32,460
edits
No edit summary |
(+1) |
||
| Line 249: | Line 249: | ||
{{center|૧૦}} | {{center|૧૦}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મધ્યકાળનાં પદ્યસ્વરૂપોનો મામલો એને લગતી સંજ્ઞાઓ તળે ઊપસતા વિભાવોની ચલનશીલતાને કારણે આપણી વિવેચનાને સતત પજવતો રહ્યો છે. 'ધવલ' અને 'મંગલ' સંકેતોની હેમચંદ્રાચાર્યપ્રતિપાદિત સમજ, ભક્તિપરક સંપ્રદાયોની સ્થાપના ને પ્રસાર સુધીમાં આવતાં કેટલી બધી પરિવર્તિત થઈ જાય છે? ગરબી, રાસ, આખ્યાન જેવી એકાધિક પરિમાણોથી જ સાર્થક ઠરતી રસઘટનાને, આપણે શબ્લૈકસિદ્ધ પદાર્થ માનીને ચાલતા રહ્યા પદ્યસ્વરૂપના વ્યાખ્યાયન/વિવરણની આ ઢબની પરિપાટીને અનુસરીને ધોળના કિસ્સામાં પણ આવું જ બને! સંસ્કારપ્રદેશની શબ્દઘટના તરીકે 'ધોળ’નું પદ્યસ્વરૂપ સ્થિતિચુસ્ત રહ્યું નથી. પંદરમી સદી પછી વિસ્તરેલા ભક્તિસંપ્રદાયો : પુષ્ટિસંપ્રદાય, પ્રણામી અને છેક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિઓ દ્વારા આ પદ્યઘટનાનો વિનિયોગ ભક્તિપોષણ નો રહ્યો છે. ધર્મભાવને ઉપલક્ષીને ગાનવિશેષની તાસીર ધરાવતું આ પદ્યસ્વરૂપ સાંગીતિક પરિભાષા પ્રયોજવાનું સાહસ કરીને કહીએ તો આપણા દેશી સંગીતનો સ્થાનીય 'ઘરાનો' લેખી શકાય ? 'રાગ સારંગનું ધોલ્લ', 'રાગ મહલાર ધોલ્લ', કે 'ધોલ્લ રાગ કાહાનડો' જેવી શીર્ષકનોંધ ને આપણે કયા અર્થમાં ઘટાવશું ? ભાવની શબ્દાત્મક પદ્યઘટના તો એ છે જ; પરંતુ સ્થાનીય ગાયકીના વિશિષ્ટ ઢંગમાં થતી એની રજૂઆતને કારણે એ ધોળ બને. પદ્યરચનામાં જો આછોપાતળો કે પૂરેપૂરો કવિતાગુણ હોય તો પણ એણે ગાનતરેહની અદબમાં રહીને ચાલવું પડે, શરત એટલી કે આ ગાનતરેહ બહુજનગમ્ય હોવી ઘટે. ધોળના શબ્દનું અધિષ્ઠાન આપણા સૈકાઓ જૂના લોકઢાળો છે; અને આ ઢાળોમાં પ્રજાચેતનાનાં નિગૂઢ સ્વરમંડલો ધરબાયેલાં છે. એટલે લોકઢાળ કેવળ સ્વર/તાલનો સંયોગ નથી; એને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. એ વૈભવ થકી જ સૈકાઓ પર્યન્ત પ્રજાકંઠમાં/કર્ણમાં ગૂંજતા રહ્યા, ગાજતા રહ્યા. | મધ્યકાળનાં પદ્યસ્વરૂપોનો મામલો એને લગતી સંજ્ઞાઓ તળે ઊપસતા વિભાવોની ચલનશીલતાને કારણે આપણી વિવેચનાને સતત પજવતો રહ્યો છે. 'ધવલ' અને 'મંગલ' સંકેતોની હેમચંદ્રાચાર્યપ્રતિપાદિત સમજ, ભક્તિપરક સંપ્રદાયોની સ્થાપના ને પ્રસાર સુધીમાં આવતાં કેટલી બધી પરિવર્તિત થઈ જાય છે? ગરબી, રાસ, આખ્યાન જેવી એકાધિક પરિમાણોથી જ સાર્થક ઠરતી રસઘટનાને, આપણે શબ્લૈકસિદ્ધ પદાર્થ માનીને ચાલતા રહ્યા પદ્યસ્વરૂપના વ્યાખ્યાયન/વિવરણની આ ઢબની પરિપાટીને અનુસરીને ધોળના કિસ્સામાં પણ આવું જ બને! સંસ્કારપ્રદેશની શબ્દઘટના તરીકે 'ધોળ’નું પદ્યસ્વરૂપ સ્થિતિચુસ્ત રહ્યું નથી. પંદરમી સદી પછી વિસ્તરેલા ભક્તિસંપ્રદાયો : પુષ્ટિસંપ્રદાય, પ્રણામી અને છેક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિઓ દ્વારા આ પદ્યઘટનાનો વિનિયોગ ભક્તિપોષણ નો રહ્યો છે. ધર્મભાવને ઉપલક્ષીને ગાનવિશેષની તાસીર ધરાવતું આ પદ્યસ્વરૂપ સાંગીતિક પરિભાષા પ્રયોજવાનું સાહસ કરીને કહીએ તો આપણા દેશી સંગીતનો સ્થાનીય 'ઘરાનો' લેખી શકાય ? 'રાગ સારંગનું ધોલ્લ', 'રાગ મહલાર ધોલ્લ', કે 'ધોલ્લ રાગ કાહાનડો' જેવી શીર્ષકનોંધ ને આપણે કયા અર્થમાં ઘટાવશું ? ભાવની શબ્દાત્મક પદ્યઘટના તો એ છે જ; પરંતુ સ્થાનીય ગાયકીના વિશિષ્ટ ઢંગમાં થતી એની રજૂઆતને કારણે એ ધોળ બને. પદ્યરચનામાં જો આછોપાતળો કે પૂરેપૂરો કવિતાગુણ હોય તો પણ એણે ગાનતરેહની અદબમાં રહીને ચાલવું પડે, શરત એટલી કે આ ગાનતરેહ બહુજનગમ્ય હોવી ઘટે. ધોળના શબ્દનું અધિષ્ઠાન આપણા સૈકાઓ જૂના લોકઢાળો છે; અને આ ઢાળોમાં પ્રજાચેતનાનાં નિગૂઢ સ્વરમંડલો ધરબાયેલાં છે. એટલે લોકઢાળ કેવળ સ્વર/તાલનો સંયોગ નથી; એને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. એ વૈભવ થકી જ સૈકાઓ પર્યન્ત પ્રજાકંઠમાં/કર્ણમાં ગૂંજતા રહ્યા, ગાજતા રહ્યા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|*}} | |||
<hr> | <hr> | ||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||