સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 175: Line 175:
નથી નાનકડો લક્ષ્મણ સંગ, રઘુબા મારો ક્યાં રે રમે ?  

આનંદમાં ઉઘાડે અંગ, રઘુબા મારો ક્યાં રે રમે ?</poem>}}

{{Block center|<poem>પુત્રશોધમાં આકુળવ્યાકુળ માની ચારેકોર દોડાદોડી, જાતજાતના તર્કવિતર્ક, ‘ઊભી થાય ને ઢળે ધરણ'ની રઘવાઈ દશા, પણ અંતે, 'ગઈ મિથુલા તે મેહેલમાંય' તો ‘પોહોડયા પારણે પુરુષ પુરાણ'ને નિહાળીને જીવ હેઠો બેઠો !
{{Poem2Open}}
પુત્રશોધમાં આકુળવ્યાકુળ માની ચારેકોર દોડાદોડી, જાતજાતના તર્કવિતર્ક, ‘ઊભી થાય ને ઢળે ધરણ'ની રઘવાઈ દશા, પણ અંતે, 'ગઈ મિથુલા તે મેહેલમાંય' તો ‘પોહોડયા પારણે પુરુષ પુરાણ'ને નિહાળીને જીવ હેઠો બેઠો !
ટૂંકી ચાલની આ ગાનતરેહ મધ્યકાળના ઘણા કવિઓએ ભાવની દ્રાવકતાની ચોટ વ્યક્ત કરવા પ્રયોજી છે. અહીં ટૂંકાં માપમાનના ચરણયુગ્મના પ્રાસાંતે 'રઘુબા મારો ક્યાં રે રમે ? – નાં આવર્તનોનું સાતત્ય, કૌશલ્યાની વ્યાકુળતા, ચિંતા, ખિન્નતા, ઘલવલાટ અને ઘાંઘાપણું - કેટકેટલી સંચારી મુદ્રાઓને વ્યંજિત કરે છે ?

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 182: Line 183:
પુષ્ટિસંપ્રદાયની વૈષ્ણવપરંપરામાં, ધોળસાહિત્યના વિશેષ પ્રચાર-પ્રસાર પાછળ, આગળ નોંધ્યું તેમ, વ્રજભાષી કીર્તનગાનની અનિવાર્યતાનો આગ્રહ રહ્યો છે . પંદરમી/ સોળમી સદીમાં આપણે ત્યાં ધર્મ-ભક્તિના પરિસરમાં ધોળરચનાઓનો વ્યાપક ચાલ અને ચલણ તો હતાં જ; ઠાકુર સમ્મુખ થતાં કીર્તનોના સેવાક્રમને બાદ કરતાં ભક્તિસત્સંગમાં તો ગુજરાતી રચનાઓનો નિષેધ નહોતો. એટલે બહોળા ભાવુક વૈષ્ણવસમુદાય માટે નિત્ય પાઠ માટેની સાંપ્રદાયિક સંસ્કૃત કૃતિઓનાં લોકગમ્ય અને ગેય અવતરણો થવા લાગ્યાં, એ જ રીતે કૃષ્ણલીલા, સત્સંગબોધ, સાંપ્રદાયિક શીખ, આચારસૂત્રો વગેરેની પદ્યરચનાઓ પ્રચારમાં આવવા લાગી. આ બંને હેતુ માટે ધોળ એ તત્કાલે લોકપ્રચલિત અને બહુમાન્ય પદ્યમાધ્યમ હતું. આ કારણે સાંપ્રદાયિક ધોળરચનાઓનાં સર્જન અને સમાદર માટે જબરો અવકાશ ઊભો થયો. છેક ઓગણીસમી સદીના અંત પર્યન્ત પરંપરિત ઢબે પુષ્કળ ધોળરચનાઓ લખાતી રહી. આ સાંપ્રદાયિક ધોળરચનાઓ નિરૂપણની બાબતમાં નોખનોખી ધારામાં પડે છે. સંપ્રદાયબોધ કે સંસ્કૃત ગ્રંથોનું ગુજરાતી પદ્યાવતરણ, મહદંશે વલ્લભીય આચાર્યો દ્વારા થયા કર્યું. આચાર્યોએ સંસ્કૃત શાસ્ત્રસેવા અને વ્રજભાષી કીર્તનપદો તો આપ્યાં; પણ ગુજરાતસંપર્કના અતિશયને કારણે ગુજરાતી ધોળરચના પણ એમને સુકર હતી. ગો.શ્રી વ્રજભૂષણજી (સં.૧૭૬૫) દ્વારા 'યમુનાષ્ટક', 'સર્વોત્તમસ્તોત્ર', 'નામરત્નાખ્યસ્તોત્ર' જેવાં સાંપ્રદાયિક સંસ્કૃત સ્તોત્રો, સરળ ને લોકગમ્ય ભાષા પરિપાટીમાં ધોળ રૂપે ઊતર્યાં. કાકા વલ્લભજીએ 'વલ્લભ', 'દાસ', 'નિજદાસ' ઉપનામથી 'ચાખડીનું ધોળ', 'દશમર્મનું ધોળ', 'વિનંતિનું ધોળ' વગેરે આપ્યાં. ઉપરાંત 'નવરત્ન' (સંસ્કૃત)નું ધોળરૂપાંતરણ પણ કર્યું. પ્રતાપી આચાર્યશ્રી હરિરાયજીએ 'રસિક' ઉપનામથી વ્રજભાષી પદોની રચના તો કરી; ગુજરાતી ધોળરચનાઓ પણ આપી. આ ઉપરાંત શ્રી પુરુષોત્તમજી ખ્યાલવાળા (સં.૧૮૭૬) નાં ટપ્પાનાં પદ, પરિક્રમાનું ધોળ; ગોશ્રી રામકૃષ્ણજી (સં.૧૮૩૩) અને 'લાલા લહેરી'ના ઉપનામથી ગો. ગોપાલલાલજીની ધોળરચનાઓ પણ જાણીતી છે.

સાંપ્રદાયિક અનુયાયી વર્ગ માટેના નિત્ય પાઠમાં આવશ્યક ધોળ, પ્રમાણમાં પ્રસ્તારયુક્ત પદ્યરચનાઓ ઠરે; કેમ કે એમાં કાવ્યત્વ તો સાવ પાંખું, કહો કે નહિવત હોય, પરંતુ પદ્યનિબંધનને લીધે, સ્મૃતિક્ષમતા અને ગાનની શ્રુતિરમ્યતા એના લાભમાં રહે. આવી પદ્યરચનાઓ પાછળનો મકસદ પણ કવિતાસિદ્ધિનો નહિ એટલો શ્રદ્ધાસાચવણનો હોય છે. એટલેસ્તો સત્સંગમંડળીમાં વિશેષતઃ સ્ત્રીસમુદાય સમૂહમાં ગાઈ શકે એવી એની ગાનક્ષમ પદ્યતરેહો રહે.

વર્ણનાત્મક ઢબની આ વિસ્તારી ધોળરચનાઓને મુકાબલે ઠાકુરસ્વરૂપ; વિધવિધ લીલાપ્રસંગો - દાનલીલા, રાસલીલા, પનઘટલીલા, ગૌચારણ ઉપરાંત વાત્સલ્ય માધુર્યને લગતા ભાવવિશેષોને નિરૂપતી ધોળરચનાઓનું પ્રમાણ ઘણું વધારે. વળી, આચાર્યોના જન્મદિવસ, એમના વિવાહાદિપ્રસંગો, સંપ્રદાયપ્રવર્તક શ્રીમદ્વલ્લભ, વિઠ્ઠલનાથજી, ગોકુલનાથજીની પ્રભાવકતા, પધરામણી, સત્કારની વધામણી તથા અન્ય ઉત્સવોના ભાવવિલાસોને લયહિલોળના ઘેરા સ્પર્શબળે હૃદ્ય અને શ્રુતિમધુરતામાં સંગોપતાં અઢળક ધોળ રચાતાં રહ્યાં. સિદ્ધાંતબોધ, સ્વરૂપલીલા ઉપરાંત વૈષ્ણવી ધોળરચનાઓનો ત્રીજો પ્રદેશ છે સત્સંગમહિમા, વૈષ્ણવતા, દીનતા, વિનંતિ કે આશ્રયના ભાવોનું ઉદ્ગાન. વ્રજમહિમા, વૃંદાવન, યમુના, ગોવર્ધનમહિમા, ગોકુલપ્રીતિને ગાતી ધોળરચનાઓને પણ આ જૂથમાં મૂકી શકીએ. સંપ્રદાય અને વૈષ્ણવતા: આ બંનેની મહત્તા-ગૌરવને વર્ણવતાં 'અષ્ટસખા' (સૂરદાસ વગેરે), ચોરાશી વૈષ્ણવો, બસોબાવન વૈષ્ણવોની નામસૂચિ ધરાવતી પ્રસ્તારી પદ્યરચનાઓની ધોળ ઓળખ, ઔપચારિકતા સાચવતી ગણશું ?</poem>}}
વર્ણનાત્મક ઢબની આ વિસ્તારી ધોળરચનાઓને મુકાબલે ઠાકુરસ્વરૂપ; વિધવિધ લીલાપ્રસંગો - દાનલીલા, રાસલીલા, પનઘટલીલા, ગૌચારણ ઉપરાંત વાત્સલ્ય માધુર્યને લગતા ભાવવિશેષોને નિરૂપતી ધોળરચનાઓનું પ્રમાણ ઘણું વધારે. વળી, આચાર્યોના જન્મદિવસ, એમના વિવાહાદિપ્રસંગો, સંપ્રદાયપ્રવર્તક શ્રીમદ્વલ્લભ, વિઠ્ઠલનાથજી, ગોકુલનાથજીની પ્રભાવકતા, પધરામણી, સત્કારની વધામણી તથા અન્ય ઉત્સવોના ભાવવિલાસોને લયહિલોળના ઘેરા સ્પર્શબળે હૃદ્ય અને શ્રુતિમધુરતામાં સંગોપતાં અઢળક ધોળ રચાતાં રહ્યાં. સિદ્ધાંતબોધ, સ્વરૂપલીલા ઉપરાંત વૈષ્ણવી ધોળરચનાઓનો ત્રીજો પ્રદેશ છે સત્સંગમહિમા, વૈષ્ણવતા, દીનતા, વિનંતિ કે આશ્રયના ભાવોનું ઉદ્ગાન. વ્રજમહિમા, વૃંદાવન, યમુના, ગોવર્ધનમહિમા, ગોકુલપ્રીતિને ગાતી ધોળરચનાઓને પણ આ જૂથમાં મૂકી શકીએ. સંપ્રદાય અને વૈષ્ણવતા: આ બંનેની મહત્તા-ગૌરવને વર્ણવતાં 'અષ્ટસખા' (સૂરદાસ વગેરે), ચોરાશી વૈષ્ણવો, બસોબાવન વૈષ્ણવોની નામસૂચિ ધરાવતી પ્રસ્તારી પદ્યરચનાઓની ધોળ ઓળખ, ઔપચારિકતા સાચવતી ગણશું ?
{{Poem2Close}}
{{center|*}}
{{center|*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 196: Line 198:
પરંતુ કાવ્યગુણે સંપન્ન ધોળરચનાઓ તો સાંપડે છે દયારામ પાસેથી. સાહિત્યિક જગતમાં દયારામની કવિતા વા કવિતાનો કોઈ પ્રદેશ - ધોળ તરીકે સંજ્ઞિત નથી, એ સાચું; પણ ગરબી તળે સંશિત રચનાઓ પણ, ગરબીના મૂળગત વિભાવને કક્યાં અનુવર્તે છે? સંપ્રદાયનો સિદ્ધાંતવ્યાપ અને સેવોપચાર – આ બંનેથી દયારામ પૂરેપૂરા અવગત જ નથી; અનુસંધિત પણ છે. લયવૈવિધ્યનાં વિવિધ સંકુલોથી ગંઠાતી એમની ઊર્મિગીત પ્રકારની પુષ્કળ રચનાઓ સંપ્રદાયપરિસરમાં રાસ, હમચી, વડચડ, ધોળ રૂપે નિત્યસત્સંગમાં પ્રયોજાતી રહે છે. 'વ્રજ વહાલું રે', 'શોભાસલૂણા શ્યામની’, 'રૂડા દીસો છો રાજેશ્વર', 'શ્યામ રંગ સમીપે', 'હુંરે શું જાણું' : લીલાવિલાસની આવી રચનાઓ ઉપરાંત 'વૈષ્ણવ નથી થયો તું રે', 'તાદૃશી જન તો’, ‘નિશ્ચેના મ્હોલમાં' જેવી સંપ્રદાયભાવને ઉપલક્ષતી કૃતિઓ 'ધોળ' તરીકે, વૈષ્ણવમંડલીઓમાં સ્થાન ધરાવતી હોય છે. ભાવસૌંદર્ય, નિરૂપણગત કાવ્યચાતુરી, લયસંયોજનની અવનવી પ્રયુક્તિઓથી સરજાતી મોહક ગાનપ્રભાવકતા : આવી રસોપકારક સર્જકતાના બળે, દયારામ કવિ તરીકે જેટલા પ્રસિદ્ધ છે એટલી જ સુવાસ સાંપ્રદાયિક પિરસરમાં વૈષ્ણવતાના ઉદ્ગાતા તરીકેની છે.

{{center|* * *}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યગુણે પાંખાપણું હોવા છતાં આ ધોળરચનાઓની ઊંડી અપીલનું મહત્ત્વનું પરિબળ તો છે લયતરેહોની વિધવિધ સંસૃષ્ટિથી, એની ગાનસપાટીએ રચાઈ રહેતી શ્રુતિમધુરતા. તત્કાલીન દૈશિક પરિસરમાં વ્યાપકપણે લોકપ્રચારમાં રહેલી ગાનતરેહોને એ સ્વીકારે છે; એટલું જ નહિ, એના લયખંડકોનાં સંયોજનોમાંથી અવનવાં લયસંકુલોનું પણ એ નિર્માણ કરે છે. એવી આકર્ષક શ્રોતઆકૃતિની નિર્મિતિ અને એનો રચનાગત ઉપચયાત્મક અનુબંધ : આ બંને વાનાંનાં નિદર્શનો થોડાંક અહીં ટાંકું ?

Line 249: Line 251:
મધ્યકાળનાં પદ્યસ્વરૂપોનો મામલો એને લગતી સંજ્ઞાઓ તળે ઊપસતા વિભાવોની ચલનશીલતાને કારણે આપણી વિવેચનાને સતત પજવતો રહ્યો છે. 'ધવલ' અને 'મંગલ' સંકેતોની હેમચંદ્રાચાર્યપ્રતિપાદિત સમજ, ભક્તિપરક સંપ્રદાયોની સ્થાપના ને પ્રસાર સુધીમાં આવતાં કેટલી બધી પરિવર્તિત થઈ જાય છે? ગરબી, રાસ, આખ્યાન જેવી એકાધિક પરિમાણોથી જ સાર્થક ઠરતી રસઘટનાને, આપણે શબ્લૈકસિદ્ધ પદાર્થ માનીને ચાલતા રહ્યા પદ્યસ્વરૂપના વ્યાખ્યાયન/વિવરણની આ ઢબની પરિપાટીને અનુસરીને ધોળના કિસ્સામાં પણ આવું જ બને! સંસ્કારપ્રદેશની શબ્દઘટના તરીકે 'ધોળ’નું પદ્યસ્વરૂપ સ્થિતિચુસ્ત રહ્યું નથી. પંદરમી સદી પછી વિસ્તરેલા ભક્તિસંપ્રદાયો : પુષ્ટિસંપ્રદાય, પ્રણામી અને છેક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિઓ દ્વારા આ પદ્યઘટનાનો વિનિયોગ ભક્તિપોષણ નો રહ્યો છે. ધર્મભાવને ઉપલક્ષીને ગાનવિશેષની તાસીર ધરાવતું આ પદ્યસ્વરૂપ સાંગીતિક પરિભાષા પ્રયોજવાનું સાહસ કરીને કહીએ તો આપણા દેશી સંગીતનો સ્થાનીય 'ઘરાનો' લેખી શકાય ? 'રાગ સારંગનું ધોલ્લ', 'રાગ મહલાર ધોલ્લ', કે 'ધોલ્લ રાગ કાહાનડો' જેવી શીર્ષકનોંધ ને આપણે કયા અર્થમાં ઘટાવશું ? ભાવની શબ્દાત્મક પદ્યઘટના તો એ છે જ; પરંતુ સ્થાનીય ગાયકીના વિશિષ્ટ ઢંગમાં થતી એની રજૂઆતને કારણે એ ધોળ બને. પદ્યરચનામાં જો આછોપાતળો કે પૂરેપૂરો કવિતાગુણ હોય તો પણ એણે ગાનતરેહની અદબમાં રહીને ચાલવું પડે, શરત એટલી કે આ ગાનતરેહ બહુજનગમ્ય હોવી ઘટે. ધોળના શબ્દનું અધિષ્ઠાન આપણા સૈકાઓ જૂના લોકઢાળો છે; અને આ ઢાળોમાં પ્રજાચેતનાનાં નિગૂઢ સ્વરમંડલો ધરબાયેલાં છે. એટલે લોકઢાળ કેવળ સ્વર/તાલનો સંયોગ નથી; એને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. એ વૈભવ થકી જ સૈકાઓ પર્યન્ત પ્રજાકંઠમાં/કર્ણમાં ગૂંજતા રહ્યા, ગાજતા રહ્યા.*

<hr>
'''પાદટીપ'''
'''પાદટીપ'''
{{reflist}}
{{reflist}}

Navigation menu