32,511
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં તદ્દન નવાં વિષયો અને સંદર્ભો ધ્યાન ખેંચે એ રીતે આવે છે. 'અગ્નિને', 'પૃથ્વીને', 'પવનને', 'પ્રથમા નારી' જેવાં કાવ્યોમાં ભારતીય પુરાકથાના સંદર્ભો પ્રયોજાયા છે. તો, ‘પેગાસસ', 'ઇકેરસ', 'એકો અને નાર્સીસસ' જેવાં કાવ્યોમાં ગ્રીક પુરાણકથાના સંદર્ભો ખપમાં લેવાયા છે. આ બંને પ્રકારના સાંસ્કૃતિક સંદર્ભવાળાં કાવ્યોમાંથી એક એક ઉદાહરણ જોઈએ. પહેલા ભારતીય સંદર્ભવાળી રચના, 'પૃથ્વીને’ : | હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં તદ્દન નવાં વિષયો અને સંદર્ભો ધ્યાન ખેંચે એ રીતે આવે છે. 'અગ્નિને', 'પૃથ્વીને', 'પવનને', 'પ્રથમા નારી' જેવાં કાવ્યોમાં ભારતીય પુરાકથાના સંદર્ભો પ્રયોજાયા છે. તો, ‘પેગાસસ', 'ઇકેરસ', 'એકો અને નાર્સીસસ' જેવાં કાવ્યોમાં ગ્રીક પુરાણકથાના સંદર્ભો ખપમાં લેવાયા છે. આ બંને પ્રકારના સાંસ્કૃતિક સંદર્ભવાળાં કાવ્યોમાંથી એક એક ઉદાહરણ જોઈએ. પહેલા ભારતીય સંદર્ભવાળી રચના, 'પૃથ્વીને’ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વર્ષાસ્નાને ગંધવાહી થતી તું/ ખેડી તુંને આર્ય હું થાઉં, પૃથ્વી. | {{Block center|'''<poem>વર્ષાસ્નાને ગંધવાહી થતી તું/ ખેડી તુંને આર્ય હું થાઉં, પૃથ્વી. | ||
સંતાનોની તું જ માતા ધરિત્રી / નારી, ધાત્રી, તું જ શ્રી, ઘૌપ્રિયા તું | સંતાનોની તું જ માતા ધરિત્રી / નારી, ધાત્રી, તું જ શ્રી, ઘૌપ્રિયા તું | ||
પાતાલો ને સ્વર્ગની મધ્યમાં તું / તારે હૈયે અબ્ધિની ઊર્મિ લ્હેરે. | પાતાલો ને સ્વર્ગની મધ્યમાં તું / તારે હૈયે અબ્ધિની ઊર્મિ લ્હેરે. | ||
તું વ્હેનારી પોઠ લાખો યુગોની, / ઉત્ક્રાંતિની તું જ જોનાર એક.</poem>}} | તું વ્હેનારી પોઠ લાખો યુગોની, / ઉત્ક્રાંતિની તું જ જોનાર એક.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બે શ્લોકમાં, માનવ-કવિની સ્વસંવેદના પ્રગટ થઈ છે. તેની પછી તરત આવતા શ્લોકની વ્યાપક સંવેદના જુઓ : | આ બે શ્લોકમાં, માનવ-કવિની સ્વસંવેદના પ્રગટ થઈ છે. તેની પછી તરત આવતા શ્લોકની વ્યાપક સંવેદના જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નક્ષત્રોનું ભાન જાગે અમોને / પૃથ્વી તુંથી; સ્થાવરે શ્રેષ્ઠ તું છે, | {{Block center|'''<poem>નક્ષત્રોનું ભાન જાગે અમોને / પૃથ્વી તુંથી; સ્થાવરે શ્રેષ્ઠ તું છે, | ||
પૃથ્વી, તું છે નીડ સૌ જંગમોનો / લાવા તું છે, તું ગિરિ, હેમ તું છે. | પૃથ્વી, તું છે નીડ સૌ જંગમોનો / લાવા તું છે, તું ગિરિ, હેમ તું છે. | ||
તું છે રત્નો, ધાતુ ને સૌ ખનિજો / વિજ્ઞાનોનું દ્રવ્ય તું છે અમૂલ્ય. | તું છે રત્નો, ધાતુ ને સૌ ખનિજો / વિજ્ઞાનોનું દ્રવ્ય તું છે અમૂલ્ય. | ||
પરમાણુમાં ચેતના જોઈ જોઈ, / વિજ્ઞાનોનાં શાન ફેલાય સંધાં.</poem>}} | પરમાણુમાં ચેતના જોઈ જોઈ, / વિજ્ઞાનોનાં શાન ફેલાય સંધાં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ શ્લોકોની વાણીનું બળ આપણને વેદઋચાઓનું સ્મરણ કરાવે તેવું છે. એ વાણીના વહન માટે કવિ, વેદોમાં પ્રયોજાયેલો ત્રિષ્ટુભકુળનો શાલિની છંદ પણ પસંદ કરે છે. એમાં વારંવાર ‘તું’ પર મુકાતો સ્વ શુક્લ યજુર્વેદીય रुद्राष्टयाध्यायीનું च्यमकનું સ્મરણ કરાવે છે. ‘પવનને’ કાવ્યની પદાવલિ અને દ્રુતવિલંબિતનો છંદોલય આથી જુદો અનુભવ કરાવે છે : | આ શ્લોકોની વાણીનું બળ આપણને વેદઋચાઓનું સ્મરણ કરાવે તેવું છે. એ વાણીના વહન માટે કવિ, વેદોમાં પ્રયોજાયેલો ત્રિષ્ટુભકુળનો શાલિની છંદ પણ પસંદ કરે છે. એમાં વારંવાર ‘તું’ પર મુકાતો સ્વ શુક્લ યજુર્વેદીય रुद्राष्टयाध्यायीનું च्यमकનું સ્મરણ કરાવે છે. ‘પવનને’ કાવ્યની પદાવલિ અને દ્રુતવિલંબિતનો છંદોલય આથી જુદો અનુભવ કરાવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પવન આવ, ઉઠાવ, ઉપાડ તું / કર અભાન રૂંધી અવ પ્રાણ આ, | {{Block center|'''<poem>પવન આવ, ઉઠાવ, ઉપાડ તું / કર અભાન રૂંધી અવ પ્રાણ આ, | ||
ગગનમાં ચગવી ઘુમરાવીને, / પૃથિવી ઉપર તું જ પછાડજે-</poem>}} | ગગનમાં ચગવી ઘુમરાવીને, / પૃથિવી ઉપર તું જ પછાડજે-</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે, ગ્રીક પુરાકથા આધારિત ‘ઈકેરસ' કાવ્યનું ઉદાહરણ જોઈએ. ઈકેરસે પોતાને પાંખો લગાડી ઊડવાનો પ્રયાસ કર્યો. પણ મીણથી લગાડેલી એની પાંખો; ઊડતી વખતે આકાશમાં સૂર્યના તાપથી મીણ ઓગળી જતાં, ખરી ગઈ. એટલે તે નીચે સમુદ્રમાં પડ્યો અને મૃત્યુ પામ્યો. આ કથાસંદર્ભનું કવિએ કાવ્યમાં કુશળતાથી રૂપાંતર કર્યું છે. કાવ્યનો આરંભ આવો છે : | હવે, ગ્રીક પુરાકથા આધારિત ‘ઈકેરસ' કાવ્યનું ઉદાહરણ જોઈએ. ઈકેરસે પોતાને પાંખો લગાડી ઊડવાનો પ્રયાસ કર્યો. પણ મીણથી લગાડેલી એની પાંખો; ઊડતી વખતે આકાશમાં સૂર્યના તાપથી મીણ ઓગળી જતાં, ખરી ગઈ. એટલે તે નીચે સમુદ્રમાં પડ્યો અને મૃત્યુ પામ્યો. આ કથાસંદર્ભનું કવિએ કાવ્યમાં કુશળતાથી રૂપાંતર કર્યું છે. કાવ્યનો આરંભ આવો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ફલંગ ભરી તાહરે અતટ અર્ણવો લંઘવા | {{Block center|'''<poem>ફલંગ ભરી તાહરે અતટ અર્ણવો લંઘવા | ||
હતા, ગગનમાં તને વિહરવાની તૃષ્ણા હતી; | હતા, ગગનમાં તને વિહરવાની તૃષ્ણા હતી; | ||
હતાં તિમિર ભેદવાં, તિમિર ભેદીને તેજના | હતાં તિમિર ભેદવાં, તિમિર ભેદીને તેજના | ||
પંથે વિચરવું હતું. અસીમ અંતરાલો ય તે | પંથે વિચરવું હતું. અસીમ અંતરાલો ય તે | ||
હતાં નીરખવાં, ધરા વિહગ દૃષ્ટિથી જોવી'તી | હતાં નીરખવાં, ધરા વિહગ દૃષ્ટિથી જોવી'તી | ||
સહસ્ત્ર રવિરશ્મિનાં પ્રખર તેજ પીવાં હતાં.</poem>}} | સહસ્ત્ર રવિરશ્મિનાં પ્રખર તેજ પીવાં હતાં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પંક્તિઓ પૃથ્વીછંદની છે. બળવંતરાય ઠાકોરે વિચારપ્રધાન કવિતા માટે અગેય પૃથ્વીછંદની જિકર કરી હતી. બળવંતરાય પોતે પણ જે સિદ્ધ નહોતા કરી શક્યા તેવો અગેય અને પ્રવાહી પૃથ્વીછંદ હરિશ્ચંદ્ર ભટ્ટે આ કાવ્યમાં સિદ્ધ કર્યો છે. એને અગેયને બદલે અરૂઢ કહી શકાય એ હદે સિદ્ધ કર્યો છે. એમાં જો બેક જગ્યાએ ક્રિયાપદનું સ્થાન બદલીને છેલ્લે મૂકીએ, અને અલ્પવિરામને સ્થાને પૂર્ણવિરામ મૂકીએ તો કાવ્યપંક્તિ સરળતાથી વાક્યમાં પલટાઈ જાય અને તેનો સાવ ગદ્યની રીતે પાઠ કરી શકાય. | આ પંક્તિઓ પૃથ્વીછંદની છે. બળવંતરાય ઠાકોરે વિચારપ્રધાન કવિતા માટે અગેય પૃથ્વીછંદની જિકર કરી હતી. બળવંતરાય પોતે પણ જે સિદ્ધ નહોતા કરી શક્યા તેવો અગેય અને પ્રવાહી પૃથ્વીછંદ હરિશ્ચંદ્ર ભટ્ટે આ કાવ્યમાં સિદ્ધ કર્યો છે. એને અગેયને બદલે અરૂઢ કહી શકાય એ હદે સિદ્ધ કર્યો છે. એમાં જો બેક જગ્યાએ ક્રિયાપદનું સ્થાન બદલીને છેલ્લે મૂકીએ, અને અલ્પવિરામને સ્થાને પૂર્ણવિરામ મૂકીએ તો કાવ્યપંક્તિ સરળતાથી વાક્યમાં પલટાઈ જાય અને તેનો સાવ ગદ્યની રીતે પાઠ કરી શકાય. | ||
| Line 46: | Line 46: | ||
કાવ્યવિષય, વિષય પરત્વેનો દૃષ્ટિકોણ અને છાંદસકર્મ એ ત્રણ બાબતે હરિશ્ચંદ્ર ભટ્ટનાં પુષ્પો વિશેનાં કાવ્યો જોવા જેવાં છે. ‘કેસૂડો અને સોનેરું’ નામના એક કાવ્યમાં તેમણે લાલ અને પીળાનું કોઈ કુશળ ચિત્રકારની જેમ રંગસંયોજન કર્યું છે. આ રંગસંયોજનની પડછે કુશળ કવિની જેમ કૃષ્ણનું પાત્રસંયોજન પણ કર્યું છે. ‘ઓ કેસૂડા! / ઓ નંદના કુંવર! યૌવનમુગ્ધ લાલ’થી એવા આરંભ પછી લાલ રંગ પંક્તિએ પંક્તિએ ઘૂંટાતો જાય છે ને ‘ઓ લાલ લાલ! ગિરિધારી લલા, ઓ લાલ’ એવી અંતિમ પંક્તિએ પહોંચતાં તેની ઘનતા પરાકાષ્ઠાએ પહોંચે છે. અહીં, લાલ-લલાનાં રમણીય આવર્તનો નવા અર્થ રચે છે ને વસંતતિલકાનો લય પણ નવસર્જન પામે છે. ‘સોનેરું’ની અંતિમ પંક્તિ છે તું હિ પીતાંબર, પાર્થ સારથિ’માં પીતાંબર શબ્દના આશ્રયે કવિ નવો જ (આવો જ) કાવ્યચમત્કાર સર્જે છે. 'સખ્ય' કાવ્યમાં તો કવિએ પારિજાત અને કપાસના ફૂલનું સખ્ય કલખ્યું છે. આપણે જેનો સૌન્દર્યમાં સમાવેશ કરતા નથી, જેની અવગણના કરીએ છીએ તે કપાસના ફૂલને કવિ પારિજાત જોડે સ્થાન આપે છે. એમાં કવિનો સમભાવ જોઈ શકાય. આ સમભાવ 'અગ્નિસ્ફૂલિંગ જ્યાંથી’ કાવ્યમાં વિસ્તાર પામે છે. આ કાવ્યમાં આવળ, આકડો, ધતુરો, એગથિયો એવાં ફૂલોના અસ્વીકાર સામે કવિ પ્રશ્નો કરે છે : | કાવ્યવિષય, વિષય પરત્વેનો દૃષ્ટિકોણ અને છાંદસકર્મ એ ત્રણ બાબતે હરિશ્ચંદ્ર ભટ્ટનાં પુષ્પો વિશેનાં કાવ્યો જોવા જેવાં છે. ‘કેસૂડો અને સોનેરું’ નામના એક કાવ્યમાં તેમણે લાલ અને પીળાનું કોઈ કુશળ ચિત્રકારની જેમ રંગસંયોજન કર્યું છે. આ રંગસંયોજનની પડછે કુશળ કવિની જેમ કૃષ્ણનું પાત્રસંયોજન પણ કર્યું છે. ‘ઓ કેસૂડા! / ઓ નંદના કુંવર! યૌવનમુગ્ધ લાલ’થી એવા આરંભ પછી લાલ રંગ પંક્તિએ પંક્તિએ ઘૂંટાતો જાય છે ને ‘ઓ લાલ લાલ! ગિરિધારી લલા, ઓ લાલ’ એવી અંતિમ પંક્તિએ પહોંચતાં તેની ઘનતા પરાકાષ્ઠાએ પહોંચે છે. અહીં, લાલ-લલાનાં રમણીય આવર્તનો નવા અર્થ રચે છે ને વસંતતિલકાનો લય પણ નવસર્જન પામે છે. ‘સોનેરું’ની અંતિમ પંક્તિ છે તું હિ પીતાંબર, પાર્થ સારથિ’માં પીતાંબર શબ્દના આશ્રયે કવિ નવો જ (આવો જ) કાવ્યચમત્કાર સર્જે છે. 'સખ્ય' કાવ્યમાં તો કવિએ પારિજાત અને કપાસના ફૂલનું સખ્ય કલખ્યું છે. આપણે જેનો સૌન્દર્યમાં સમાવેશ કરતા નથી, જેની અવગણના કરીએ છીએ તે કપાસના ફૂલને કવિ પારિજાત જોડે સ્થાન આપે છે. એમાં કવિનો સમભાવ જોઈ શકાય. આ સમભાવ 'અગ્નિસ્ફૂલિંગ જ્યાંથી’ કાવ્યમાં વિસ્તાર પામે છે. આ કાવ્યમાં આવળ, આકડો, ધતુરો, એગથિયો એવાં ફૂલોના અસ્વીકાર સામે કવિ પ્રશ્નો કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પુષ્પ આનંદ હોયે જીવન મહીં તને, આવળો શેં ન લેતો? | {{Block center|'''<poem>પુષ્પ આનંદ હોયે જીવન મહીં તને, આવળો શેં ન લેતો? | ||
ગુલો મોંઘાં ગમે છે? ક્યમ નહીં ગમતાં આકડાનાં ફૂલો આ?</poem>}} | ગુલો મોંઘાં ગમે છે? ક્યમ નહીં ગમતાં આકડાનાં ફૂલો આ?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યને અંતે તો સુંદર - અસુંદર ફૂલો જ નહીં, પૃથ્વી સમસ્તનાં તત્ત્વોના સ્વીકારની ભૂમિકા રચાય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની આવી આગવી કાવ્યસૃષ્ટિમાંથી હજી વધુ ઉદાહરણો આપી શકાય. પરંતુ એ ક્યારેક... અત્યારે આ કવિની વાત અહીં અટકાવીએ ને એવા જ બીજા કવિ શ્રીધરાણીની વાત માંડીએ. | કાવ્યને અંતે તો સુંદર - અસુંદર ફૂલો જ નહીં, પૃથ્વી સમસ્તનાં તત્ત્વોના સ્વીકારની ભૂમિકા રચાય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની આવી આગવી કાવ્યસૃષ્ટિમાંથી હજી વધુ ઉદાહરણો આપી શકાય. પરંતુ એ ક્યારેક... અત્યારે આ કવિની વાત અહીં અટકાવીએ ને એવા જ બીજા કવિ શ્રીધરાણીની વાત માંડીએ. | ||
| Line 56: | Line 56: | ||
ગાંધીયુગની એક મહત્ત્વની, પ્રભાવક ઘટના તે મીઠાનો સત્યાગ્રહ. શ્રીધરાણીએ દાંડીકૂચને વિષય બનાવીને એક કાવ્ય લખ્યું છે ‘સપૂત.' પરંતુ તેમાં ક્યાંય સ્પષ્ટ રીતે આ ઘટનાનો ઉલ્લેખ નથી. ગાંધીજી વિશે પણ ‘જવાન ડોસલો’ એવો પ્રછન્ન ઉલ્લેખ જ આવે છે. આ પ્રાસંગિક કાવ્ય પણ કાવ્યરચનાની કેટલીક ખૂબીઓ બતાવે છે. કાવ્યનો આરંભ આ ચાર પંક્તિઓથી થાય છે : | ગાંધીયુગની એક મહત્ત્વની, પ્રભાવક ઘટના તે મીઠાનો સત્યાગ્રહ. શ્રીધરાણીએ દાંડીકૂચને વિષય બનાવીને એક કાવ્ય લખ્યું છે ‘સપૂત.' પરંતુ તેમાં ક્યાંય સ્પષ્ટ રીતે આ ઘટનાનો ઉલ્લેખ નથી. ગાંધીજી વિશે પણ ‘જવાન ડોસલો’ એવો પ્રછન્ન ઉલ્લેખ જ આવે છે. આ પ્રાસંગિક કાવ્ય પણ કાવ્યરચનાની કેટલીક ખૂબીઓ બતાવે છે. કાવ્યનો આરંભ આ ચાર પંક્તિઓથી થાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આવવું ન આશ્રમે -મળે નહિ સ્વતંત્રા! | {{Block center|'''<poem>આવવું ન આશ્રમે -મળે નહિ સ્વતંત્રા! | ||
જંપવું નથી લગીર - જો નહિ સ્વતંત્રતા! | જંપવું નથી લગીર - જો નહિ સ્વતંત્રતા! | ||
સ્નેહ, સૌખ્ય સૌ હરામ - ના મળે સ્વતંત્રતા! | સ્નેહ, સૌખ્ય સૌ હરામ - ના મળે સ્વતંત્રતા! | ||
જીવવું મર્યા સમાન - ના યદિ સ્વતંત્રતા!</poem>}} | જીવવું મર્યા સમાન - ના યદિ સ્વતંત્રતા!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ચારે પંક્તિઓનો અંતિમ શબ્દ ‘સ્વતંત્રતા' છે. ચાર વારના પુનરાવર્તનથી સ્વતંત્રતાનો દૃઢ અભિલાષ પ્રગટ થયો છે. એની પૂર્વે, દરેક પંક્તિમાં, ચાર વાર નકાર આવે છે. પરંતુ થોડા શબ્દફેરથી એ એકવિધ બનતો નથી. સાબરમતી - હરિજન આશ્રમનો માત્ર આશ્રમ તરીકે જ ઉલ્લેખ થયો છે. આ આશ્રમથી દાંડીકૂચ શરૂ થઈ ત્યારે ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી હતી કે, 'કાગડા-કૂતરાંને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પગ મૂકીશ નહીં.' આ પ્રતિજ્ઞા, સપૂત કાવ્યના આરંભમાં, કાવ્યપ્રયુક્તિઓના વિશેષને લીધે કેવી રૂપાંતરિત થઈ ગઈ છે! કવિએ કાવ્યમાં સાદ્યંત ગુલબંકી છંદ યોજ્યો છે જે કૂચમાં, એક પછી એક પડતા ઊપડતા પગની લયગતિનો અનુભવ કરાવે છે. કાવ્યગત વિષય માટે આવા છંદની પસંદગી ઘણી કાર્યસાધક બની છે. | આ ચારે પંક્તિઓનો અંતિમ શબ્દ ‘સ્વતંત્રતા' છે. ચાર વારના પુનરાવર્તનથી સ્વતંત્રતાનો દૃઢ અભિલાષ પ્રગટ થયો છે. એની પૂર્વે, દરેક પંક્તિમાં, ચાર વાર નકાર આવે છે. પરંતુ થોડા શબ્દફેરથી એ એકવિધ બનતો નથી. સાબરમતી - હરિજન આશ્રમનો માત્ર આશ્રમ તરીકે જ ઉલ્લેખ થયો છે. આ આશ્રમથી દાંડીકૂચ શરૂ થઈ ત્યારે ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી હતી કે, 'કાગડા-કૂતરાંને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પગ મૂકીશ નહીં.' આ પ્રતિજ્ઞા, સપૂત કાવ્યના આરંભમાં, કાવ્યપ્રયુક્તિઓના વિશેષને લીધે કેવી રૂપાંતરિત થઈ ગઈ છે! કવિએ કાવ્યમાં સાદ્યંત ગુલબંકી છંદ યોજ્યો છે જે કૂચમાં, એક પછી એક પડતા ઊપડતા પગની લયગતિનો અનુભવ કરાવે છે. કાવ્યગત વિષય માટે આવા છંદની પસંદગી ઘણી કાર્યસાધક બની છે. | ||
| Line 65: | Line 65: | ||
રચનાકૌશલની આવી સૂઝ શ્રીધરાણીમાં સર્જનના આરંભકાળથી જ હતી. 'સત્તર વર્ષની ઉંમરે રચેલા 'શુક્ર' કાવ્યમાં એવું કંડારેલું કાવ્યસ્થાપત્ય જોવા મળે છે કે આપણને નવાઈ લાગે. આ કાવ્યમાં આકાશનાં બદલાતાં જતાં દૃશ્યોને કવિએ પ્રત્યક્ષ કરાવ્યાં છે : | રચનાકૌશલની આવી સૂઝ શ્રીધરાણીમાં સર્જનના આરંભકાળથી જ હતી. 'સત્તર વર્ષની ઉંમરે રચેલા 'શુક્ર' કાવ્યમાં એવું કંડારેલું કાવ્યસ્થાપત્ય જોવા મળે છે કે આપણને નવાઈ લાગે. આ કાવ્યમાં આકાશનાં બદલાતાં જતાં દૃશ્યોને કવિએ પ્રત્યક્ષ કરાવ્યાં છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સંધ્યાની સોનેરી ભાત / ઝાંખી થાતાં ઊગે રાત; | {{Block center|'''<poem>સંધ્યાની સોનેરી ભાત / ઝાંખી થાતાં ઊગે રાત; | ||
ઊઘડ્યા એ હૈયાનાં દ્વાર, / કવિતા શો થાતો ચમકાર. | ઊઘડ્યા એ હૈયાનાં દ્વાર, / કવિતા શો થાતો ચમકાર. | ||
ચળકે શુક્ર.</poem>}} | ચળકે શુક્ર.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યની આ પહેલી કડીમાં સાંજના આકાશનું વર્ણન છે તો બીજી કડીમાં રાત્રિના આકાશનું વર્ણન, તારા-નક્ષત્રોને અપ્રસ્તુત રાખી, કાવ્યાત્મક રીતે કર્યું છે : | કાવ્યની આ પહેલી કડીમાં સાંજના આકાશનું વર્ણન છે તો બીજી કડીમાં રાત્રિના આકાશનું વર્ણન, તારા-નક્ષત્રોને અપ્રસ્તુત રાખી, કાવ્યાત્મક રીતે કર્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રાત્રિનો મોતીશગ થાળ, / હીરા મોતી ઝાકઝમાળ, | {{Block center|'''<poem>રાત્રિનો મોતીશગ થાળ, / હીરા મોતી ઝાકઝમાળ, | ||
સુરસિતાની રેતી ઘણી, / કોણ બધામાં પારસમણિ? | સુરસિતાની રેતી ઘણી, / કોણ બધામાં પારસમણિ? | ||
ઝળકે શુક્ર.</poem>}} | ઝળકે શુક્ર.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યની અંતિમ કડીમાં પ્રભાતનું વર્ણન છે : | કાવ્યની અંતિમ કડીમાં પ્રભાતનું વર્ણન છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઉષા તણી નથડીનું નંગ, / સ્નેહ સરીખડો તેનો રંગ | {{Block center|'''<poem>ઉષા તણી નથડીનું નંગ, / સ્નેહ સરીખડો તેનો રંગ | ||
મલકે શુક,</poem>}} | મલકે શુક,</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ, સંધ્યા-રાત-ઉષા એ સમયસંકલના સાથે, ભાવનો અને કવિતાનો પણ વિકાસ થતો જાય છે. દરેક કડીમાં ચોપાઈ છંદ કડીને અંતે (ચોપાઈની આઠ માત્રા ઘટાડીને) ચળકે શુક્ર, ઝળકે શુક્ર, મલકે શુક્ર એમ ત્રણ ક્રિયાપદોથી શુક્રના ત્રણ ભિન્ન ભિન્ન પલકારાને પીંછીના લસરકા - બ્રશના સ્ટ્રોકથી કવિએ આલેખ્યાં છે. | આમ, સંધ્યા-રાત-ઉષા એ સમયસંકલના સાથે, ભાવનો અને કવિતાનો પણ વિકાસ થતો જાય છે. દરેક કડીમાં ચોપાઈ છંદ કડીને અંતે (ચોપાઈની આઠ માત્રા ઘટાડીને) ચળકે શુક્ર, ઝળકે શુક્ર, મલકે શુક્ર એમ ત્રણ ક્રિયાપદોથી શુક્રના ત્રણ ભિન્ન ભિન્ન પલકારાને પીંછીના લસરકા - બ્રશના સ્ટ્રોકથી કવિએ આલેખ્યાં છે. | ||
| Line 85: | Line 85: | ||
‘આઠમું દિલ્હી' એવું શીર્ષક વિચિત્ર લાગે. પરંતુ કાવ્ય વાંચીએ તો શીર્ષક સમજાય કે અત્યાર સુધીમાં દિલ્હીમાં સાત વાર મોટા શાસનપલટા થયા છે. પછી સ્વતંત્ર ભારતની લોકશાહી સરકાર આવી તે આઠમું દિલ્હી, આ કાવ્યમાં કવિએ સ્વતંત્ર ભારતના વરવા લોકશાહીરૂપને દેખાડ્યું છે. આ પંક્તિઓ જુઓ : | ‘આઠમું દિલ્હી' એવું શીર્ષક વિચિત્ર લાગે. પરંતુ કાવ્ય વાંચીએ તો શીર્ષક સમજાય કે અત્યાર સુધીમાં દિલ્હીમાં સાત વાર મોટા શાસનપલટા થયા છે. પછી સ્વતંત્ર ભારતની લોકશાહી સરકાર આવી તે આઠમું દિલ્હી, આ કાવ્યમાં કવિએ સ્વતંત્ર ભારતના વરવા લોકશાહીરૂપને દેખાડ્યું છે. આ પંક્તિઓ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ; | {{Block center|'''<poem>સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ; | ||
જંગલ છોડી દિલ્હી કાંઠે, યોગી માંડે હાટ</poem>}} | જંગલ છોડી દિલ્હી કાંઠે, યોગી માંડે હાટ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં 'સર્વવ્યાપ્ત' શબ્દ અર્થવિડંબનના હેતુસર પ્રયોજાયો છે. સર્વવ્યાપ્ત એટલે બધા માણસ સુધી પહોંચતી એમ નહીં, પરંતુ બધા પર કબજો જમાવતી. કવિની વાણી ઉપર પણ કવિની વાણી વિરોધ કરવાને બદલે ભાટાઈ કરવા માંડે એ રીતે, બીજી પંક્તિમાં તો કવિ મહેશ યોગી કે ધીરેન્દ્ર બ્રહ્મચારી જેવા તો હજી હવે પછી ઇંદિરા શાસનમાં આવવાના છે. એ પહેલાં એનું ભવિષ્ય ભાંખે છે. કાવ્યમાં પછીની કડીઓ પણ ઘણી સૂચક છે : | અહીં 'સર્વવ્યાપ્ત' શબ્દ અર્થવિડંબનના હેતુસર પ્રયોજાયો છે. સર્વવ્યાપ્ત એટલે બધા માણસ સુધી પહોંચતી એમ નહીં, પરંતુ બધા પર કબજો જમાવતી. કવિની વાણી ઉપર પણ કવિની વાણી વિરોધ કરવાને બદલે ભાટાઈ કરવા માંડે એ રીતે, બીજી પંક્તિમાં તો કવિ મહેશ યોગી કે ધીરેન્દ્ર બ્રહ્મચારી જેવા તો હજી હવે પછી ઇંદિરા શાસનમાં આવવાના છે. એ પહેલાં એનું ભવિષ્ય ભાંખે છે. કાવ્યમાં પછીની કડીઓ પણ ઘણી સૂચક છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પદવી છે, પહેરામણ છે, છે બિલ્લા એક અનેક; | {{Block center|'''<poem>પદવી છે, પહેરામણ છે, છે બિલ્લા એક અનેક; | ||
રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક – | રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક – | ||
રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર! | રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર! | ||
નવી દિલ્હીના આકાર!</poem>}} | નવી દિલ્હીના આકાર!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પંક્તિઓમાં એક બાજુ આપણા ઘણા કવિ-કલાકારોએ સંરકારી માનઅકરામ મેળવ્યાં કે રાજ્યસભા શોભાવી તે ઉપર કટાક્ષ છે તો બીજી બાજુ એ પ્રશ્ન થાય કે કવિના સમયમાં આ પતન શરૂ થઈ ગયું હતું કે કવિએ કાન્તદૃષ્ટિથી એ જોઈ લીધું હતું? | આ પંક્તિઓમાં એક બાજુ આપણા ઘણા કવિ-કલાકારોએ સંરકારી માનઅકરામ મેળવ્યાં કે રાજ્યસભા શોભાવી તે ઉપર કટાક્ષ છે તો બીજી બાજુ એ પ્રશ્ન થાય કે કવિના સમયમાં આ પતન શરૂ થઈ ગયું હતું કે કવિએ કાન્તદૃષ્ટિથી એ જોઈ લીધું હતું? | ||
| Line 99: | Line 99: | ||
આવું જ બીજું કાવ્ય છે, ‘હાથરસનો હાથી.’ ઈ. ૧૯૬૦માં રચાયેલા આ કાવ્યથી શ્રીધરાણી ફરી નવો આરંભ કરી આપે છે. કાવ્યનું કથાનક આવે છે : હાથરસના રાજાના એક હાથીને સાત સૂંઢવાળા બનવાની ઇચ્છા થાય છે. એટલે આ હાથી, અશ્વપૂચ્છ, જિરાફની ગ્રીવા, વડવડવાઈ, અજગરલંબાઈ, બેન્ડવાજાંનું ભૂંગળ એમ પાંચ સૂંઢ મેળવે છે. છઠ્ઠી સ્વ-સૂંઢ છે. સાતમી ઘટે છે. વિચારતા એને લાગે છે કે પોતાનું પૂંછડું જ શા માટે સૂંઢ તરીકે ન લગાવવું? આમ સાત સૂંઢવાળો ઐરાવત બનીને એ સ્વર્ગને પડકાર ફેંકે છે. ત્યારે ‘ઇન્દ્રતણું સિંહાસન ડોલ્યું / પણ એમાં નહોતો ઇન્દ્ર સવાર. / વાવડ આવ્યા, ઇન્દ્ર પલાયન, / સ્વર્ગ તણું આપી ભૂદાન.' હવે સાત સૂંઢ થઈ એટલે ખાવા પણ બહુ જોવે. એણે ખાઈખાઈને હાથરસના રાજાનું દેવાળું કાઢ્યું. પછી શું થયું તે, હે સુજ્ઞવાચક! સાવધાન થઈને સાંભળ : | આવું જ બીજું કાવ્ય છે, ‘હાથરસનો હાથી.’ ઈ. ૧૯૬૦માં રચાયેલા આ કાવ્યથી શ્રીધરાણી ફરી નવો આરંભ કરી આપે છે. કાવ્યનું કથાનક આવે છે : હાથરસના રાજાના એક હાથીને સાત સૂંઢવાળા બનવાની ઇચ્છા થાય છે. એટલે આ હાથી, અશ્વપૂચ્છ, જિરાફની ગ્રીવા, વડવડવાઈ, અજગરલંબાઈ, બેન્ડવાજાંનું ભૂંગળ એમ પાંચ સૂંઢ મેળવે છે. છઠ્ઠી સ્વ-સૂંઢ છે. સાતમી ઘટે છે. વિચારતા એને લાગે છે કે પોતાનું પૂંછડું જ શા માટે સૂંઢ તરીકે ન લગાવવું? આમ સાત સૂંઢવાળો ઐરાવત બનીને એ સ્વર્ગને પડકાર ફેંકે છે. ત્યારે ‘ઇન્દ્રતણું સિંહાસન ડોલ્યું / પણ એમાં નહોતો ઇન્દ્ર સવાર. / વાવડ આવ્યા, ઇન્દ્ર પલાયન, / સ્વર્ગ તણું આપી ભૂદાન.' હવે સાત સૂંઢ થઈ એટલે ખાવા પણ બહુ જોવે. એણે ખાઈખાઈને હાથરસના રાજાનું દેવાળું કાઢ્યું. પછી શું થયું તે, હે સુજ્ઞવાચક! સાવધાન થઈને સાંભળ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ભેગા થ્યાં સઘળાં રજવાડાં, / રાષ્ટ્રસંઘ સ્થપાયો આમ, | {{Block center|'''<poem>ભેગા થ્યાં સઘળાં રજવાડાં, / રાષ્ટ્રસંઘ સ્થપાયો આમ, | ||
પેટ હાથીનું વધતું ચાલ્યું / દુનિયા કરતી ખડનું કામ. | પેટ હાથીનું વધતું ચાલ્યું / દુનિયા કરતી ખડનું કામ. | ||
સાત સૂંઢેથી ઘાસ ઉછાળી / એક પેટની પૂજા થાય. | સાત સૂંઢેથી ઘાસ ઉછાળી / એક પેટની પૂજા થાય. | ||
દુનિયાના ગોળા જેવો એ / ઐરાવત મનમાં મલકાય : | દુનિયાના ગોળા જેવો એ / ઐરાવત મનમાં મલકાય : | ||
હું શું ખાનારો? આમાં તો / આખી દુનિયા છે ખડ ખાય!</poem>}} | હું શું ખાનારો? આમાં તો / આખી દુનિયા છે ખડ ખાય!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમેરિકામાં વરસો સુધી રહેલા આ કવિ, અમેરિકાની જોહૂકમીને આ કાવ્યરચના વડે ઉજાગર કરે છે. દુનિયાના અરધાથી પણ વધુ પ્રાકૃતિક સ્ત્રોતો (Natural resources)ને આ એક જ દેશ ખરચે છે, વેડફે છે છતાં દુનિયા આખીને જે રીતે દબાવે છે તેના સંકેતો આ કાવ્યમાંથી ઉકેલવા અઘરા નથી. આજે પચાસ વર્ષ પછી કવિની આ ચિંતા સાચી પડતી જણાય છે. | અમેરિકામાં વરસો સુધી રહેલા આ કવિ, અમેરિકાની જોહૂકમીને આ કાવ્યરચના વડે ઉજાગર કરે છે. દુનિયાના અરધાથી પણ વધુ પ્રાકૃતિક સ્ત્રોતો (Natural resources)ને આ એક જ દેશ ખરચે છે, વેડફે છે છતાં દુનિયા આખીને જે રીતે દબાવે છે તેના સંકેતો આ કાવ્યમાંથી ઉકેલવા અઘરા નથી. આજે પચાસ વર્ષ પછી કવિની આ ચિંતા સાચી પડતી જણાય છે. | ||
| Line 114: | Line 114: | ||
પ્રહ્લાદ પારેખનાં કાવ્યોની વિશેષતા ઇન્દ્રિયગ્રાહ્યતા છે. પંચેન્દ્રિયને તરબોળ કરી દેતી સહજ અને તાજગીસભર ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિને લીધે પ્રહલાદ પારેખની કવિતા ભાવક પર અજબ કામણ કરે છે. થોડીક કાવ્યપંક્તિઓનાં ઉદાહરણોથી આ કામણ કેવું છે તે જાણીએ : | પ્રહ્લાદ પારેખનાં કાવ્યોની વિશેષતા ઇન્દ્રિયગ્રાહ્યતા છે. પંચેન્દ્રિયને તરબોળ કરી દેતી સહજ અને તાજગીસભર ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિને લીધે પ્રહલાદ પારેખની કવિતા ભાવક પર અજબ કામણ કરે છે. થોડીક કાવ્યપંક્તિઓનાં ઉદાહરણોથી આ કામણ કેવું છે તે જાણીએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>૧. અસંખ્ય જલધાર-તાર તણું વાદ્ય વર્ષા લઈ, | {{Block center|'''<poem>૧. અસંખ્ય જલધાર-તાર તણું વાદ્ય વર્ષા લઈ, | ||
વગાડી, નચતે સરોવર, નદી અને નિર્ઝરો. | :વગાડી, નચતે સરોવર, નદી અને નિર્ઝરો. | ||
૨. પાય તણો એ સૂર સૂણું, ને આવે ફૂલસુવાસ | ૨. પાય તણો એ સૂર સૂણું, ને આવે ફૂલસુવાસ | ||
૩. તારા જો આભે હસતા તો ધણી પર જૂઈ મલકાય | ૩. તારા જો આભે હસતા તો ધણી પર જૂઈ મલકાય | ||
| Line 121: | Line 121: | ||
૫. જ્યાં સુધી પહોંચે નજર, / ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. ને પછી આકાશ કેરી / નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે. | ૫. જ્યાં સુધી પહોંચે નજર, / ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. ને પછી આકાશ કેરી / નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે. | ||
૬. ક્યાંક છે તડકા તણું કો ચોસલું, / તાજું અને થોડું ગરમ : | ૬. ક્યાંક છે તડકા તણું કો ચોસલું, / તાજું અને થોડું ગરમ : | ||
એકાદબે બટકાં લઉં એને ભરી, / ને પછી તેની ઉપર / | :એકાદબે બટકાં લઉં એને ભરી, / ને પછી તેની ઉપર / | ||
માટી તણી સોડમ ભરેલી આ હવા / ગટગટાવી લઉં જરી. | :માટી તણી સોડમ ભરેલી આ હવા / ગટગટાવી લઉં જરી. | ||
૭. આછેરો પાલવ વાયુ તણો તેનો જાય અડીને, ઝલાય નહીં</poem> | ૭. આછેરો પાલવ વાયુ તણો તેનો જાય અડીને, ઝલાય નહીં</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રહ્લાદ પારેખની કવિતા પણ આવી, ઝાલી ઝલાય નહીં તેવી ને ઝલાય તો સરકી-છટકી જાય તેવી ઇન્દ્રિયગોચર ભાવાભિવ્યક્તિ લઈને આવે છે. ધ્વનિ, રંગ, ગંધ, સ્વાદ અને સ્પર્શને અનુલક્ષતી ઇન્દ્રિયગોચર કલ્પનસૃષ્ટિ એની મૌલિકતા અને તાજગીથી ભાવકના ચૈતન્યને સભર કરી દે છે. એટલું જ નહીં, આ ઇન્દ્રિયાનુભૂતિ એકબીજામાં ભળી જઈ સંકુલ ઇન્દ્રિયવ્યત્યય સિદ્ધ કરે છે. આ કાવ્યપ્રયુક્તિ આજે વપરાઈ વપરાઈને ખરચાઈ ચૂકી છે, પરંતુ પ્રહ્લાદ પારેખે આ વણસ્પશ્યું સંવેદનજગત એની કાવ્યાત્મક સંકુલતા સમેત આપણી સામે ખોલી આપ્યું ને એમ ગુજરાતી કવિતાને સૌન્દર્યનિષ્ઠ કવિતાની દિશામાં વાળી. પ્રહ્લાદ પારેખની સર્જકતાના આવા સઘળા વિશેષોનો સરવાળો ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો……' કાવ્યમાં થયો છે. આ કાવ્યમાં કવિ વિલક્ષણ અનુભૂતિને વિલક્ષણ રૂપ આપી શક્યા છે અને તે પણ ગીતસ્વરૂપમાં, ને ઝૂલણા છંદમાં કાવ્યની ભાષાભાતો પણ ઘણી રમણીય છે. આમ અનેક રીતે 'આજ' એ ગુજરાતી કવિતામાં અજોડ બની રહેતું ગીતકાવ્ય છે. ગીતમાં કેટલી હદે સરળ અભિવ્યક્તિ હોઈ શકે, ને છતાં કાવ્યાત્મકતા પણ અળપાય નહીં એ જાણવું હોય તો ‘એકલું' ગીત જોવું. 'પરબ', જૂઈ', 'અંધ’, ‘અબોલા’, ‘હૈયું', ‘હૈયાની પકડ' જેવાં કેટલાંય ગીતોમાં કવિએ ભાવ, ભાષા ને લયની સાદગીથી ગુજરાતી ગીતસ્વરૂપની શક્યતાઓ તાગવાનું કામ કર્યું છે. ને એ રીતે હવે પછી આવનાર કવિ રાજેન્દ્ર શાહનાં ગીતો માટે ભૂમિકા તૈયાર કરી આપી છે. | પ્રહ્લાદ પારેખની કવિતા પણ આવી, ઝાલી ઝલાય નહીં તેવી ને ઝલાય તો સરકી-છટકી જાય તેવી ઇન્દ્રિયગોચર ભાવાભિવ્યક્તિ લઈને આવે છે. ધ્વનિ, રંગ, ગંધ, સ્વાદ અને સ્પર્શને અનુલક્ષતી ઇન્દ્રિયગોચર કલ્પનસૃષ્ટિ એની મૌલિકતા અને તાજગીથી ભાવકના ચૈતન્યને સભર કરી દે છે. એટલું જ નહીં, આ ઇન્દ્રિયાનુભૂતિ એકબીજામાં ભળી જઈ સંકુલ ઇન્દ્રિયવ્યત્યય સિદ્ધ કરે છે. આ કાવ્યપ્રયુક્તિ આજે વપરાઈ વપરાઈને ખરચાઈ ચૂકી છે, પરંતુ પ્રહ્લાદ પારેખે આ વણસ્પશ્યું સંવેદનજગત એની કાવ્યાત્મક સંકુલતા સમેત આપણી સામે ખોલી આપ્યું ને એમ ગુજરાતી કવિતાને સૌન્દર્યનિષ્ઠ કવિતાની દિશામાં વાળી. પ્રહ્લાદ પારેખની સર્જકતાના આવા સઘળા વિશેષોનો સરવાળો ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો……' કાવ્યમાં થયો છે. આ કાવ્યમાં કવિ વિલક્ષણ અનુભૂતિને વિલક્ષણ રૂપ આપી શક્યા છે અને તે પણ ગીતસ્વરૂપમાં, ને ઝૂલણા છંદમાં કાવ્યની ભાષાભાતો પણ ઘણી રમણીય છે. આમ અનેક રીતે 'આજ' એ ગુજરાતી કવિતામાં અજોડ બની રહેતું ગીતકાવ્ય છે. ગીતમાં કેટલી હદે સરળ અભિવ્યક્તિ હોઈ શકે, ને છતાં કાવ્યાત્મકતા પણ અળપાય નહીં એ જાણવું હોય તો ‘એકલું' ગીત જોવું. 'પરબ', જૂઈ', 'અંધ’, ‘અબોલા’, ‘હૈયું', ‘હૈયાની પકડ' જેવાં કેટલાંય ગીતોમાં કવિએ ભાવ, ભાષા ને લયની સાદગીથી ગુજરાતી ગીતસ્વરૂપની શક્યતાઓ તાગવાનું કામ કર્યું છે. ને એ રીતે હવે પછી આવનાર કવિ રાજેન્દ્ર શાહનાં ગીતો માટે ભૂમિકા તૈયાર કરી આપી છે. | ||
| Line 129: | Line 129: | ||
પ્રહ્લાદ પારેખ પોતાની રૂઢ થતી જતી કાવ્યશૈલીથી પણ ફંટાવાનો પ્રયત્ન કરે છે તેના પરિણામે ‘ભૂંડ’, ‘મશીનની માનવી ઉપર સવારી', 'રોજિંદા કામ કેરું આ' જેવાં કાવ્યો રચાય છે. આ કાવ્યોમાં કવિ આસપાસના સામાજિક વાસ્તવની નવી સંરચનાઓ નિપજાવવાનો પ્રયત્ન કરે છે. એ માટે બોલચાલના લહેકાવાળી વ્યવહારભાષા અને પરંપરિત મનહર અને અનુષ્ટુપ જેવા છંદોના ગદ્યલયને કવિ ખપમાં લે છે. દૈનંદિની જીવનની એકવિધતાનું વર્ણન કરતો, ‘રોજિંદા કામ કેરું આ' કાવ્યનો આરંભ, અગાઉનાં કાવ્યોથી કેટલો જુદો પડે છે. જુઓ : | પ્રહ્લાદ પારેખ પોતાની રૂઢ થતી જતી કાવ્યશૈલીથી પણ ફંટાવાનો પ્રયત્ન કરે છે તેના પરિણામે ‘ભૂંડ’, ‘મશીનની માનવી ઉપર સવારી', 'રોજિંદા કામ કેરું આ' જેવાં કાવ્યો રચાય છે. આ કાવ્યોમાં કવિ આસપાસના સામાજિક વાસ્તવની નવી સંરચનાઓ નિપજાવવાનો પ્રયત્ન કરે છે. એ માટે બોલચાલના લહેકાવાળી વ્યવહારભાષા અને પરંપરિત મનહર અને અનુષ્ટુપ જેવા છંદોના ગદ્યલયને કવિ ખપમાં લે છે. દૈનંદિની જીવનની એકવિધતાનું વર્ણન કરતો, ‘રોજિંદા કામ કેરું આ' કાવ્યનો આરંભ, અગાઉનાં કાવ્યોથી કેટલો જુદો પડે છે. જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રોજિંદા કામ કેરું આ રચાયું મુજ પાંજરું; | {{Block center|'''<poem>રોજિંદા કામ કેરું આ રચાયું મુજ પાંજરું; | ||
આંખ, માથું, કરી નીચાં, મારે ત્યાં નિત્ય બેસવું | આંખ, માથું, કરી નીચાં, મારે ત્યાં નિત્ય બેસવું | ||
એની એ વાતને માટે ઘૂંટવાની ફરી ફરી; | એની એ વાતને માટે ઘૂંટવાની ફરી ફરી; | ||
ટીપું યે રસનું ના કે રંગની ઝાંય ના કશી.</poem>}} | ટીપું યે રસનું ના કે રંગની ઝાંય ના કશી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નગરમાં રહેતો આ કાવ્યનાયક આવા કારકૂની કામ દરમિયાન ક્યારેક ક્યારેક બારી બહાર નજર કરી, આકાશ ને ધરતીની હરિયાળી ઘડીક જોઈ લે છે. ને એમ પાંજરાના વિચારને ઘડીક ભૂલી લે છે. પણ તરત બારીના સળિયા નડે છે. એક વાર સળિયા પર પંખી આવીને બેસે છે. પાંખ પસારી નાયક પાસે આવવા કરે છે પણ નાયક પાસે, એને જોતા રહેવાનો સમય નથી. કામ ખોટી થાય છે. એટલે, આંખથી એને ધકેલી, કામમાં આંખ પરોવે છે. પરંતુ ચોપડામાં પંખીની છાયા દેખાય છે, પંખીનાં નયનો ચમકે છે. એથી નાયક પંખીને જોવા બારી બહાર નજર કરે છે ત્યાં પંખી (ઊડી ગયું હોય છે,) હોતું નથી એટલે આંખો ભોંઠી પડે છે. અંતે, | નગરમાં રહેતો આ કાવ્યનાયક આવા કારકૂની કામ દરમિયાન ક્યારેક ક્યારેક બારી બહાર નજર કરી, આકાશ ને ધરતીની હરિયાળી ઘડીક જોઈ લે છે. ને એમ પાંજરાના વિચારને ઘડીક ભૂલી લે છે. પણ તરત બારીના સળિયા નડે છે. એક વાર સળિયા પર પંખી આવીને બેસે છે. પાંખ પસારી નાયક પાસે આવવા કરે છે પણ નાયક પાસે, એને જોતા રહેવાનો સમય નથી. કામ ખોટી થાય છે. એટલે, આંખથી એને ધકેલી, કામમાં આંખ પરોવે છે. પરંતુ ચોપડામાં પંખીની છાયા દેખાય છે, પંખીનાં નયનો ચમકે છે. એથી નાયક પંખીને જોવા બારી બહાર નજર કરે છે ત્યાં પંખી (ઊડી ગયું હોય છે,) હોતું નથી એટલે આંખો ભોંઠી પડે છે. અંતે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ટેવ ભૂલો હવે, આંખો! આભમાં ઘૂમવા તણી; | {{Block center|'''<poem>ટેવ ભૂલો હવે, આંખો! આભમાં ઘૂમવા તણી; | ||
દોડવાની ય ભૂલો એ, ધરાએ હરણા સમી. | દોડવાની ય ભૂલો એ, ધરાએ હરણા સમી. | ||
ટેવ પાડો હવે આંહીં પાંજરે બેસવા તણી : | ટેવ પાડો હવે આંહીં પાંજરે બેસવા તણી : | ||
ફરી પાછું થતું માથું નીચું ને આંખ રે ઢળી!</poem>}} | ફરી પાછું થતું માથું નીચું ને આંખ રે ઢળી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવા મનમનામણા સાથે કાવ્ય પૂરું થાય છે. આમ, રોજિંદા જીવનની એકવિધતામાંથી ક્ષણવાર પૂરતું escape થવાનું સંવેદન આ કાવ્યમાં અસરકારકતાથી વ્યક્ત થયું છે. સંવેદનની કથનાત્મક અભિવ્યક્તિ, કાવ્યપદાવલિ ને અનુષ્ટુપનો ગદ્યલય - એ બધાંમાં પ્રહ્લાદ પારેખ વધુ એક વાર નવોન્મેષ દાખવે છે. | એવા મનમનામણા સાથે કાવ્ય પૂરું થાય છે. આમ, રોજિંદા જીવનની એકવિધતામાંથી ક્ષણવાર પૂરતું escape થવાનું સંવેદન આ કાવ્યમાં અસરકારકતાથી વ્યક્ત થયું છે. સંવેદનની કથનાત્મક અભિવ્યક્તિ, કાવ્યપદાવલિ ને અનુષ્ટુપનો ગદ્યલય - એ બધાંમાં પ્રહ્લાદ પારેખ વધુ એક વાર નવોન્મેષ દાખવે છે. | ||
| Line 150: | Line 150: | ||
એક ઉદાહરણ જોઈએ : | એક ઉદાહરણ જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મ્હોરી રે છે તેજમાં કાંચનાર | {{Block center|'''<poem>મ્હોરી રે છે તેજમાં કાંચનાર | ||
તો મ્હેંકે છે મધુર નિશિગંધા થકી અંધકાર.</poem>}} | તો મ્હેંકે છે મધુર નિશિગંધા થકી અંધકાર.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૉલેજના પ્રથમ વર્ષમાં ગુજરાતી ભણતો કોઈ પણ વિદ્યાર્થી આ પંક્તિના 'કાંચનાર - અંધકાર' એ અંત્યાનુપ્રાસને ઓળખી બતાવે, પરંતુ દિવસે કાંચનાર ને રાતે નિશિગંધા, દિવસના તેજ ને રાતના અંધકાર સાથે તેનો સંબંધ, એક મ્હોરે તો બીજો મહેકે, એકમાં શાલિની છંદ તો બીજી પંક્તિમાં, શાલિનીમાંથી વિસ્તરતો મંદાક્રાન્તા છંદ એમ બધા સંબંધો પકડાય તો જ આ પ્રાસયોજનાની વિલક્ષણતા પૂરેપૂરી પામી શકાય. | કૉલેજના પ્રથમ વર્ષમાં ગુજરાતી ભણતો કોઈ પણ વિદ્યાર્થી આ પંક્તિના 'કાંચનાર - અંધકાર' એ અંત્યાનુપ્રાસને ઓળખી બતાવે, પરંતુ દિવસે કાંચનાર ને રાતે નિશિગંધા, દિવસના તેજ ને રાતના અંધકાર સાથે તેનો સંબંધ, એક મ્હોરે તો બીજો મહેકે, એકમાં શાલિની છંદ તો બીજી પંક્તિમાં, શાલિનીમાંથી વિસ્તરતો મંદાક્રાન્તા છંદ એમ બધા સંબંધો પકડાય તો જ આ પ્રાસયોજનાની વિલક્ષણતા પૂરેપૂરી પામી શકાય. | ||
| Line 159: | Line 159: | ||
૧. લેલાં જેવાં સામાન્ય પંખી, માનવમનને પીંછાં ફંટાડી શકે છે ને વનને મારગ વાળી શકે છે એવી ભાવગતિ બતાવતું ગીત ‘પેલાં - લેલાં' જેવા પ્રાસ વચ્ચે બંધાતી, એકમાત્ર શબ્દ (રાનભૂમિના)વાળી લઘુપંક્તિથી આરંભાય છે ને સ્વભાવોક્તિમાં આ રીતે વિકસે છે : | ૧. લેલાં જેવાં સામાન્ય પંખી, માનવમનને પીંછાં ફંટાડી શકે છે ને વનને મારગ વાળી શકે છે એવી ભાવગતિ બતાવતું ગીત ‘પેલાં - લેલાં' જેવા પ્રાસ વચ્ચે બંધાતી, એકમાત્ર શબ્દ (રાનભૂમિના)વાળી લઘુપંક્તિથી આરંભાય છે ને સ્વભાવોક્તિમાં આ રીતે વિકસે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પેલાં રાનભૂમિનાં લેલાં / આસોને માસ માટેલાં | {{Block center|'''<poem>પેલાં રાનભૂમિનાં લેલાં / આસોને માસ માટેલાં | ||
આજ મારી અમરાઈમાં આવી રમતાં ઘેલાં.</poem>}} | આજ મારી અમરાઈમાં આવી રમતાં ઘેલાં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૨. 'આણીકોર શેલાર આપણું ગામ’ ગીતરચના ચૌદ ત્રિપદીઓની સાંકળી જેવી છે. આગવી પ્રાસયોજનાવાળી દરેક ત્રિપદીમાંની પહેલી બે પંક્તિ ટૂંકી લંબાઈના લય પણ પ્રાસસામ્યવાળી છે. તેની સાથે ત્રીજી પંક્તિ પ્રાસસામ્ય જોડાય છે, પરંતુ તેની લંબાઈ બમણી ને લય જુદો છે. આ ત્રણે પંક્તિઓ સાથે વાંચીએ તો આ મિશ્રલય કેવો પ્રભાવ ઊભો કરે છે તેનો ખ્યાલ આવે : | ૨. 'આણીકોર શેલાર આપણું ગામ’ ગીતરચના ચૌદ ત્રિપદીઓની સાંકળી જેવી છે. આગવી પ્રાસયોજનાવાળી દરેક ત્રિપદીમાંની પહેલી બે પંક્તિ ટૂંકી લંબાઈના લય પણ પ્રાસસામ્યવાળી છે. તેની સાથે ત્રીજી પંક્તિ પ્રાસસામ્ય જોડાય છે, પરંતુ તેની લંબાઈ બમણી ને લય જુદો છે. આ ત્રણે પંક્તિઓ સાથે વાંચીએ તો આ મિશ્રલય કેવો પ્રભાવ ઊભો કરે છે તેનો ખ્યાલ આવે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આણીકોર શેલાર આપણું ગામ / પેલી મેર સાવલી જેનું નામ | {{Block center|'''<poem>આણીકોર શેલાર આપણું ગામ / પેલી મેર સાવલી જેનું નામ | ||
અરધે મારગ વણઝારાની વાવનું શોભે ધામ | અરધે મારગ વણઝારાની વાવનું શોભે ધામ | ||
ઊંચેરી ઉંબરા કેરી ડાળ / નીચેના જલ રમે પાતાળ | ઊંચેરી ઉંબરા કેરી ડાળ / નીચેના જલ રમે પાતાળ | ||
આઠ ખૂણાનો ઓટલો સવાર-સાંજ બને વાચાળ.</poem>}} | આઠ ખૂણાનો ઓટલો સવાર-સાંજ બને વાચાળ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રીતે આ ગીતરચનામાં લાંબા-ટૂંકા લયમાં પ્રાસબદ્ધ પરંતુ ગતિશીલ ગ્રામચિત્રો આસ્વાદ્ય બન્યાં છે. | આ રીતે આ ગીતરચનામાં લાંબા-ટૂંકા લયમાં પ્રાસબદ્ધ પરંતુ ગતિશીલ ગ્રામચિત્રો આસ્વાદ્ય બન્યાં છે. | ||
| Line 175: | Line 175: | ||
૪. પરંપરાગત ગીતના ઢાંચામાં લખાયેલી મંજરી' ગીતરચનામાં રાજેન્દ્ર શાહની ગીતશક્તિનો સેન્દ્રિય પરિચય થાય છે. આંબાની ડાળથી આરંભાયેલું મંજરીનું પ્રસરણ કોયલના કંઠે, સૂડાની ચાંચ થઈ, હૈયે ઊતરી કાળજાને દમે છે. | ૪. પરંપરાગત ગીતના ઢાંચામાં લખાયેલી મંજરી' ગીતરચનામાં રાજેન્દ્ર શાહની ગીતશક્તિનો સેન્દ્રિય પરિચય થાય છે. આંબાની ડાળથી આરંભાયેલું મંજરીનું પ્રસરણ કોયલના કંઠે, સૂડાની ચાંચ થઈ, હૈયે ઊતરી કાળજાને દમે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મંજરી મ્હોરી આંબલિયાની ડાળે કોયલને કંઠે રમે રે લોલ, | {{Block center|'''<poem>મંજરી મ્હોરી આંબલિયાની ડાળે કોયલને કંઠે રમે રે લોલ, | ||
મંજરી કિયા તે વાંક એકલાનું આ કાળજું કોરું દમે રે લોલ?</poem>}} | મંજરી કિયા તે વાંક એકલાનું આ કાળજું કોરું દમે રે લોલ?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજી કડીમાં તો લોચનિયે લ્હેરતી મંજરી સોણલાંની સીમે લઈ જાય છે ને અંતે તારાના સાદૃશ્યમાં ભળે છે : | બીજી કડીમાં તો લોચનિયે લ્હેરતી મંજરી સોણલાંની સીમે લઈ જાય છે ને અંતે તારાના સાદૃશ્યમાં ભળે છે : | ||
| Line 190: | Line 190: | ||
૨. કલ્પન-પ્રતીકપ્રધાન રચનાઓ નિરંજન ભગતની કવિતામાં બીજા વળાંકનું નિમિત્ત બને છે. ‘તારલી' કે 'ગ્રીષ્મ મધ્યાહ્નમાં' જેવાં કાવ્યોની કલ્પનશ્રેણીઓ આગવી અનુભૂતિ કરાવી જાય તેવી સક્ષમ છે. એક ઉદાહરણ જુઓ : | ૨. કલ્પન-પ્રતીકપ્રધાન રચનાઓ નિરંજન ભગતની કવિતામાં બીજા વળાંકનું નિમિત્ત બને છે. ‘તારલી' કે 'ગ્રીષ્મ મધ્યાહ્નમાં' જેવાં કાવ્યોની કલ્પનશ્રેણીઓ આગવી અનુભૂતિ કરાવી જાય તેવી સક્ષમ છે. એક ઉદાહરણ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ત્યાં અચાનક કશી ભીંસતી ભીંસ શી | {{Block center|'''<poem>ત્યાં અચાનક કશી ભીંસતી ભીંસ શી | ||
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી, | અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી, | ||
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી/ કો મૃદુ ગીત શી | છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી/ કો મૃદુ ગીત શી | ||
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી.</poem>}} | પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રતીકપ્રધાન કાવ્યોમાં ‘મોર’, ‘કરોળિયો’ જેવાં સૉનેટ ધ્યાનપાત્ર છે. આ કાવ્યોમાં કવિ પોતે જ પ્રતીકને ફ્રૂટ કરી દે છે, છતાં એમાં રચાયેલા નવા સંદર્ભને લીધે કળાત્મકતા જળવાઈ રહે છે. આની તુલનામાં ‘પારેવાં' કાવ્ય વધુ સારું છે. તેમાં વિલક્ષણ લયવિધાન વડે વિષય સેન્દ્રિયરૂપ પામે છે. એથી વિષયમાં રહેલી પ્રતીકાત્મકતા પણ પ્રગટી શકી છે. | પ્રતીકપ્રધાન કાવ્યોમાં ‘મોર’, ‘કરોળિયો’ જેવાં સૉનેટ ધ્યાનપાત્ર છે. આ કાવ્યોમાં કવિ પોતે જ પ્રતીકને ફ્રૂટ કરી દે છે, છતાં એમાં રચાયેલા નવા સંદર્ભને લીધે કળાત્મકતા જળવાઈ રહે છે. આની તુલનામાં ‘પારેવાં' કાવ્ય વધુ સારું છે. તેમાં વિલક્ષણ લયવિધાન વડે વિષય સેન્દ્રિયરૂપ પામે છે. એથી વિષયમાં રહેલી પ્રતીકાત્મકતા પણ પ્રગટી શકી છે. | ||
| Line 206: | Line 206: | ||
માટે નિરંજન ભગતથી ગુજરાતી કવિતા આધુનિકતામાં પ્રવેશે છે એમ કહેવું વધુ પડતું ગણાશે.…પણ પરંપરાથી સ્હેજ ખસતી જતી, નવી અભિન્નતાને તીવ્ર અભિવ્યક્તિ સુધી લઈ જતી એની મુદ્રા આધુનિકતાની દિશા તરફનું પ્રયાણ જરૂર સૂચવે છે એમ કહેવું વધુ પડતું નહીં ગણાય. | માટે નિરંજન ભગતથી ગુજરાતી કવિતા આધુનિકતામાં પ્રવેશે છે એમ કહેવું વધુ પડતું ગણાશે.…પણ પરંપરાથી સ્હેજ ખસતી જતી, નવી અભિન્નતાને તીવ્ર અભિવ્યક્તિ સુધી લઈ જતી એની મુદ્રા આધુનિકતાની દિશા તરફનું પ્રયાણ જરૂર સૂચવે છે એમ કહેવું વધુ પડતું નહીં ગણાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right| | {{right|(‘અધીત : તેત્રીસ')}}<br> | ||
{{center|❖}}<br> | {{center|❖}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||