32,892
edits
No edit summary |
No edit summary Tag: Manual revert |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem>તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! | {{Block center|<poem>તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! | ||
ફાગણમાં શ્રાવણનાં જલને ઝીલી લ્યો અણધાર્યાં! | ફાગણમાં શ્રાવણનાં જલને ઝીલી લ્યો અણધાર્યાં! | ||
અમને એમ હતું કે તમને | અમને એમ હતું કે તમને | ||
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું, | વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું, | ||
| Line 12: | Line 11: | ||
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા, | જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા, | ||
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! | તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! | ||
અમને એમ હતું કે સાજન | અમને એમ હતું કે સાજન | ||
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઈને વ્હેશું; | કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઈને વ્હેશું; | ||