સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વિધુરવિરહના કાવ્યબીજનું રચનાકર્મ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 17: Line 17:
‘જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ'- બીજા ચરણમાંના દોઢિયા વાક્યથી બંધાતા આ કથનાત્મક વિધાનને આગલા ચરણ સાથે સંયોજક કે સાદૃશ્યવાચક પદથી સાંકળ્યું નથી, એ જોયું ? જો એમ બન્યું હોત તો બંને ચરણોનો પરસ્પરાનુબંધ એટલો ઉઘાડો પડી જાત કે વ્યંગ્ય ચમત્કૃતિ જ સમૂળગી અળપાઈ જવા પામત. જ્યારે આનાથી ઊલટું, દુહાના પઠન/ગાનમાં પૂર્વચરણમાંનાં બંને વિધાનોને ‘ને’ સંયોજકથી સાંકળવાની શક્યતા ખુલ્લી રાખીને કલ્પનને સુઘટ્ટ ને ચુસ્ત આકૃતિ આપવાની સગવડ કરી છે.

અહીં રચનાકર્મની ખૂબી એ છે કે નકરી કલ્પન ચમત્કૃતિનો નિરપેક્ષપણે અનુભવ કરાવતાં પૂર્વચરણમાંનાં ચિત્રવિધાનો, ઉત્તરચરણમાંના સાદા કથનાત્મક વિધાન સાથે વ્યંજનાસૂત્રે સંધાવાને કારણે આગલાં બંને ચિત્રો ધ્વનિબોધક કલ્પનવિધાનો (sugges- tive imagery)માં પરિણમે છે. અને આ અનાયાસ સર્ગપ્રક્રિયામાં ઉત્તરચરણમાંનું નર્યું વ્યાપ્તિવિધાન (general statement) પૂર્વચરણમાંનાં વિધાનો સાથે ધ્વનિપુષ્ટિના સંબંધે સંકલના પામીને, આખાયે દુહાને અખંડ-યુતિનો આકાર આપે છે.

ભાષાકર્મની બીજી બે ખૂબીઓ પણ રસપ્રદ બને છે. એમાંની એક છે પૂર્વ-ઉત્તર ચરણોમાંની વાણીની ભિન્નતા. પ્રથમ ચરણમાંની ગુજરાતીતા કરતાં પાછલાં ચરણોમાંનું કચ્છી / હિન્દી બોલીપોત પ્રયોગદૃષ્ટિએ તો જુદું તરી આવે છે. સાથોસાથ એ આખુંયે શબ્દસપ્તક વિવક્ષિતાર્થને બલિષ્ઠપ્રકારે ઉપસાવવામાં સયુક્તિક નીવડે છે. મૂળ ઘાટને બદલીને, ‘જેની જોડી મરી ગઈ, એના ભૂંડા હાલ' એવા માત્રામાપ જાળવતા શુદ્ધ ગુજરાતી ઘાટને મૂકી જુઓ ! આ ભાષા-અંતરના સામથ્ર્ય / નિર્બળતા એટલાં તો સ્વયંસ્પષ્ટ છે કે વિચારવાની જરૂર રહેતી નથી. બીજી ખૂબી છે બંને ચરણોમાંની ભાવદ્યોતક શ્રુતિયોજના. પ્રથમ ચરણમાં ૨૪ માત્રાના માપમાન માટે બધી મળીને ૨૧ વર્ણશ્રુતિઓ યોજી છે. એમાંથી ૧૫ જેટલી શ્રુતિઓ તો કેવળ આકારાન્ત લઘુશ્રુતિઓ જ છે ! બાકીની ૬<ref>૬. 'ઉપહાર', સં. સુરેશ દલાલ, ૧૧૩-૪</ref> શ્રુતિઓમાં પ્રથમ અને ચોથી શ્રુતિમાંના ‘ઉ’, 'બળે’, ‘ઝરે’માંના - 'એ’કાર, 'ખનખન'માંની દ્વિરુક્તિ; 'અંગાર'માંના અનુસ્વાર અને દીર્ઘ 'ગા'નું વિલંબન: શ્રુતિઓનું આ આખુંયે સંયોજન, વિશેષતઃ અકારાન્ત લઘુવર્ણોનો દ્રુતલય ડુંગર પરના દવના ક્રિયાવેગને ધ્વનિત થવામાં અત્યંત પોષક નીવડે છે. આનાથી ઊલટું, પાછલાં ચરણમાં એટલી જ માત્રા માટે કેવળ ૧૫ શ્રુતિઓ વપરાઈ છે. આ ગુરુશ્રુતિઓનો વિલંબિત લય, નાયકના ચિત્તમાં ધૂંધવાતી ખટકને વળ આપવામાં ઉપકારક બને છે.
ભાષાકર્મની બીજી બે ખૂબીઓ પણ રસપ્રદ બને છે. એમાંની એક છે પૂર્વ-ઉત્તર ચરણોમાંની વાણીની ભિન્નતા. પ્રથમ ચરણમાંની ગુજરાતીતા કરતાં પાછલાં ચરણોમાંનું કચ્છી / હિન્દી બોલીપોત પ્રયોગદૃષ્ટિએ તો જુદું તરી આવે છે. સાથોસાથ એ આખુંયે શબ્દસપ્તક વિવક્ષિતાર્થને બલિષ્ઠપ્રકારે ઉપસાવવામાં સયુક્તિક નીવડે છે. મૂળ ઘાટને બદલીને, ‘જેની જોડી મરી ગઈ, એના ભૂંડા હાલ' એવા માત્રામાપ જાળવતા શુદ્ધ ગુજરાતી ઘાટને મૂકી જુઓ ! આ ભાષા-અંતરના સામથ્ર્ય / નિર્બળતા એટલાં તો સ્વયંસ્પષ્ટ છે કે વિચારવાની જરૂર રહેતી નથી. બીજી ખૂબી છે બંને ચરણોમાંની ભાવદ્યોતક શ્રુતિયોજના. પ્રથમ ચરણમાં ૨૪ માત્રાના માપમાન માટે બધી મળીને ૨૧ વર્ણશ્રુતિઓ યોજી છે. એમાંથી ૧૫ જેટલી શ્રુતિઓ તો કેવળ આકારાન્ત લઘુશ્રુતિઓ જ છે ! બાકીની ૬ શ્રુતિઓમાં પ્રથમ અને ચોથી શ્રુતિમાંના ‘ઉ’, 'બળે’, ‘ઝરે’માંના - 'એ’કાર, 'ખનખન'માંની દ્વિરુક્તિ; 'અંગાર'માંના અનુસ્વાર અને દીર્ઘ 'ગા'નું વિલંબન: શ્રુતિઓનું આ આખુંયે સંયોજન, વિશેષતઃ અકારાન્ત લઘુવર્ણોનો દ્રુતલય ડુંગર પરના દવના ક્રિયાવેગને ધ્વનિત થવામાં અત્યંત પોષક નીવડે છે. આનાથી ઊલટું, પાછલાં ચરણમાં એટલી જ માત્રા માટે કેવળ ૧૫ શ્રુતિઓ વપરાઈ છે. આ ગુરુશ્રુતિઓનો વિલંબિત લય, નાયકના ચિત્તમાં ધૂંધવાતી ખટકને વળ આપવામાં ઉપકારક બને છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|૩}}
{{center|૩}}
Line 54: Line 54:
'''સંદર્ભ'''
'''સંદર્ભ'''
{{reflist}}
{{reflist}}
<ref>૬. 'ઉપહાર', સં. સુરેશ દલાલ, ૧૧૩-૪</ref>
{{right|તાદર્થ્ય : માર્ચ, ૧૯૮૯}}<br>
{{right|તાદર્થ્ય : માર્ચ, ૧૯૮૯}}<br>
{{right|‘ફલશ્રુતિ’ પૃ.૨૨૩ થી ૨૩૩ }}
{{right|‘ફલશ્રુતિ’ પૃ.૨૨૩ થી ૨૩૩ }}