32,222
edits
(+1) |
(+1) |
||
| Line 52: | Line 52: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તાકાર તરીકે ઇલાબહેનની વાર્તા કહેવાની રીત રસપ્રદ છે. એમનાં વિષયવસ્તુ સાંપ્રત સમાજજીવનમાંથી આવ્યાં હોવાથી વાસ્તવિક લાગે છે. | વાર્તાકાર તરીકે ઇલાબહેનની વાર્તા કહેવાની રીત રસપ્રદ છે. એમનાં વિષયવસ્તુ સાંપ્રત સમાજજીવનમાંથી આવ્યાં હોવાથી વાસ્તવિક લાગે છે. | ||
– સરેરાશ વાચકને એમની વાર્તાઓ પ્રવાહમાં ખેંચી લે, તેવો વળોટ એમણે કેળવેલો છે. | :{{hi|1em|– સરેરાશ વાચકને એમની વાર્તાઓ પ્રવાહમાં ખેંચી લે, તેવો વળોટ એમણે કેળવેલો છે. }} | ||
– વાર્તાઓમાં સંવાદો બોલચાલની ભાષાના છે. એમાં લોકોના એક સપાટી પરના જે મનોવિચારણો વ્યક્ત થાય છે. જેને કારણે વાર્તાઓ વાંચતી વખતે વાચકને એકદમ જાણીતા લાગતા ભાવવિશ્વમાં લઈ આવે છે. | :{{hi|1em|– વાર્તાઓમાં સંવાદો બોલચાલની ભાષાના છે. એમાં લોકોના એક સપાટી પરના જે મનોવિચારણો વ્યક્ત થાય છે. જેને કારણે વાર્તાઓ વાંચતી વખતે વાચકને એકદમ જાણીતા લાગતા ભાવવિશ્વમાં લઈ આવે છે. }} | ||
– સામાજિક પ્રશ્નોની છણાવટ ધસમસતા કથાવેગથી તેઓ આગળ વધારે છે. | :{{hi|1em|– સામાજિક પ્રશ્નોની છણાવટ ધસમસતા કથાવેગથી તેઓ આગળ વધારે છે.}} | ||
– સ્ત્રીના પ્રશ્નો અને વેદનાને એમની વાર્તાઓમાં વિશેષ સ્થાન મળ્યું છે. | :{{hi|1em|– સ્ત્રીના પ્રશ્નો અને વેદનાને એમની વાર્તાઓમાં વિશેષ સ્થાન મળ્યું છે.}} | ||
એમની વાર્તાઓની મર્યાદા એ છે કે તેમાં ચિરંજીવ કહેવાય તેવાં તત્ત્વો બહુ ઓછાં છે. માત્ર સાંપ્રત વિષયોમાંથી વાર્તા ઘડતાં લેખિકાની વાર્તાઓમાંથી પસાર થતાં સામાન્ય ચોટ અનુભવાય, સામાન્ય સુખદુઃખની પ્રતીતિ થાય પણ દિલની અંદર ચચરે કે વર્ષો સુધી જે મનમાં વાગોળી શકાય, એવું શાશ્વત તત્ત્વ ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગનું સામાજિક વાસ્તવ વીસ-પચીસ વરસે બદલાતું રહેતું હોય છે. આમ, રસપ્રદ હોવા છતાં એમની વાર્તાઓ સપાટીથી આગળ વધતી નથી. | એમની વાર્તાઓની મર્યાદા એ છે કે તેમાં ચિરંજીવ કહેવાય તેવાં તત્ત્વો બહુ ઓછાં છે. માત્ર સાંપ્રત વિષયોમાંથી વાર્તા ઘડતાં લેખિકાની વાર્તાઓમાંથી પસાર થતાં સામાન્ય ચોટ અનુભવાય, સામાન્ય સુખદુઃખની પ્રતીતિ થાય પણ દિલની અંદર ચચરે કે વર્ષો સુધી જે મનમાં વાગોળી શકાય, એવું શાશ્વત તત્ત્વ ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગનું સામાજિક વાસ્તવ વીસ-પચીસ વરસે બદલાતું રહેતું હોય છે. આમ, રસપ્રદ હોવા છતાં એમની વાર્તાઓ સપાટીથી આગળ વધતી નથી. | ||
ઇલા આરબ મહેતા એ આજના યુગનાં પરંપરાગત શૈલીમાં સર્જન કરતાં વાર્તાસર્જક છે. એમની વાર્તાઓ અદના વાચકોને સહજ આકર્ષે છે. એમની વાર્તાઓ વ્યાપક વિષયવસ્તુ અને વાસ્તવ જીવનના આલેખનને લીધે વાચનક્ષમ બની છે. | ઇલા આરબ મહેતા એ આજના યુગનાં પરંપરાગત શૈલીમાં સર્જન કરતાં વાર્તાસર્જક છે. એમની વાર્તાઓ અદના વાચકોને સહજ આકર્ષે છે. એમની વાર્તાઓ વ્યાપક વિષયવસ્તુ અને વાસ્તવ જીવનના આલેખનને લીધે વાચનક્ષમ બની છે. | ||
| Line 61: | Line 61: | ||
'''સંદર્ભસામગ્રી :''' | '''સંદર્ભસામગ્રી :''' | ||
:{{hi|1.2em|૧. ‘સાઠોત્તરી ગુજરાતી ટૂંકી વાર્તા’, પારુલ પ્રધાન, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૫ પૃ. ૮૨}} | |||
૨. ‘પ્રતીતિ’, પ્રમોદકુમાર પટેલ, ૧૯૯૧, પૃ. ૧૨૮ | :{{hi|1.2em|૨. ‘પ્રતીતિ’, પ્રમોદકુમાર પટેલ, ૧૯૯૧, પૃ. ૧૨૮}} | ||
૩. ‘ધીરુબહેન પટેલ, ઇલા આરબ મહેતા અને વર્ષા અડાલજાની ટૂંકીવાર્તાઓ એક અભ્યાસ’, ચૌરા ગુલાબભાઈ બી., ઓનલાઇન સોર્સ : શોધગંગા, ૨૦૧૯ | :{{hi|1.2em|૩. ‘ધીરુબહેન પટેલ, ઇલા આરબ મહેતા અને વર્ષા અડાલજાની ટૂંકીવાર્તાઓ એક અભ્યાસ’, ચૌરા ગુલાબભાઈ બી., ઓનલાઇન સોર્સ : શોધગંગા, ૨૦૧૯ }} | ||
૪. ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’, સંપા. ધીરુબેન પટેલ પ્રસ્તાવનામાંથી, ૨૦૦૯ | :{{hi|1.2em|૪. ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’, સંપા. ધીરુબેન પટેલ પ્રસ્તાવનામાંથી, ૨૦૦૯ }} | ||
૫. ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’, સંપા. ધીરુબેન પટેલ પ્રસ્તાવનામાંથી, ૨૦૦૯ | :{{hi|1.2em|૫. ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’, સંપા. ધીરુબેન પટેલ પ્રસ્તાવનામાંથી, ૨૦૦૯ }} | ||
૬. લેખ : ઇલા અરબ મહેતાના નવલિકા સંગ્રહ ‘બળવો, બળવી, બળવું’માં નિરૂપાયેલ નારી ચેતના, નોલેજ કોન્સર્ટિયમ ગુજરાત, જર્નલ ઑફ હ્યુમિનિટી, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૧, જિગીષા રાજ | :{{hi|1.2em|૬. લેખ : ઇલા અરબ મહેતાના નવલિકા સંગ્રહ ‘બળવો, બળવી, બળવું’માં નિરૂપાયેલ નારી ચેતના, નોલેજ કોન્સર્ટિયમ ગુજરાત, જર્નલ ઑફ હ્યુમિનિટી, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૧, જિગીષા રાજ}} | ||
{{right|કોશા રાવલ}}<br> | {{right|કોશા રાવલ}}<br> | ||