મંગલમ્/રસિયા રે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|રસિયા રે}}
{{Heading|રસિયા રે}}
{{Block center|<poem>
{{Block center|<poem>
રસિયા રે…રે
{{Gap|5em}}રસિયા રે…રે
રસિયા રે મને ચૂંદડી લાવી દે, કે હોળી આવી રે,
રસિયા રે મને ચૂંદડી લાવી દે, કે હોળી આવી રે,
રસિયા રે હવે રંગ બિછાવી દે, કે હોળી આવી રે,
રસિયા રે હવે રંગ બિછાવી દે, કે હોળી આવી રે,


{{Gap}}બાજુબંધ કડલાં ને કેડમાં કંદોરો,
{{Gap|1.6em}}બાજુબંધ કડલાં ને કેડમાં કંદોરો,
{{Gap}}ચૂંદડીની કોર માંહે રેશમનો દોરો.
{{Gap|1.6em}}ચૂંદડીની કોર માંહે રેશમનો દોરો.


હે…વાટડી રોકીને ઊભો રંગીલો દિયરિયો
હે…વાટડી રોકીને ઊભો રંગીલો દિયરિયો
રંગવાને જીવડો, મોરો (૨)…રસિયા૦
રંગવાને જીવડો, મોરો (૨)…રસિયા૦


{{Gap}}ભરી પિચકારી રમે નરનારી વાટે,
{{Gap|1.6em}}ભરી પિચકારી રમે નરનારી વાટે,
{{Gap}}રંગે મારી ઓઢણી કેસૂડાંની છાંટે;
{{Gap|1.6em}}રંગે મારી ઓઢણી કેસૂડાંની છાંટે;


હે…લાજી રે મરું રે હું તો લાખેણી લાજમાં,
હે…લાજી રે મરું રે હું તો લાખેણી લાજમાં,

Navigation menu