મંગલમ્/યજ્ઞ અમે માંડ્યો રે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
યજ્ઞ અમે માંડ્યો રે તન મનની શુદ્ધિ કરવા
યજ્ઞ અમે માંડ્યો રે તન મનની શુદ્ધિ કરવા
ખાદી ને રેંટિયો ઘરમાં વસાવ્યાં
ખાદી ને રેંટિયો ઘરમાં વસાવ્યાં
{{gap|4em}}દુઃખનો દરિયો તરવા… યજ્ઞ૦
{{gap|4em}}દુઃખનો દરિયો તરવા… {{right|યજ્ઞ૦}}
 
દારૂ તાડીને દફનાવી દીધાં
દારૂ તાડીને દફનાવી દીધાં
{{gap|4em}}કોઠીમાં જાર રૂડી ભરવા… યજ્ઞ૦
{{gap|4em}}કોઠીમાં જાર રૂડી ભરવા… {{right|યજ્ઞ૦}}
 
ખોટાં ઘરેણાં ખાડામાં ફેંક્યાં
ખોટાં ઘરેણાં ખાડામાં ફેંક્યાં
{{gap|4em}}ચેપી રોગોથી ઊગરવા… યજ્ઞ૦
{{gap|4em}}ચેપી રોગોથી ઊગરવા… {{right|યજ્ઞ૦}}
 
સાદા જીવનની લીધી પ્રતિજ્ઞા
સાદા જીવનની લીધી પ્રતિજ્ઞા
{{gap|4em}}ગાંધીને પંથે ચાલવા… યજ્ઞ૦
{{gap|4em}}ગાંધીને પંથે ચાલવા… {{right|યજ્ઞ૦}}
 
ગાંધીનાં પ્રેમબાણ હૈયામાં ઝીલ્યાં
ગાંધીનાં પ્રેમબાણ હૈયામાં ઝીલ્યાં
{{gap|4em}}તન મનથી દેશ સેવા કરવા… યજ્ઞ૦
{{gap|4em}}તન મનથી દેશ સેવા કરવા… {{Gap}}{{right|યજ્ઞ૦}}


</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મારી એક તમન્ના છે
|previous = યજ્ઞ અમે માંડ્યો રે
|next = ભારતના ભડવીરને
|next = બજાવી મોહને બંસી
}}
}}

Navigation menu