અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 158: Line 158:
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’

‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’

{{right|'''-હસુ યાજ્ઞિક'''}}

{{right|'''-હસુ યાજ્ઞિક'''}}

‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી. 'રે' મઠે તો એમને ફાંસી પણ આપી.'

‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે' મઠે તો એમને ફાંસી પણ આપી.'

{{right|'''-અજિત ઠાકોર'''}}

{{right|'''-અજિત ઠાકોર'''}}

‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.'

Navigation menu