ગિરીશ ભટ્ટની વાર્તાઓ/બે બહેનો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 27: Line 27:
હા, ભીંત પર એ પુરુષનો લેમિનેટેડ ફોટો ટીંગાશે એય નક્કી હતું.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''(ર)'''
{{center|'''(ર)'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યારે એ જ સ્થાને એ બંનેનો પલંગ હતો. એક મૃત્યુ કેટલાંય પરિવર્તનો કરી શકે એ સિદ્ધ થયું હતું. પ્રથમ ઘરનો નકશો બદલાયો હતો.

Line 56: Line 56:
ગિરાએ ના પાડી હતી. ને ત્યારે જ નાનીએ નક્કી કરી નાખ્યું હતું કે જોબ શોધશે, મોટીને પરણાવશે. મોટીએ વધુ બલિદાન આપવાનું જરૂરી નથી, તેણે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું શરૂ કર્યું હતું.

'''(૩)'''
{{center|'''(૩)'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગરિમાએ પાણી પહેલાં પાળ બાંધી હતી: મોટી બહેન નામ જરા જુનવાણી લાગશે.

Navigation menu