17,611
edits
(+1) |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે! | વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે! | ||
અહો! પર્ણે પર્ણે તવ સ્મિતભર્યો છંદ છલકે! | અહો! પર્ણે પર્ણે તવ સ્મિતભર્યો છંદ છલકે! | ||
અજાણ્યું ના લાગે અહીં અવ મને કાંઈ કશુંયે; | અજાણ્યું ના લાગે અહીં અવ મને કાંઈ કશુંયે; | ||
હવામાં હૂંફાળા અદીઠ કરનો સ્પર્શ ગ્રહતો. | હવામાં હૂંફાળા અદીઠ કરનો સ્પર્શ ગ્રહતો. | ||
કૃપાથી તારી, મા, પથ મળી ગયો, નીરવ ગતિ. | કૃપાથી તારી, મા, પથ મળી ગયો, નીરવ ગતિ. | ||
ચલાવ્યો ચાલું છું : શિર પર નથી ભાર વહેતો! | ચલાવ્યો ચાલું છું : શિર પર નથી ભાર વહેતો! | ||
તમે તો પાસે છો : નસ નસમહીં નામ રટણા; | તમે તો પાસે છો : નસ નસમહીં નામ રટણા; | ||
અનિદ્રા-નિદ્રામાં મધુર પ્રકટે કૈંક શમણાં. | અનિદ્રા-નિદ્રામાં મધુર પ્રકટે કૈંક શમણાં. | ||
વસ્યાં છો આવીને ક્ષણક્ષણમહીં શાશ્વત થઈ; | વસ્યાં છો આવીને ક્ષણક્ષણમહીં શાશ્વત થઈ; | ||
તમે આ મંદિરે ઝળહળ થતાં જ્યોતિ-કુસુમ! | તમે આ મંદિરે ઝળહળ થતાં જ્યોતિ-કુસુમ! | ||
તમે મારી વાચા, હૃદયદલની આરત તમે; | તમે મારી વાચા, હૃદયદલની આરત તમે; | ||
તમારા સાન્નિધ્યે જગ સકલનો થાક વિરમે! | તમારા સાન્નિધ્યે જગ સકલનો થાક વિરમે! |
edits