બાળ કાવ્ય સંપદા/ભીંત વિનાની શાળા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પરીરાણી|લેખક : ધર્મેન્દ્ર પટેલ<br>(1969)}}
{{Heading|ભીંત વિનાની શાળા|લેખક : ધર્મેન્દ્ર પટેલ<br>(1969)}}


{{Block center|<poem>ભીંત વિનાની શાળા
{{Block center|<poem>
ભીંત વિનાની શાળા મમ્મી, કોઈ તો બનાવે,
ભીંત વિનાની શાળા મમ્મી, કોઈ તો બનાવે,
પેન, પાટી, દફ્તર વિના, કોઈ તો ભણાવે,
પેન, પાટી, દફ્તર વિના, કોઈ તો ભણાવે,
Line 12: Line 12:
ના વાતે વાતે આંખો કાઢી બાળકને ધમકાવે,
ના વાતે વાતે આંખો કાઢી બાળકને ધમકાવે,
મીઠું મલકી ઝાઝા હેતે, પાસ પછી બોલાવી,
મીઠું મલકી ઝાઝા હેતે, પાસ પછી બોલાવી,
માથે મૂકી હાથ વહાલથી, દાદી બધું સમજાવે.
માથે મૂકી હાથ વહાલથી, દાદી બધું સમજાવે.{{gap}}
{{right|ભીંત વિનાની...}}
{{right|ભીંત વિનાની...}}


Navigation menu