સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/આપણા લોકઢાળો: Difference between revisions

no edit summary
(a)
No edit summary
Line 180: Line 180:
આપણાં મધ્યકાલીન પદો, ધોળ, ભજન, આરતી, થાળ, હાલરડાં, રાસ/રાસડા ઉપરાંત સંસારરંગના વાણીરૂપ આવિષ્કાર જેવાં લોકગીતોનો પારાવાર, આ પરંપરિત લોકઢાળોમાં, અદ્યપર્યંત અકબંધ રહ્યો છે. સ્વરવિહારની હરકતો કે કરામતો એના હાડમાં જ નહોતી. સ્વરોની સાદી અને સરળ પ્રવાહી બાંધણી ને તાલની રસદા સંરચનામાં એ ઝિલાતાં રહ્યાં છે. સેંથકની ને મોં-કઢી વાદ્યસંગતની પણ કદી એને જરૂર નહોતી રહી. ઢોલક, નરઘાં, ક્વચિત્ ઢોલ; મંજીરાં કે ઝાંઝ : બસ, આવાં તાલવાદ્યોથી એ એમાંના અંતર્ગત લયબળે લોકપ્રભાવ જન્માવતાં. ગઈ સદીની છેલ્લી વીશીથી આપણી રંગભૂમિના સંગીતને – અને બોલપટના આરંભકાળે સિનેમા સંગીતને પણ શણગારવામાં આ લોકઢાળો અતિસમર્પક રહ્યા હતા. છેલ્લા ત્રણેક દશકા દરમ્યાન વકરેલા વ્યવસાયીકરણે અજાણ્યાં તાલવાદ્યો ઉપરાંત સ્વરવાદ્યોના અતિશય ભભકાનો ભેળીસાડો કરીને પરંપરાપ્રાપ્ત લોકઢાળોના અસલી સ્વરૂપ સામે મોટું જોખમ ઊભું કર્યું છે. એવું જ બીજું ભયસ્થાન છે રાગદારી સંગીતનો ઘાટો પુટ આપીને એમાં શાસ્ત્રીયતાની સૂક્ષ્મતા આણવાના પ્રયાસોનું. કોઈ સમજદાર લોકગાયકના કંઠની કુમાશ લોકઢાળોની રજૂઆતમાં સવિશેષ અપીલ ઊભી કરે એ તો નિર્વાહ્ય ગણીએ; પણ તત્કાળ-સર્જન (improvisation)ની આવી ગુંજાશ જો લોકઢાળના ગાનને 'વૈયક્તિક ગાયન'ના ઈલાકામાં જ થાપી દેનારી નીકળે તો આ લોકકંઠની સાર્વજનીન સામગ્રી, વ્યક્તિગત કળા પ્રતિભાની વિરલ 'ચીજ' બની જશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(‘પરબ' મે/૧૯૯૯)}}
{{right|(‘પરબ' મે/૧૯૯૯)}}<br>
{{right|‘લોકાનુસંધાન’ પૃ. ૧૨૪ થી ૩૪}}
{{right|‘લોકાનુસંધાન’ પૃ. ૧૨૪ થી ૩૪}}
<br>
<br>