ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/માય ડિયર જયુ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|ટૂંકી વાર્તાના જાણતલ વાર્તાકાર : <br>માય ડિયર જયુ|વિપુલ પુરોહિત}}

[[File:Radheshyam Sharma 3.jpg|200px|right]]
[[File:My Dear Jayu.jpg|200px|right]]

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 24: Line 24:
‘પ્રયત્નથી નહિ મનોયત્નથી વાર્તાલેખન આરંભાયું’ એવું ‘જીવ’ની પ્રસ્તાવનામાં માય ડિયર જયુએ લખ્યું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે વર્ગખંડોમાં વર્ષો સુધી ટૂંકી વાર્તાઓ ભણાવતાં ભણાવતાં ટૂંકી વાર્તાની સ્વરૂપગત અને ઐતિહાસિક પરંપરાઓને આત્મસાત્‌ કરનાર માય ડિયર જયુનું વાર્તાલેખન નિજી અનુભૂતિમાંથી જન્મ્યું છે. ‘સંજીવની’ સંગ્રહની વાર્તાઓ સાથે ઉપસ્થિત થતાં માય ડિયર જયુએ ‘વાદ નહિ, વિવાદ નહિ, વાર્તા જ વાર્તા’ એમ કેફિયતમાં  ટૂંકી વાર્તા વિશે પોતાનો વિમર્શ રજૂ કર્યો છે. જયુ લખે છે, ‘વાર્તાવિચારમાં વિશેષ કથનને કેન્દ્રમાં રાખશું તો બહુ સહેલાઈથી ઉક્તિવિચાર પાસે આવી પહોંચશું. કથનવિશેષ બહુ સહેલાઈથી વક્રોક્તિ અને રસોક્તિ પાસે લઈ જશે. પછી એ વિશેષોક્તિને રસોક્તિ કે /અને વક્રોક્તિ બનાવવા યથેચ્છ પ્રવિધિ-પ્રયુક્તિ ભલે ખપમાં લેવાય... એટલે તો વાર્તાએ વાર્તાએ કથકનું દૃષ્ટિબિંદુ-કથકનો અવાજ અલગ અલગ હોય એમ સ્વીકારતા હોઈએ તો એમ પણ સ્વીકારવું જોઈએ કે વાર્તાએ વાર્તાએ ગદ્યની ચાલ પણ અલગ અલગ હોય એ આવકાર્ય છે, બલ્કે, આવશ્યક છે.” આ વિધાનમાં ટૂંકી વાર્તાના સ્વરૂપ અને રચનારીતિને લઈને માય ડિયર જયુનો અભિગમ અને સમજ સાફ દેખાઈ આવે છે. ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ‘ટૂંકી વાર્તા અને હું’ વિશેષાંકમાં તેઓએ લખ્યું છે કે –

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>૧. ઘટના વગર વાર્તા નહિઃ
<poem>:૧. ઘટના વગર વાર્તા નહિઃ
૨. પણ ઘટના એ વાર્તા નથી;
:૨. પણ ઘટના એ વાર્તા નથી;
૩. પણ, વાર્તા જ (એક) ઘટના બનવી જોઈએ. (સંજીવની)</poem>  
:૩. પણ, વાર્તા જ (એક) ઘટના બનવી જોઈએ. (સંજીવની)</poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મતલબ કે વાર્તાકાર માટે ઘટનાનું વાર્તાન્તરણ પહેલો પડકાર છે. જીવન-ઘટના-અનુભૂતિ-સંવેદન-દર્શન ઇત્યાદિ ઉદ્‌ભાવક ઘટકો સર્જકના દૃષ્ટિબિંદુની ત્રેવડથી સયુક્તિક પ્રવિધિઓ-પ્રયુક્તિઓ દ્વારા વાર્તારૂપ પામે અને વાર્તાને વાર્તા તરફ લઈ જતા ઉદ્‌ભાવક ઘટકો અને સંવાહક ઘટકોનું જીવંત રસાયણ કથાનાત્મકતાના નિયામક ઘટકથી નિર્માણ પામે તો વાર્તા –અપૂર્વ વાર્તા/અનન્ય વાર્તા સર્જાય. આ ત્રણ ઘટકોનું સંતુલિત સંયોજન જ પેલા ‘આદર્શ’ તરફ લઈ જવા સજ્જ બને. એ માટે શિક્ષા અને અભ્યાસની જરૂર પડે. ‘શિક્ષા’ એટલે ‘સ્વરૂપ પ્રત્યેની સંપ્રજ્ઞતા’ અને ‘અભ્યાસ’ એટલે ‘વાર્તાન્તરણ અને કથનાત્મકતાને અ-પૂર્વ અને અ-દ્વિતીય બનાવવાનું તપ’.

Line 34: Line 33:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘જીવ’ (૧૯૯૯)ની વાર્તાઓ :'''
'''‘જીવ’ (૧૯૯૯)ની વાર્તાઓ :'''
[[File:Jeev by My Dear Jayu - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
માય ડિયર જયુનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘જીવ’ વાર્તાકારની એકાધિક વિલક્ષણતાઓનો પરિચય કરાવવામાં સક્ષમ છે. સંગ્રહમાં કુલ મળીને પંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. સુજોસાફોની શિબિર અને મોહન પરમારની ‘તમે વાર્તા લખો ને!’ એવી ટકોરથી વાર્તા લખવાનું શરૂ કરનાર માય ડિયર જયુ ૧૯૯૯માં તો ‘જીવ’ વાર્તાસંગ્રહ આપીને ગુજરાતી ટૂંકી વાર્તાના અગ્રિમ હરોળના વાર્તાકારોની વચ્ચે પોતાનું સ્થાન અકબંધ કરી લે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘રાજકપૂરનો ટાપુ’ એક નરવી-ગરવી પ્રેમકથા છે. અરમાન અને અમીનાબીબીના નિર્મળ સ્નેહની પ્રવાહી સંવેદનકથા આ વાર્તાને પ્રભાવક બનાવે છે. નળસરોવરના પ્રાકૃતિક પરિવેશની સમાંતરે ‘મેરા નામ જોકર’ ફિલ્મની પ્રણયકથાની સંન્નિધિએ કથક દ્વારા ઉખેળાતી ઉકેલાતી આ વાર્તા ગુજરાતી સાહિત્યની ચિરંજીવ પ્રણયકથાઓમાં સ્થાન પામે તેવી સક્ષમ બની છે. ‘ડારવીનનો પિતરાઈ’ જયુની રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત અને પ્રસિદ્ધ થયેલી વાર્તા છે. સર્જકે આ વાર્તાને ઓઠું કહી ઓળખાવી છે કારણ કે તેની સંરચના લોકબોલીમાં કહેવાતી-મંડાતી કહેણીની શૈલીમાં છે. પાપના પ્રાયશ્ચિત્ત રૂપે દેવીદેવતાઓનું શરણ શોધી ભૂવાઓ થકી માનસિક-સામાજિક સમાધાન મેળવતાં ગ્રામીણ માનસને સવજી ભૂવા, નાથની વહુ અને કથક – એમ ત્રણ કથાદોરમાં વણીને સુપેરે વ્યંજિત કરી છે. સામાજિક વાસ્તવની સાથે મનોવાસ્તવનું સંતુલન રચી તેમાં પુરાકથાનું રસાયણ ઘૂંટીને તળબોલીમાં અભિવ્યક્તિ સાધી આ વાર્તાને આસ્વાદ્ય બનાવી છે. સંગ્રહનું બહુમાન પામેલી ‘જીવ’ વાર્તા દલિતસંવેદનાને ઉજાગર કરવા ઉપરાંત શુદ્ધ સાહિત્ય રસને પોષતી મર્મભેદક કરુણ વાર્તા છે. વાર્તામાં ભગા ચમારનું કરુણમૂર્તિ સમુ ચરિત્ર ભાવકના સમભાવનું દ્યોતક બની રહે છે. મરણપથારી પડેલો દીકરો, નિર્જળા ઉપવાસ, જીબાપુની ડેલીએ લગ્નનો મંગલ પ્રસંગ, મરણાસન્ન પાડાને જીવતો ઢસડી જવાનું અધર્મ, જેસુભાનું સામંતી માનસ – આ બધા સ્થિત્યંતરોમાં વસ્તુલક્ષી સહસંબંધકોમાં ગૂંથાઈને કલારૂપ સિદ્ધ કરતી વાર્તા માય ડિયર જયુની સશક્ત કલમનો પરિચય આપી રહે છે. વીસ વરસની વય હોવા છતાં શારીરિક રીતે ઊંચાઈ અને કદ-કાઠી વિકસ્યાં નથી એવાં વાર્તાનાયકના મનોગતને વાર્તાકારે ‘ટેણી’ વાર્તામાં આબાદ ઝીલ્યા છે. માસીની દીકરીના લગ્નપ્રસંગમાં કુટુંબ સાથે ગયેલા વાર્તાનાયકની લઘુતાની સામે લગ્નેચ્છા અને સામાજિક કૂંઠાને વાર્તાકારે વિષય બનાવીને વાર્તા રચવાનો પ્રયાસ કર્યો છે. ‘શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા’ મૂલ્યહ્રાસ અને જીવનરકાસની કરુણગર્ભ વાર્તા છે. વતનગામમાં સાત્ત્વિક, ધાર્મિક અને પવિત્ર જીવન જીવતા ગોરબાપાને સુરત જેવા મહાનગરમાં પોતાના અસ્તિત્વલોપનની જે પ્રતીતિ થાય છે તે ક્ષણ સુધી લઈ જવામાં વાર્તાકારે કુશળ કલાસંયમ દાખવ્યો છે.  

Line 55: Line 54:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘મને ટાણા લઈ જાવ!’ (૨૦૦૯) :'''
'''‘મને ટાણા લઈ જાવ!’ (૨૦૦૯) :'''
[[File:Mane TaNan Lai Jav! by My Dear Jayu - Book Cover.jpg|200px|left]]
 
{{Poem2Open}}
{{Poem2Open}}
અનુઆધુનિક વાર્તાકાર તરીકે માય ડિયર જયુની ઓળખને દૃઢ કરવામાં આ સંગ્રહની વાર્તાઓનો પણ ફાળો નોંધપાત્ર છે. સંગ્રહની પંદર વાર્તાઓ એક વિલક્ષણ વાર્તાકાર તરીકે માય ડિયર જયુની શાખ બાંધી આપે છે. ગઈ સદીમાં ‘પોસ્ટ-માસ્તર’ વાર્તા થકી ધૂમકેતુએ જે તંતુ ખુલ્લો રાખ્યો હતો તે પકડીને આ સદીમાં માય ડિયર જયુ ‘બાપ-દીકરી’ વાર્તા લઈને આવે છે. પોસ્ટ-ઑફિસનું અનુસંધાન આ વાર્તામાં ડિયર જયુની બળુકી કલમે અસરકારક અનુસર્જન સિદ્ધ થયું છે. અલી ડોસાની દીકરી મરિયમનો કાગળ અને પોસ્ટમાસ્તરનું દીકરી હંસા જેવું જ મરિયમ સાથેનું હૃદયાનુસંધાન આ વાર્તાની એક મધુરી ભાવક્ષણ બની રહે છે. ‘નિયતિ’માં નેત્રહીન નિયતિના છલકાતા માતૃહૃદયને જોઈને પોતાની આંખો દાનમાં આપી મૃત્યુને સાર્થક બનાવતાં સુમતિબેનનું સંવેદનશીલ ઋજુ હૃદય આસ્વાદ્ય બન્યું છે. વતનરાગની સંવેદનાને અનુઆધુનિક અભિનિવેશ અને રચનારીતિથી ‘મને ટાણા લઈ જાવ!’ વાર્તામાં સબળ અભિવ્યક્તિ મળી છે. કપોળકલ્પના અને વતનપ્રીતિના તાણાવાણા આ વાર્તામાં રસપ્રદ બન્યાં છે. ‘અસર’, ‘તરંગો’ જેવી વાર્તાઓ કંઈ ખાસ અસર ઉપજાવતી નથી. ‘વણજારો’ વાર્તામાં સુમન શાહ કહે છે તેમ ‘ગતયુગીન સંવેદનનો આધુનિક સભ્યતામાં પગપેસારો સફળતાથી કરી દાખવ્યો છે.’ નાનીમા અને વિપાશાની જિંદગીની રહસ્યમય રેખાઓ ‘વણજારા’ સાથે વણાઈને વાર્તાને ઉપકારક બની રહી છે.

Navigation menu