32,030
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|‘ફ્લેમિંગો’ : પન્ના નાયક|આરતી સોલંકી}} | {{Heading|‘ફ્લેમિંગો’ : પન્ના નાયક|આરતી સોલંકી}} | ||
[[File: | [[File:Panna Nayak.png|200px|right]] | ||
'''સર્જક પરિચય :''' | '''સર્જક પરિચય :''' | ||
| Line 17: | Line 17: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પન્ના નાયકની વાર્તાકળા :''' | '''પન્ના નાયકની વાર્તાકળા :''' | ||
[[File:Flamingo by Panna Naik - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પન્ના નાયક પાસેથી એકમાત્ર વાર્તાસંગ્રહ મળે છે જેનું નામ છે ‘ફ્લેમિંગો’. આ વાર્તાસંગ્રહ ૨૦૦૩માં પ્રકાશિત થયેલ છે. અહીં કુલ ૨૭ વાર્તાઓ ગ્રંથસ્થ છે. પન્ના નાયક ડાયસ્પોરા લેખિકા છે. તેઓ અમેરિકામાં વસવાટ કરીને પોતાના સાહિત્ય મારફતે ભારતીય જીવનને ધબકતું રાખે છે. તેઓ જેટલા કવિતાક્ષેત્રે સફળ થયાં છે તેવી સફળતા એને વાર્તાકાર તરીકે મળી નથી. પન્ના નાયક હંમેશા ભારત અને અમેરિકાના ક્રૉસરોડ પર રહીને સ્વસ્થતાથી વાર્તાઓ લખી શકે છે. જેમાં બંને સંસ્કૃતિના ધબકારા વર્તાય છે. | પન્ના નાયક પાસેથી એકમાત્ર વાર્તાસંગ્રહ મળે છે જેનું નામ છે ‘ફ્લેમિંગો’. આ વાર્તાસંગ્રહ ૨૦૦૩માં પ્રકાશિત થયેલ છે. અહીં કુલ ૨૭ વાર્તાઓ ગ્રંથસ્થ છે. પન્ના નાયક ડાયસ્પોરા લેખિકા છે. તેઓ અમેરિકામાં વસવાટ કરીને પોતાના સાહિત્ય મારફતે ભારતીય જીવનને ધબકતું રાખે છે. તેઓ જેટલા કવિતાક્ષેત્રે સફળ થયાં છે તેવી સફળતા એને વાર્તાકાર તરીકે મળી નથી. પન્ના નાયક હંમેશા ભારત અને અમેરિકાના ક્રૉસરોડ પર રહીને સ્વસ્થતાથી વાર્તાઓ લખી શકે છે. જેમાં બંને સંસ્કૃતિના ધબકારા વર્તાય છે. | ||
| Line 39: | Line 39: | ||
‘જગન્નાથ! જગન્નાથ!’ વાર્તામાં જગન્નાથનું પાત્ર મહત્ત્વનું છે. વાર્તાની શરૂઆતમાં તેઓ સાઇકિયાટ્રીસ્ટ પાસે જાય છે. જેનું કારણ એવું છે કે તેને પહેલાં જેવા સપનાંઓ હવે નથી આવતાં. જે વાતે જગન્નાથ દુઃખી છે. તે સ્વપ્નની દુનિયામાં જ રચ્યાપચ્યા રહેવા માંગે છે પરંતુ વાર્તાના અંતે તેને સમજાય છે કે સ્વપ્નની દુનિયા અને વાસ્તવિક દુનિયામાં જમીન આસમાનનો ફરક છે. ‘સાચી સાચી વાતો’ એ કાવ્યાત્મક શૈલીમાં રચાયેલી વાર્તા છે. | ‘જગન્નાથ! જગન્નાથ!’ વાર્તામાં જગન્નાથનું પાત્ર મહત્ત્વનું છે. વાર્તાની શરૂઆતમાં તેઓ સાઇકિયાટ્રીસ્ટ પાસે જાય છે. જેનું કારણ એવું છે કે તેને પહેલાં જેવા સપનાંઓ હવે નથી આવતાં. જે વાતે જગન્નાથ દુઃખી છે. તે સ્વપ્નની દુનિયામાં જ રચ્યાપચ્યા રહેવા માંગે છે પરંતુ વાર્તાના અંતે તેને સમજાય છે કે સ્વપ્નની દુનિયા અને વાસ્તવિક દુનિયામાં જમીન આસમાનનો ફરક છે. ‘સાચી સાચી વાતો’ એ કાવ્યાત્મક શૈલીમાં રચાયેલી વાર્તા છે. | ||
‘ગાલના ટાંકા’ વાર્તાની નાયિકા સ્ત્રી છે જેનું નામ કથકે સ્વરૂપ એવું આપ્યું છે. જ્યારે તે તેર વર્ષની હતી ત્યારથી લઈ અત્યાર સુધીના તેના સ્ત્રીજીવનના અનુભવો અહીં કથક આપણને કહે છે. તેના જીવનમાં આવેલા તેના પુરુષમિત્રો અને તેનો પતિ રોહિત એક પ્રકારનો પરિવેશ રચી આપે છે જેનાથી વાર્તાનું પોત બંધાય છે. | ‘ગાલના ટાંકા’ વાર્તાની નાયિકા સ્ત્રી છે જેનું નામ કથકે સ્વરૂપ એવું આપ્યું છે. જ્યારે તે તેર વર્ષની હતી ત્યારથી લઈ અત્યાર સુધીના તેના સ્ત્રીજીવનના અનુભવો અહીં કથક આપણને કહે છે. તેના જીવનમાં આવેલા તેના પુરુષમિત્રો અને તેનો પતિ રોહિત એક પ્રકારનો પરિવેશ રચી આપે છે જેનાથી વાર્તાનું પોત બંધાય છે. | ||
‘ખૂટતી કડી’ વાર્તામાં એક જ પાત્ર કેન્દ્રમાં છે. સ્મૃતિલોપ-ભ્રંશનું વાસ્તવિક નિરૂપણ છે. વાર્તાની નાયિકા લીલાબહેનને બાણું વર્ષ થયાં છે. ડિમેન્સિયાનાં લાક્ષણિક દર્દી તરીકે એમની સ્મૃતિ ક્યારેક ઝબકે છે, ક્યારેક જતી રહે છે. ભૂતકાળ ક્યારેક યથાતથ યાદ આવે છે, વર્તમાન ભુલાઈ જાય છે. પ્રસંગો યાદ આવે પણ વ્યક્તિઓ ભુલાઈ જાય, નામનું તો સર્વદા વિસ્મરણ થાય. આ રીતે લીલાબહેન સ્મૃતિ-વિસ્મૃતિમાં ઝોલા ખાય છે. એનું પન્ના નાયકે રસાળ આલેખન આ વાર્તામાં કર્યું છે. | |||
‘સુજાતા’નું કથાવસ્તુ અત્યંત મર્યાદિત છે, વાર્તાતત્ત્વ આ કૃતિમાં નહિવત્ છે. સુજાતા વાર્તાની નાયિકા છે જેના પતિ પાંચેક વર્ષ પહેલાં અવસાન પામ્યાં છે. પરણીને આવીને અમેરિકામાં સ્થિર થયે એને વર્ષો વીતી ગયાં છે અને હવે મુંબઈમાં માતાપિતા, ભાઈભાભી કોઈ રહ્યું નથી. વાર્તામાં સુજાતા અને એક રશિયન બાઈ બે જ પાત્રો છે. રશિયન બાઈ અને તેનો પતિ થોડા મહિના પહેલાં જ અમેરિકા આવ્યાં છે. બસ, આટલી પાતળી કથનરેખાના આધારે આ વાર્તા સર્જાઈ છે. આ નવલિકાનો સમય તો વળી, આનાથી પણ ટૂંકો છે. વૉશિંગ્ટન ડી.સી.ના સ્ટેશનેથી સુજાતા ગાડી પકડે છે અને ફિલાડેલ્ફિયા ઊતરે છે એ ત્રણ કલાકના ફલકમાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં ઘટના નથી, ઘાટ છે; સંકેતથી, સૂચનથી, વ્યંજનાથી વાર્તાકાર કામ લે છે. આ રચનાકૌશલ્ય આ વાર્તાનો વિશેષ છે. | ‘સુજાતા’નું કથાવસ્તુ અત્યંત મર્યાદિત છે, વાર્તાતત્ત્વ આ કૃતિમાં નહિવત્ છે. સુજાતા વાર્તાની નાયિકા છે જેના પતિ પાંચેક વર્ષ પહેલાં અવસાન પામ્યાં છે. પરણીને આવીને અમેરિકામાં સ્થિર થયે એને વર્ષો વીતી ગયાં છે અને હવે મુંબઈમાં માતાપિતા, ભાઈભાભી કોઈ રહ્યું નથી. વાર્તામાં સુજાતા અને એક રશિયન બાઈ બે જ પાત્રો છે. રશિયન બાઈ અને તેનો પતિ થોડા મહિના પહેલાં જ અમેરિકા આવ્યાં છે. બસ, આટલી પાતળી કથનરેખાના આધારે આ વાર્તા સર્જાઈ છે. આ નવલિકાનો સમય તો વળી, આનાથી પણ ટૂંકો છે. વૉશિંગ્ટન ડી.સી.ના સ્ટેશનેથી સુજાતા ગાડી પકડે છે અને ફિલાડેલ્ફિયા ઊતરે છે એ ત્રણ કલાકના ફલકમાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં ઘટના નથી, ઘાટ છે; સંકેતથી, સૂચનથી, વ્યંજનાથી વાર્તાકાર કામ લે છે. આ રચનાકૌશલ્ય આ વાર્તાનો વિશેષ છે. | ||
આ સંગ્રહની અંતિમ વાર્તા એટલે ‘થેંક્સગિવિંગ’. થેંક્સગિવિંગ એ અમેરિકામાં ઊજવાતો એક તહેવાર છે. જે દર વર્ષે નવેમ્બરના ચોથા ગુરુવારે ઊજવવામાં આવે છે. આ વાર્તાની કથક કુંદન છે. અહીં ડૉક્ટર અભય ત્રિવેદીનું પાત્ર કેન્દ્રસ્થાને છે. એ એક એવો ડૉક્ટર છે જેને મન માનવસેવા એ જ સૌથી મોટો ધર્મ છે. અભય ત્રિવેદીની અવેજીમાં બીજા બે યુવા પાત્રો રાજા અને ડિલન પણ એવા જ છે. તે બન્ને મિત્રો પણ ઝૂંપડપટ્ટીમાં રહેનાર લોકોને મદદ કરવા માટે જાય છે. | આ સંગ્રહની અંતિમ વાર્તા એટલે ‘થેંક્સગિવિંગ’. થેંક્સગિવિંગ એ અમેરિકામાં ઊજવાતો એક તહેવાર છે. જે દર વર્ષે નવેમ્બરના ચોથા ગુરુવારે ઊજવવામાં આવે છે. આ વાર્તાની કથક કુંદન છે. અહીં ડૉક્ટર અભય ત્રિવેદીનું પાત્ર કેન્દ્રસ્થાને છે. એ એક એવો ડૉક્ટર છે જેને મન માનવસેવા એ જ સૌથી મોટો ધર્મ છે. અભય ત્રિવેદીની અવેજીમાં બીજા બે યુવા પાત્રો રાજા અને ડિલન પણ એવા જ છે. તે બન્ને મિત્રો પણ ઝૂંપડપટ્ટીમાં રહેનાર લોકોને મદદ કરવા માટે જાય છે. | ||
| Line 47: | Line 47: | ||
'''સંદર્ભગ્રંથ :''' | '''સંદર્ભગ્રંથ :''' | ||
<poem>::૧. ‘ફ્લેમિંગો’, પન્ના નાયક, જાન્યુઆરી ૨૦૨૪, પ્રથમ આવૃત્તિ-૨૦૦૩, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ. | <poem>::{{hi|1.2em|૧. ‘ફ્લેમિંગો’, પન્ના નાયક, જાન્યુઆરી ૨૦૨૪, પ્રથમ આવૃત્તિ-૨૦૦૩, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ.}} | ||
::૨. ‘સાહિત્યસેતુ’ લેખ : ડાયસ્પોરાની સંજ્ઞા, વિભાવના અને ડાયસ્પોરા ક્ષેત્રે પન્ના નાયકનું પ્રદાન, સુનિલકુમાર જે. પરમાર, જાન્યુઆરી ફેબ્રુઆરી અંક | ::{{hi|1.2em|૨. ‘સાહિત્યસેતુ’ લેખ : ડાયસ્પોરાની સંજ્ઞા, વિભાવના અને ડાયસ્પોરા ક્ષેત્રે પન્ના નાયકનું પ્રદાન, સુનિલકુમાર જે. પરમાર, જાન્યુઆરી ફેબ્રુઆરી અંક ૨૦૧૯}}</poem> | ||
{{right|ડૉ. આરતી સોલંકી}}<br> | {{right|ડૉ. આરતી સોલંકી}}<br> | ||
{{right|ગુજરાતીના પ્રાધ્યાપક,}}<br> | {{right|ગુજરાતીના પ્રાધ્યાપક,}}<br> | ||