31,377
edits
(+૧) |
(alignments, કડીઓ બોલ્ડ કરી) |
||
| Line 15: | Line 15: | ||
ભોજા ભગતના ચાબખાના ઢાળમાં કવિતા આપી છે : | ભોજા ભગતના ચાબખાના ઢાળમાં કવિતા આપી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું, {{gap}} | {{Block center|<poem>'''‘જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું,''' {{gap}} | ||
{{gap}}કોઈનું ના ચાલે કાંઈ, | {{gap}}'''કોઈનું ના ચાલે કાંઈ,''' | ||
કોયો ભગત કહે અક્કલ પરતાપે | '''કોયો ભગત કહે અક્કલ પરતાપે''' | ||
{{gap}}વાવ્યું તે ઊગે ભાઈ.’ | {{gap}}'''વાવ્યું તે ઊગે ભાઈ.’''' | ||
(પૃ. ૬ કોયા ભગતની વાણી)</poem>}} | <small>{{right|(પૃ. ૬ કોયા ભગતની વાણી)}}</small></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માણસની જાત સાથેની લડાઈ, ગરીબી, પીડા, દુઃખમાંથી, જન્મતી વેદનાને અહીં રજૂ કરી છે. એવી જ રીતે ગરીબોનાં ગીતોમાં ‘વેરણ મીંદડી’માં કાચબા- કાચબીના ભજનનો ઢાળ પ્રયોજીને કવિ ઉંદર અને મીંદડીનીનાં પ્રતીક દ્વારા આદમ અને પીંજારણના ઘરની પરિસ્થિતિનું નિરૂપણ કરે છે. | માણસની જાત સાથેની લડાઈ, ગરીબી, પીડા, દુઃખમાંથી, જન્મતી વેદનાને અહીં રજૂ કરી છે. એવી જ રીતે ગરીબોનાં ગીતોમાં ‘વેરણ મીંદડી’માં કાચબા- કાચબીના ભજનનો ઢાળ પ્રયોજીને કવિ ઉંદર અને મીંદડીનીનાં પ્રતીક દ્વારા આદમ અને પીંજારણના ઘરની પરિસ્થિતિનું નિરૂપણ કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું {{gap}} | {{Block center|'''<poem>‘હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું {{gap}} | ||
{{gap}}વાસણ ન રહ્યું કંઈ, | {{gap}}વાસણ ન રહ્યું કંઈ, | ||
કાલ શું મેલવું રાંધવા વાસણ | કાલ શું મેલવું રાંધવા વાસણ | ||
{{gap}}ચિત્તમાં ચિંતા થઈ.’ | {{gap}}ચિત્તમાં ચિંતા થઈ.’ | ||
{{right|(પૃ. ૨૯, ‘કડવીવાણી')}}</poem>}} | <small>{{right|(પૃ. ૨૯, ‘કડવીવાણી')}}</small></poem>'''}} | ||
‘મારવાડીનું ગીત’માં મારવાડા અને મારવાડણ વચ્ચેનો સંવાદ સુંદર કાવ્યાત્મક રૂપ ધારણ કરે છે. તેમાં ગરીબીની અસહ્ય પીડાનું વર્ણન છે : ‘મારવાડ દેશથી આવ્યાં / ભૂખ્યાં તે પેટ સાવ લાવ્યાં / અંદાવાદ શહેરમાં આવ્યાં / છોરાં તે સાત સતિ લાવ્યા.' | ‘મારવાડીનું ગીત’માં મારવાડા અને મારવાડણ વચ્ચેનો સંવાદ સુંદર કાવ્યાત્મક રૂપ ધારણ કરે છે. તેમાં ગરીબીની અસહ્ય પીડાનું વર્ણન છે : ‘મારવાડ દેશથી આવ્યાં / ભૂખ્યાં તે પેટ સાવ લાવ્યાં / અંદાવાદ શહેરમાં આવ્યાં / છોરાં તે સાત સતિ લાવ્યા.' | ||
{{right|(પૃ. ૪૮, 'કડવી વાણી.') }}<br> | <small>{{right|(પૃ. ૪૮, 'કડવી વાણી.') }}</small><br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપરાંત 'ડોશીની પાડી', સીતાજીનો પોપટ’, ‘ત્રણ પાડોશી’, ‘ટીટોડી અને સાગર', 'કમાવા રોટલો દે ને’ એ જાણીતી કવિતા છે. સુંદરમ્ કહે છે તેમ 'કોયો ભગત એટલે કચકચિયો માણસ.’ મૂળ જે વાત એમને કહેલી છે તે કોયા ભગત પાસે કહેવરાવીને સુંદરમે આ યુગનું ચિત્ર આલેખ્યું છે. | ઉપરાંત 'ડોશીની પાડી', સીતાજીનો પોપટ’, ‘ત્રણ પાડોશી’, ‘ટીટોડી અને સાગર', 'કમાવા રોટલો દે ને’ એ જાણીતી કવિતા છે. સુંદરમ્ કહે છે તેમ 'કોયો ભગત એટલે કચકચિયો માણસ.’ મૂળ જે વાત એમને કહેલી છે તે કોયા ભગત પાસે કહેવરાવીને સુંદરમે આ યુગનું ચિત્ર આલેખ્યું છે. | ||
રણજિતરામ સુવર્ણચંદ્રકથી જે સંગ્રહને નવાજવામાં આવ્યો તે 'કાવ્યમંગલા’ પણ કવિનો શરૂઆતનો વિશિષ્ટ સંગ્રહ છે. ઈ.સ. ૨૦૦૨માં પુનર્મુદ્રણની સાથે અગિયારમી વખત છપાય છે. ખૂબ લાંબી પ્રસ્તાવનામાં કવિએ એમના જીવન અને સંગ્રહ પ્રકાશનની વિગતે વાત કરી છે અને અંતે ટિપ્પણ, કવિની જીવનવહી અને સર્જનની વિગત તથા કાવ્યોના સમયાનુક્રમ આપ્યાં છે. કુલ ૫૪ કાવ્યોમાં ‘બુદ્ધનાં ચક્ષુ', 'છેલ્લી આશા’, ‘ત્રિમૂર્તિ’, 'સાફલ્યટાણું', ‘માનવી માનવ’, ‘બાનો ફોટોગ્રાફ્સ’, ‘પતંગિયું અને ગરુડ’ જેવી ઉત્તમ રચના ઉપરાંત ‘ગરીબોનાં ગીતો’ સંગ્રહની પણ કેટલીક કવિતાઓ આ સંગ્રહમાં મળે છે. ખાસ કરીને સૉનેટ, ગીત અને છાંદસ કવિતાઓ દ્વારા સુંદરમ્ની કાવ્યપ્રતિભાનો ખ્યાલ મેળવી શકીએ છીએ. ‘ગાંધી’ જેવું ઉત્તમ સૉનેટની પંક્તિઓમાંથી નીતરતું નર્યું લાવણ્ય શિખરિણી છંદની માવજતથી વ્યક્ત કરે છે. | રણજિતરામ સુવર્ણચંદ્રકથી જે સંગ્રહને નવાજવામાં આવ્યો તે 'કાવ્યમંગલા’ પણ કવિનો શરૂઆતનો વિશિષ્ટ સંગ્રહ છે. ઈ.સ. ૨૦૦૨માં પુનર્મુદ્રણની સાથે અગિયારમી વખત છપાય છે. ખૂબ લાંબી પ્રસ્તાવનામાં કવિએ એમના જીવન અને સંગ્રહ પ્રકાશનની વિગતે વાત કરી છે અને અંતે ટિપ્પણ, કવિની જીવનવહી અને સર્જનની વિગત તથા કાવ્યોના સમયાનુક્રમ આપ્યાં છે. કુલ ૫૪ કાવ્યોમાં ‘બુદ્ધનાં ચક્ષુ', 'છેલ્લી આશા’, ‘ત્રિમૂર્તિ’, 'સાફલ્યટાણું', ‘માનવી માનવ’, ‘બાનો ફોટોગ્રાફ્સ’, ‘પતંગિયું અને ગરુડ’ જેવી ઉત્તમ રચના ઉપરાંત ‘ગરીબોનાં ગીતો’ સંગ્રહની પણ કેટલીક કવિતાઓ આ સંગ્રહમાં મળે છે. ખાસ કરીને સૉનેટ, ગીત અને છાંદસ કવિતાઓ દ્વારા સુંદરમ્ની કાવ્યપ્રતિભાનો ખ્યાલ મેળવી શકીએ છીએ. ‘ગાંધી’ જેવું ઉત્તમ સૉનેટની પંક્તિઓમાંથી નીતરતું નર્યું લાવણ્ય શિખરિણી છંદની માવજતથી વ્યક્ત કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘હણોના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, | {{Block center|'''<poem>‘હણોના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, | ||
લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી, | લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી, | ||
પ્રભુ સાક્ષીધારી હૃદયભવને, શાંત મનડે | પ્રભુ સાક્ષીધારી હૃદયભવને, શાંત મનડે | ||
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.’ (કાવ્યમંગલા)</poem>}} | પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.’ (કાવ્યમંગલા)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કે પછી 'માનવી માનવ’ મિશ્રોપજાતિ છંદનું દીર્ઘ કાવ્યમાં - | કે પછી 'માનવી માનવ’ મિશ્રોપજાતિ છંદનું દીર્ઘ કાવ્યમાં - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી | {{Block center|'''<poem>પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી | ||
હું માનવી માનવ થાઉં તો ઘણું (કાવ્યમંગલા)</poem>}} | હું માનવી માનવ થાઉં તો ઘણું (કાવ્યમંગલા)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘માનવી માનવ થાઉં તો ઘણું' જેવી ઉક્તિ આજ સુધી માનવમનના ઊંડાણોને સમજવા સાર્થક થાય છે. ‘મેઘનૃત્ય'માં ઝૂલણાનો લય મેઘનું વર્ણન કરે છે : | ‘માનવી માનવ થાઉં તો ઘણું' જેવી ઉક્તિ આજ સુધી માનવમનના ઊંડાણોને સમજવા સાર્થક થાય છે. ‘મેઘનૃત્ય'માં ઝૂલણાનો લય મેઘનું વર્ણન કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'આજ આકાશના મણણ્ડપે મેઘનાં | {{Block center|'''<poem>'આજ આકાશના મણણ્ડપે મેઘનાં | ||
નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે.'</poem>}} | નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે.'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ચણ્ડ-પડછન્દ'નો લય ‘મણણ્ડપ'માં તે વધારે ઘેરાય-ઘૂંટાય છે. કવિના શરૂઆતના આ બન્ને સંગ્રહોની કવિતાની તાજગી આજ સુધી અવિરત જોવા મળે છે. કોઈ પણ કાવ્યને આપણે અલગ કે અધૂરું કે બાજુ પર કાઢી ના શકીએ એવી કુનેહથી કાવ્ય ઘડતર થયું છે. કાવ્યરસિકો, કાવ્યભાવકો અને કાવ્ય અભ્યાસુઓ દ્વારા પોંખાયેલ સુંદરમની કવિતાનો પ્રવાહ પછીથી વેગવાન બને છે. | ‘ચણ્ડ-પડછન્દ'નો લય ‘મણણ્ડપ'માં તે વધારે ઘેરાય-ઘૂંટાય છે. કવિના શરૂઆતના આ બન્ને સંગ્રહોની કવિતાની તાજગી આજ સુધી અવિરત જોવા મળે છે. કોઈ પણ કાવ્યને આપણે અલગ કે અધૂરું કે બાજુ પર કાઢી ના શકીએ એવી કુનેહથી કાવ્ય ઘડતર થયું છે. કાવ્યરસિકો, કાવ્યભાવકો અને કાવ્ય અભ્યાસુઓ દ્વારા પોંખાયેલ સુંદરમની કવિતાનો પ્રવાહ પછીથી વેગવાન બને છે. | ||
'રંગરંગ વાદળિયાં' બાળકાવ્યનો સંગ્રહ છે. તેમાંની ‘હું રે બનું, બેન-‘ અને ‘હું રે બનું, ભાઈ-’કાવ્યની પંક્તિમાં નાનપણથી જ ગાંધીની જે રીતે લોકપ્રિયતા ઊભી કરવામાં કેટલું યોગદાન આપે છે. | 'રંગરંગ વાદળિયાં' બાળકાવ્યનો સંગ્રહ છે. તેમાંની ‘હું રે બનું, બેન-‘ અને ‘હું રે બનું, ભાઈ-’કાવ્યની પંક્તિમાં નાનપણથી જ ગાંધીની જે રીતે લોકપ્રિયતા ઊભી કરવામાં કેટલું યોગદાન આપે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘હું રે બનું, બેન, બાપુનો રેંટિયો, | {{Block center|'''<poem>‘હું રે બનું, બેન, બાપુનો રેંટિયો, | ||
બાપુની પીંજણ તું થા રે બેન, | બાપુની પીંજણ તું થા રે બેન, | ||
{{gap}}તું મારી બહેન ને હું તારો ભાઈ.’</poem>}} | {{gap}}તું મારી બહેન ને હું તારો ભાઈ.’</poem>'''}} | ||
અને ભાઈના કાવ્યમાં જુઓ : | અને ભાઈના કાવ્યમાં જુઓ : | ||
{{Block center|<poem>હું રે બનું ભાઈ ‘બાપુ'ની તકલી, | {{Block center|'''<poem>હું રે બનું ભાઈ ‘બાપુ'ની તકલી, | ||
‘બાપુ'નો ફાળકો તું થા રે ભાઈ, | ‘બાપુ'નો ફાળકો તું થા રે ભાઈ, | ||
{{gap}}તું મારો ભાઈને હું તારી બેન.</poem>}} | {{gap}}તું મારો ભાઈને હું તારી બેન.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ એવા સમયની કવિતા છે જ્યારે ગાંધીના સત્યાગ્રહે પૂરા દેશમાં આંધી જગાવી છે અને રેંટિયો, પીંજણ, તકલી, ફાળકો આ સ્વદેશી ભાવના જગાવવા અને ખાદીનો પ્રચાર-પ્રસાર કરવા માટે તથા બાળકાવ્યોમાં જે રીતે આ ગીતો ગવાતાં હશે ત્યારે બાળમાનસની પણ રાષ્ટ્રભાવનાની દ્વારા ઝંકૃત કરી આપે છે. આવા જ પ્રકારના અને બાળઘડતરમાં ઉપયોગી એવાં કાવ્યો સુંદરમ્ પાસેથી મળે છે. આ પછી એમણે ‘ચક ચક ચકલા’, 'આ આવ્યાં પતંગિયાં, ‘ગાતો ગાતો જાય કનૈયો’ આપ્યાં છે. | આ એવા સમયની કવિતા છે જ્યારે ગાંધીના સત્યાગ્રહે પૂરા દેશમાં આંધી જગાવી છે અને રેંટિયો, પીંજણ, તકલી, ફાળકો આ સ્વદેશી ભાવના જગાવવા અને ખાદીનો પ્રચાર-પ્રસાર કરવા માટે તથા બાળકાવ્યોમાં જે રીતે આ ગીતો ગવાતાં હશે ત્યારે બાળમાનસની પણ રાષ્ટ્રભાવનાની દ્વારા ઝંકૃત કરી આપે છે. આવા જ પ્રકારના અને બાળઘડતરમાં ઉપયોગી એવાં કાવ્યો સુંદરમ્ પાસેથી મળે છે. આ પછી એમણે ‘ચક ચક ચકલા’, 'આ આવ્યાં પતંગિયાં, ‘ગાતો ગાતો જાય કનૈયો’ આપ્યાં છે. | ||
'વસુધા' સંગ્રહમાંની ‘એક સવારે’ જેવું સુંદર કાવ્ય સુંદરમની આભાને પ્રગટ કરે છે : | 'વસુધા' સંગ્રહમાંની ‘એક સવારે’ જેવું સુંદર કાવ્ય સુંદરમની આભાને પ્રગટ કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>એક સવારે આવી | {{Block center|'''<poem>એક સવારે આવી | ||
મુજને કોણ ગયું ઝબકાવી? | મુજને કોણ ગયું ઝબકાવી? | ||
આ 'કોણ' શ્રદ્ધાનું બળ પૂરું પાડે છે. કે પછી ‘</poem>}} | આ 'કોણ' શ્રદ્ધાનું બળ પૂરું પાડે છે. કે પછી ‘</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવન જ્યોત જગાવો’માં જીવનને ઉજાગર કરવાની વાત આધ્યાત્મનો સ્પર્શ પામે છે. | જીવન જ્યોત જગાવો’માં જીવનને ઉજાગર કરવાની વાત આધ્યાત્મનો સ્પર્શ પામે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | {{Block center|'''<poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | ||
મારી વીણાની વાણી જગાડી તું જા.</poem>}} | મારી વીણાની વાણી જગાડી તું જા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
-માં કવિની શ્રદ્ધાનો જુદો જ રણકો અનુભવવા મળે છે. મનના માલિકને યાદ કરીને કયા વિશ્વે હંકારી જવાની વાત કવિ કરી આપે છે. ‘વિરાટની પગલી, ‘ગઠરિયાં' કે પછી ‘કોણ?’ જેવી રચના સાંગોપાંગ સોંસરવી ઊતરી જાય છે. | -માં કવિની શ્રદ્ધાનો જુદો જ રણકો અનુભવવા મળે છે. મનના માલિકને યાદ કરીને કયા વિશ્વે હંકારી જવાની વાત કવિ કરી આપે છે. ‘વિરાટની પગલી, ‘ગઠરિયાં' કે પછી ‘કોણ?’ જેવી રચના સાંગોપાંગ સોંસરવી ઊતરી જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? | {{Block center|'''<poem>‘પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? | ||
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખિરત શ્વાસ?</poem>}} | પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખિરત શ્વાસ?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પ્રશ્નાર્થમાં કવિની ભાવના ઈશ્વર ભક્તની વાટ જોતા હોય એવા ઉલ્લાસથી રજૂ કરે છે. સૂરભિત, પુલકિત, મુખરિત. ઝંખનઝાળ, ઝાકળમોતીમાળ જેવી પદાવલિ અને કલ્પનોની અંદર હારમાળા ઊભી કરી આપે છે. ‘તને મેં’ જેવી દોઢ જ પંક્તિની કવિતાનો ગહનાર્થ શિખરિણી છંદમાં મઢી આપે છે. | આ પ્રશ્નાર્થમાં કવિની ભાવના ઈશ્વર ભક્તની વાટ જોતા હોય એવા ઉલ્લાસથી રજૂ કરે છે. સૂરભિત, પુલકિત, મુખરિત. ઝંખનઝાળ, ઝાકળમોતીમાળ જેવી પદાવલિ અને કલ્પનોની અંદર હારમાળા ઊભી કરી આપે છે. ‘તને મેં’ જેવી દોઢ જ પંક્તિની કવિતાનો ગહનાર્થ શિખરિણી છંદમાં મઢી આપે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘તને મેં ઝંખી છે – | {{Block center|'''<poem>‘તને મેં ઝંખી છે – | ||
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’</poem>}} | યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'ઘણ ઉઠાવ’માં કવિની વ્યાવસાયિક સૂઝ, તો ‘ઈટાળા'ની શરૂઆત અનુષ્ટુપથી કરી આપે છે. ‘૧૩-૭ની લોકલ’માં વિષમતાની વાસ્તવિકતાનું નિરૂતાંપણ કર કવિ સુદીર્ઘ કાવ્ય આપે છે. | 'ઘણ ઉઠાવ’માં કવિની વ્યાવસાયિક સૂઝ, તો ‘ઈટાળા'ની શરૂઆત અનુષ્ટુપથી કરી આપે છે. ‘૧૩-૭ની લોકલ’માં વિષમતાની વાસ્તવિકતાનું નિરૂતાંપણ કર કવિ સુદીર્ઘ કાવ્ય આપે છે. | ||
| Line 86: | Line 86: | ||
'વરદા' કાવ્યસંગ્રહમાં ‘પુષ્પ થૈ આવીશ', ‘કર્યો પ્રણય?', 'કિસ સે પ્યાસ' જેવી વિશિષ્ટ રચના મળે છે. તો ‘મુદિતા'નું ‘પ્રભુ, દેજો’માં – | 'વરદા' કાવ્યસંગ્રહમાં ‘પુષ્પ થૈ આવીશ', ‘કર્યો પ્રણય?', 'કિસ સે પ્યાસ' જેવી વિશિષ્ટ રચના મળે છે. તો ‘મુદિતા'નું ‘પ્રભુ, દેજો’માં – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી, | {{Block center|'''<poem>પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી, | ||
{{gap}}મારી અજવાળી રાતડીને ચાંદ, | {{gap}}મારી અજવાળી રાતડીને ચાંદ, | ||
{{gap}}કે ઊજળા દિનોને દેજો ભાણજી,</poem>}} | {{gap}}કે ઊજળા દિનોને દેજો ભાણજી,</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આગળ ક્ષેરને ફૂલડા, વગડાને ઝાડ, ધરતીને આભ, ચણને ચણનાર, પાણીડાને તીર, સમંદરને લોઢ, આંગણાને એનાં બાબુડા, ગોંદરાને તળાવ, ગાવડીને દૂધ, મનડાને માનવી, દિલડાને દિલ અને આતમાને એનો રામ' આવી પ્રભુ પાસેની કવિની આરતી કાવ્યાત્મક રીતે રજૂ થઈ છે. ‘ઉત્કંઠા’ સંગ્રહમાં મન ધફૂલી’, રામ પ્યારી, ‘ગુર્જરી ભૂ' જેવી અને ચીનાગતા'માં પુસ્તકો આપે છે. 'લોકલીલા'માં ‘ભવાઈ' કાવ્યમાં ભવાઈનો બંધ રજૂ કર્યો છે. ઈશ' નામના સંગ્રહમાં ‘પાંદડીની પ્રીત' ગીત જુઓ : | આગળ ક્ષેરને ફૂલડા, વગડાને ઝાડ, ધરતીને આભ, ચણને ચણનાર, પાણીડાને તીર, સમંદરને લોઢ, આંગણાને એનાં બાબુડા, ગોંદરાને તળાવ, ગાવડીને દૂધ, મનડાને માનવી, દિલડાને દિલ અને આતમાને એનો રામ' આવી પ્રભુ પાસેની કવિની આરતી કાવ્યાત્મક રીતે રજૂ થઈ છે. ‘ઉત્કંઠા’ સંગ્રહમાં મન ધફૂલી’, રામ પ્યારી, ‘ગુર્જરી ભૂ' જેવી અને ચીનાગતા'માં પુસ્તકો આપે છે. 'લોકલીલા'માં ‘ભવાઈ' કાવ્યમાં ભવાઈનો બંધ રજૂ કર્યો છે. ઈશ' નામના સંગ્રહમાં ‘પાંદડીની પ્રીત' ગીત જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તારી વસંતની વાંસલડી | {{Block center|'''<poem>તારી વસંતની વાંસલડી | ||
{{gap}}ને મારી નાની કોયલના ટહુકાર, | {{gap}}ને મારી નાની કોયલના ટહુકાર, | ||
{{gap|4em}}હો મારા વાલમા, | {{gap|4em}}હો મારા વાલમા, | ||
{{gap|4em}}હો મારા વાલમા.</poem>}} | {{gap|4em}}હો મારા વાલમા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવી જ અન્ય કવિતામાં ‘હરિનાં હાર’, ‘ઝાંઝર અલકમલકથી જાણીતી રચના બની છે. ‘પલ્લવિતા’માં કવિ જીવનના મંગલનું ગાન કરે છે તો ‘મહાનદ’માં 'કોણ અધન્ય?’ 'રે. ગાંધી બાપો’ જેવું કાવ્ય અને ઈ.સ. ૧૯૯૭માં પ્રકાશિત ‘પ્રભુપદ’માં વળી પાછું શરૂઆતનું અનુસંધાન અને અંતિમ સુધી પહોંચતા કવિ 'અગમનિગમા' સંગ્રહ, ‘પ્રિયાંકા’, ‘નિત્યશ્લોક’ અને ‘નયા પૈસા'માં કવિની કવિતાનું વિશ્વ વધુ નિરાળું બની રહે છે. | એવી જ અન્ય કવિતામાં ‘હરિનાં હાર’, ‘ઝાંઝર અલકમલકથી જાણીતી રચના બની છે. ‘પલ્લવિતા’માં કવિ જીવનના મંગલનું ગાન કરે છે તો ‘મહાનદ’માં 'કોણ અધન્ય?’ 'રે. ગાંધી બાપો’ જેવું કાવ્ય અને ઈ.સ. ૧૯૯૭માં પ્રકાશિત ‘પ્રભુપદ’માં વળી પાછું શરૂઆતનું અનુસંધાન અને અંતિમ સુધી પહોંચતા કવિ 'અગમનિગમા' સંગ્રહ, ‘પ્રિયાંકા’, ‘નિત્યશ્લોક’ અને ‘નયા પૈસા'માં કવિની કવિતાનું વિશ્વ વધુ નિરાળું બની રહે છે. | ||