31,409
edits
No edit summary |
No edit summary |

| Line 32: | Line 32: | ||
આ સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં સૌ. ગંગાબહેન પટેલની સામાજિક વાતાવરણની વાર્તાઓમાં લેખિકાની કટાક્ષમય લેખનશૈલી ખૂબ અસરકારક રહી છે. કટાક્ષ માટે પ્રયોજેલા કૌંસમાંના શબ્દપ્રયોગ ધ્યાન ખેંચે છે. મર્મભેદી વચન ઉચ્ચારવાની કુશળતાની નોંધ મંજુલાલ ર. મજમુદારે પણ સારી રીતે લીધી છે. તો બીજી વિશેષ નોંધ તેમની વર્ણનકળા માટેની છે. નિવેદનમાં લેખિકા નોંધે છે કે, “વાર્તામાં કરવી જોઈતી વિસ્તૃતતા મારાથી થતી નથી. કારણ શું હોય? પણ મારાથી વાર્તાઓમાં વર્ણન કરી શકાતું નથી.” પણ અહીં પૃ. ૪૦ પરના ગામડાનું વર્ણન, પૃ. ૫૧ પરના મજૂરવાસનું વર્ણન, પૃ. ૭૨ પરનું મંદિરનું વર્ણન, ૮૧ પર વરસાદનું વર્ણન, પૃ. ૧૧૩ પરનું રાતના ત્રણ વાગ્યાનું કરુણ ચિત્રની પશ્ચાદ્ભૂમિનું વર્ણન, પૃ. ૧૧૮ પરના સાંજનું વર્ણન, પૃ. ૧૭૪ પરનું ગરીબ ખેડૂતની ઘરવખરીનું વર્ણન તેમની વર્ણનકળાની સાબિતી છે. સંવાદકળા, પાત્રાલેખન, વાર્તાને અનુરૂપ પરિવેશ ઊભો કરવામાં પણ લેખિકા સફળ રહ્યાં છે. | આ સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં સૌ. ગંગાબહેન પટેલની સામાજિક વાતાવરણની વાર્તાઓમાં લેખિકાની કટાક્ષમય લેખનશૈલી ખૂબ અસરકારક રહી છે. કટાક્ષ માટે પ્રયોજેલા કૌંસમાંના શબ્દપ્રયોગ ધ્યાન ખેંચે છે. મર્મભેદી વચન ઉચ્ચારવાની કુશળતાની નોંધ મંજુલાલ ર. મજમુદારે પણ સારી રીતે લીધી છે. તો બીજી વિશેષ નોંધ તેમની વર્ણનકળા માટેની છે. નિવેદનમાં લેખિકા નોંધે છે કે, “વાર્તામાં કરવી જોઈતી વિસ્તૃતતા મારાથી થતી નથી. કારણ શું હોય? પણ મારાથી વાર્તાઓમાં વર્ણન કરી શકાતું નથી.” પણ અહીં પૃ. ૪૦ પરના ગામડાનું વર્ણન, પૃ. ૫૧ પરના મજૂરવાસનું વર્ણન, પૃ. ૭૨ પરનું મંદિરનું વર્ણન, ૮૧ પર વરસાદનું વર્ણન, પૃ. ૧૧૩ પરનું રાતના ત્રણ વાગ્યાનું કરુણ ચિત્રની પશ્ચાદ્ભૂમિનું વર્ણન, પૃ. ૧૧૮ પરના સાંજનું વર્ણન, પૃ. ૧૭૪ પરનું ગરીબ ખેડૂતની ઘરવખરીનું વર્ણન તેમની વર્ણનકળાની સાબિતી છે. સંવાદકળા, પાત્રાલેખન, વાર્તાને અનુરૂપ પરિવેશ ઊભો કરવામાં પણ લેખિકા સફળ રહ્યાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|શિલ્પી બુરેઠા}} | {{right|શિલ્પી બુરેઠા}}

{{right|એમ. એ., બી. એડ.}} | {{right|એમ. એ., બી. એડ.}}

{{right|શ્રી લવારા પગાર કેન્દ્ર શાળા}} | {{right|શ્રી લવારા પગાર કેન્દ્ર શાળા}}

{{right|મુ. લવારા તા. ધાનેરા, જિ. બનાસકાંઠા}} | {{right|મુ. લવારા તા. ધાનેરા, જિ. બનાસકાંઠા}}

{{right|પીન ૩૮૫૩૧૦ મો. ૯૯૭૪૪ ૮૫૦૮૩}} | {{right|પીન ૩૮૫૩૧૦ મો. ૯૯૭૪૪ ૮૫૦૮૩}}

{{right|Email: shilpiburetha@gmail.com}} | {{right|Email: shilpiburetha@gmail.com}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||