ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધૂમકેતુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ધૂમકેતુની વાર્તાકળા : ‘તણખા’ મંડળ ૧લું
– ‘તણખા’ મંડળ બીજુંને આધારે|જયેશ ભોગાયતા}}
{{Heading|ધૂમકેતુની વાર્તાકળા|જયેશ ભોગાયતા}}

[[File:Dhoomketu.png|right|200px]]
[[File:Dhoomketu.png|right|200px]]
Line 7: Line 7:
જન્મતારીખ : ૧૨-૧૨-૧૮૯૨
જન્મતારીખ : ૧૨-૧૨-૧૮૯૨
મૃત્યુતારીખ : ૧૧-૦૩-૧૯૬૫</poem>
મૃત્યુતારીખ : ૧૧-૦૩-૧૯૬૫</poem>
'''‘તણખા’ મંડળ ૧લું – ‘તણખા’ મંડળ બીજુંને આધારે'''

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 23: Line 25:

'''‘તણખા’ મંડળ ૧લુંની વાર્તાઓ અને ધૂમકેતુની વાર્તાકળા'''

[[File:File:Tankha-1 by Dhoomketu - Book Cover.png|left|200px]]
[[File:Tankha-1 by Dhoomketu - Book Cover.png|left|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ધૂમકેતુના પુરોગામી વાર્તાકારો : ‘તણખા’ મંડળ ૧લુંની પ્રથમ આવૃત્તિ ૧૯૨૬માં પ્રગટ થઈ હતી. તેમાં ૧૯ વાર્તાઓ છે. તેમાંથી મોટાભાગની વાર્તાઓ શિષ્ટ સામયિકોમાં પ્રગટ થઈ હતી. ધૂમકેતુના પુરોગામી વાર્તાકારોમાં રમણભાઈ નીલકંઠ, કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા, મ્લયાનિલ અને બટુભાઈ ઉમરવાડિયા મુખ્ય છે. આ વાર્તાકારોની ભૂગોળ શહેરીજીવન છે, શહેરનાં પાત્રો છે. તેમાં સુધારાવાદી વલણ છે, કુરિવાજો અને કુરૂઢિઓથી પીડાતાં સ્ત્રી પાત્રોની દુર્દશા વર્ણવી છે. વાર્તાસર્જન દ્વારા બોધ, ઉપદેશ ને મનોરંજન આપવાનો મુખ્ય હેતુ. એ વાર્તાઓમાં મોટાભાગની વાર્તાઓ વાચાળ અને મેદસ્વી હતી. કેટલીક વાર્તાઓ માનવહૃદયની લાગણીઓ રજૂ કરતી હતી.

Line 246: Line 248:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''ધૂમકેતુની વાર્તાકળા :'''
'''ધૂમકેતુની વાર્તાકળા :'''
{{Poem2Open}}
મલયાનિલની ‘ગોવલણી’ને આપણે ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકીવાર્તા તરીકે ભલે ગણતાં હોઈએ પણ ટૂંકીવાર્તાનો સાચો પાયો નાખનાર તો ધૂમકેતુ જ રહ્યા છે. ટૂંકીવાર્તાનો મજબૂત પાયો નાખનાર ધૂમકેતુએ એ પાયા અનેક ઓરડાવાળી ભાતીગળ ઇમારત પણ રચી આપી છે. ધૂમકેતુની વાર્તાઓમાં વર્તમાન અને વાસ્તવ બન્ને ઝીલાય છે. ભવિષ્યની ટૂંકીવાર્તાની મનભાવન એંધાણીઓ પણ ધૂમકેતુની વાર્તાઓમાં વર્તાય છે. ધૂમકેતુની વાર્તાઓમાં વિષયક્ષેત્રનો વિસ્તાર જોવા મળે છે. તેઓએ અનેક જુદા જુદા વિષય પર વાર્તાઓ લખી છે.

આ સંગ્રહમાં કુલ ૨૧ વાર્તાઓ છે. ધૂમકેતુએ જુદા જુદા પરિવેશની કુલ ૨૧ વાર્તાઓ આ સંગ્રહમાં આપી છે. દરેક વાર્તાઓ વાચકના મનમાં એક જુદી છાપ મૂકીને જાય છે. ધૂમકેતુ એ ગાંધીયુગના મહત્ત્વના વાર્તાકારોમાંથી એક છે. તેમની આ સંગ્રહમાં અપાયેલી તમામ વાર્તાઓની આપણે અહીં સમીક્ષા કરીએ.

‘કૈલાસ’ એ ચરિત્રપ્રધાન વાર્તા છે. અહીં લેખકે ખૂબ જ ઝીણવટથી કૈલાસ પંડિતનું ચરિત્ર આલખ્યું છે. માણસ પોતાના પર ઓચિંતી આવી પડેલી મુશ્કેલીથી કેવી રીતે ભાગી છૂટે છે તેની વાત આ વાર્તામાં છે. આ ઉપરાંત કૈલાસ પંડિતના બે જુદાજુદા વ્યક્તિત્વો આપણી સમક્ષ ખૂલે છે. વાર્તાના અંતે લેખક એક રહસ્ય મૂકીને વાચકને વિચારતા કરી મૂકે છે.

[[File:Dhoomketu-ni Varta-o - Book Cover.png|left|200px]]
[[File:Dhoomketu-ni Varta-o - Book Cover.png|left|200px]]
{{Poem2Open}}
‘લખમી’ વાર્તા પણ કૈલાસ વાર્તાની જેમ ચરિત્રપ્રધાન વાર્તા છે. લખમી સાથેના પૂંજાના સંબંધો અહીં ભૂતકાળની કથા મારફત ખુલતા જાય છે. કાનો અને તેનો સસરો પૂંજો અમદાવાદના માણેકચોકમાં જઈને જ ખરીદી કરવાની ઇચ્છા ધરાવે છે. ત્યાં રસ્તામાં જોયેલા સ્થળો મારફત પૂંજાની યાદો તાજી થાય છે અને એ સંભારણાઓમાંથી લખમીનું ચરિત્ર વાચક સમક્ષ ખડું થાય છે. લક્ષ્મીના મૃત્યુ પછી વાર્તાના અંતે પૂંજાને બીજા લગ્નની ઇચ્છા જાગે છે પણ તેની દીકરી કડવીએ કહેલી વાતથી તે બીજા લગ્નનું માંડી વાળે છે.

‘અનાદિ અનંત’ વાર્તામાં હેરકટીંગ સલૂન ચલાવતો જાદવજી કેન્દ્રસ્થાને છે. તેની ઇચ્છા પોતાના ગામમાં નાત જમાડવાની અને લોકો પોતાની વાહ વાહ કરે એવી છે. તે ઇચ્છાની વાત પોતાના સાથીદાર રાઘવને કરે છે અને બંને જણ મળીને કેવી રીતે નાત જમાડવી, કેટલો ખર્ચ થાય વગેરે વાતો કરી રહ્યા છે ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે. રાઘવજીની પત્ની પોતાના પિયરમાં જ રહે છે. જાદવજીના ઘણા પ્રયત્નો છતાં તે પોતાના સાસરીયામાં આવતી નથી. વાર્તાના અંતે જાદવજીને જેલની સજા પૂરી થઈ હોય છે અને તે પોતાના સાથી રાઘવને શોધતો શોધતો ફરી રહ્યો છે ત્યારે ક્યાંકથી તેને જાણવા મળે છે કે, રાઘવ તો જાદવજીની જ પત્નીને લઈને નાસી ગયો. આ વાતથી જાદવજીના મનમાં ઊંડો આઘાત લાગે છે ને વાર્તાના અંતે જાદવજી પણ આ શોકના લીધે મૃત્યુ પામે છે.

Line 272: Line 277:
ડૉ. ઈશ્વરલાલ દવેએ ધૂમકેતુની વાર્તાઓને વિશિષ્ટ સંસ્કૃતિના ચૈતન્યની વાર્તાઓ ગણાવીને લખ્યું છે કે, “ધૂમકેતુની ટૂંકી વાર્તાઓમાં વાર્તા નિમિત્તે એક વિશિષ્ટ સંસ્કૃતિનું ચૈતન્ય આવિષ્કાર પામ્યું છે. એમની ૫૦૦ વાર્તાઓમાં આ સંસ્કૃતિનો કોઈ ને કોઈ ઉન્મેષ પ્રગટ થાય છે. આ વાર્તાવિશ્વના કેન્દ્રમાં એક વિશિષ્ટ સંસ્કૃતિ છે. સૌરાષ્ટ્રની મધ્યકાલીન સંસ્કૃતિમાં જે પ્રશસ્ય અંશો હતાં તે એના પાયામાં છે. તેના પર ધૂમકેતુની નિજી જીવનવિભાવનાનો પુટ અપાયો છે.”

તો વળી રમણલાલ જોશી તેમની વાર્તાકળા વિશે લખે છે કે, ‘ધૂમકેતુ ટૂંકી વાર્તાના એક અગ્રણી વિધાયક હતા અને આ નવીન છોડને સાહિત્યક્ષેત્રમાં દૃઢમૂલ કરવામાં તેમણે ઐતિહાસિક ફાળો આપેલો છે.’

ડૉ. આરતી સોલંકી
{{Poem2Close}}
ગુજરાતીના પ્રાધ્યાપક,
{{right|ડૉ. આરતી સોલંકી}}

સિહોર કૉલેજ
{{right|ગુજરાતીના પ્રાધ્યાપક, }}

મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮
{{right|સિહોર કૉલેજ}}

Email : solankiarati૯@gmail.com
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}

{{right|Email : solankiarati9@gmail.com}}

‘તણખા’ મંડળ ચોથું

આરતી સોલંકી

'''‘તણખા’ મંડળ ચોથું'''

'''આરતી સોલંકી'''

નામ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
<poem>નામ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મતારીખ : ૧૨ ડિસેમ્બર ૧૮૮૨
જન્મતારીખ : ૧૨ ડિસેમ્બર ૧૮૮૨
મૃત્યુ : ૧૧ માર્ચ ૧૯૬૫
મૃત્યુ : ૧૧ માર્ચ ૧૮૯૬૫
જન્મસ્થળ : વીરપુર
જન્મસ્થળ : વીરપુર
વતન : વીરપુર
વતન : વીરપુર
અભ્યાસ : બી.એ.
અભ્યાસ : બી.એ.
વ્યવસાય : સાહિત્યસર્જક
વ્યવસાય : સાહિત્યસર્જક</poem>
{{Poem2Open}}

સાહિત્યસર્જન : ૨૪ વાર્તાસંગ્રહો, ૭ સામાજિક નવલકથાઓ અને ૨૭ ઐતિહાસિક નવલકથાઓ, આ ઉપરાંત નિબંધ, આત્મકથા અને સાહિત્યિક વિવેચન જેવાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે.

વાર્તાકારનો યુગસંદર્ભ : ધૂમકેતુ એ ગાંધીયુગના સમર્થ વાર્તાકાર છે. ધૂમકેતુના આગમન સાથે આપણી વાર્તાકલામાં કલાત્મકતાનો નિખાર જોવા મળે છે.

ટૂંકીવાર્તા વિશેની ધૂમકેતુની સમજ : ધૂમકેતુ ટૂંકીવાર્તાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે : ‘વીજળીના ચમકારા પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગૂલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી, વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકીવાર્તા.’

ધૂમકેતુની વાર્તાકળા :
{{Poem2Close}}
'''ધૂમકેતુની વાર્તાકળા :'''
{{Poem2Open}}
‘તણખા મંડળ’ ભાગ ચારની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે કે કેટલીક વખત નવલિકાનું સૌંદર્યદર્શન એક જ વાક્યમાં થતું હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાંથી આ એક જ વાક્ય લેખક પોતે બોલીને વાર્તાના હાર્દને અનાવૃત્ત કરી દે છે.

આ સંગ્રહમાં કુલ ૨૩ વાર્તાઓ છે. ધૂમકેતુ એ જુદા જુદા પરિવેશની કુલ ૨૩ વાર્તાઓ આ સંગ્રહમાં આપી છે. દરેક વાર્તાઓ વાચકના મનમાં એક જુદી છાપ મૂકીને જાય છે. ધૂમકેતુ એ ગાંધીયુગના મહત્ત્વના વાર્તાકારોમાંથી એક છે.

‘વાર્તા એકસોમી’ એ આ સંગ્રહની પ્રથમ વાર્તા છે. અહીં સર્જક શરૂઆતમાં જુદો પરિવેશ વાચક સામે આલેખી બે પાત્રની ઓળખ કરાવે છે. એ બંને પાત્રોની કથા ભૂતકાળ મારફત ખૂલતી જાય છે. કથા શરૂ થાય છે ત્યારે અંજલિ એક અકસ્માતમાં મૃત્યુ પામે છે એ વાતની જાણ મહેન્દ્રને થતાં તે એ દુઃખને જીરવી શકતો નથી. આગળની વાર્તામાં લેખકે અંજલિ અને મહેન્દ્રના સંબંધને એક ઘાટ આપી વાચક સમક્ષ ખોલવાનો પ્રયાસ કર્યો છે.

‘આનંદરાત્રિ’ વાર્તામાં નારી સંવેદના કેન્દ્રસ્થાને છે. વાર્તાની નાયિકા રાધા અત્યંત નિર્દોષ, નિર્બળ અને મુક્તભોગી છે. લગ્નની પ્રથમ રાત્રિથી જ પતિના પ્રેમને, મિલનના હર્ષને બદલે વિરહ અનુભવતી રાધા કરુણાનું કેન્દ્ર બની રહેતું નારીપાત્ર છે. વાર્તાનું શીર્ષક તો છે આનંદરાત્રિ પણ રાધાના જીવનમાં આવી આનંદરાત્રિ ક્યારે આવશે? તે વાચક સમક્ષ એક પ્રશ્ન બનીને રહી જાય છે.

[[File:Dhoomketu-ni Varta-o 2 - Book Cover.png|left|200px]]
{{Poem2Open}}
‘સ્વપ્નભંગ’ વાર્તાનો નાયક નથુ મેઘજી વિલેજ પોસ્ટમેન છે. જે પોતાના નાતીલા મકનજીને એ આશાએ બારસો રૂપિયા વ્યાજે આપે છે કે મકનજી તેની પુત્રી રાધાને પોતાની સાથે પરણાવશે. એક સમય એવો આવે છે કે એની આશા ફળીભૂત થાય છે. પણ રાધા સાથે અણબનાવ થયા બાદ તે રિસાઈને પિયર જતી રહે છે અને પુનઃમિલન માટે નથુ પોતાની પોસ્ટમેન બનવાની ઇચ્છાનો ભોગ આપીને પોતાની પત્નીને પરત મેળવે છે. આ વાર્તામાં નથુનો સંઘર્ષ એક રીતે કેન્દ્રસ્થાને છે.

‘જીવનસંગીત’ વાર્તા વાચકને દરેક ક્ષણમાં જીવનને માણતા રહેવું જોઈએ તેવું શીખવાડે છે. માણસે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો તેનો સદ્‌ઉપયોગ કરીને જીવનમાં કંઈક કરવું જોઈએ. માત્ર બેસી રહેવાથી જીવનનો ઉદ્ધાર થતો નથી. આ વાર્તામાં પણ નાયકની બહેન શચી પોતાના ગામના વિકાસ માટે લોકોને જાગ્રત કરે છે ને એક દિવસ એવો આવે છે કે આ ગામમાં મંદવાડ કે ગંદકીનું નામોનિશાન રહેતું નથી. માણસ ધારે તો કંઈ પણ કરી શકે એનું પ્રમાણ આ વાર્તા આપણને આપે છે.

Line 335: Line 331:
‘કવિતાનો પુનર્જન્મ’ વાર્તા એક રીતે અહેવાલપરક વાર્તા જ હોય એવું લાગે છે. પરંતુ બીજી રીતે વિચારીએ તો આ વાર્તા વિજ્ઞાનકલ્પના સ્તરે પહોંચતી વાર્તા છે. આપણે ત્યાં આવી વાર્તાઓ બહુ ઓછી લખાય છે તેમાં આ વાર્તાનું સ્થાન મહત્ત્વનું છે.

‘શાસ્ત્રીજી’ વાર્તા આ સંગ્રહની અંતિમ વાર્તા છે. અહીં લેખકે જે રીતે શાસ્ત્રીજીનું પાત્ર આલેખ્યું છે તે વાચકની પણ આંખ ભીની કરી દે એવું છે. કોઈ માણસ પોતાની અંદર કેટલું દબાવીને બેઠો છે તેની જાણ ક્યારેય તેના ચહેરા પરથી થતી નથી. સદા હસતા ચહેરા પાછળ પણ દુઃખના મહાસાગર છલકાતા હોય છે એ વાતની પ્રતીતિ શાસ્ત્રીજીનું પાત્ર કરાવે છે. શાસ્ત્રીજીના વર્ગનો સૌથી તોફાની છોકરો મોહનલાલ જ્યારે શાસ્ત્રીજીની સાચી સ્થિતિ જાણે છે ત્યારે પોતે શાસ્ત્રીજીની કરેલી મશ્કરી અંગે પારાવાર પસ્તાવો અનુભવે છે.

આમ આ સંગ્રહમાં લેખકે ૨૩ અલગ અલગ પરિવેશની વાર્તાઓ આપી છે. ધૂમકેતુની વાર્તાઓનાં પાત્રો વિવિધતાવાળાં છે. કથાનક સંદર્ભે પણ ધૂમકેતુ ઘણા વિકસિત વાર્તાકાર છે. તેમની વાર્તાઓ વિશે સ્નેહરશ્મિએ જે કહ્યું છે તે જોઈએ : ‘ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક તરીકેનું બિરુદ જો કોઈ એક વ્યક્તિને અપાય તો તે ધૂમકેતુને જ મળે.’
આમ આ સંગ્રહમાં લેખકે ૨૩ અલગ અલગ પરિવેશની વાર્તાઓ આપી છે. ધૂમકેતુની વાર્તાઓનાં પાત્રો વિવિધતાવાળાં છે. કથાનક સંદર્ભે પણ ધૂમકેતુ ઘણા વિકસિત વાર્તાકાર છે. તેમની વાર્તાઓ વિશે સ્નેહરશ્મિએ જે કહ્યું છે તે જોઈએ : ‘ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક તરીકેનું બિરુદ જો કોઈ એક વ્યક્તિને અપાય તો તે ધૂમકેતુને જ મળે.’
ડૉ. આરતી સોલંકી
{{Poem2Close}}
ગુજરાતીના પ્રાધ્યાપક,
{{right|ડૉ. આરતી સોલંકી}}

સિહોર કૉલેજ
{{right|ગુજરાતીના પ્રાધ્યાપક, }}

મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮
{{right|સિહોર કૉલેજ}}

Email : solankiarati૯@gmail.com
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}

{{right|Email : solankiarati9@gmail.com}}

'''ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ : અવશેષ, પ્રદીપ, મલ્લિકા, ત્રિભેટો, આકાશદીપ'''

'''પાર્થ બારોટ'''

'''‘અવશેષ’ (૧૯૩૨)'''

ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ
અવશેષ, પ્રદીપ, મલ્લિકા, ત્રિભેટો, આકાશદીપ

પાર્થ બારોટ

‘અવશેષ’ (૧૯૩૨)
ધૂમકેતુનો સર્જનકાળ ગાંધીયુગનો હતો. આ યુગનું સાહિત્ય લોકાભિમુખ કે જીવનાભિમુખ બને છે ગાંધીવિચાર પ્રભાવે, પરંતુ ધૂમકેતુનો સમગ્ર વિચારપિંડ ગાંધીપ્રભાવિત છે એમ નહીં કહી શકાય. એમના સાહિત્યમાં દેખાતું દીનજનવાત્સલ્ય ગાંધીવિચારપ્રેરિત હોવાની સાથે પીડિત વર્ગ તરફની તેમની સહજ કરુણા અને સહાનુભૂતિપ્રેરિત પણ છે એવી પ્રતીતિ થાય છે. તેમના સાહિત્યમાં જીવનનાં કેટલાંક શાશ્વત મૂલ્યોની પ્રતિષ્ઠા થઈ છે. તેઓ માને છે કે, સાહિત્ય જીવનમાંથી ઘણું મેળવી શકે અને જીવનને ઘણું આપી શકે. જીવન અને સાહિત્ય પરસ્પર પોષક છે. સાહિત્ય અને જીવન એ જુદું ન પડી શકે એવું યુગ્મ છે. સાહિત્ય જીવનને ઘડવા માટે, બીજાનું જીવન સમજવા માટે છે. પ્રજાના સંસ્કારઘડતર માટે તેઓ સાહિત્યને મહત્ત્વનું ગણે છે. ધૂમકેતુની આ ભાવનાપરાયણ, જીવનાભિમુખ દૃષ્ટિ અને રંગદર્શી વ્યક્તિત્વને કારણે તેમના વાર્તાસાહિત્યમાં વાસ્તવ પણ ઊર્મિલ થઈને પ્રગટ્યું છે. ધૂમકેતુના સાહિત્યમાં રંગદર્શિતા અને જીવનલક્ષિતા એકસાથે ઊતર્યાં છે.

[[File:Dhoomketu-ni Varta-o 3 - Book Cover.png|200px|left]] [[File:Dhoomketu-ni Varta-o 4 - Book Cover.png|200px|left]]
ઘૂમકેતુ પાસે વાર્તાકથનનો વિશિષ્ટ કસબ છે. વાર્તાના ઉપાડમાં, પ્રસંગકથનના ક્રમિક વિકસનમાં, પાત્રરેખાઓને ઉઠાવ આપી એમના હૃદયગતને પ્રગટ કરતી નિરૂપણરીતિમાં તેમજ વાર્તાના ચમત્કારક વળાંકભર્યા અંતમાં એમની કલાસૂઝનાં આપણને દર્શન થાય છે. આ વાર્તાસંગ્રહમાં દસ વાર્તા છે. જેમાં માનવજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શ કરવાનો વાર્તાકારે પ્રયાસ કર્યો છે.

‘અકસ્માત’ : વાર્તામાં કૌમાર્ય વયની ગુલાબનું મન ચંદ્રવદન માટે કેટલું સ્નેહસભર છે તેનું શબ્દચિત્ર ધૂમકેતુ ઊભું કરે છે. અકસ્માત થતાં ચંદ્રવદનને આંખે ઈજા થાય છે અને તે પથારીવશ થઈ જાય છે. સ્નેહવશ થયા વિના ચંદ્રવદન સમજુ માણસની જેમ તેના પિતાને કહે છે, ગુલાબને બીજે પરણાવવી એ સૌના હિતમાં છે. ગુલાબ ચંદ્રવદનથી દૂર થવા માગતી ન હતી અને વાર્તાના અંતે તે કહે છે કે અપંગ ચંદ્રવદનને ગુલાબના હાથની વધારે જરૂર છે, તેથી ગુલાબ દૂર નહીં જાય. ‘આપઘાત’ વાર્તામાં માનવ સ્વભાવની આંટીઘૂંટીનાં દર્શન થાય છે. આંતરશત્રુના કારણે માણસમાં રહેલી માણસાઈ મરી પરવારે છે. જગમોહન કમાવવા માટે મુંબઈ જાય છે અને લક્ષ્મીચંદ શેઠનો મુનીમ બની જાય છે. શેઠનો ખૂબ વિશ્વાસુ હોવાને લીધે તે શેઠાણીની સ્વછંદી જીવનશૈલીથી શેઠને ચેતવે છે. શેઠાણી નોકર દાદુની મદદથી જગમોહનને મારી નખાવે છે. બીજી તરફ સાસુના ત્રાસથી ત્રસ્ત થયેલા જગમોહનની પત્ની તેને શોધવા માટે મુંબઈ શેઠને ત્યાં જાય છે. દાદુ બળજબરી કરવા જાય છે ત્યારે પોતાનું શીલ બચાવવા તે બારીએથી પડતું મૂકે છે અને આ હત્યાને આપઘાત કહીને કેસ પતાવી દેવામાં આવે છે. વાર્તાનો અંત કરુણ છે. ‘દર્શનની પ્યાસ’ વાર્તામાં પ્રકૃતિની મનુષ્ય જીવન પર જે અસર થાય છે તેની વાત કહી છે કરી આધ્યાત્મિક સંવાદ સાથે અદમ્ય રહસ્ય છે. ‘છેલ્લું ચિત્ર’ અને ‘એક છબી’ વાર્તામાં ચિત્રકાર અને કળાપ્રેમી પ્રજાના સંવેદન જગતનો ચિતાર આપ્યો છે.

Navigation menu