મંગલમ્/મારું વતન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{gap|4em}}વ્હાલું વ્હાલું મને મારું વતન હાં.
{{gap|4em}}વ્હાલું વ્હાલું મને મારું વતન હાં.
જેની માટીની મારી કાયા ઘડેલી
જેની માટીની મારી કાયા ઘડેલી
{{gap|4em}}તેને કરું હું કોટિ કોટિ નમન હાં…વ્હાલું૦
{{gap|4em}}તેને કરું હું કોટિ કોટિ નમન હાં…{{right|વ્હાલું૦}}
રાણા પ્રતાપ ને શિવાજી શૂરવીર,
રાણા પ્રતાપ ને શિવાજી શૂરવીર,
{{gap|4em}}મારા વતનનાં એ મોંઘાં રતન હાં…વ્હાલું૦
{{gap|4em}}મારા વતનનાં એ મોંઘાં રતન હાં…{{right|વ્હાલું૦}}
લાલ અને બાલ વળી દાદા ને દાસજી,
લાલ અને બાલ વળી દાદા ને દાસજી,
{{gap|4em}}જેણે સમર્પ્યાં છે સારાં જીવન હાં…વ્હાલું૦
{{gap|4em}}જેણે સમર્પ્યાં છે સારાં જીવન હાં…{{right|વ્હાલું૦}}
ગાંધી બાપુને હૈયે વસ્યું જે,
ગાંધી બાપુને હૈયે વસ્યું જે,
{{gap|4em}}સંસારસાર ને જીવનધન હાં…વ્હાલું૦
{{gap|4em}}સંસારસાર ને જીવનધન હાં…{{right|વ્હાલું૦}}
વ્હાલા વતનની બેડીને તોડવા,
વ્હાલા વતનની બેડીને તોડવા,
{{gap|4em}}હોંશે ઓવારું હું તન મન ધન હાં…વ્હાલું૦
{{gap|4em}}હોંશે ઓવારું હું તન મન ધન હાં…{{gap|0.5em}}{{right|વ્હાલું૦}}


</poem>}}
</poem>}}