ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુન્દરમ્‌: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 31: Line 31:
‘વાર્તાની સૃષ્ટિ ઊભી કરવા બેસો તો કેવી કેવી રીતે તે બને છે! અને એમાં લેખકની કળા પણ કેવી પા પા પગલી કરતી ચાલે છે, ચાલતાં શીખે છે, ચાલે છે અને વળી લથડે છે. એમાં કેટલુંક વાચકને ભોગે પણ બને છે.’

સુન્દરમ્‌ પોતાના આખરી વાર્તાસંગ્રહ ‘તારિણી’માં ‘આ વાર્તાઓ’ શીર્ષકથી જે પ્રસ્તાવના આપે છે તેમાં પણ ટૂંકી વાર્તાને લઈને તેઓએ જે વિમર્શ કર્યો છે એ વિધાનો જાણવા જેવાં છે :

– ‘વાર્તાલેખન એ મારે માટે કવિતા લેખનના જેવો જ એક વિશિષ્ટ અનુભવ બની રહ્યો છે.’

– ‘વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે જાણે ગિરિશિખરો નહિ, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં અને માનવીનાં નગર મહાનગરો, શેરીઓ, પોળો, ગલીકૂંચીઓ, ખેતરો-પાદરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં મોટાં ફૂલ ચૂંટાવી લે છે.’

– ‘પણ આ બધું તે વાર્તાની પૃષ્ઠભૂમિની, અંતરંગની વાત છે. છેવટે તો વાર્તા ગમે તે રીતે સજધજ થઈને રંગભૂમિ ઉપર આવી કેવું કામ કરી જાય છે, ગમે તે અવસ્થામાંથી લખાયેલી વાર્તા કેવી નીવડે છે છે એ જ મુખ્ય વસ્તુ છે.’

Navigation menu