31,409
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પલંગનું સ્થાનાંતર}} | {{Heading|પલંગનું સ્થાનાંતર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 8: | Line 7: | ||
પચીસે પહોંચેલી આ બે જ હતી. વિલાસબેનને થયું - ‘ચાલો, એકનું તો પતી જશે.' સરિતાએ ધારીને એ પુરુષને જોઈ લીધો. ના ગમ્યો. અરે, દીઠેય ગમતો નથી તેની સાથે કાયમ કહેવાનું! રાત ને દિવસ...! તે થથરી ગઈ હતી. આધેડ વય ગણાય. આગલી મરી ગઈ'તી બે વરસ કેડે. ને નવી શોધવા અહીં આવ્યો હતો. | પચીસે પહોંચેલી આ બે જ હતી. વિલાસબેનને થયું - ‘ચાલો, એકનું તો પતી જશે.' સરિતાએ ધારીને એ પુરુષને જોઈ લીધો. ના ગમ્યો. અરે, દીઠેય ગમતો નથી તેની સાથે કાયમ કહેવાનું! રાત ને દિવસ...! તે થથરી ગઈ હતી. આધેડ વય ગણાય. આગલી મરી ગઈ'તી બે વરસ કેડે. ને નવી શોધવા અહીં આવ્યો હતો. | ||
વિલાસબેને પૂર્વભૂમિકા બાંધી હતી સવારે. ‘તે તમારા માટે રાજકુંવરો થોડા આવે? આ માસ્તર છે. બાંધ્યો પગાર, ટ્યુશનો હોય. રોટલે દુઃખી નહીં થાવ. છે બે આગલીની, હોય એ તો. સ્ત્રી-પુરુષ પરણે એટલે વસ્તાર તો થવાનો! તમનેય થશે! ને તમેય ઝંખો છો ને પુરુષ? લો, આ પુરુષ. સંસ્થા ક્યાં સુધી તમારો ભાર ઝીલે? બીજી તો પરણી ગઈ. એય ટેસથી ફરતી હશે.’ | વિલાસબેને પૂર્વભૂમિકા બાંધી હતી સવારે. ‘તે તમારા માટે રાજકુંવરો થોડા આવે? આ માસ્તર છે. બાંધ્યો પગાર, ટ્યુશનો હોય. રોટલે દુઃખી નહીં થાવ. છે બે આગલીની, હોય એ તો. સ્ત્રી-પુરુષ પરણે એટલે વસ્તાર તો થવાનો! તમનેય થશે! ને તમેય ઝંખો છો ને પુરુષ? લો, આ પુરુષ. સંસ્થા ક્યાં સુધી તમારો ભાર ઝીલે? બીજી તો પરણી ગઈ. એય ટેસથી ફરતી હશે.’ | ||
પછી સખત અવાજે ઉમેર્યું હતું | પછી સખત અવાજે ઉમેર્યું હતું: ‘જેને પસંદ કરે તેણે... તૈયાર થઈ જવાનું. કોઈ અવાજ નહીં કરવાનો!’ વિલાસબેને કહ્યું: ‘પરેશભાઈ, એકને પસંદ કરી લો એટલે લખાણ કરીએ.’ | ||
હર્ષભાઈએ સૂચના આપી | હર્ષભાઈએ સૂચના આપી: ‘સરિતા, સીધું જો.’ | ||
સરિતાને થયું કે દમું પસંદ થાય તો સારું. કદાચ દમું પણ એવું જ વિચારતી હશે. | સરિતાને થયું કે દમું પસંદ થાય તો સારું. કદાચ દમું પણ એવું જ વિચારતી હશે. | ||
પણ તરત જ નિર્ણય લેવાઈ ગયો | પણ તરત જ નિર્ણય લેવાઈ ગયો: ‘બેન, સરિતા ચાલશે!’ ને દમયંતી ધીમે પગલે અંદર ચાલી ગઈ હતી. | ||
લખાણ થયું | લખાણ થયું: છોકરીને દુઃખી નહીં કરવાની. સંસ્થા હિસાબ માગશે. મળવા આવશે. | ||
માસ્તરે મત્તું માર્યું હતું! કહ્યું પણ ખરું | માસ્તરે મત્તું માર્યું હતું! કહ્યું પણ ખરું: ‘સુખી કરવા જ લઈ જવી છે. નહીં તો અહીં આવું ખરો!’ | ||
ને સરિતાને એ પુરુષ ગમવા લાગ્યો હતો. વાત તો સરસ કરે છે. ઘર તો મળશે. પચીસમે વર્ષે! તે ઘર કેવું હશે એ કલ્પનામાં ડૂબી ગઈ હતી. ઘર હોવું જ કેવડું મોટું સુખ હતું. | ને સરિતાને એ પુરુષ ગમવા લાગ્યો હતો. વાત તો સરસ કરે છે. ઘર તો મળશે. પચીસમે વર્ષે! તે ઘર કેવું હશે એ કલ્પનામાં ડૂબી ગઈ હતી. ઘર હોવું જ કેવડું મોટું સુખ હતું. | ||
સમજણ પડી ત્યારથી સંસ્થામાં જ હતી. શૈશવ, કૌમાર્ય, યૌવન- બધું અહીં જ વીત્યું હતું. રાતે સંસ્થાનાં બારણાં વસાતાં ને ભીતરનાં દ્વાર ખૂલી જતાં હતાં. કેવા કેવા વિચારો આવે? કોણ મૂકી ગયું હશે? મા હશે? કેવી હશે? હશે ને લાચારી? કદાચ...! | સમજણ પડી ત્યારથી સંસ્થામાં જ હતી. શૈશવ, કૌમાર્ય, યૌવન- બધું અહીં જ વીત્યું હતું. રાતે સંસ્થાનાં બારણાં વસાતાં ને ભીતરનાં દ્વાર ખૂલી જતાં હતાં. કેવા કેવા વિચારો આવે? કોણ મૂકી ગયું હશે? મા હશે? કેવી હશે? હશે ને લાચારી? કદાચ...! | ||
| Line 20: | Line 19: | ||
‘આવજે ક્યારેક, માસ્તરને સાચવજે. કહે છે ને કે બીજવર લડાવે લાડ. બે વર્ષનો ભૂખ્યો હશે. ચાલ, તને પુરુષ તો મળ્યો.’ દમુંએ સલાહો આપી. | ‘આવજે ક્યારેક, માસ્તરને સાચવજે. કહે છે ને કે બીજવર લડાવે લાડ. બે વર્ષનો ભૂખ્યો હશે. ચાલ, તને પુરુષ તો મળ્યો.’ દમુંએ સલાહો આપી. | ||
પાનેતરમાં સારી લાગતી હતી. સંસ્થાની પરસાળમાં લગ્ન સંપન્ન થઈ ગયાં હતાં. પુરોહિતે આવડ્યા એટલા શ્લોકો ઉચાર્યા હતા. | પાનેતરમાં સારી લાગતી હતી. સંસ્થાની પરસાળમાં લગ્ન સંપન્ન થઈ ગયાં હતાં. પુરોહિતે આવડ્યા એટલા શ્લોકો ઉચાર્યા હતા. | ||
ચાલીસેક કન્યાઓએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને આ લગ્ન જોયાં હતાં. સમાંતરે સહીસિક્કા થયા ને તેણે સંસ્થાની ભીંતો પર થાપાં કરીને વિદાય લીધી હતી. વિચારતી હતી | ચાલીસેક કન્યાઓએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને આ લગ્ન જોયાં હતાં. સમાંતરે સહીસિક્કા થયા ને તેણે સંસ્થાની ભીંતો પર થાપાં કરીને વિદાય લીધી હતી. વિચારતી હતી: ‘ભલા માણસો. પચ્ચીસ વર્ષ સંઘરી તો ખરી. પાળી પોષીને આ માસ્તર સાથે વળાવીયે ખરી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''(ર)'''}} | {{center|'''(ર)'''}} | ||
| Line 27: | Line 26: | ||
પડોશની સ્ત્રીએ તેને પોંખી હતી. કુતૂહલવશ સ્ત્રીઓ ટોળે મળી હતી. | પડોશની સ્ત્રીએ તેને પોંખી હતી. કુતૂહલવશ સ્ત્રીઓ ટોળે મળી હતી. | ||
‘સારું કર્યું પરેશ ભૈ. એક બોલી હતી, પેલી બેય તો સાસરે જવાની. પછી તેમનું કોણ?’ | ‘સારું કર્યું પરેશ ભૈ. એક બોલી હતી, પેલી બેય તો સાસરે જવાની. પછી તેમનું કોણ?’ | ||
બીજીએ ટકોર કરી હતી | બીજીએ ટકોર કરી હતી: ‘ભૈ...વારસનુંય વિચારવું પડે ને?’ | ||
ગૃહપ્રવેશ કર્યો, પેલી સ્ત્રીઓ હળવે હળવે ચાલી ગઈ. રહ્યાં માસ્તર ને તે. | ગૃહપ્રવેશ કર્યો, પેલી સ્ત્રીઓ હળવે હળવે ચાલી ગઈ. રહ્યાં માસ્તર ને તે. | ||
અવલોકન થયું ઘરનું. બે પડખોપડખ ઓરડા, આગળ પરસાળ, રસોડું ઓટલો, ફળી અને બાથરૂમ. એક ખંડમાં ભીંત અડોઅડ એક પાટ ને બીજો પલંગ. ડબલ બેડ જ ગણી શકાય. અણઘડ ઢબે પાથરેલાં ગાદલાં, ઓછાડ. ભીંત પર આગલીનો ફોટો, પેલી બેયનો ફોટો. | અવલોકન થયું ઘરનું. બે પડખોપડખ ઓરડા, આગળ પરસાળ, રસોડું ઓટલો, ફળી અને બાથરૂમ. એક ખંડમાં ભીંત અડોઅડ એક પાટ ને બીજો પલંગ. ડબલ બેડ જ ગણી શકાય. અણઘડ ઢબે પાથરેલાં ગાદલાં, ઓછાડ. ભીંત પર આગલીનો ફોટો, પેલી બેયનો ફોટો. | ||
| Line 36: | Line 35: | ||
સવારે... મચ્છરોમા ડંખ ખંજવાળતાં કરાતી પ્રાર્થનાઓ. બસ... એક નવો દિવસ જીવી લેવાનો. | સવારે... મચ્છરોમા ડંખ ખંજવાળતાં કરાતી પ્રાર્થનાઓ. બસ... એક નવો દિવસ જીવી લેવાનો. | ||
ના, આ કશું જ નહોતું. કેટલું સુખ મળ્યું હતું. ને માસ્તર સાથે જે મળ્યું એ તો... સાવ નવું જ સુખ. | ના, આ કશું જ નહોતું. કેટલું સુખ મળ્યું હતું. ને માસ્તર સાથે જે મળ્યું એ તો... સાવ નવું જ સુખ. | ||
તરત દમયંતી સાંભરી. શું કરતી હશે? શું કહ્યું હતું વિલાસબેને | તરત દમયંતી સાંભરી. શું કરતી હશે? શું કહ્યું હતું વિલાસબેને: ‘દમું હવેથી સરિતા કરતી હતી એ તું કરજે.’ એ બિચારી તો આ અનુભૂતિઓથી દૂર જ છે ને? અને આ પુરુષ? કેવો ઉતાવળો થઈ ગયો હતો? તેનો વિયોગકાળ મેં જ પૂરો કરાવ્યો. | ||
સરિતા હસી પડી હતી. નવી ભીંતો, નવી છત બધું જ નવું હતું. સારું કર્યું માસ્તરે તેને પસંદ કરી હતી. નહીં તો હોય ને એ જ મેલાં પાથરણામાં? | સરિતા હસી પડી હતી. નવી ભીંતો, નવી છત બધું જ નવું હતું. સારું કર્યું માસ્તરે તેને પસંદ કરી હતી. નહીં તો હોય ને એ જ મેલાં પાથરણામાં? | ||
આગલીની જગાએ તે હતી, માસ્તરને તો આગલી યાદ પણ નહીં આવી હોય! બે વરસમાં તો કેટલું બધું ઝાંખુંપાંખું થઈ ગયું હોય? ફોટો હતો ને, એટલે કદાચ ચહેરો તો નહીં ભુલાયો હોય. | આગલીની જગાએ તે હતી, માસ્તરને તો આગલી યાદ પણ નહીં આવી હોય! બે વરસમાં તો કેટલું બધું ઝાંખુંપાંખું થઈ ગયું હોય? ફોટો હતો ને, એટલે કદાચ ચહેરો તો નહીં ભુલાયો હોય. | ||
| Line 52: | Line 51: | ||
માંડ બેયને સમજ પડી ગઈ હતી કે શું બની ગયું હતું. | માંડ બેયને સમજ પડી ગઈ હતી કે શું બની ગયું હતું. | ||
પરેશભાઈ ક્ષુબ્ધ બની ગયા હતા. સાવ સરળ દાખલો ખોટો પડ્યા જેવું લાગતું હતું. | પરેશભાઈ ક્ષુબ્ધ બની ગયા હતા. સાવ સરળ દાખલો ખોટો પડ્યા જેવું લાગતું હતું. | ||
ને સરિતા જડવત્. ક્યાં તૈયાર હતી આ સ્થિતિ માટે? પછી પરેશભાઈએ બાજી સંભાળવા માંડી | ને સરિતા જડવત્. ક્યાં તૈયાર હતી આ સ્થિતિ માટે? પછી પરેશભાઈએ બાજી સંભાળવા માંડી: ‘સરિતા, આ મારી બેય દીકરીઓ. નંદા મોટી ને આ નાની સુનંદા. બેય હોશિયાર છે અભ્યાસમાં. પાંચમાં નંબર આવે. પ્રવાસમાં ગઈ હતી. | ||
અને... આ તમારી મમ્મી, નવી મમ્મી. તમારે ઘરકામ કરવું પડતું હતું ને અભ્યાસને અસર થતી હતી ને? હવે... તમને પૂરતો સમય મળશે. બસ, નવી મમ્મીને સહાય કરવાની. તે તમને સહાય કરશે. નવું નવું શીખવશે ખરું ને સરિતા?' એક બે વાર અછડતું સામસામે જોવાયું. મુખભાવોમાં પરિવર્તન ના આવ્યું. | અને... આ તમારી મમ્મી, નવી મમ્મી. તમારે ઘરકામ કરવું પડતું હતું ને અભ્યાસને અસર થતી હતી ને? હવે... તમને પૂરતો સમય મળશે. બસ, નવી મમ્મીને સહાય કરવાની. તે તમને સહાય કરશે. નવું નવું શીખવશે ખરું ને સરિતા?' એક બે વાર અછડતું સામસામે જોવાયું. મુખભાવોમાં પરિવર્તન ના આવ્યું. | ||
નાની તો લગભગ નતમસ્તક જ રહી હતી. મોટી બોલી હતીઃ ‘ભલે પપ્પા.’ | નાની તો લગભગ નતમસ્તક જ રહી હતી. મોટી બોલી હતીઃ ‘ભલે પપ્પા.’ | ||
| Line 58: | Line 57: | ||
ચોથી રાત ઉદ્વેગમાં વીતી. | ચોથી રાત ઉદ્વેગમાં વીતી. | ||
બારણું બંધ હતું તો પણ સોંસરવું સંભળાતું હતું. | બારણું બંધ હતું તો પણ સોંસરવું સંભળાતું હતું. | ||
‘મોટીબેન, ક્યાં ગયો આપણો પલંગ?' નાની બોલી હતી. ને પલંગમાં પડેલી સરિતા ચોંકી હતી | ‘મોટીબેન, ક્યાં ગયો આપણો પલંગ?' નાની બોલી હતી. ને પલંગમાં પડેલી સરિતા ચોંકી હતી: ‘શું આ તેનો-એ છોકરીઓને પલંગ?' | ||
ત્યાં બીજો ધમાકો થયો હતો | ત્યાં બીજો ધમાકો થયો હતો: ‘મોટી, આપણા ટાઈમટેબલ, અરધીપરધી ચોપડીઓ, કંપાસ તો ત્યાં છે?' | ||
સરિતા બેઠી થઈ ગઈ પલંગમાં ; ‘કહ્યું - માસ્તર આપી દો પલંગ કાલે છોકરીઓને. હું તો પથારી પર જ સૂતી છું કાયમ. મને ચાલશે.’ | સરિતા બેઠી થઈ ગઈ પલંગમાં ; ‘કહ્યું - માસ્તર આપી દો પલંગ કાલે છોકરીઓને. હું તો પથારી પર જ સૂતી છું કાયમ. મને ચાલશે.’ | ||
પરેશભાઈ પસ્તાતા હતા કે દીકરીઓને પહેલેથી વિશ્વાસમાં લીધી હોત તો આ બધું ટાળી શકાત. સાવ અચાનક સાવે આવે પછી આઘાત જ લાગે. વળી કાચી ઉંમર, | પરેશભાઈ પસ્તાતા હતા કે દીકરીઓને પહેલેથી વિશ્વાસમાં લીધી હોત તો આ બધું ટાળી શકાત. સાવ અચાનક સાવે આવે પછી આઘાત જ લાગે. વળી કાચી ઉંમર, | ||
ત્રીજો અવાજ પણ કાને પડ્યો હતો | ત્રીજો અવાજ પણ કાને પડ્યો હતો: ‘ને તેં જોયું'તું મોટી, તેણે સાડી પણ મમ્મીની જ... પેરી'તી!’ | ||
ને સરિતા ઊભી થઈ હતી હતી, પલંગમાંથી. | ને સરિતા ઊભી થઈ હતી હતી, પલંગમાંથી. | ||
‘માસ્તર નથી સૂવું પલંગમાં. હું અહીં ભોંય પર પડી છું. સવારે મૂકી જજો સંસ્થામાં. એ લોક પાછી નહીં કાઢે.’ એ અવાજ પણ બીજા ખંડમાં પહોંચ્યો જ હોય ને. આખી રાત મનામણાંમાં જ પસાર થઈ હતી. | ‘માસ્તર નથી સૂવું પલંગમાં. હું અહીં ભોંય પર પડી છું. સવારે મૂકી જજો સંસ્થામાં. એ લોક પાછી નહીં કાઢે.’ એ અવાજ પણ બીજા ખંડમાં પહોંચ્યો જ હોય ને. આખી રાત મનામણાંમાં જ પસાર થઈ હતી. | ||
| Line 82: | Line 81: | ||
ક્યાંથી આવી હશે નવી મા? હશે ને કોઈ મકાન, પરિવાર? શું કહેતા હતા-આશ્રમ ! લાગે છે તો સારી સ્ત્રી પણ આ સુનંદાના વર્તનથી શું થાય-એ ક્યાં નક્કી હતું? તે સમજાવશે તેને. બાપુ પણ સમજાવશે કાંઈ બીજા લગ્ન કરવા એ કાંઈ ગુનો નથી. ઘણાંય કરે છે. | ક્યાંથી આવી હશે નવી મા? હશે ને કોઈ મકાન, પરિવાર? શું કહેતા હતા-આશ્રમ ! લાગે છે તો સારી સ્ત્રી પણ આ સુનંદાના વર્તનથી શું થાય-એ ક્યાં નક્કી હતું? તે સમજાવશે તેને. બાપુ પણ સમજાવશે કાંઈ બીજા લગ્ન કરવા એ કાંઈ ગુનો નથી. ઘણાંય કરે છે. | ||
ને નંદાએ તેને સમજાવી પણ ખરી. સુનંદાએ સાંભળ્યા કર્યું. કશો ઉત્તર ના વાળ્યો, નાનીનો મૂંગો વિરાધ ચાલુ જ રહ્યો હતો. પરેશભાઈએ અનશન આદર્યા તો તે પણ સામે અનશન પર બેસી ગઈ. | ને નંદાએ તેને સમજાવી પણ ખરી. સુનંદાએ સાંભળ્યા કર્યું. કશો ઉત્તર ના વાળ્યો, નાનીનો મૂંગો વિરાધ ચાલુ જ રહ્યો હતો. પરેશભાઈએ અનશન આદર્યા તો તે પણ સામે અનશન પર બેસી ગઈ. | ||
અંતે નંદાએ સરિતાને સમજાવી હતી | અંતે નંદાએ સરિતાને સમજાવી હતી: ‘જુઓ, નવી મા... આનો જીવ ના બાળવો. ક્યારેક સમજશે વળી. ને આ પ્રશ્ન... આખા પરિવારનો છે. બાપુનું પણ ક્યાં માને છે? હું તો છું ને તમારી સાથે!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''(૫)'''}} | {{center|'''(૫)'''}} | ||
| Line 107: | Line 106: | ||
સંબંધો ઋણાનુંબધ જ હોય. | સંબંધો ઋણાનુંબધ જ હોય. | ||
સરિતાને તો તેનોય અભાવ લાગ્યો હતો. છો ને ઘૃણા કરતી'તી. પણ વસતી તો હતી! | સરિતાને તો તેનોય અભાવ લાગ્યો હતો. છો ને ઘૃણા કરતી'તી. પણ વસતી તો હતી! | ||
રાતે પતિને પૂછ્યું | રાતે પતિને પૂછ્યું: ‘તો આનું કારણ પલંગ જ ને? શું માનવું?’ | ||
પતિએ મનુષ્ય સ્વભાવની વિચિત્રતાને કારણ ગણાવ્યું હતું | પતિએ મનુષ્ય સ્વભાવની વિચિત્રતાને કારણ ગણાવ્યું હતું: ના, તે આવી નહોતી. તેજસ્વી હતી. સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં ઈનામ જીતી લાવી હતી. સરિતા... મનુષ્ય મન ખરેખર અકળ છે! | ||
ને છેલ્લે સાવ સપાટીની વાત ઉચ્ચારી હતી | ને છેલ્લે સાવ સપાટીની વાત ઉચ્ચારી હતી: ‘હવે તો તે નથી ને! બસ, મોજ કર રાણી!' | ||
તે રાતે પલંગ પર સૂવે ને સુનંદા યાદ આવી જતી. | તે રાતે પલંગ પર સૂવે ને સુનંદા યાદ આવી જતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''(૬)'''}} | {{center|'''(૬)'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બે વર્ષ પછી એ નાનીનો પત્ર આવ્યો હતો. લખ્યું હતું | બે વર્ષ પછી એ નાનીનો પત્ર આવ્યો હતો. લખ્યું હતું: પપ્પા, નવી મા... આવું છું ઘરે. બે દિવસ રોકાવું છે. પછી તારીખ, ટ્રેન, સમયનો ઉલ્લેખ. | ||
પત્ર વિલંબથી મળ્યો હતો. તે લગભગ કલાક પછી જ આવવાની હતી. દસ-બાર મિનિટ વધારે ગણવાની. રિક્ષાને કારણે. સરિતા ઢીલી પડી ગઈ હતી. ઓહ ભગવાન, તે આવી રહી હતી! બે દિવસમાં તો ઊથલપાથલ મચાવી દેશે. | પત્ર વિલંબથી મળ્યો હતો. તે લગભગ કલાક પછી જ આવવાની હતી. દસ-બાર મિનિટ વધારે ગણવાની. રિક્ષાને કારણે. સરિતા ઢીલી પડી ગઈ હતી. ઓહ ભગવાન, તે આવી રહી હતી! બે દિવસમાં તો ઊથલપાથલ મચાવી દેશે. | ||
જૂનાં દૃશ્યો આંખ સામે તગતગતાં હતાં. | જૂનાં દૃશ્યો આંખ સામે તગતગતાં હતાં. | ||
| Line 128: | Line 127: | ||
બે વર્ષે આવતી હતી. | બે વર્ષે આવતી હતી. | ||
આ કામ માટે પાડોશીઓને ના બોલાવાય. | આ કામ માટે પાડોશીઓને ના બોલાવાય. | ||
સરિતાને ચોથો મહિનો જતો હતો. પીડા શરૂ થઈ હતી. પેટનો આકાર જરા બદલાયો હતો. લેડી ડૉક્ટરે સૂચનાઓ આપી હતી | સરિતાને ચોથો મહિનો જતો હતો. પીડા શરૂ થઈ હતી. પેટનો આકાર જરા બદલાયો હતો. લેડી ડૉક્ટરે સૂચનાઓ આપી હતી: આમ કરવું, તેમ ના કરવું. ત્રીસમે વર્ષે પ્રથમ પ્રસૂતિ એટલે... ખ્યાલ રાખવાનો. વજન ના ઊંચકવું...! પાડોશીની સ્ત્રીઓ કેટલીય પંચાત કરે. પલંગ ખસેડવો છે? માસ્તર હજીય તારી સાથે...! પુરુષ તો ક્યારેય તેમનાં લાગાં છોડવાનો નૈ. એ બધું જ આપણે સંભાળવાનું. જો સાંભળ, બીજા ઓરડામાં એકલી જ સૂવે. ફરકવા નો દેતી માસ્તરને. શું કીધું દાગતરે? ભારે હોશિયાર છે માનસીબેન. લે હાઉં ફેરવી દો પલંગ. | ||
તેણે નક્કી કર્યું કે પલંગને તે જ હળવે હળવે બીજા ઓરડામાં ફેરવશે. કન્યા અનાથાશ્રમમાં આવાં કામો કરતી જ હતી. હજી પચાસ મિનિટ તો હતી જ. | તેણે નક્કી કર્યું કે પલંગને તે જ હળવે હળવે બીજા ઓરડામાં ફેરવશે. કન્યા અનાથાશ્રમમાં આવાં કામો કરતી જ હતી. હજી પચાસ મિનિટ તો હતી જ. | ||
ઓછાડ, ઓશીકાં ખસેડ્યાં, ગાદલું પણ થોડા વધુ પ્રયાસે ઊંચક્યું. પછી સ્પર્શ કર્યો પલંગને. જૂના સમયનો હતો, વજનદાર હતો. | ઓછાડ, ઓશીકાં ખસેડ્યાં, ગાદલું પણ થોડા વધુ પ્રયાસે ઊંચક્યું. પછી સ્પર્શ કર્યો પલંગને. જૂના સમયનો હતો, વજનદાર હતો. | ||
| Line 139: | Line 138: | ||
{{center|'''(૮)'''}} | {{center|'''(૮)'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રથમ, ફળિયામાંથી સુનંદાનો સાદ સંભળાયો હતો | પ્રથમ, ફળિયામાંથી સુનંદાનો સાદ સંભળાયો હતો: ‘નવી મા...!’ ને પછી ધસમસતાં પગલાં. | ||
ત્રીજી પળે... તે સરિતાની સામે હતી. નજરો મળી. સુનંદા થીજી ગઈ. આખું દૃશ્ય દયામણું હતું. તરત સમજ પડી કે આ તો તેની બાલિશતાનું પરિણામ. નવી માની અવસ્થા. ઉપસેલું પેટ, ચહેરો, છાતીની પણ સ્થિતિ-બધું ઉકેલાયું. નવી મા સગર્ભા હતી. | ત્રીજી પળે... તે સરિતાની સામે હતી. નજરો મળી. સુનંદા થીજી ગઈ. આખું દૃશ્ય દયામણું હતું. તરત સમજ પડી કે આ તો તેની બાલિશતાનું પરિણામ. નવી માની અવસ્થા. ઉપસેલું પેટ, ચહેરો, છાતીની પણ સ્થિતિ-બધું ઉકેલાયું. નવી મા સગર્ભા હતી. | ||
પણ અર્ધ ખસેડાયેલો, અર્ધ રસ્તે પડેલો પલંગ, ભીની આંખો, પ્રસ્વેદ ભીંજાયેલાં વસ્ત્રો તો બીજું જ સૂચવતું હતું. તે અપરાધી હતી. | પણ અર્ધ ખસેડાયેલો, અર્ધ રસ્તે પડેલો પલંગ, ભીની આંખો, પ્રસ્વેદ ભીંજાયેલાં વસ્ત્રો તો બીજું જ સૂચવતું હતું. તે અપરાધી હતી. | ||
| Line 146: | Line 145: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવી મા પલંગને બીજા ખંડમાં ખસેડતાં હતાં પણ ક્યાં પહોંચી શક્યાં હતાં? સગર્ભા સ્ત્રીને આવો શ્રમ? તેણે કલ્પના કરી કે કદાચ ચોથો કે પાંચમો હશે. | નવી મા પલંગને બીજા ખંડમાં ખસેડતાં હતાં પણ ક્યાં પહોંચી શક્યાં હતાં? સગર્ભા સ્ત્રીને આવો શ્રમ? તેણે કલ્પના કરી કે કદાચ ચોથો કે પાંચમો હશે. | ||
તે રડી પડી હતી. બેસી ગઈ સરિતા પાસે, શબ્દો ફૂટ્યા | તે રડી પડી હતી. બેસી ગઈ સરિતા પાસે, શબ્દો ફૂટ્યા: ‘નવી મા. આમ શા માટે કરી રહ્યાં હતાં? મને ખુશ કરવા? આ મૂર્ખ છોકરીએ તમને, બાપુને કેટલાં દુઃખી કર્યાં? મારી નરી મૂર્ખતા’ | ||
‘મેં કેવું કરાવ્યું તમારી પાસે? અહીં સુધી પલંગ ખસેડ્યો તો ખરો ને? હા, મને પલંગ ખસ્યો એ જ ડંખ્યું હતું. નવી મા, હું ને મા- બેય સૂતાં હતાં આ જ પલંગમાં. ને એ પણ હું ને નંદા. હું તો બેયમાં ખરી જ. જડતા કેવી કે પલંગ મારો જ.’ | ‘મેં કેવું કરાવ્યું તમારી પાસે? અહીં સુધી પલંગ ખસેડ્યો તો ખરો ને? હા, મને પલંગ ખસ્યો એ જ ડંખ્યું હતું. નવી મા, હું ને મા- બેય સૂતાં હતાં આ જ પલંગમાં. ને એ પણ હું ને નંદા. હું તો બેયમાં ખરી જ. જડતા કેવી કે પલંગ મારો જ.’ | ||
એક મા ખોઈ તો બીજી આવતી હતી. એ ના સમજાયું છેક સુધી. બીજું ચોમાસું મારા પર વરસવા તત્પર હતું પણ મેં મૂર્ખીએ તેને પાછું ઠેલ્યું! નવી મા, તમે આ નાદાન દીકરીને માફ નહીં કરો? એ માટે તો આવી છું. જ્યારે જગાયું એ પરોઢ. બેય દેહ વળગ્યા હતા. આંસુ, પ્રસ્વેદ એકરસ હતાં. ઘડીભર સરિતાને લાગ્યું કે આ મોટી હતી. આ ભાષા નાનીની ના હોય. | એક મા ખોઈ તો બીજી આવતી હતી. એ ના સમજાયું છેક સુધી. બીજું ચોમાસું મારા પર વરસવા તત્પર હતું પણ મેં મૂર્ખીએ તેને પાછું ઠેલ્યું! નવી મા, તમે આ નાદાન દીકરીને માફ નહીં કરો? એ માટે તો આવી છું. જ્યારે જગાયું એ પરોઢ. બેય દેહ વળગ્યા હતા. આંસુ, પ્રસ્વેદ એકરસ હતાં. ઘડીભર સરિતાને લાગ્યું કે આ મોટી હતી. આ ભાષા નાનીની ના હોય. | ||