32,544
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમયની દૃષ્ટિએ તેમની વાર્તાઓ ૧૯૬૨થી ૧૯૭૫ દરમિયાન સર્જાયેલ, અને ૧૯૭૮માં તે ગ્રંથ રૂપે પ્રગટ થઈ. નગરમાં જીવતા માનવીની એકલતા, યાંત્રિકતા, વિષમતા, અસંતોષ, રૂંધામણ, અહમ્-પીડન જેવાં સંવેદનો આલેખતી આ વાર્તાઓ આધુનિક વાર્તાકાર તરીકેની ઓળખ ઊભી કરે છે. સર્જકે આ નગરજનોનાં વિવિધ સંવેદનોના નિરૂપણ માટે કલ્પન, પ્રતીક, આત્મકથનાત્મક અને પ્રવાહી ભાષા જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ કર્યો છે. | સમયની દૃષ્ટિએ તેમની વાર્તાઓ ૧૯૬૨થી ૧૯૭૫ દરમિયાન સર્જાયેલ, અને ૧૯૭૮માં તે ગ્રંથ રૂપે પ્રગટ થઈ. નગરમાં જીવતા માનવીની એકલતા, યાંત્રિકતા, વિષમતા, અસંતોષ, રૂંધામણ, અહમ્-પીડન જેવાં સંવેદનો આલેખતી આ વાર્તાઓ આધુનિક વાર્તાકાર તરીકેની ઓળખ ઊભી કરે છે. સર્જકે આ નગરજનોનાં વિવિધ સંવેદનોના નિરૂપણ માટે કલ્પન, પ્રતીક, આત્મકથનાત્મક અને પ્રવાહી ભાષા જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ કર્યો છે. | ||
[[File:Pin Cushion by Suresh Dalal - Book Cover.jpg|200px|left] | [[File:Pin Cushion by Suresh Dalal - Book Cover.jpg|200px|left]] | ||
'''પિન-કુશન (૧૯૭૮)''' : વાર્તાસંગ્રહમાં ૧૨ વાર્તાઓ સંગ્રહિત છે. નગરજીવનને આલેખતી આ વાર્તાઓ કથન અને નિરૂપણરીતિની દૃષ્ટિએ વિશિષ્ટ છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ટીપે ટીપે ઝેર’ શીર્ષક સ્વયં સ્પષ્ટ કરે છે તેમ આપઘાત કરનાર પત્ની અરુંધતીના આપઘાતનું કારણ પતિ અશ્વિન માટે મરણતોલ આઘાત આપનાર બને છે! મિત્ર કથક દ્વારા થતું અશ્વિન અને અરુંધતીના સુખદ દામ્પત્યજીવનનું વર્ણન આ આઘાતને ઘેરો બનાવે છે. આપઘાતનું કારણ અરુંધતીના ચરિત્ર સંદર્ભે લોકોની શંકા-કુશંકાઓ કથકની સાથે અશ્વિનના સંઘર્ષને રજૂ કરે છે. ‘ન કસ્માત’ અને ‘હું હ નિકિતા’ વાર્તામાં દામ્પત્યજીવનમાં કરવા પડતાં સમાધાનો અને એકબીજાને ન સમજી શકવાથી ઊભા થતા સંઘર્ષોનું આલેખન છે. ‘ન કસ્માત’ પતિ-પત્નીના સંવાદથી વિસ્તરતી વાર્તા છે. પરિણામે તેને વાર્તા કેહવી કે કેમ? એ પ્રશ્ન છે. પત્નીના અહમ્ની સામે તેને ખુલ્લા પાડતાં વ્યંગ્યાત્મક વચનો પાત્રોની લાક્ષણિકતાને પ્રગટ કરે છે. વાર્તાનો અંતિમ સંવાદ દામ્પત્યજીવનના સંઘર્ષ અને સમાધાનને સૂચવે છે – ‘જોઉં છું ને! હું કોઈને ઓવરટેઇક તો ન જ કરવા દઉં.’ ‘અકસ્માત આમ જ થતા હોય છે.’ (પૃ. ૧૨) ‘હું હ નિકિતા’માં પતિ-પત્નીના સંવાદ અને વિવાદ દ્વારા કટુ-મધુર દામ્પત્યજીવન આલેખાયું છે. આ સંવાદ-વિવાદના અંતે નાયકનું સમાધાનકારી વલણ જ દામ્પત્યજીવનને ટાકાવી રાખનારું પરિબળ છે! ‘ક્યાં હશે?’ અને ‘ઇતિ...’ જીવનસાથીના મૃત્યુથી ઘેરાતી શૂન્યતાને આલેખે છે. ‘ક્યાં હશે?’માં પતિ આનંદનું મૃત્યુ, તેના શબની આસપાસ પત્ની સિંજાનું સ્મરણ વર્તુળ આનંદ સાથે વિતાવેલ મધુર દામ્પત્યજીવન અને તેના જતા ‘આનંદ’ની શોધ રૂપે વિસ્તરી આખરે પ્રોવિડન્ટ ફન્ડ, ઇન્સ્યોરન્સ પોલિસી, એકઠી થયેલી રકમના વ્યાજના – પ્રશ્નાર્થ પર વિરમે છે! ‘ઇતિ...’માં પત્નીનું મૃત્યુ અને તેની આસપાસ પતિનાં સ્મરણો દ્વારા ઇતિ સાથે વિતાવેલ મધુર દામ્પત્યજીવન અને તેના ગયા બાદ સાપસીડીની રમતનો સાપ જાણે પોતાને જ ગળી જતો હોય તેમ તેનાથી બચવા ઇતિના નામની બૂમ પર વિરમે છે. જે નાયકની ઇતિ વગરના જીવન વિશેની ભયભીત માનસિકતાને સૂચવે છે. પતિના કેન્દ્ર દ્વારા નાયિકાવર્ણન માટે પ્રયોજાયેલ કલ્પનપ્રચુર ભાષા સર્જકની સર્જનશક્તિનો પરિચય કરાવે છેઃ “ ‘ઇ...તિ...’ અને એ ‘તિ’ કોઈ એવી રીતે બોલાય કે આખા ઘરમાં જાણે ફેલાઈ જાય. | '''પિન-કુશન (૧૯૭૮)''' : વાર્તાસંગ્રહમાં ૧૨ વાર્તાઓ સંગ્રહિત છે. નગરજીવનને આલેખતી આ વાર્તાઓ કથન અને નિરૂપણરીતિની દૃષ્ટિએ વિશિષ્ટ છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ટીપે ટીપે ઝેર’ શીર્ષક સ્વયં સ્પષ્ટ કરે છે તેમ આપઘાત કરનાર પત્ની અરુંધતીના આપઘાતનું કારણ પતિ અશ્વિન માટે મરણતોલ આઘાત આપનાર બને છે! મિત્ર કથક દ્વારા થતું અશ્વિન અને અરુંધતીના સુખદ દામ્પત્યજીવનનું વર્ણન આ આઘાતને ઘેરો બનાવે છે. આપઘાતનું કારણ અરુંધતીના ચરિત્ર સંદર્ભે લોકોની શંકા-કુશંકાઓ કથકની સાથે અશ્વિનના સંઘર્ષને રજૂ કરે છે. ‘ન કસ્માત’ અને ‘હું હ નિકિતા’ વાર્તામાં દામ્પત્યજીવનમાં કરવા પડતાં સમાધાનો અને એકબીજાને ન સમજી શકવાથી ઊભા થતા સંઘર્ષોનું આલેખન છે. ‘ન કસ્માત’ પતિ-પત્નીના સંવાદથી વિસ્તરતી વાર્તા છે. પરિણામે તેને વાર્તા કેહવી કે કેમ? એ પ્રશ્ન છે. પત્નીના અહમ્ની સામે તેને ખુલ્લા પાડતાં વ્યંગ્યાત્મક વચનો પાત્રોની લાક્ષણિકતાને પ્રગટ કરે છે. વાર્તાનો અંતિમ સંવાદ દામ્પત્યજીવનના સંઘર્ષ અને સમાધાનને સૂચવે છે – ‘જોઉં છું ને! હું કોઈને ઓવરટેઇક તો ન જ કરવા દઉં.’ ‘અકસ્માત આમ જ થતા હોય છે.’ (પૃ. ૧૨) ‘હું હ નિકિતા’માં પતિ-પત્નીના સંવાદ અને વિવાદ દ્વારા કટુ-મધુર દામ્પત્યજીવન આલેખાયું છે. આ સંવાદ-વિવાદના અંતે નાયકનું સમાધાનકારી વલણ જ દામ્પત્યજીવનને ટાકાવી રાખનારું પરિબળ છે! ‘ક્યાં હશે?’ અને ‘ઇતિ...’ જીવનસાથીના મૃત્યુથી ઘેરાતી શૂન્યતાને આલેખે છે. ‘ક્યાં હશે?’માં પતિ આનંદનું મૃત્યુ, તેના શબની આસપાસ પત્ની સિંજાનું સ્મરણ વર્તુળ આનંદ સાથે વિતાવેલ મધુર દામ્પત્યજીવન અને તેના જતા ‘આનંદ’ની શોધ રૂપે વિસ્તરી આખરે પ્રોવિડન્ટ ફન્ડ, ઇન્સ્યોરન્સ પોલિસી, એકઠી થયેલી રકમના વ્યાજના – પ્રશ્નાર્થ પર વિરમે છે! ‘ઇતિ...’માં પત્નીનું મૃત્યુ અને તેની આસપાસ પતિનાં સ્મરણો દ્વારા ઇતિ સાથે વિતાવેલ મધુર દામ્પત્યજીવન અને તેના ગયા બાદ સાપસીડીની રમતનો સાપ જાણે પોતાને જ ગળી જતો હોય તેમ તેનાથી બચવા ઇતિના નામની બૂમ પર વિરમે છે. જે નાયકની ઇતિ વગરના જીવન વિશેની ભયભીત માનસિકતાને સૂચવે છે. પતિના કેન્દ્ર દ્વારા નાયિકાવર્ણન માટે પ્રયોજાયેલ કલ્પનપ્રચુર ભાષા સર્જકની સર્જનશક્તિનો પરિચય કરાવે છેઃ “ ‘ઇ...તિ...’ અને એ ‘તિ’ કોઈ એવી રીતે બોલાય કે આખા ઘરમાં જાણે ફેલાઈ જાય. | ||
અને તરત જ એના કાનને ચૂમીને એ નામોચ્ચાર એની વેણીની સુવાસ કે એના કંકુનો રંગ લઈને પાછો આવે – | અને તરત જ એના કાનને ચૂમીને એ નામોચ્ચાર એની વેણીની સુવાસ કે એના કંકુનો રંગ લઈને પાછો આવે – | ||