17,582
edits
(+1) |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
સુકાયેલા હૈયે રણઝણ નહીં : સ્પંદન નહીં? | સુકાયેલા હૈયે રણઝણ નહીં : સ્પંદન નહીં? | ||
વ્યથા એની કેવી અરવ ઉરના ક્રંદનમહીં? | વ્યથા એની કેવી અરવ ઉરના ક્રંદનમહીં? | ||
કિનારાને ઝંખી જળવમળમાં નાવ ગરતી. | કિનારાને ઝંખી જળવમળમાં નાવ ગરતી. | ||
ચિરાયેલા મેલા સઢ પવનને જાય ભરખી. | ચિરાયેલા મેલા સઢ પવનને જાય ભરખી. | ||
હવે તો આ આંખો અગર અમથા હોઠ હરખી | હવે તો આ આંખો અગર અમથા હોઠ હરખી | ||
પડે તો બ્હીએ છે : શીતલ તળિયે આગ બળતી! | પડે તો બ્હીએ છે : શીતલ તળિયે આગ બળતી! | ||
કપાયેલી પાંખે વિહગ ધરતીને નભ કહે : | કપાયેલી પાંખે વિહગ ધરતીને નભ કહે : | ||
દિલાસાઓ જુઠ્ઠા હૃદયમનને ર્ હૈ રહી દહે : | દિલાસાઓ જુઠ્ઠા હૃદયમનને ર્ હૈ રહી દહે : | ||
અહીં દૃષ્ટિ સામે અગન ઝરતાં વાદળ સરે : | અહીં દૃષ્ટિ સામે અગન ઝરતાં વાદળ સરે : | ||
પડી કેવી ઝીણી તરડ ફૂલ ને ઝાકળ પરે ! | પડી કેવી ઝીણી તરડ ફૂલ ને ઝાકળ પરે ! | ||
બધા સંબંધોનું સ્વરૂપ કથળી જાય ગરવું : | બધા સંબંધોનું સ્વરૂપ કથળી જાય ગરવું : | ||
ક્ષણોના ભાંગેલા પરિચય લઈને રઝળવું ! | ક્ષણોના ભાંગેલા પરિચય લઈને રઝળવું ! |
edits