અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૧. કાવ્યમાં ધ્વનિ|નગીનદાસ પારેખ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
શબ્દની કલા તરીકે કાવ્ય શબ્દની બધી જ શક્યતાઓનો ને શક્તિઓનો કસ કાઢે છે. શબ્દની શક્તિ બે પ્રકારની છે : એક અવાજને, ઉચ્ચારણને લગતી ને બીજી અર્થને લગતી. અર્થ વગરનો શબ્દ હોતો નથી.

Navigation menu