18,128
edits
(+1) |
(+1) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|વર્ગવાસ્તવની વાર્તાઓના વાર્તાકાર : સુન્દરમ્ |વિપુલ પુરોહિત}} | {{Heading|વર્ગવાસ્તવની વાર્તાઓના વાર્તાકાર : સુન્દરમ્ |વિપુલ પુરોહિત}} | ||
[[File: | [[File:File:Sundaram.jpg|right|200px]] | ||
'''સર્જક પરિચય :''' | '''સર્જક પરિચય :''' | ||
{{Poem2Open}} | |||
ગુજરાતી સાહિત્યજગતમાં ‘સુન્દરમ્’ની સર્જકપ્રતિભા વિરલ રહી છે. નિતાંત કવિ સુન્દરમ્ ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તિના સર્જક ગણાયા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામમાં તારીખ ૨૨-૩-૧૯૦૮ના રોજ તેમનો જન્મ. તેમના પિતાનું નામ પુરુષોત્તમભાઈ અને માતા ઉજમબા. પુરુષોત્તમભાઈ ગામના સંત ગુલાબગુરુના શિષ્ય. સુન્દરમ્ને આધ્યાત્મિક વારસો આમ પિતા ઉપરાંત ગુલાબગુરુના આશીર્વાદથી પ્રાપ્ત થયો હતો. તેમનું અસલ નામ તો ત્રિભુવનદાસ હતું. માતરની ગુજરાતી શાળામાં સાત ધોરણ સુધી સુન્દરમ્ ભણ્યા. એ પછી આમોદની શાળામાં અભ્યાસ કર્યો. ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વરસ ભણ્યા પછી ૧૯૨૫થી ૧૯૨૯ સુધી ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. ભરૂચની શાળામાં વિશ્વનાથ મગનલાલ ભટ્ટ જેવા શિક્ષક પાસે સાહિત્ય અને ભાષાનો વિદ્યાભ્યાસ તેમની સર્જકતાને પોષે છે. વિદ્યાપીઠમાં ગાંધીજી ઉપરાંત આચાર્ય કૃપલાણી, કાકાસાહેબ કાલેલકર, રામનારાયણ પાઠક, નરહરિ પરીખ વગેરે વિદ્યાવંત શિક્ષકો અને રાષ્ટ્રીય ચળવળનું વાતાવરણ સુન્દરમ્ના વ્યક્તિત્વ અને સર્જકત્વને ઘડવામાં નિર્ણાયક પરિબળ બની રહે છે. સત્યાગ્રહની લડતમાં ભાગ લઈ સુન્દરમ્ બે વખત જેલવાસ પણ ભોગવે છે. ૧૯૨૯માં સુન્દરમ્ સંસ્કૃત અને અંગ્રેજી સાથે ભાષાવિશારદની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરી સ્નાતક થાય છે. આરંભમાં સોનગઢ ગુરુકુળમાં શિક્ષક તરીકે જોડાય છે. પછી ૧૯૩૪માં અમદાવાદમાં જ્યોતિસંઘમાં શિક્ષક તરીકે જોડાયા અને ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરીમાં સાધક તરીકે કુટુંબસહિત સ્થાયી થયાં. તેઓ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી ‘દક્ષિણા’ નામે ત્રૈમાસિક શરૂ કરે છે. ૧૩-૦૧-૧૯૯૧ના રોજ પોંડીચેરી મુકામે સુન્દરમ્ની જીવનયાત્રા પૂર્ણ થાય છે. | |||
{{Poem2Close}} | |||
'''સુન્દરમ્નું સાહિત્યસર્જન :''' | '''સુન્દરમ્નું સાહિત્યસર્જન :''' | ||
<poem>કવિતા : ‘કોયા ભગતની કડવી વાણી’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’, ‘મુદિતા’, ‘ઉત્કંઠા’, ‘મહાનંદ’, ‘પલ્લ્વિતા’, ‘લોકલીલા’, ‘ઈશ’ વગેરે (મરણોત્તર સંગ્રહો) | <poem>કવિતા : ‘કોયા ભગતની કડવી વાણી’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’, ‘મુદિતા’, ‘ઉત્કંઠા’, ‘મહાનંદ’, ‘પલ્લ્વિતા’, ‘લોકલીલા’, ‘ઈશ’ વગેરે (મરણોત્તર સંગ્રહો) |