બાળ કાવ્ય સંપદા/ચાંદાને મામા શું કહેવા..: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મને ચડે છે ઘેન|લેખક : જિગર જોષી ‘પ્રેમ'<br>(1987)}}
{{Heading|ચાંદાને મામા શું કહેવા...|લેખક : જિગર જોષી ‘પ્રેમ'<br>(1987)}}


{{Block center|<poem>
{{center|<poem>
જ્યારે જ્યારે હાથમાં લઉં છું પાટી દફ્તર પેન
ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત,
સાચું કહું છું સાચું કહું છું મને ચડે છે ઘેન
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ.


કક્કાના અક્ષરમાં દેખાતું ટીચરનું મોઢું
ક્યારેક ક્યારેક વાદળાંઓ પણ આવે વાતો કરવા !
દફ્તરને હું શાલ ગણીને વારેઘડીએ ઓઢું
પણ એ બહુ રોકાય નહીં બસ નીકળી પડતાં ફરવા !
જેને આવો દોસ્ત મળે એને તો કેવી મોજ !


આંખોમાંથી ધસમસતી આવે આંસુની ટ્રેન
ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત,
પાટી દફ્તર પેન મૂકી દઉં તો જ પડે છે ચેન
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ.


પચાસ માળના ફ્લૅટ બરાબર જાણે ABCD
અડધો થાય ને આખો થાય ને કદીક થઈ જાય ગુમ !
નાના નાના પગ મારા હું કેમ ચઢું આ સીડી.
ક્યારેક એટલો દૂર જાય ના પહોંચે મારી બૂમ !
મારી સાથે શોધે એને તારલિયાની ફોજ.
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કીડીબહેન ભણવા ચાલ્યાં
|previous = કીડીબહેન ભણવા ચાલ્યાં
|next = મને ચડે છે ઘેન
|next = મને ચડે છે ઘેન
}}
}}

Navigation menu