31,395
edits
(+૧) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
[[File:File:Kanaiyalal Munshi 27.png|right|200px]] | [[File:File:Kanaiyalal Munshi 27.png|right|200px]] | ||
{{Poem2Open}} | |||
વાર્તાલેખનથી જ સાહિત્યિક કારકિર્દીનો આરંભ કરતા કનૈયાલાલ મુનશી નવલક્થાકાર તરીકે વિશેષ પ્રસિદ્વ થયા. નવલકથા ઉપરાંત નાટકોથી પણ લોકોનાં હૃદય પર રાજ કરનાર મુનશી ગાંધીયુગના યશસ્વી અને અનોખા સર્જક છે! | વાર્તાલેખનથી જ સાહિત્યિક કારકિર્દીનો આરંભ કરતા કનૈયાલાલ મુનશી નવલક્થાકાર તરીકે વિશેષ પ્રસિદ્વ થયા. નવલકથા ઉપરાંત નાટકોથી પણ લોકોનાં હૃદય પર રાજ કરનાર મુનશી ગાંધીયુગના યશસ્વી અને અનોખા સર્જક છે! | ||
૩૦-૧૨-૧૮૮૭ના રોજ ભરુચના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા કનૈયાલાલના પૂર્વજોની અટક ‘વ્યાસ’ હતી. મુનશીના એક પૂર્વજ કેશુરદાસ દેસાઈને સસરા હરિવલ્લભદાસ તરફથી કન્યાદાનમાં મુનશીગીરી મળેલી ત્યારથી તેઓ મુનશી તરીકે પ્રસિદ્ધ થયા. કનૈયાલાલ મુનશીએ પ્રારંભે ‘ઘનશ્યામ વ્યાસ’થી સાહિત્યસર્જન કરેલું એ આ પ્રસંગે સહજ યાદ આવે. | ૩૦-૧૨-૧૮૮૭ના રોજ ભરુચના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા કનૈયાલાલના પૂર્વજોની અટક ‘વ્યાસ’ હતી. મુનશીના એક પૂર્વજ કેશુરદાસ દેસાઈને સસરા હરિવલ્લભદાસ તરફથી કન્યાદાનમાં મુનશીગીરી મળેલી ત્યારથી તેઓ મુનશી તરીકે પ્રસિદ્ધ થયા. કનૈયાલાલ મુનશીએ પ્રારંભે ‘ઘનશ્યામ વ્યાસ’થી સાહિત્યસર્જન કરેલું એ આ પ્રસંગે સહજ યાદ આવે. | ||
ભૃગુઋષિના વંશજ પિતા માણેકલાલ અને માતા તાપીબાઈના તેજસ્વી પુત્ર કનૈયાલાલ કુટુંબમાં કનુભાઈથી ઓળખાતા. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ શિક્ષણ વડોદરાની આટ્ર્સ કૉલેજમાંથી મેળવ્યું. ૧૯૦૭માં બી.એ.ની. પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવા બદલ તેમને ‘ઈલિયટ પ્રાઇઝ’ પણ મળ્યું હતું. ૧૯૧૦માં મુંબઈથી એલ.એલ.બી.ની પદવી મેળવ્યા બાદ વકીલાત શરૂ કરી અને એમાં સફળ રહ્યા. | |||
ઈ. સ. ૧૯૦૦માં અતિલક્ષ્મી સાથે લગ્ન થયાં ત્યારે અતિલક્ષ્મીની ઉંમર નવ વર્ષની અને કનૈયાલાલની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી! ઈ. સ. ૧૯૧૯માં લીલાવતી શેઠ સાથે પરિચય થાય છે, ને એ પરિચય પ્રણયમાં પલટાય છે! સચીન(સૂરત)માં બાળપણમાં જોયેલી એક બાલસખી, જે સ્મરણમાં હજુયે જીવંત હતી એ ‘દેવી’ જાણે ‘લીલાવતી’ રૂપે પ્રગટ થઈ! ‘ગુજરાત’ સામયિક નિમિત્તે લીલાવતીનો પરિચય પ્રણય અને પરિણય સુધી વિસ્તરે છે. પત્ની અતિલક્ષ્મીનું અવસાન ૧૯૨૪માં થયું. આ તરફ લીલાવતીના પતિનું પણ અવસાન થતાં ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ લીલાવતી શેઠ સાથે પુનઃ લગ્નગ્રંથિથી બંધાય છે. આ લગ્ન એ સમયે ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું હતું. એમની બાલસખી ‘દેવી’ અને અતિલક્ષ્મી- મુનશી-લીલાવતીનો પ્રણયત્રિકોણ વાર્તા રૂપે રજૂ થયેલું આત્મનિવેદન ‘શિશુ અને સખી’ અને આત્મકથા ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ તથા ‘મારી બિનજવાબદાર કહાણી’ ભાગમાં આરેખિત થયો છે. | ઈ. સ. ૧૯૦૦માં અતિલક્ષ્મી સાથે લગ્ન થયાં ત્યારે અતિલક્ષ્મીની ઉંમર નવ વર્ષની અને કનૈયાલાલની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી! ઈ. સ. ૧૯૧૯માં લીલાવતી શેઠ સાથે પરિચય થાય છે, ને એ પરિચય પ્રણયમાં પલટાય છે! સચીન(સૂરત)માં બાળપણમાં જોયેલી એક બાલસખી, જે સ્મરણમાં હજુયે જીવંત હતી એ ‘દેવી’ જાણે ‘લીલાવતી’ રૂપે પ્રગટ થઈ! ‘ગુજરાત’ સામયિક નિમિત્તે લીલાવતીનો પરિચય પ્રણય અને પરિણય સુધી વિસ્તરે છે. પત્ની અતિલક્ષ્મીનું અવસાન ૧૯૨૪માં થયું. આ તરફ લીલાવતીના પતિનું પણ અવસાન થતાં ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ લીલાવતી શેઠ સાથે પુનઃ લગ્નગ્રંથિથી બંધાય છે. આ લગ્ન એ સમયે ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું હતું. એમની બાલસખી ‘દેવી’ અને અતિલક્ષ્મી- મુનશી-લીલાવતીનો પ્રણયત્રિકોણ વાર્તા રૂપે રજૂ થયેલું આત્મનિવેદન ‘શિશુ અને સખી’ અને આત્મકથા ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ તથા ‘મારી બિનજવાબદાર કહાણી’ ભાગમાં આરેખિત થયો છે. | ||
મુનશીની સર્જનયાત્રા ‘મારી કમલા’ ટૂંકીવાર્તાથી આરંભાય છે. ઈ. સ. ૧૯૧૨માં ’સ્ત્રીબોધ’ સામયિકમાં ઘનશ્યામ વ્યાસના ઉપનામથી વાર્તાલેખ શરૂ કરતાં મુનશી પાસેથી માત્ર એક જ વાર્તાસંગ્રહ મળે છે. ‘મારી કમલા અને બીજી વાતો’ ૧૯૧૭માં પ્રગટ થાય છે. ત્યાર બાદ બીજી થોડી વાર્તાઓ લખાય છે; પણ એક સંગ્રહ થાય એટલી ન હોવાથી પ્રથમ સંગ્રહમાં તેને સમાવી લઈ નવી આવૃત્તિ ‘નવલિકાઓ’ શીર્ષકથી પ્રકાશિત થાય છે. | મુનશીની સર્જનયાત્રા ‘મારી કમલા’ ટૂંકીવાર્તાથી આરંભાય છે. ઈ. સ. ૧૯૧૨માં ’સ્ત્રીબોધ’ સામયિકમાં ઘનશ્યામ વ્યાસના ઉપનામથી વાર્તાલેખ શરૂ કરતાં મુનશી પાસેથી માત્ર એક જ વાર્તાસંગ્રહ મળે છે. ‘મારી કમલા અને બીજી વાતો’ ૧૯૧૭માં પ્રગટ થાય છે. ત્યાર બાદ બીજી થોડી વાર્તાઓ લખાય છે; પણ એક સંગ્રહ થાય એટલી ન હોવાથી પ્રથમ સંગ્રહમાં તેને સમાવી લઈ નવી આવૃત્તિ ‘નવલિકાઓ’ શીર્ષકથી પ્રકાશિત થાય છે. | ||