અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘ચક્રવાકમિથુન' - કાન્ત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪. ‘ચક્રવાકમિથુન' / કાન્ત|વ્રજલાલ દવે}}
{{Heading|૪. ‘ચક્રવાકમિથુન' - કાન્ત|વ્રજલાલ દવે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ચક્રવાકમિથુન' પંખીઓનું કાવ્ય છે. પંખીઓ આપણા કરતાં જુદાં છે. પણ અહીં પંખીઓ છે તેમાં માણસને લગતી કંઈક વાત છે. આખા કાવ્યમાં પંખીઓની જ વાત છે. પણ એક સંવાદ આવે છે ત્યાં આપણને લાગે છે કે તેમાં માણસ અંગેની વાત છે. એક પંખી કહે છે કે આ વનપ્રદેશનો હું માલિક છું.

Navigation menu