ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બિંદુ ભટ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|બિંદુ ભટ્ટ <br>‘બાંધણી’ વાર્તાસંગ્રહ|આરતી સોલંકી }}

[[File:Utpal Bhayani 1.jpg|200px|right]]   
[[File:Bindu Bhatt 06.png|200px|right]]   

<poem>'''વાર્તાકારનો પરિચય :'''  
<poem>'''વાર્તાકારનો પરિચય :'''  
Line 26: Line 26:
બિંદુ ભટ્ટ પાસેથી આપણને ‘બાંધણી’ નામે વાર્તાસંગ્રહ મળે છે. આ સંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓ નારીશોષણની વાત કરે છે પરંતુ અહીં  નારીવાદનો પડઘો જુદી રીતે પડે છે. બાંધણી એ બિંદુ ભટ્ટનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં નારી સંવેદન કેન્દ્રમાં છે. અહીં કોઈ કુટુંબથી, સમાજથી તો કોઈ પોતાના નસીબજોગે જ પીડાય છે. અહીં આલેખાયેલા દરેક નારીપાત્રમાં કોઈ પોતપોતાની રીતે અન્યાયભરી સ્થિતિમાંથી મુક્ત થવાનો માર્ગ શોધે છે તો કોઈ એ સંઘર્ષ વેઠીને જ જીવે છે એની કથા આ સંગ્રહમાં છે.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
[[File:Bandhani Cover page.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંગ્રહની પ્રથમ વાર્તા છે ‘દહેશત’. આ વાર્તાની નાયિકા વર્ષા પરણીને સાસરે આવે છે ત્યારે સસરાની લોલુપતા પામી જાય છે, પણ આ અંગે તે સ્પષ્ટ નથી. પરંતુ સસરાની દ્વિઅર્થી વાણી અને વર્તન તેનામાં ભય તો જન્માવે જ છે. આ કહેવાય નહિ અને સહેવાય નહિ એવી સ્થિતિમાંથી રસ્તો કેવી રીતે કરવો તે અંગે તે વિચાર કરે છે. ઘડીક મનમાં એવું પણ થાય છે કે બાપ ઠેકાણે જે સસરા છે તેના વિશે એવું કેમ વિચારી શકે? પરંતુ જ્યારે તે હનીમૂન પરથી આવે છે ત્યારે રસિકલાલની હરકતોથી તે સમસમી ઊઠે છે. અહીં શરૂઆતમાં નાયિકા મનમાં વિચારે છે કે પોતે શું કરશે? પરંતુ જ્યારે તે તેના સસરાની હકીકત જાણે છે ત્યારે કોઈની પણ શરમ રાખ્યા વિના તે સસરાને રોકડું સંભળાવી દે છે કે હું નિમેષને આ બધું જ કહી દઈશ. મારાથી હવે સહન નહિ થાય. ને રસિકલાલને દવાખાનેથી પાછા લઈને આવે છે તે દરમિયાન જ તેને લકવા થઈ જાય છે. વાર્તાનું શીર્ષક પણ અહીં સાર્થક થાય છે. અહીં અત્યાચારોને સહન કરનારી નહિ પણ અન્યાય સામે વિદ્રોહ કરનારી નાયિકા છે.  

Navigation menu