31,409
edits
(+1) |
(+1) |
||
| Line 34: | Line 34: | ||
આમ ધ્રુવપંક્તિમાંથી ઊભું થતું સંવેદન જે લયમાં જન્મ પામે છે તેને સમાંતર અંતરા આવે છે. એ અંતરાના ભાવો પણ પેલા મૂળ સંવેદનને વધુ સુદઢ કરે છે. આખું ગીત એક જ સંવેદન ઉપર ઊભેલું હોય છે. પછીની બધી જ કડીઓ એ ધ્રુવપંક્તિને વફાદાર હોય છે અથવા ધ્રુવપંક્તિને ઉપકારક હોય છે. ગીતમાં સંગીતની જેમ કાવ્યત્વ સિદ્ધ થાય તો તે ઉત્તમ રચના બને છે. | આમ ધ્રુવપંક્તિમાંથી ઊભું થતું સંવેદન જે લયમાં જન્મ પામે છે તેને સમાંતર અંતરા આવે છે. એ અંતરાના ભાવો પણ પેલા મૂળ સંવેદનને વધુ સુદઢ કરે છે. આખું ગીત એક જ સંવેદન ઉપર ઊભેલું હોય છે. પછીની બધી જ કડીઓ એ ધ્રુવપંક્તિને વફાદાર હોય છે અથવા ધ્રુવપંક્તિને ઉપકારક હોય છે. ગીતમાં સંગીતની જેમ કાવ્યત્વ સિદ્ધ થાય તો તે ઉત્તમ રચના બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{hi|1 | {{hi|1.5em|(૧) ગીત ભણાવતી વખતે છાંદસકાવ્યની જેમ કેવળ પઠન કરવાનું નથી... ઉદ્ગાર નહિ, ઉદ્ગાનનો પણ મહિમા કરવાનો હોય છે.}} | ||
{{hi|1 | {{hi|1.5em|(૨) ગીત ભણાવનારે ગીતનો લય શોધી કાઢીને એ લય -. કેડી ઉપર ગીતનું ઉદ્ગાન કરવાનું હોય છે.}} | ||
{{hi|1 | {{hi|1.5em|(૩) ગીતના શબ્દોમાંથી અર્થવ્યંજકતા છૂટી પાડી એનો કાવ્યાર્થ પકડવો પડે છે. દ્વિકલથી અષ્ટકલ માત્રાનાં લયાવર્તનો ઓળખાવવાં. }} | ||
{{hi|1 | {{hi|1.5em|(૪) ગીતના શબ્દોનું નાદદ્રવ્ય જે માધુર્ય રચે છે તે માણતાં શીખવવાનું હોય છે. }} | ||
{{hi|1 | {{hi|1.5em|(૫) ધ્રુવ પદ અને અંતરામાં લય પરસ્પર અનુવર્તી બનીને અલંકાર, પ્રતીક, કલ્પન દ્વારા જે ભાવનાં વિશિષ્ટો, વર્તુળો રચાય તે તારવવાનાં હોય છે.}} | ||
{{hi|1 | {{hi|1.5em|(૬) ગીતને કાવ્યની દૃષ્ટિએ તપાસવાની એક રીત અને એમાં પ્રવેશેલા ગેય તત્ત્વની ઉપકારકતા સાથે એની અર્થવ્યંજનાને તપાસવાની બીજી રીત.}} | ||
{{hi|1 | {{hi|1.5em|(૭) ઉપરોક્ત બંને રીતોના સમન્વયથી ગીતસ્વરૂપનું ભાવવિશ્વ પામી શકાય છે.}} | ||
{{hi|1 | {{hi|1.5em|(૮) ગીતની આબોહવા લોકહૈયાની નજીક હોઈ તેના શબ્દો પરિચિત અને નાદસૌંદર્ય પેદા કરનારા વધારે હોય છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.}} | ||
{{hi|1 | {{hi|1.5em|(૯) ગીતમાં સાહજિકતા વધારે હોય છે તેથી એ શિષ્ટ કાવ્ય કરતાં વધુ લોકભોગ્ય બને છે.}} | ||
{{hi|1.5em|(૧૦) ગીતનું ખરું કામ તો કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે, તે યાદ રાખવું જોઈએ.}} | {{hi|1.5em|(૧૦) ગીતનું ખરું કામ તો કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે, તે યાદ રાખવું જોઈએ.}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઊર્મિગીતના પ્રકાર તરીકે જોઈએ તો પ્રાર્થનાગીત, ઊર્મિગીત – પ્રણય મૃત્યુગીત કે ઋતુગીત પ્રસંગોચિત ગીતપરંપરાની ગીતરચનાઓ વગેરેને તપાસતાં એના પ્રકારો અને બાહ્ય લક્ષણો (આકારની દૃષ્ટિએ) આ પ્રમાણે જણાયાં છે - | ઊર્મિગીતના પ્રકાર તરીકે જોઈએ તો પ્રાર્થનાગીત, ઊર્મિગીત – પ્રણય મૃત્યુગીત કે ઋતુગીત પ્રસંગોચિત ગીતપરંપરાની ગીતરચનાઓ વગેરેને તપાસતાં એના પ્રકારો અને બાહ્ય લક્ષણો (આકારની દૃષ્ટિએ) આ પ્રમાણે જણાયાં છે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>(૧) ધ્રુવપંક્તિ એક જ હોય તેવું ગીત. | <poem>:(૧) ધ્રુવપંક્તિ એક જ હોય તેવું ગીત. | ||
(૨) ધ્રુવપંક્તિ એકના માપની જ તમામ પંક્તિઓ હોય તેવાં ગીત. | :(૨) ધ્રુવપંક્તિ એકના માપની જ તમામ પંક્તિઓ હોય તેવાં ગીત. | ||
(૩) અંતરાવાળાં ગીતો. | :(૩) અંતરાવાળાં ગીતો. | ||
(૪) અંતરા વગરનાં ગીતો. | :(૪) અંતરા વગરનાં ગીતો. | ||
(૫) ધ્રુવપંક્તિને પૂરક પોષક પંક્તિઓવાળાં ગીતો. | :(૫) ધ્રુવપંક્તિને પૂરક પોષક પંક્તિઓવાળાં ગીતો. | ||
(૬) પ્રાસ અને પૂરકોવાળાં ગીતો.</poem> | :(૬) પ્રાસ અને પૂરકોવાળાં ગીતો.</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગીતની આંતરસમૃદ્ધિ પ્રગટાવતાં એનાં આંતરલક્ષણોની યાદી નીચે મુજબ છે : | ગીતની આંતરસમૃદ્ધિ પ્રગટાવતાં એનાં આંતરલક્ષણોની યાદી નીચે મુજબ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>(૧) લય | <poem>:(૧) લય | ||
(૨) ભાષા | :(૨) ભાષા | ||
(૩) ઢાળ - રાગ | :(૩) ઢાળ - રાગ | ||
(૪) રસકીય ક્ષમતા | :(૪) રસકીય ક્ષમતા | ||
(૫) રાગીયતા-વિષય નિરૂપણરીતિ | :(૫) રાગીયતા-વિષય નિરૂપણરીતિ | ||
(૬) સંગીત અને કાવ્યનાં તત્ત્વો | :(૬) સંગીત અને કાવ્યનાં તત્ત્વો | ||
(૭) ઊર્મિ - વિચારનું પ્રવાહીપણું</poem> | :(૭) ઊર્મિ - વિચારનું પ્રવાહીપણું</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ટૂંકમાં ગીત મુખ્યત્વે ઊર્મિભાવ પ્રગટાવે છે. એ ભાવને કયે છેડેથી પામવો તેનો વિકાસ કેવો થયો તે સમજવું એમાં આવતા શબ્દ, સૂર અર્થનાં વલયો એની ક્ષમતાને ચકાસવી એ બધું સંકુલ છે, છતાં આ પ્રક્રિયા ગીતમાં થતી હોય છે. આ રીતે ગીત સ્વતંત્ર કાવ્યપ્રકાર બને છે. | ટૂંકમાં ગીત મુખ્યત્વે ઊર્મિભાવ પ્રગટાવે છે. એ ભાવને કયે છેડેથી પામવો તેનો વિકાસ કેવો થયો તે સમજવું એમાં આવતા શબ્દ, સૂર અર્થનાં વલયો એની ક્ષમતાને ચકાસવી એ બધું સંકુલ છે, છતાં આ પ્રક્રિયા ગીતમાં થતી હોય છે. આ રીતે ગીત સ્વતંત્ર કાવ્યપ્રકાર બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(‘અધીત : ચાલીસ')}} | {{right|(‘અધીત : ચાલીસ')}}<br> | ||
{{center|❖}} | {{center|❖}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||