અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘યુગવંદના'ની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૮. 'યુગવંદના'ની કવિતા|ડૉ. બી. બી. વાઘેલા}}
{{Heading|૫૮. ‘યુગવંદના'ની કવિતા|ડૉ. બી. બી. વાઘેલા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 6: Line 6:
આમ બંગાળી સાહિત્ય, બાઉલગીતોનો પ્રભાવ અને સૌરાષ્ટ્રના ભજનિકો, ગઢવીઓ, ચારણો, બારોટો, સાધુઓ, વણઝારાઓ, ખારવાઓ, દરબાર વાજસુર વાળા વગેરેના નજીકના સંપર્કથી તેમણે તેમની ભાષા, લોકસૂર, લોકગીતો, લોકઢાળો આત્મસાત્ કર્યાં. આમ, જન્મજાત શક્તિ અને માનવજીવનનો વિશાળ અનુભવ એમના સર્જનની અમૂલ્ય મૂડી બની રહે છે. જીવનના લગભગ બે દાયકા જેટલા સમયગાળામાં વિપુલ પ્રમાણમાં સર્જન, લેખન અને સંશોધનકાર્ય કર્યું. તેમણે નવલકથા, ચરિત્ર, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, ઇતિહાસ, વિવેચન, આત્મકથન, પત્રસાહિત્ય, અનુવાદ, પ્રવાસ, લોકકથાઓ, લોકસાહિત્યનું સંપાદન, સંશોધન વિવેચન વગેરે રચ્યું છે. ‘વેણીનાં ફૂલ' (૧૯૨૮), ‘કિલ્લોલ' (૧૯૩૦), ‘યુગવંદના’ (૧૯૩૫), ‘એકતારો’ (૧૯૪૦), ‘બાપુનાં પારણાં' (૧૯૪૩) એમ પાંચ કાવ્યસંગ્રહો આપ્યા છે.  

ગાંધીયુગના કવિઓ પર ગાંધીજીના વિચારો અને એમના જીવનદર્શનની પ્રબળ અસર પડી છે તો કાવ્યરચનારીતિની બાબતમાં બ.ક.ઠાકોરનો પ્રભાવ ઝિલાયો છે. જોકે મેઘાણીની કવિતામાં ગાંધીવિચાર ઝિલાયો છે પણ તેમણે બ.ક.ઠાકોરની રચનારીતિ અપનાવી નથી. મેઘાણીની કવિતામાં એના બાહ્ય સ્વરૂપ પરત્વે પોતાની આગવી શૈલી પ્રયોજાયેલી જોવા મળે છે. એમની કવિતામાં જોવા મળતાં ગેયતા, રવમાધુર્ય અને લોકભોગ્યતામાં નાનાલાલની કવિતાનું અનુસંધાન જોવા મળે છે. મેઘાણીની કવિતા ગાંધીચિંધ્યા રાષ્ટ્રપ્રેમનો રંગ, લોકસાહિત્યનો રંગ અને રવીન્દ્રનાથ ટાગોરના રંગથી રંગાયેલી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી એકમાત્ર એવા કવિ છે કે જેમણે લોકના, જનતાના કવિ તરીકે કાવ્યરચનાઓ કરીને લોકહૃદય પર સામ્રાજ્ય જમાવ્યું છે. એમના ‘સિંધુડો'નાં કાવ્યોએ ત્રીસીની લડતમાં લોકો પર દેશભક્તિનો એવો રંગ લગાડ્યો હતો, એવી રાષ્ટ્રચેતના જગાવી હતી કે અંગ્રેજ સરકારને એ પુસ્તકની જપ્તી કરવી પડી હતી.  

'યુગવંદના' શીર્ષક જ તત્કાલીન યુગના સંદર્ભને પ્રત્યક્ષ કરે છે. એ યુગનાં ભાવસંવેદનોને મેઘાણીએ બુલંદ સ્વરે ગાયાં છે. એમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિની ઝંખના, રાષ્ટ્રપ્રેમ, દીનજનવાત્સલ્ય, વાસ્તવદર્શન, વિશ્વબંધુત્વ, સામ્યવાદ, રાષ્ટ્રને જાગ્રત કરવાની ભાવના વગેરે તાર સ્વરે પ્રગટ થયાં છે. જેમાં મોટા ભાગનાં ગીતો છે. એમાંનાં કેટલાંક લોકજીભે રમતાં થઈ ગયાં છે. ‘યુગવંદના'નાં કાવ્યો પાંચ ખંડમાં વિભાજિત છે.
‘યુગવંદના' શીર્ષક જ તત્કાલીન યુગના સંદર્ભને પ્રત્યક્ષ કરે છે. એ યુગનાં ભાવસંવેદનોને મેઘાણીએ બુલંદ સ્વરે ગાયાં છે. એમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિની ઝંખના, રાષ્ટ્રપ્રેમ, દીનજનવાત્સલ્ય, વાસ્તવદર્શન, વિશ્વબંધુત્વ, સામ્યવાદ, રાષ્ટ્રને જાગ્રત કરવાની ભાવના વગેરે તાર સ્વરે પ્રગટ થયાં છે. જેમાં મોટા ભાગનાં ગીતો છે. એમાંનાં કેટલાંક લોકજીભે રમતાં થઈ ગયાં છે. ‘યુગવંદના'નાં કાવ્યો પાંચ ખંડમાં વિભાજિત છે.
'યુગવંદના' નામના પ્રથમ ખંડમાં ૨૪ કાવ્યો છે. એમાં માતૃભૂમિનો પ્રેમ, સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેની જાગૃતિ મુખ્ય વિષય રહ્યો છે. એમાં ગાંધીજીવિષયક ત્રણ, ઐતિહાસિક કથાનકવાળું છતાં સમકાલીન ભાવનાને પ્રગટ કરતું ‘શિવાજીનું હાલરડું' ઉપરાંત કેટલાંક પ્રેરિત અને અનુવાદરૂપે રચાયેલાં કાવ્યો છે.
‘યુગવંદના' નામના પ્રથમ ખંડમાં ૨૪ કાવ્યો છે. એમાં માતૃભૂમિનો પ્રેમ, સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેની જાગૃતિ મુખ્ય વિષય રહ્યો છે. એમાં ગાંધીજીવિષયક ત્રણ, ઐતિહાસિક કથાનકવાળું છતાં સમકાલીન ભાવનાને પ્રગટ કરતું ‘શિવાજીનું હાલરડું' ઉપરાંત કેટલાંક પ્રેરિત અને અનુવાદરૂપે રચાયેલાં કાવ્યો છે.
‘કસુંબીનો રંગ' કાવ્યમાં કસુંબલ રંગની છાપ આકર્ષક અને રોચક છે. જે જીવનના સર્વ ઉદાત્ત ભાવોનું કાવ્યાત્મક પ્રતીક બની રહે છે. આ ગીતમાં કવિની સમગ્ર જીવનદૃષ્ટિ પ્રતિબિંબિત થાય છે. કસુંબીના રંગમાં પ્રેમ, વીરતા, પરાક્રમ, શહીદી, સેવા વગેરે ભાવો સૂચિત છે

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 14: Line 14:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિને દેશ માટે મરી ફીટનાર દુનિયાના સ્વાતંત્ર્યવીરોની કબરોમાં કસુંબીનો રંગ મહેકતો દેખાય છે.
કવિને દેશ માટે મરી ફીટનાર દુનિયાના સ્વાતંત્ર્યવીરોની કબરોમાં કસુંબીનો રંગ મહેકતો દેખાય છે.
'સ્વતંત્રતાની મીઠાશ' કાવ્યમાં સ્વતંત્રતાનો મહિમા ગાયો છે. ગુલામ પ્રજાની સ્વાતંત્ર્યઝંખનાને વાચા મળી
‘સ્વતંત્રતાની મીઠાશ' કાવ્યમાં સ્વતંત્રતાનો મહિમા ગાયો છે. ગુલામ પ્રજાની સ્વાતંત્ર્યઝંખનાને વાચા મળી
{{Poem2Close}} છે.
{{Poem2Close}} છે.
{{Block center|<poem>'તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી,  
{{Block center|<poem>‘તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી,  
છુપ્પા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી,  
છુપ્પા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી,  
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી તારા દ્વારની ઝીણી દીવડી.</poem>}}
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી તારા દ્વારની ઝીણી દીવડી.</poem>}}
Line 43: Line 43:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ગીત સાંભળીને મુસલમાન ન્યાયાધીશની આંખ પણ આંસુથી છલકાઈ હતી. આ ગીત સ્વાતંત્ર્યવીરના મુખે ઉક્તિરૂપે ભગવાનને સંબોધાયું છે તેથી એમાં નાટ્યાત્મકતાના અંશો પણ ભળેલા છે. અહીં માતૃભૂમિની મુક્તિ માટેનો વીર યોદ્ધાનો સમર્પણભાવ, ખુમારીપૂર્વક પ્રગટે છે.

'વિદાય' ઉપરના કાવ્યના જ રાગમાં રચાયેલું કાવ્ય છે. એમાં સ્વાતંત્ર્યવીરનો અંતિમ સંદેશો રજૂ થયો છે. કાવ્યમાં તેમની ઊંડી સંવેદના અને ખુમારી વ્યક્ત થઈ છે.
‘વિદાય' ઉપરના કાવ્યના જ રાગમાં રચાયેલું કાવ્ય છે. એમાં સ્વાતંત્ર્યવીરનો અંતિમ સંદેશો રજૂ થયો છે. કાવ્યમાં તેમની ઊંડી સંવેદના અને ખુમારી વ્યક્ત થઈ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અમારે ઘરો હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને  
{{Block center|<poem>અમારે ઘરો હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને  
Line 62: Line 62:
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વાધીનતાની યાત્રાનો માર્ગ સરળ નથી, એ કેટલો વિકટ, કઠિન છે તે અહીં આલેખાવું છે. આ ગીતનો ઢાળ કૂચગીતનો છે.
સ્વાધીનતાની યાત્રાનો માર્ગ સરળ નથી, એ કેટલો વિકટ, કઠિન છે તે અહીં આલેખાવું છે. આ ગીતનો ઢાળ કૂચગીતનો છે.
ભજનના ઢાળમાં રચાયેલા 'ફૂલમાળ' ગીતમાં શહીદોને ભાવાંજલ અર્પી છે. ભગતસિંહ અને તેમના બે સાર્થીઓને ફાંસી આપ્યા બાદ તેમના મૃતદેહને પંજાબમાં સતજલ નદીને કિનારે અગ્નિદાહ આપવામાં આવ્યો એ પ્રસંગને કવિએ કાવ્યાત્મક રીતે આલેખ્યો છે.
ભજનના ઢાળમાં રચાયેલા ‘ફૂલમાળ' ગીતમાં શહીદોને ભાવાંજલ અર્પી છે. ભગતસિંહ અને તેમના બે સાર્થીઓને ફાંસી આપ્યા બાદ તેમના મૃતદેહને પંજાબમાં સતજલ નદીને કિનારે અગ્નિદાહ આપવામાં આવ્યો એ પ્રસંગને કવિએ કાવ્યાત્મક રીતે આલેખ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,  
{{Block center|<poem>વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,  
Line 103: Line 103:
ઓતરાદા વાયરા, ઊઠો!</poem>}}
ઓતરાદા વાયરા, ઊઠો!</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પીડિતદર્શન' નામના 'યુગવંદના'ના બીજા ખંડમાં કુલ ૧૬ કાવ્યો છે. જેમાંથી પાંચ ભાષાંતિરત છે. એમાં ‘દીઠી સાંતાલની નારી’, ‘દૂધવાળો આવે', ‘બીડીઓ વાળનારીનું ગીત’ વગેરેમાં સમાજની વરવી, કઠોર, કરુણ વાસ્તવિકતા આલેખાઈ છે.
‘પીડિતદર્શન' નામના ‘યુગવંદના'ના બીજા ખંડમાં કુલ ૧૬ કાવ્યો છે. જેમાંથી પાંચ ભાષાંતિરત છે. એમાં ‘દીઠી સાંતાલની નારી’, ‘દૂધવાળો આવે', ‘બીડીઓ વાળનારીનું ગીત’ વગેરેમાં સમાજની વરવી, કઠોર, કરુણ વાસ્તવિકતા આલેખાઈ છે.
‘દીઠી સાંતાલની નારી’ ગીત ટાગોરના 'સાઓનાલ મેયે' કાવ્ય પરથી રચાયેલું છે. પ્રારંભે સાંતાલની નારીનું સુંદર શબ્દચિત્ર કવિ નિરૂપે છે -
‘દીઠી સાંતાલની નારી’ ગીત ટાગોરના ‘સાઓનાલ મેયે' કાવ્ય પરથી રચાયેલું છે. પ્રારંભે સાંતાલની નારીનું સુંદર શબ્દચિત્ર કવિ નિરૂપે છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માથે માંડેલ છે માટીની સૂંડલી :  
{{Block center|<poem>માથે માંડેલ છે માટીની સૂંડલી :  
Line 118: Line 118:
સોંઘેરાં હાટડાં મંડાયો.</poem>}}
સોંઘેરાં હાટડાં મંડાયો.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કાલ જાગે', 'વૈશાખી દાવાનલ, આવો', 'વિરાટ દર્શન’, ‘કવિ તને કેમ ગમે' – વગેરે કાવ્યોમાં મેઘાણીનો હિંસક ક્રાન્તિ તરફનો ભક્તિભાવ, ઝુકાવ પ્રગટતો જોવા મળે છે. હિંસક ક્રાન્તિને કવિ આવકારે છે અને સમાજના નવનિર્માણ માટેની પોતાની ભાવના આ કાવ્યોમાં જોમભરી શૈલીમાં રજૂ થઈ છે.
‘કાલ જાગે', ‘વૈશાખી દાવાનલ, આવો', ‘વિરાટ દર્શન’, ‘કવિ તને કેમ ગમે' – વગેરે કાવ્યોમાં મેઘાણીનો હિંસક ક્રાન્તિ તરફનો ભક્તિભાવ, ઝુકાવ પ્રગટતો જોવા મળે છે. હિંસક ક્રાન્તિને કવિ આવકારે છે અને સમાજના નવનિર્માણ માટેની પોતાની ભાવના આ કાવ્યોમાં જોમભરી શૈલીમાં રજૂ થઈ છે.
કવિએ કેટલાંક ગીતોમાં સમાજના દલિત-પીડિત-શોષિત વર્ગની વેદનાને વાચા આપી છે. ‘ઘણ રે બોલે ને’ આ પ્રકારનું કાવ્ય છે. કાવ્યમાં સમાજના સામાન્ય માણસની વિશ્વક્રાંતિની ભાવના કલાત્મક રીતે વ્યક્ત થઈ છે. વિશ્વમાં શાંતિ માટે નિઃશસ્ત્રીકરણના પ્રશ્નને કવિએ સામાન્ય માણસને સરળતાથી સમજાય એવી લોકભાષામાં રજૂ કર્યો છે. આ કાવ્યમાં લુહારની કોઢમાં રહેલાં ઘણ અને એણ વચ્ચેનો સંવાદ આલેખાયો છે.

Line 127: Line 127:
પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધના હો...જી.</poem>}}
પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધના હો...જી.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્ય દ્વારા વિશ્વમાં યુદ્ધો થતાં વિનાશ ને અશાંતિની સામે નવસર્જન દ્વારા જરૂર શાંતિ સ્થપાશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. 'યુગવંદના'નો ત્રીજો ખંડ કથાગીતોનો છે. એમાં કવિએ અંગ્રેજીમાંથી તેમજ અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને જે રચનાઓ કરી હતી તેનો સમાવેશ છે. કવિએ અન્ય ભાષાની આ કૃતિઓને એવી તો આત્મસાત કરી છે કે મૂળ કૃતિ કરતાં તે અનેકગણી પ્રભાવક બની છે. જાણે કે કવિની સ્વતંત્ર રચનાઓ હોય એવી બની ગઈ છે.  
કાવ્ય દ્વારા વિશ્વમાં યુદ્ધો થતાં વિનાશ ને અશાંતિની સામે નવસર્જન દ્વારા જરૂર શાંતિ સ્થપાશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. ‘યુગવંદના'નો ત્રીજો ખંડ કથાગીતોનો છે. એમાં કવિએ અંગ્રેજીમાંથી તેમજ અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને જે રચનાઓ કરી હતી તેનો સમાવેશ છે. કવિએ અન્ય ભાષાની આ કૃતિઓને એવી તો આત્મસાત કરી છે કે મૂળ કૃતિ કરતાં તે અનેકગણી પ્રભાવક બની છે. જાણે કે કવિની સ્વતંત્ર રચનાઓ હોય એવી બની ગઈ છે.  
‘સૂના સમદરની પાળે' એ અંગ્રેજી બેલેડકાવ્યમાંથી પ્રેરણા લઈને આપણા લોકઢાળમાં રચાયેલું કથાકાવ્ય છે. આ કાવ્યમાં પરદેશની ધરતી પર કોઈ અજાણ્યા સમુદ્રને કિનારે પડેલો, ઘેરાતી રાતે છેલ્લા શ્વાસ લઈ રહેલો યુવાન મિત્ર મારફતે પોતાના દેશબાંધવોને અને સ્વજનોને છેલ્લો સંદેશો પાઠવે છે તેનું કરુણાજનક ચિત્ર ઉપસ્યું છે.

Line 150: Line 150:
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યમાં કવિએ દૂર પડેલા સૈનિકની માતા, બહેન અને પત્નીનાં ચિત્રો આપીને એમની ભાવસ્થિતિનું ચિત્રણ કર્યું છે, જેમાંથી કરુણરસ નિષ્પન્ન થાય છે.
કાવ્યમાં કવિએ દૂર પડેલા સૈનિકની માતા, બહેન અને પત્નીનાં ચિત્રો આપીને એમની ભાવસ્થિતિનું ચિત્રણ કર્યું છે, જેમાંથી કરુણરસ નિષ્પન્ન થાય છે.
કવિએ આ ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ કરીને 'અભિસાર' અને 'સોનાનાવડી’ કાવ્યોની રચના કરી છે. જે તેના લોકઢાળને કારણે ખૂબ પ્રશંસાને પાત્ર બન્યાં છે.
કવિએ આ ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ કરીને ‘અભિસાર' અને ‘સોનાનાવડી’ કાવ્યોની રચના કરી છે. જે તેના લોકઢાળને કારણે ખૂબ પ્રશંસાને પાત્ર બન્યાં છે.
ચોથા ‘આત્મસંવેદન’ નામના ખંડમાં ૧૩ કાવ્યો છે એમાં પાંચ કૃતિઓ અનૂદિત છે. બાકીની કવિની મૌલિક રચનાઓ છે. ‘સાગર રાણો’, ‘એક જન્મતિથિ’, ‘થાકેલો’ વગેરે કાવ્યો થોડાં આસ્વાદ્ય કાવ્યો છે. બાકીનાં સામાન્ય કક્ષાનાં છે.

પાંચમા ખંડ ‘પ્રેમલહરીઓ’માં ૧૭ કાવ્યો છે. જેમાંની પાંચ જ રચનાઓ સ્વતંત્ર રચનાઓ છે. બાકીનાં બીજાં અન્ય પરથી રચાયેલાં છે. આ કાવ્યોમાં મુખ્યત્વે પ્રણયભાવ વ્યક્ત થયો છે. જોકે કાવ્યત્વની દૃષ્ટિએ આ કાવ્યો સામાન્ય કક્ષાનાં લાગે છે. તેથી બહુ જાણીતાં બન્યાં નથી.

‘યુગવંદના'માં મેઘાણીએ તળપદા લય, લોકગીતોના લોકઢાળોની સાથે મનહર, ગુલબંકી, ઝૂલણા, લાવણી, સ્રગ્ધરા, રેખતાની ચાલ, ચર્ચરી, કુંડલિયો વગેરે છંદોમાં આ કાવ્યો રચ્યાં છે. આ સાથે ભાવને સ્પષ્ટ કરવા માટે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, પ્રાસાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ વગેરેનો સુંદર વિનિયોગ કર્યો છે. સમગ્ર રીતે જોતાં 'યુગવંદના'માં મેઘાણીના સ્વતંત્ર, મૌલિક કાવ્યો કરતાં તેમનાં પ્રેરિત કે અનુવાદિત કાવ્યો વધુ આસ્વાદ્ય અને પ્રચલિત બન્યાં છે. જેણે કવિને ખૂબ જ લોકપ્રિયતા અપાવી છે.
‘યુગવંદના'માં મેઘાણીએ તળપદા લય, લોકગીતોના લોકઢાળોની સાથે મનહર, ગુલબંકી, ઝૂલણા, લાવણી, સ્રગ્ધરા, રેખતાની ચાલ, ચર્ચરી, કુંડલિયો વગેરે છંદોમાં આ કાવ્યો રચ્યાં છે. આ સાથે ભાવને સ્પષ્ટ કરવા માટે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, પ્રાસાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ વગેરેનો સુંદર વિનિયોગ કર્યો છે. સમગ્ર રીતે જોતાં ‘યુગવંદના'માં મેઘાણીના સ્વતંત્ર, મૌલિક કાવ્યો કરતાં તેમનાં પ્રેરિત કે અનુવાદિત કાવ્યો વધુ આસ્વાદ્ય અને પ્રચલિત બન્યાં છે. જેણે કવિને ખૂબ જ લોકપ્રિયતા અપાવી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|❖}}
{{center|❖}}

Navigation menu