32,883
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૪૭. મન ઠેકાણે હોય તો....}} | {{Heading|૪૭. મન ઠેકાણે હોય તો....}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>મન ઠેકાણે હોય તો અવસર ફૂલો જેવા લાગે છે, | ||
મન ઠેકાણે હોય તો અવસર ફૂલો જેવા લાગે છે, | |||
મન ઠેકાણે હોય નહિ તો પથ્થર પેઠે વાગે છે. | મન ઠેકાણે હોય નહિ તો પથ્થર પેઠે વાગે છે. | ||
નિત્ય બને છે આવું પણ આ બનવું સારું લાગે છે, | નિત્ય બને છે આવું પણ આ બનવું સારું લાગે છે, | ||
ઢંઢોળો તો ડોળ સૂવાનો, હડસેલો તો જાગે છે. | ઢંઢોળો તો ડોળ સૂવાનો, હડસેલો તો જાગે છે. | ||
અધરોનાં ઓળાયા અંકે હોતા નથી સરખા જ પરંતુ, | અધરોનાં ઓળાયા અંકે હોતા નથી સરખા જ પરંતુ, | ||
શેષ રહે છે શૂન્ય જ જ્યારે ભાજ્યને ભાજક ભાગે છે. | શેષ રહે છે શૂન્ય જ જ્યારે ભાજ્યને ભાજક ભાગે છે. | ||
જગ શું જાણે પાગલના બિસમાર પહેરણની વાતો, | જગ શું જાણે પાગલના બિસમાર પહેરણની વાતો, | ||
દુનિયાભરની સુખસમૃદ્ધિ એના ધાગેધાગે છે. | દુનિયાભરની સુખસમૃદ્ધિ એના ધાગેધાગે છે. | ||
આપસમાં જે ખૂબ હતો તે ઊઠી ગયો વિશ્વાસ બધો, | આપસમાં જે ખૂબ હતો તે ઊઠી ગયો વિશ્વાસ બધો, | ||
દરિયા જેવા દરિયાઓ પણ એકબીજાને તાગે છે. | દરિયા જેવા દરિયાઓ પણ એકબીજાને તાગે છે. | ||
માગણિયા તો ખેર જવા દો એ તો છે મજબૂર બધા, | માગણિયા તો ખેર જવા દો એ તો છે મજબૂર બધા, | ||
જેની પાસે મબલખ વિત્ત છે, એય સિફતથી માગે છે. | જેની પાસે મબલખ વિત્ત છે, એય સિફતથી માગે છે. | ||
આમ નહીં તો નભને તાકી ‘ઘાયલ' હું બેસી ન રહું, | આમ નહીં તો નભને તાકી ‘ઘાયલ' હું બેસી ન રહું, | ||
ખસી ગયું છે મારું ચોક્કસ એમ મને પણ લાગે છે. | ખસી ગયું છે મારું ચોક્કસ એમ મને પણ લાગે છે. | ||