ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચન્દ્રાબેન શ્રીમાળી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+ Text)

No edit summary

Line 2: Line 2:
{{Heading|‘ચૂડલાકરમ’ :
ચંદ્રાબહેન શ્રીમાળી ‘ચાહના’|આકાશ રણજિતસિંહ રાઠોડ}}

[[File:Rajesh Antani.jpg|200px|right]]
[[File:Chandraben Shrimali.jpg|200px|right]]

'''વાર્તાકારનો પરિચય :'''
'''વાર્તાકારનો પરિચય :'''

જન્મ : ૩ ઑગસ્ટ, ૧૯૫૦ (અમદાવાદ)
જન્મ : ૩ ઑગસ્ટ, ૧૯૫૦ (અમદાવાદ)

અવસાન : ૧૦ ઑક્ટોબર, ૨૦૨૦ (ગાંધીનગર)
અવસાન : ૧૦ ઑક્ટોબર, ૨૦૨૦ (ગાંધીનગર)

{{Poem2Open}}
{{Poem2Open}}
ચંદ્રાબહેન શ્રીમાળીનો જન્મ ૩-૮-૧૯૫૦ના રોજ થયો હતો. બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી એલ.એલ.બી.ના શરૂઆતના અભ્યાસમાં ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગની નોકરીમાં જોડાયાં હતાં. એ સમયે ૧૯૮૨માં ગુજરાત સરકાર આયોજિત એક જાહેર કાર્યક્રમમાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી આવ્યાં હતાં. ત્યારે ચંદ્રાબહેન સ્ટેજ પર જઈને એમને મળ્યાં અને રાજકારણમાં આવવાની મહેચ્છા દાખવી. ઇન્દિરા ગાંધીએ વચન આપ્યું અને પાળ્યું પણ ખરું. ચૂંટણી લડવા માટે થઈને ચંદ્રાબહેને સરકારી નોકરી છોડવાનું સાહસ કર્યું અને સફળ થયાં. કૉંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ મેળવી ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગરના દસાડાથી ભવ્ય વિજય મેળવી ૧૯૮૫થી ૧૯૯૦ સુધી ધારાસભ્ય પદ પર રહ્યા. સામાન્ય પછાત દલિત કુટુંબથી વિધાનસભાના પદ સુધી આપબળે પહોંચેલાં ચંદ્રાબહેન પોતે નારીશક્તિ અને નારી સ્વાભિમાનનાં પ્રતીક સમા બની રહે છે. આ પ્રમુખ સૂર અવારનવાર એમની વાર્તાઓમાં પડઘાયા કરે છે. તેઓ ધારાસભ્ય પછી એક લેખક તરીકેની નવી જ ઓળખ પામે છે. ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈથી પ્રકાશિત થતા ‘સમકાલીન’ દૈનિક આયોજિત ૧૯૯૫ની વાર્તાસ્પર્ધામાં તેમની ‘ચણીબોર’ વાર્તાને રૂપિયા ૭૦૦૦નું પહેલું ઇનામ મળ્યું હતું. એ પછી તેઓ નિયમિત લેખન તરફ એવાં અભિમુખ થયાં કે લેખિકા – સર્જક હોવું એ તેમની મુખ્ય ઓળખ બની ગયું. રાજકારણમાં નામમાત્રના સક્રિય રહ્યાં. જુદા જુદા રાજકીય પક્ષોમાં જરૂર દાખલ થયાં, પણ પહેલો પ્રેમ શબ્દ અને સાહિત્ય સાથે જ રહ્યો. ગુજરાતી સાહિત્યની શીર્ષસ્થ સંસ્થાઓ; ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લેખક મંડળના આજીવન સભ્ય રહ્યાં અને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી. સિત્તેર વર્ષનું આયુષ્ય ભોગવી તા. ૧૦ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ તેમણે નશ્વર દેહ છોડી ફાની દુનિયાને અલવિદા કહ્યું. સાથે જ છોડી ગયાં આ અક્ષરદેહ. તેમના સમગ્ર સાહિત્યસર્જનમાં ત્રણ વાર્તાસંગ્રહો, ત્રણ કાવ્યસંગ્રહો, બે સંપાદન સિવાય ઘણી અપ્રગટ કૃતિઓ પણ છે.

Line 23: Line 22:
:::(૮) ‘ચૂડલાકરમ’ (વાર્તાસંગ્રહ, ૨૦૦૯)</poem>

'''અપ્રગટ કૃતિઓ :'''
'''અપ્રગટ કૃતિઓ :'''
:::– ચૈતર, વૈશાખ ને જેઠ (નવલકથા)
::– ચૈતર, વૈશાખ ને જેઠ (નવલકથા)
:::– મારી કથા, નારી વ્યથા (સ્વાનુભવગાથા-આત્મકથાનક)
::– મારી કથા, નારી વ્યથા (સ્વાનુભવગાથા-આત્મકથાનક)
:::– મારી આંખે અમરનાથ (પ્રવાસયાત્રા નિબંધ)
::– મારી આંખે અમરનાથ (પ્રવાસયાત્રા નિબંધ)
:::– બહારો ફૂલ બરસાઓ (વાર્તાસંગ્રહ)
::– બહારો ફૂલ બરસાઓ (વાર્તાસંગ્રહ)
:::– એમ તે ભુલાય! (રેખાચિત્રો)
::– એમ તે ભુલાય! (રેખાચિત્રો)
:::– વીણા! તારાં સંભારણાં (સ્મૃતિચિત્રો)
::– વીણા! તારાં સંભારણાં (સ્મૃતિચિત્રો)
'''વાર્તાકારનો યુગસંદર્ભ :'''
'''વાર્તાકારનો યુગસંદર્ભ :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 38: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘ચૂડલાકરમ’નો પરિચય :'''
'''‘ચૂડલાકરમ’નો પરિચય :'''

[[File:Chudlakarm by Chandraben Shrimali - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
૧) ‘ચૂડલાકરમ’ : ‘ચૂડલાકરમ’ એટલે પતિના અવસાન બાદ સ્ત્રી વિધવા બને છે. મરણ પછી પતિના મૃતદેહને અગ્નિદાહ માટે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવે છે. આ જ સમયે વિધવા બનેલી સ્ત્રીના હાથે પહેરેલી ચૂડીઓને બે પથ્થરો વચ્ચે હાથ મુકાવીને, ચૂડીઓ તોડી નાંખવાના સામાજિક વિધિને ‘ચૂડલાકરમ’ કહેવામાં આવે છે. હિન્દુ સમાજજીવનની આ સંસ્કારવિધિઓ મહદ્‌અંશે સ્ત્રીઓને સવિશેષ સ્પર્શે છે. વાર્તામાં સમાજનાં રીતિરિવાજ, બોલી, કુરિવાજો, રૂઢિઓ વગેરનું સૂક્ષ્મ નિરીક્ષણ કુશળતાથી વ્યક્ત થાય છે. વાર્તા ઘટનાપ્રધાન છે. ‘લઘુનવલ’ની શક્યતા ધરાવતો વાર્તાનો વિષય છે. દલિત સમાજની બોલીનો ભરપૂર ઉપયોગ... વૈણાજી, વૈણ, હાંજવણ, અડબોથ, હેવાતણ, ફદિયું, થેપાડું, ઘોઘરો વગેરે... વાર્તાનાં વિષયાનુરૂપ લેખિકાનું નારીસહજ સૂક્ષ્મ અવલોકન અને અભિવ્યક્તિ વાર્તામાં ભાર વિનાની લાગે છે.

Navigation menu