ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વર્ષા અડાલજા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 82: Line 82:
પંદરેક વર્ષ સર્જનકાર્ય કર્યા પછી વર્ષાબહેનનો આ પ્રથમ નવલિકા સંગ્રહ. આ સંગ્રહની પ્રસ્તાવના – ‘થોડુંક આ વાર્તાઓ વિશે’માં તેઓ લખે છે કે આધુનિક, પ્રયોગાત્મક કે લોકભોગ્યના વાદવિવાદને બદલે વાર્તાઓ કલાત્મક છે અને વાચકોના મન સુધી પહોંચે છે, એ વાત જ મારે મન મૂળ વાત છે.’ વર્ષાબહેનના લોકપ્રિય થવાનું રહસ્ય એમના આ શબ્દોમાં સંતાયેલું છે.   

આ વાર્તાઓનો સમય જોઈએ તો ‘જ્યારે ‘પેશ્યલ સેન્ડવિચ’ ૭૦ પૈસામાં મળતી અને ક્લાર્કનો પગાર લગભગ રૂ. ૨૩૫/ જેવો રહેતો એવા ટાઇપરાઇટરના જમાનાની, મોટેભાગે મુંબઈ કે એવાં શહેરોમાં પ્રસરેલી કુલ ૨૩ વાર્તાઓ લઈને આવેલા આ સંગ્રહમાં મોટેભાગે કુટુંબકથાઓ છે. જીવનના તાણાવાણા ઉકેલવા મથતાં પાત્રોની વ્યથાકથાઓ છે જેમાં શહેરી મધ્યમવર્ગનું આબાદ ચિત્ર ઊપસે છે.  

વાર્તાઓ
'''વાર્તાઓ'''
‘ચંદ્રનું અજવાળું’ – નાયિકા સુશીને નાટ્યાત્મક રીતે આત્મઘાતમાંથી જીવન તરફ લઈ જાય છે. અચાનક જોડાયેલા નંબર પરથી થોડા થોડા શબ્દોમાં જીવન ટપકે છે અને એ નંબર એકદમ એના અસ્તિત્વનો ભાગ બની જાય છે. સંવાદો વાચકને વાર્તારસમાં ડૂબાડી રાખે છે અને અંત ઝાકમઝોળ કરી જાય છે.

‘જન્મજન્માંતર’ – કુષ્ઠરોગી નાયકના શરીરનું અને એના વર્તનનું ઝીણું અસરદાર વર્ણન વાચકને ધ્રુજાવી દે છે. ગટરમાં પાણીના રેલા સાથે વહી આવતી ઇડલીને નાયક પાટા બાંધેલા પગથી અટકાવી દે અને એય વળી કૂતરો ઝાપટી જાય એમાં જુગુપ્સા અને લાચારી એની પરાકાષ્ઠાએ પહોંચે છે. તડકાની કરચનું આંખમાં ભોંકાવું કે સૂકી ડાળખી જેવું શરીર ઘસડવું કે ‘શારડીથી વીંધ પાડી સૂર્યનાં કિરણો છાતીમાં ઊતરી ગયાં’, ‘તરસ ગળામાં તીણા નહોર ભરાવતી હતી’ ‘સીસું ભરેલાં પોપચાં’ જેવાં જેવાં કલ્પનો અને અંત કરુણતાને ઘેરી બનાવી વાર્તાને હાથમાંથી મૂકવા નથી દેતા.  

Line 107: Line 107:
‘કર્મયોગ’ અને ‘મારું પ્રતિબિંબ નથી’ આ બંને વાર્તાઓ શહેર અને ગામડામાં વણાયેલી છે. એકમાં ગામડાને કુરૂપ તો બીજામાં સુંદર બતાવાયું છે. ‘કર્મયોગ’ વાર્તા બોધ તરફ વળી જાય છે. ‘આંસુના પડદાની પેલે પાર’ અને ‘વિષચક્ર’ કુટુંબકથાઓ છે.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
<br>
'''‘સાંજને ઉંબર’, જુલાઈ ૧૯૮૩, પ્ર. આર આર શેઠ, કિંમત રૂ.૨૧/, કુલ વાર્તા ૨૧, કુલ પાનાં ૧૮૪, અર્પણ – નથી'''   

Line 143: Line 143:
લાલ ચાંદલાનું વર્તુળ – લગ્નનાં વીસ વર્ષ વીત્યા પછી જુનવાણી લાગતી પત્ની નાયકને કેવી ક્ષણોમાં પ્રિય થઈ પડે છે એની વાર્તા.
લાલ ચાંદલાનું વર્તુળ – લગ્નનાં વીસ વર્ષ વીત્યા પછી જુનવાણી લાગતી પત્ની નાયકને કેવી ક્ષણોમાં પ્રિય થઈ પડે છે એની વાર્તા.
{{Poem2Close}}   
{{Poem2Close}}   
<br>
'''એંધાણી, વર્ષ ૧૯૮૯, આર. આર. શેઠ, કિં રૂ. ૩૨.૫૦, અર્પણ - ઈલા આરબ મહેતા, વાર્તા ૨૨, કુલ પાનાં ૨૦૦'''   

Line 175: Line 175:
એક પ્રણયકથાનો અંત એટલે કે આરંભ અને ભાગ્યનું લખત
એક પ્રણયકથાનો અંત એટલે કે આરંભ અને ભાગ્યનું લખત
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
'''‘બીલીપત્રનું ચોથું પાન’, ડિસેમ્બર ૧૯૯૪, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૫૫/, કુલ વાર્તા ૨૨, કુલ પાનાં ૨૨૮, અર્પણ – નથી'''  

Line 217: Line 217:
ડ્રીમલેન્ડ – એકલી અપરિણીત યુવતીના મનોભાવ વર્ણવતી વાર્તા.
ડ્રીમલેન્ડ – એકલી અપરિણીત યુવતીના મનોભાવ વર્ણવતી વાર્તા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
'''‘ગાંઠે બાંધ્યું આકાશ’, એપ્રિલ ૧૯૯૮, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૭૦, અર્પણ – નથી. કુલ વાર્તા ૧૮, કુલ પાનાં ૧૬૯'''   

Navigation menu