31,397
edits
(inverted comas corrected) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
મધ્યકાળની આપણી ભજનપરંપરામાં પાતળી પણ પાવનકારી - ને ભીતરને પલાળનારી- ધારા છે ‘વાડીના સાધુ' તરીકે ઓળખાતા ભજનિકોની. આ ‘વાડીના સાધુ' એટલે મેઘવાળ, વણકર, ચમાર ને ગરુડા જેવા અછૂત લેખાતા વરણમાંથી આવતા ભજનિક સંતો. આતમની ઓળખ ને ભક્તિપદારથ માટેની એ ભજનિકોની તરસ ખૂબ ઊંડી ને ઉત્કટ. એટલે સ્તો. અછૂતપણાના કાળમીંઢ સામાજિક અવરોધોને ભેદીને પણ આ સાધુકવિઓની ભજનગંગા ખળખળ વહેતી રહી. | મધ્યકાળની આપણી ભજનપરંપરામાં પાતળી પણ પાવનકારી - ને ભીતરને પલાળનારી- ધારા છે ‘વાડીના સાધુ' તરીકે ઓળખાતા ભજનિકોની. આ ‘વાડીના સાધુ' એટલે મેઘવાળ, વણકર, ચમાર ને ગરુડા જેવા અછૂત લેખાતા વરણમાંથી આવતા ભજનિક સંતો. આતમની ઓળખ ને ભક્તિપદારથ માટેની એ ભજનિકોની તરસ ખૂબ ઊંડી ને ઉત્કટ. એટલે સ્તો. અછૂતપણાના કાળમીંઢ સામાજિક અવરોધોને ભેદીને પણ આ સાધુકવિઓની ભજનગંગા ખળખળ વહેતી રહી. | ||
આ ભજનિકોનો વેલો, આમ તો, છે રવિ-ભાણ પરંપરાનો. ભાણસાહેબના બુંદશિષ્ય ખીમસાહેબ, આ ખીમસાહેબ પાસેથી દીક્ષા પામ્યા અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા ત્રિકમ; ‘વાડીના સાધુ'ની પરંપરામાં એ પહેલા. ત્રિકમસાહેબ પાસેથી ગુરુમોદ પામ્યા હતા ભીમસાહેબ. | આ ભજનિકોનો વેલો, આમ તો, છે રવિ-ભાણ પરંપરાનો. ભાણસાહેબના બુંદશિષ્ય ખીમસાહેબ, આ ખીમસાહેબ પાસેથી દીક્ષા પામ્યા અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા ત્રિકમ; ‘વાડીના સાધુ'ની પરંપરામાં એ પહેલા. ત્રિકમસાહેબ પાસેથી ગુરુમોદ પામ્યા હતા ભીમસાહેબ. | ||
‘ભીમદાસ'ની નામછાપ ધરાવતાં ભજનોના કવિ તે આ ભીમસાહેબ. જો કે એમની આસપાસના ગાળામાં ‘ભીમ' નામે અન્ય ચારણ કવિ પણ થઈ ગયા, અને એણે મેઘવાળની પંગતમાં નાતવટો લીધો હતો એવો કેટલાકનો અભિપ્રાય છે; પરંતુ એ માન્યતાને કશો આધાર નથી. ભીમદાસ – ભીમસાહેબ-નો જન્મ થયો હતો મેઘવાળની ગરુડા જ્ઞાતિમાં. હાલાર પરગણાનું આમરણ એમની જનમભોમકા. આજથી આશરે પોણાત્રણસો વરસ પહેલાં, સંવત ૧૭૭૪ના ચૈત્ર સુદ નોમ ને બુધવારે એમનો જન્મ; પિતાનું નામ દેવજી અને માતાનું નામ વીરુબાઈ, જન્મસમયથી જ એમના માથામાં નાનકડાં શીંગની આકૃતિ કળાતી’તી; એટલે ‘એકલશિંગી' તરીકે પણ એ ઓળખાતા. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એકલશિંગી' આવિયા, આમરણમાં અવતાર, | {{Block center|<poem>‘એકલશિંગી' આવિયા, આમરણમાં અવતાર, | ||
| Line 12: | Line 12: | ||
મોરબી પાસેના કુંતાસી ગામનાં મોંઘીબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. પરંતુ ભક્તિનો ગૂઢો રંગ બચપણથી જ ઘૂંટાતો રહ્યો હતો એટલે ભીતરી વિરક્તિથી પ્રેરાઈને એમણે પત્નીને પિયર વળાવી દીધાં હતાં. ચિત્રોડના સંત ત્રિકમસાહેબથી એ ભારે પ્રભાવિત; એમની જગ્યામાં સેવા માટે રોકાતા. રાજખટપટને કારણે ત્રિકમસાહેબને ભૂજની કેદમાં જવું પડ્યું ત્યારે ભીમ પણ સેવકભાવે એમની સાથે જ રહ્યા. એમની આ શરણપ્રીતિને લીધે જ ત્રિકમસાહેબે એમને ગુરુમંત્ર આપ્યો. એ વિશે એમની જ સાખીમાં કહીએ તો - | મોરબી પાસેના કુંતાસી ગામનાં મોંઘીબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. પરંતુ ભક્તિનો ગૂઢો રંગ બચપણથી જ ઘૂંટાતો રહ્યો હતો એટલે ભીતરી વિરક્તિથી પ્રેરાઈને એમણે પત્નીને પિયર વળાવી દીધાં હતાં. ચિત્રોડના સંત ત્રિકમસાહેબથી એ ભારે પ્રભાવિત; એમની જગ્યામાં સેવા માટે રોકાતા. રાજખટપટને કારણે ત્રિકમસાહેબને ભૂજની કેદમાં જવું પડ્યું ત્યારે ભીમ પણ સેવકભાવે એમની સાથે જ રહ્યા. એમની આ શરણપ્રીતિને લીધે જ ત્રિકમસાહેબે એમને ગુરુમંત્ર આપ્યો. એ વિશે એમની જ સાખીમાં કહીએ તો - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>‘ભીમ કહે અવતાર ગરુવાનો, જનમ આમરણ ગામ; | ||
ત્રિકમે ભેટી તાર્યો મુંને, ઓળખાવ્યું એકલશૃંગીનું ધામ.’ | ત્રિકમે ભેટી તાર્યો મુંને, ઓળખાવ્યું એકલશૃંગીનું ધામ.’ | ||
{{gap|6em}}<nowiki>*</nowiki> | {{gap|6em}}<nowiki>*</nowiki> | ||
‘ત્રિકમ તનમાં પ્રગટિયા, અંતર ભર્યો ઉજાસ; | |||
તિમિર હતું તે ટળી ગયું, ભાવે કહે ભીમદાસ.'</poem>}} | તિમિર હતું તે ટળી ગયું, ભાવે કહે ભીમદાસ.'</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 56: | Line 56: | ||
ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા; | ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા; | ||
નૂર નિરંતર તેજ અપારા... | નૂર નિરંતર તેજ અપારા... | ||
સોળ વાલ પર રત્તી સરદારા; | |||
ચૌદિશે બોલે વચન ચોધારા... | ચૌદિશે બોલે વચન ચોધારા... | ||
સદ્ગુરુ ત્રિકમસાહેબ હમારા; | સદ્ગુરુ ત્રિકમસાહેબ હમારા; | ||