31,377
edits
(' -> ‘) |
No edit summary |
||
| Line 46: | Line 46: | ||
‘માનવી માનવ થાઉં તો ઘણું' જેવી ઉક્તિ આજ સુધી માનવમનના ઊંડાણોને સમજવા સાર્થક થાય છે. ‘મેઘનૃત્ય'માં ઝૂલણાનો લય મેઘનું વર્ણન કરે છે : | ‘માનવી માનવ થાઉં તો ઘણું' જેવી ઉક્તિ આજ સુધી માનવમનના ઊંડાણોને સમજવા સાર્થક થાય છે. ‘મેઘનૃત્ય'માં ઝૂલણાનો લય મેઘનું વર્ણન કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘આજ આકાશના મણણ્ડપે મેઘનાં | ||
નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે.'</poem>'''}} | નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે.'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 65: | Line 65: | ||
{{Block center|'''<poem>એક સવારે આવી | {{Block center|'''<poem>એક સવારે આવી | ||
મુજને કોણ ગયું ઝબકાવી? | મુજને કોણ ગયું ઝબકાવી? | ||
આ 'કોણ' શ્રદ્ધાનું બળ પૂરું પાડે છે. કે પછી | આ 'કોણ' શ્રદ્ધાનું બળ પૂરું પાડે છે. કે પછી '</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવન જ્યોત જગાવો’માં જીવનને ઉજાગર કરવાની વાત આધ્યાત્મનો સ્પર્શ પામે છે. | જીવન જ્યોત જગાવો’માં જીવનને ઉજાગર કરવાની વાત આધ્યાત્મનો સ્પર્શ પામે છે. | ||
| Line 83: | Line 83: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'ઘણ ઉઠાવ’માં કવિની વ્યાવસાયિક સૂઝ, તો ‘ઈટાળા'ની શરૂઆત અનુષ્ટુપથી કરી આપે છે. ‘૧૩-૭ની લોકલ’માં વિષમતાની વાસ્તવિકતાનું નિરૂતાંપણ કર કવિ સુદીર્ઘ કાવ્ય આપે છે. | 'ઘણ ઉઠાવ’માં કવિની વ્યાવસાયિક સૂઝ, તો ‘ઈટાળા'ની શરૂઆત અનુષ્ટુપથી કરી આપે છે. ‘૧૩-૭ની લોકલ’માં વિષમતાની વાસ્તવિકતાનું નિરૂતાંપણ કર કવિ સુદીર્ઘ કાવ્ય આપે છે. | ||
સુંદરમનો ૧૯૫૧માં ‘યાત્રા' કાવ્યસંગ્રહ પ્રકાશિત થાય છે. શ્રી અરવિંદના રંગે રંગાયેલા કવિની આ કવિતાઓમાં શ્રી અરવિંદ અને શ્રીમાતાજી પ્રત્યેની સદ્ભાવના પ્રગટ થાય છે. ‘તને વંદું’, ‘તને જોવી’ ‘શું અર્પું?’, ‘હે માતા!’. ‘અમોને તું દેખે’, ‘અમોને તું સ્પર્શે છે’, ‘એક રટના’, | સુંદરમનો ૧૯૫૧માં ‘યાત્રા' કાવ્યસંગ્રહ પ્રકાશિત થાય છે. શ્રી અરવિંદના રંગે રંગાયેલા કવિની આ કવિતાઓમાં શ્રી અરવિંદ અને શ્રીમાતાજી પ્રત્યેની સદ્ભાવના પ્રગટ થાય છે. ‘તને વંદું’, ‘તને જોવી’ ‘શું અર્પું?’, ‘હે માતા!’. ‘અમોને તું દેખે’, ‘અમોને તું સ્પર્શે છે’, ‘એક રટના’, ‘શ્રી અરવિંદ’, વગેરે કાવ્યોમાં કવિનું અધ્યાત્મ પાસું ઊઘડે છે. ‘અમને રાખ સદા તવ ચરણે’ કહીને કવિનો પોંડેચેરીનો નિવાસ, ‘દક્ષિણા'નું સંપાદન અને એમાંથી સાંપડતી તૃષાનું પાન કરે છે. ‘એક કિલ્લાને તોડી પાડતો જોઈને’ના પાંચ સૉનેટ યુગ્મનો પૃથ્વી પ્રવાહી બને છે. ‘એક ગાંડા’, ‘અગ્નિવિરામ’, ‘પ્રવાસી પંથનો’, ‘જોયો તમિલ દેશ’, 'આ ધ્રુવપદ' જેવી સુદીર્ઘ કવિતામાં કાવ્યતત્ત્વની ઝલક મળે છે. તો ‘મેરે પિયા!' જેવું મીરાભાવનું પદ જેવું કાવ્ય ઊર્મિનું દ્યોતક બની રહે છે. | ||
‘વરદા' કાવ્યસંગ્રહમાં ‘પુષ્પ થૈ આવીશ', ‘કર્યો પ્રણય?', ‘કિસ સે પ્યાસ' જેવી વિશિષ્ટ રચના મળે છે. તો ‘મુદિતા'નું ‘પ્રભુ, દેજો’માં – | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી, | {{Block center|'''<poem>પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી, | ||
| Line 97: | Line 97: | ||
{{gap|4em}}હો મારા વાલમા.</poem>'''}} | {{gap|4em}}હો મારા વાલમા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવી જ અન્ય કવિતામાં ‘હરિનાં હાર’, ‘ઝાંઝર અલકમલકથી જાણીતી રચના બની છે. ‘પલ્લવિતા’માં કવિ જીવનના મંગલનું ગાન કરે છે તો ‘મહાનદ’માં 'કોણ અધન્ય?’ | એવી જ અન્ય કવિતામાં ‘હરિનાં હાર’, ‘ઝાંઝર અલકમલકથી જાણીતી રચના બની છે. ‘પલ્લવિતા’માં કવિ જીવનના મંગલનું ગાન કરે છે તો ‘મહાનદ’માં 'કોણ અધન્ય?’ ‘રે. ગાંધી બાપો’ જેવું કાવ્ય અને ઈ.સ. ૧૯૯૭માં પ્રકાશિત ‘પ્રભુપદ’માં વળી પાછું શરૂઆતનું અનુસંધાન અને અંતિમ સુધી પહોંચતા કવિ ‘અગમનિગમા' સંગ્રહ, ‘પ્રિયાંકા’, ‘નિત્યશ્લોક’ અને ‘નયા પૈસા'માં કવિની કવિતાનું વિશ્વ વધુ નિરાળું બની રહે છે. | ||
સુંદરમની કવિતાનો રણકો સચ્ચાઈનો છે. તેમને કવિતા સિદ્ધ થયેલી છે. ગાંધી અને શ્રી અરવિંદની સમાન વિચારધારાએ ચાલતું સુંદરમનું લેખન જ્ઞાની અને ભક્ત, સમાજચિંતક તરીકેનું પ્રગટે છે. | સુંદરમની કવિતાનો રણકો સચ્ચાઈનો છે. તેમને કવિતા સિદ્ધ થયેલી છે. ગાંધી અને શ્રી અરવિંદની સમાન વિચારધારાએ ચાલતું સુંદરમનું લેખન જ્ઞાની અને ભક્ત, સમાજચિંતક તરીકેનું પ્રગટે છે. | ||
વાર્તાલેખન પણ સુંદરમનો ગમતો પ્રયાસ છે. તેમના પાંચ વાર્તાસંગ્રહોમાં ઉત્તમ વાર્તાઓ મળે છે. ઈ.સ. ૧૯૩૧માં ‘ત્રિશૂળ’ ઉપનામથી વાર્તાલેખનનો પ્રારંભ કરે છે. દ્વિરેફ અને ધૂમકેતુ પછી ટૂંકી વાર્તાક્ષેત્રે સુંદરમનું વિશેષ પ્રદાન ગણાવી શકાય. સુંદરમની વાર્તાઓમાં પણ કવિતાની જેમ યુગના સંસ્કારો ઝિલાય છે. તેમની પહેલી ‘લૂંટારા’ વાર્તાથી શરૂ કરી કુલ સત્તાવન જેટલી વાર્તાઓ મળે છે. ગ્રામચેતના અને નગરચેતના, પ્રગતિવાદ અને ગાંધીવાદની સીધી અસર તેમનાં પાત્રોનાં મન: સંચલનો પર પડે છે. તેમની ૬૧ પાનાની ‘હીરાકણી લાંબી વાર્તા છે. 'ખોલકી', 'નાગરિકા’, ‘મીનપિયાસી’, ‘ગોપી’, ‘બે માનો દીકરો', ‘માજા વેલાનું મૃત્યુ' તેમની ઘણી જાણીતી થયેલી વાર્તા છે. | વાર્તાલેખન પણ સુંદરમનો ગમતો પ્રયાસ છે. તેમના પાંચ વાર્તાસંગ્રહોમાં ઉત્તમ વાર્તાઓ મળે છે. ઈ.સ. ૧૯૩૧માં ‘ત્રિશૂળ’ ઉપનામથી વાર્તાલેખનનો પ્રારંભ કરે છે. દ્વિરેફ અને ધૂમકેતુ પછી ટૂંકી વાર્તાક્ષેત્રે સુંદરમનું વિશેષ પ્રદાન ગણાવી શકાય. સુંદરમની વાર્તાઓમાં પણ કવિતાની જેમ યુગના સંસ્કારો ઝિલાય છે. તેમની પહેલી ‘લૂંટારા’ વાર્તાથી શરૂ કરી કુલ સત્તાવન જેટલી વાર્તાઓ મળે છે. ગ્રામચેતના અને નગરચેતના, પ્રગતિવાદ અને ગાંધીવાદની સીધી અસર તેમનાં પાત્રોનાં મન: સંચલનો પર પડે છે. તેમની ૬૧ પાનાની ‘હીરાકણી લાંબી વાર્તા છે. 'ખોલકી', 'નાગરિકા’, ‘મીનપિયાસી’, ‘ગોપી’, ‘બે માનો દીકરો', ‘માજા વેલાનું મૃત્યુ' તેમની ઘણી જાણીતી થયેલી વાર્તા છે. | ||