31,409
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|હવે | {{Heading|ન હવે}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
અહીં કાલે મારા ઘરમહીં સુંવાળું રમતીલું | |||
હતું ઊગ્યું ભીનું સુખડ અજવાળું; હીરમઢી | |||
રૂપાળી મોરી’તી હરખભર ભીંતો, દિલ પરે | |||
લઈ કંકુ થાપા ઊછળતું હતું લીંપણ બધે. | |||
કમાડો ખીલેલાં, રૂમઝૂમ થતો ઉંબર બની | |||
ગયેલો ઝૂલો ને કલરવ થઈ તોરણ હતું | |||
ઊડ્યુંઃ અંધારાનું રૂપ બદલી મ્હેકી મઘમઘ | |||
થઈ કૂણો ટૌકો રણકતું હતું કોડિયું કુંભે. | |||
બધે કાલે મીઠો હરિત કિનખાબી મલકતો | |||
મહામૂલો મારો સમય અવ શોધુંઃ ફરી ફરી | |||
દૃગો બે ચોંટાડુંઃ નસનસ મહીંથી તિમિરનાં | |||
ચઢી મોડાં ફાટે – ઘુવડ-ઘૂકમાં હું ખખડતો. | |||
હવે | ફરી આવી મોભે કદીય ન હવે ચાંદ ઠરશે, | ||
જશે વર્ષો મારાંઃ ફરર ખરતાં પાંદ બનશે. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = હવે તું | |previous = હવે તું | ||
|next = | |next = ખેતરમાં | ||
}} | }} | ||