31,395
edits
No edit summary |
No edit summary |
||
| Line 27: | Line 27: | ||
ગ. उत्साहादिना येनैव धवलमंगल भाषागाने तन्नामाद्ये धवलमंगले। उत्साहादित्यादिग्रहणात् प्रकान्तानाम् रासावलयादीनां पूर्वोक्तानां हेलादीनां वक्ष्यमाणानां दोहकादीनां चं' ग्रहणं तन्नामाद्ये इति उत्साहादिनामपूर्वके। यथा उत्साहधवलं वदनधवलं हेलाधवलं दोहकधवलं चेति। अवं मंगलेऽपि उत्साहमंगलादि वाच्यं । ... मंगलार्थ संबंधत्वात् मंगलम् ।।૧<ref>૧. શ્રીછંદોનુશાસનમ્(આચાર્યશ્રીહેમચંદ્રવિરચિતં)પત્રાત્મકમ્ અધ્યાય પ ઉત્સાદિપ્રકરણે પ્રકાશિત<br>દેવકરણેન શ્રેષ્ઠિના મૂલચંદ્રાત્મર્જન નિર્ણયસાગરમુદ્રણાલય, મોહમયી (ઈ.સ.૧૯૧૨)</ref> | ગ. उत्साहादिना येनैव धवलमंगल भाषागाने तन्नामाद्ये धवलमंगले। उत्साहादित्यादिग्रहणात् प्रकान्तानाम् रासावलयादीनां पूर्वोक्तानां हेलादीनां वक्ष्यमाणानां दोहकादीनां चं' ग्रहणं तन्नामाद्ये इति उत्साहादिनामपूर्वके। यथा उत्साहधवलं वदनधवलं हेलाधवलं दोहकधवलं चेति। अवं मंगलेऽपि उत्साहमंगलादि वाच्यं । ... मंगलार्थ संबंधत्वात् मंगलम् ।।૧<ref>૧. શ્રીછંદોનુશાસનમ્(આચાર્યશ્રીહેમચંદ્રવિરચિતં)પત્રાત્મકમ્ અધ્યાય પ ઉત્સાદિપ્રકરણે પ્રકાશિત<br>દેવકરણેન શ્રેષ્ઠિના મૂલચંદ્રાત્મર્જન નિર્ણયસાગરમુદ્રણાલય, મોહમયી (ઈ.સ.૧૯૧૨)</ref> | ||
(ઉત્સાહ વગેરે (છંદો) વડે ધવલમંગલભાષાગાનમાં જે (રચના) હોય તેના નામે ધવલમંગલ. ઉત્સાહ વગેરે (છંદો)ના ગ્રહણથી આરંભાતા રાસાવલય(?) વગેરેના આગળ નોંધેલા હેલા વગેરેના તથા હવે પછી નોંધીએ છીએ (તે) નામની પૂર્વે આવે તેમ. જેમ કે ઉત્સાહધવલ, વદનધવલ, હેલાધવલ, દોહકધવલ વગેરે એ જ રીતે 'મંગલ'ના પ્રયોગમાં પણ, ઉત્સાહમંગલ વગેરે કહેવાય. મંગલ અર્થ સાથેનો (પદ્યરચનાનો) સંબંધ હોવાથી એ મંગલ તરીકે ઓળખાય.) | (ઉત્સાહ વગેરે (છંદો) વડે ધવલમંગલભાષાગાનમાં જે (રચના) હોય તેના નામે ધવલમંગલ. ઉત્સાહ વગેરે (છંદો)ના ગ્રહણથી આરંભાતા રાસાવલય(?) વગેરેના આગળ નોંધેલા હેલા વગેરેના તથા હવે પછી નોંધીએ છીએ (તે) નામની પૂર્વે આવે તેમ. જેમ કે ઉત્સાહધવલ, વદનધવલ, હેલાધવલ, દોહકધવલ વગેરે એ જ રીતે 'મંગલ'ના પ્રયોગમાં પણ, ઉત્સાહમંગલ વગેરે કહેવાય. મંગલ અર્થ સાથેનો (પદ્યરચનાનો) સંબંધ હોવાથી એ મંગલ તરીકે ઓળખાય.) | ||
‘ધવલ' કે ‘મંગલ': પદ્યરચનામાં જે છંદ પ્રયોજાતો હોય છે એ ધોરણે, હેમચંદ્રાચાર્ય, અહીં એના પ્રકારો દર્શાવે છે; આ જ રીતે, પદ્યરચનાની આંતરિક નિરૂપણસામગ્રીના ધોરણે પણ ‘ધવલ'ના ભેદો નોંધ્યા છે : 'શ્રીધવલ', 'યશોધવલ', 'ગુણધવલ', 'કીર્તિધવલ', 'અમરધવલ'. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|*}} | {{center|*}} | ||