31,397
edits
(+1) |
(+1) |
||
| Line 10: | Line 10: | ||
દુહા જેવા ટૂંકા કદના કવિતાપ્રકારમાં ભાવસંકુલતાની મુદ્રાઓના પ્રકટીકરણની શક્યતા પાંખી રહેવાની. આમ છતાં તરલતા, સઘનતા ને લાઘવના ગુણો વડે કથન/વર્ણન વા કલ્પન/ધ્વનનના વ્યાપારો દ્વારા, દુહો પણ અભિવ્યક્તિનો ચમત્કાર ક્યારેક સર્જી જતો હોય છે. | દુહા જેવા ટૂંકા કદના કવિતાપ્રકારમાં ભાવસંકુલતાની મુદ્રાઓના પ્રકટીકરણની શક્યતા પાંખી રહેવાની. આમ છતાં તરલતા, સઘનતા ને લાઘવના ગુણો વડે કથન/વર્ણન વા કલ્પન/ધ્વનનના વ્યાપારો દ્વારા, દુહો પણ અભિવ્યક્તિનો ચમત્કાર ક્યારેક સર્જી જતો હોય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“ડુંગર ઉપર દવ બળે, ખનખન ઝરે અંગાર | {{Block center|'''<poem>“ડુંગર ઉપર દવ બળે, ખનખન ઝરે અંગાર | ||
જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.૧<ref>૧. જુઓ: ‘સોરઠી દુહા સંગ્રહ' સં.: શ્રી કાંતિલાલ શ્રીધરાણી, ૮૮; પ્રકાશન, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૫૬</ref></poem>}} | જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.૧<ref>૧. જુઓ: ‘સોરઠી દુહા સંગ્રહ' સં.: શ્રી કાંતિલાલ શ્રીધરાણી, ૮૮; પ્રકાશન, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૫૬</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રથમ નજરે તો ઉપલા દુહાનાં બંને ચરણો નકરાં કથનાત્મક વિધાન (narrative statements) રૂપ દેખાશે. વળી એ બંને વચ્ચે યોગ્યતાની સાંકળનો અભાવ હોવાને કારણે પહેલા ચરણના અનુસંધાનમાં બીજું ચરણ સર્વથા આગંતુક લાગશે. આ કારણે એમાં કશું કાવ્યત્વ હોય એમ મનમાં વસશે પણ નહિ. પરંતુ જરાક ઝીણવટથી ઊંડે જોતાં ચરણોનો ઉભય-અન્વય અને એમાંથી નીપજતો કાવ્યાનુબંધ માલુમ પડ્યા વગર નહિ રહે. | પ્રથમ નજરે તો ઉપલા દુહાનાં બંને ચરણો નકરાં કથનાત્મક વિધાન (narrative statements) રૂપ દેખાશે. વળી એ બંને વચ્ચે યોગ્યતાની સાંકળનો અભાવ હોવાને કારણે પહેલા ચરણના અનુસંધાનમાં બીજું ચરણ સર્વથા આગંતુક લાગશે. આ કારણે એમાં કશું કાવ્યત્વ હોય એમ મનમાં વસશે પણ નહિ. પરંતુ જરાક ઝીણવટથી ઊંડે જોતાં ચરણોનો ઉભય-અન્વય અને એમાંથી નીપજતો કાવ્યાનુબંધ માલુમ પડ્યા વગર નહિ રહે. | ||
| Line 27: | Line 27: | ||
(અ) આખ્યાતિક-ચરણાંતની ગદ્યાળુતા : આરંભ/અંતની પુનરાવર્તિત ધ્રુવપદ- કુડીને બાદ કરતાં, વચ્ચેની પાંચેય કડીની ચરણાંત યોજના આ પ્રકારની છે... | (અ) આખ્યાતિક-ચરણાંતની ગદ્યાળુતા : આરંભ/અંતની પુનરાવર્તિત ધ્રુવપદ- કુડીને બાદ કરતાં, વચ્ચેની પાંચેય કડીની ચરણાંત યોજના આ પ્રકારની છે... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧/૧ ‘હતું'; ૧/૨ ‘હતું', ૧/૩ ‘હતું', | {{Block center|'''<poem>૧/૧ ‘હતું'; ૧/૨ ‘હતું', ૧/૩ ‘હતું', | ||
૨/૧ તણી ૨/૨ ‘ઘણી’, ૨/૩ ‘ચણી', | ૨/૧ તણી ૨/૨ ‘ઘણી’, ૨/૩ ‘ચણી', | ||
૩/૧ “લહું”, ૩/૨ ‘કહું', ૩/૩ ‘રહું', | ૩/૧ “લહું”, ૩/૨ ‘કહું', ૩/૩ ‘રહું', | ||
૪/૧ ‘હતી’, ૪/૨ ‘હતી', ૪/૩ ‘હતી', | ૪/૧ ‘હતી’, ૪/૨ ‘હતી', ૪/૩ ‘હતી', | ||
૫/૧ ‘થયો’, ૫/૨ ‘થયો', ૫/૩ ‘થયો’</poem>}} | ૫/૧ ‘થયો’, ૫/૨ ‘થયો', ૫/૩ ‘થયો’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજી કડીનો અપવાદ કરતાં, તમામ કડીઓના પ્રત્યેક ચરણની ઘટના કર્તા/કર્મ, →ક્રિયાપૂરક→ક્રિયાપદ - સ્વરૂપની છે. આખ્યાતિક ચરણાંતયોજના કાવ્યત્વનો સર્વથા અપકર્ષ જ કરે એવું સાર્વત્રિકપણે ભલે ન હોય, તો પણ એનો અતિરેક કૃતિની ભાષારચનાને નકરા ગદ્યાળુપણાનો પ્રાસ લગાડયા વિના ન રહે. અહીં તો વળી, ત્રીજી કડીમાંના આખ્યાતરૂપોનાં વૈવિધ્યને બાદ કરતાં, પહેલી, ચોથી અને પાંચમી કડીનાં તો ત્રણેય ચરણોમાં ‘હતું' ‘હતી' ને ‘થયો' - એવાં આખ્યાતરૂપો અનુક્રમે આવર્તિત થતાં રહે છે. આ થીંગડાં શા માટે ? રદીફની આમન્યા જાળવવા માટે સ્તો ! આ સ્થિતિમાં કૃતિની ભાવઘટના સપાટ વિધાનોમાં જ વીધરાતી રહી છે. કાવ્યવિધાનોની આ પ્રકારની ભાત(pattern)નું અનુસરણ, કૃતિના વાગ્લયમાં શુષ્ક ને અવરોહાત્મક એકતાનતા દ્વારા લયવ્યંજનાની સંભાવનાઆનો સમૂળગો છેદ ઊડાડી દે છે. | બીજી કડીનો અપવાદ કરતાં, તમામ કડીઓના પ્રત્યેક ચરણની ઘટના કર્તા/કર્મ, →ક્રિયાપૂરક→ક્રિયાપદ - સ્વરૂપની છે. આખ્યાતિક ચરણાંતયોજના કાવ્યત્વનો સર્વથા અપકર્ષ જ કરે એવું સાર્વત્રિકપણે ભલે ન હોય, તો પણ એનો અતિરેક કૃતિની ભાષારચનાને નકરા ગદ્યાળુપણાનો પ્રાસ લગાડયા વિના ન રહે. અહીં તો વળી, ત્રીજી કડીમાંના આખ્યાતરૂપોનાં વૈવિધ્યને બાદ કરતાં, પહેલી, ચોથી અને પાંચમી કડીનાં તો ત્રણેય ચરણોમાં ‘હતું' ‘હતી' ને ‘થયો' - એવાં આખ્યાતરૂપો અનુક્રમે આવર્તિત થતાં રહે છે. આ થીંગડાં શા માટે ? રદીફની આમન્યા જાળવવા માટે સ્તો ! આ સ્થિતિમાં કૃતિની ભાવઘટના સપાટ વિધાનોમાં જ વીધરાતી રહી છે. કાવ્યવિધાનોની આ પ્રકારની ભાત(pattern)નું અનુસરણ, કૃતિના વાગ્લયમાં શુષ્ક ને અવરોહાત્મક એકતાનતા દ્વારા લયવ્યંજનાની સંભાવનાઆનો સમૂળગો છેદ ઊડાડી દે છે. | ||