31,409
edits
(inverted comas corrected) |
(Poem stanza - Bold) |
||
| Line 26: | Line 26: | ||
એક જ ઢાળની, ને શબ્દગ્રથનમાં પણ જરાક આઘીપાછી થયા પછી તરત જ લગભગ, હારોહાર ચાલતી બે રચનાઓ, અલગ અલગ તાલમાં ગવાવાને કારણે જ, પ્રથમમાં શૃંગાર અને પાછલીમાં કરુણની ભાવચ્છાયાઓ કઈ રીતે રસી આપે છે એનું આ નિદર્શન સાંભળો. પ્રથમ લઈએ હીંચનો ધ્રુતલય – | એક જ ઢાળની, ને શબ્દગ્રથનમાં પણ જરાક આઘીપાછી થયા પછી તરત જ લગભગ, હારોહાર ચાલતી બે રચનાઓ, અલગ અલગ તાલમાં ગવાવાને કારણે જ, પ્રથમમાં શૃંગાર અને પાછલીમાં કરુણની ભાવચ્છાયાઓ કઈ રીતે રસી આપે છે એનું આ નિદર્શન સાંભળો. પ્રથમ લઈએ હીંચનો ધ્રુતલય – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'દેગામ કોણ જાશે રે બાવલિયા, તમું વિના; | {{Block center|'''<poem>'દેગામ કોણ જાશે રે બાવલિયા, તમું વિના; | ||
જાશે હરિ બાવો રઘુરામ રે, | જાશે હરિ બાવો રઘુરામ રે, | ||
બંગલા સૂના રિયા રે બાવલિયા, તમું વિના. | બંગલા સૂના રિયા રે બાવલિયા, તમું વિના. | ||
| Line 32: | Line 32: | ||
મૂલવે હરિ બાવો રઘુરામ રે; | મૂલવે હરિ બાવો રઘુરામ રે; | ||
બંગલા સૂના રિયા રે બાવલિયા, તમું વિના. | બંગલા સૂના રિયા રે બાવલિયા, તમું વિના. | ||
</poem>}}{{center|<nowiki>*</nowiki>}} | </poem>'''}}{{center|<nowiki>*</nowiki>}} | ||
{{Block center|<poem>છૂંદણાં છુંદાવિયાં અમે બાવલિયા તમારા નામનાં; | {{Block center|'''<poem>છૂંદણાં છુંદાવિયાં અમે બાવલિયા તમારા નામનાં; | ||
રખડાવી હરિ બાવે અધવચાળ રે, | રખડાવી હરિ બાવે અધવચાળ રે, | ||
બંગલા સૂના રિયા રે, બાવલિયા, તમું વિના. | બંગલા સૂના રિયા રે, બાવલિયા, તમું વિના. | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ ચલતાપૂર્જા વેરાગી દ્વારા, પ્રૌઢા નાયિકાની થયેલી પ્રણયવંચનાનો ઉપાલંભયુક્ત ખટકો અને વંચિતાનો ઠરડ, ‘હીંચ’ના દુત, (પાછળથી અતિદ્રુત) લયમાં, આ લોકગીત, કેટલાં સામથ્ર્યથી સંકેતિત કરે છે ? -હવે, આનો થોડોક પાઠફેર ધરાવતી, એ જ ઢાળની બીજી રચનાને, બાર માત્રાના ખેમટામાં વિલંબિત લયમાં સાંભળો- | કોઈ ચલતાપૂર્જા વેરાગી દ્વારા, પ્રૌઢા નાયિકાની થયેલી પ્રણયવંચનાનો ઉપાલંભયુક્ત ખટકો અને વંચિતાનો ઠરડ, ‘હીંચ’ના દુત, (પાછળથી અતિદ્રુત) લયમાં, આ લોકગીત, કેટલાં સામથ્ર્યથી સંકેતિત કરે છે ? -હવે, આનો થોડોક પાઠફેર ધરાવતી, એ જ ઢાળની બીજી રચનાને, બાર માત્રાના ખેમટામાં વિલંબિત લયમાં સાંભળો- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એ...જા...ળિ...યાં...સૂ... નાં... રે...! | {{Block center|'''<poem>‘એ...જા...ળિ...યાં...સૂ... નાં... રે...! | ||
બા...વ...લિ...યા... ત... મું...વિ... ના...! | બા...વ...લિ...યા... ત... મું...વિ... ના...! | ||
વેલાબાવાનાં ઉતારા ઓરડા અમ્મર રિયા, | વેલાબાવાનાં ઉતારા ઓરડા અમ્મર રિયા, | ||
ઉતારા કરશે હરિ બાવાનો હાકેમ રે, | ઉતારા કરશે હરિ બાવાનો હાકેમ રે, | ||
જા...ળિયાં... સૂ...નાં... રિ...યાંરે...બાવલિયા. તમું વિના. | જા...ળિયાં... સૂ...નાં... રિ...યાંરે...બાવલિયા. તમું વિના. | ||
</poem>}} | </poem>'''}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Block center|<poem>કે, ભાઈ, ભા...ઈ, જાળિયાં સૂનાં રિયાં રે.... | {{Block center|'''<poem>કે, ભાઈ, ભા...ઈ, જાળિયાં સૂનાં રિયાં રે.... | ||
હો, ભા...ઈ... ભા...ઈ! જા.ળિ.યાં. સૂ.નાં. રિ.યાં. રે | હો, ભા...ઈ... ભા...ઈ! જા.ળિ.યાં. સૂ.નાં. રિ.યાં. રે | ||
બા.વ.લિયા. ત...મું... વિ..ના. !</poem>}} | બા.વ.લિયા. ત...મું... વિ..ના. !</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
-લયભેદનો જોયો આ ચમત્કાર ? થોડાક શબ્દફેર સાથે, દ્રુતને વિલંબિતમાં ઢાળવા માત્રથી આગલા શૃંગારનાં નખરાં અહીં વૈરાગ્ય અને વિરહની ભગવી ભભકમાં કેવાં ભાવપરિવર્ત પામે છે ? ગુરુની ચિરવિદાય પછી, આખાયે પરિસરમાં તરતી ભાવસિક્ત સ્મૃતિઓ જે આર્દ્રતાથી ટપક્યા કરે છે એની ભીનાશનો અનુભવ આ વિલંબિત લયને કારણે સ્તો! લોકગીતોમાં પ્રચલિત ભાત(Pattern)ને અનુસરતા અંતરાઓમાં, પ્રથમમાં ‘કડલાં', ‘કાંબી', ‘નથડી’... અને બીજીમાં ‘દાતણિયાં', ‘નાવણિયાં', ‘ભોજનિયાં', ‘મખવાસિયાં', ‘પોઢણિયાં'... ‘એવી ઉપચાર સામગ્રીના વર્ણકો રૂઢ પ્રકારે આવર્તિત થયા કરે છે. એમાં કશું નાવીન્ય નથી; ન જ હોય. કેમકે આ અંતરાઓની ચરણયુતિએ તો ધ્રુવપદમાં ધ્વનિત ભાવની આજુબાજુ રસપોષક લયગુંફ જ રચવાનો હોય છે; એનું કશું વ્યતિરિક્ત રસમૂલ્ય હોતું નથી. આ ઉદાહરણો પૈકી, પ્રથમમાં કૃત/અતિદ્રુતનાં ત્વરિત લયઆંદોલનો અપ્તરંગી રતિભાવ અને બીજામાં વિલંબિતનાં અતિમંથર તરંગોનો પ્રસ્તાર વિરહકાતર સૂનકારને પડઘાવ્યા કરે છે. આપણો શ્રુતિસંસ્કાર એ બાબતની સાહેદી પૂરશે. સમાન ઢાળની અલગ અલગ રચનાઓમાં તાલભેદથી, નકરા તાલભેદથી, સરજાતો લયપરિવર્ત, ભાવનિષ્પત્તિની આખી તાસીર કેટલી બદલી નાખે છે એ તપાસીએ. અતિખ્યાત લોકરચના અને ‘પ્રેમસખી' રચિત પદની પ્રસ્તુતિમાં. પ્રથમ જોઈએ હીંચના દ્રુતલયમાં નિબદ્ધ આ રચનાની થોડી પંક્તિઓ : | -લયભેદનો જોયો આ ચમત્કાર ? થોડાક શબ્દફેર સાથે, દ્રુતને વિલંબિતમાં ઢાળવા માત્રથી આગલા શૃંગારનાં નખરાં અહીં વૈરાગ્ય અને વિરહની ભગવી ભભકમાં કેવાં ભાવપરિવર્ત પામે છે ? ગુરુની ચિરવિદાય પછી, આખાયે પરિસરમાં તરતી ભાવસિક્ત સ્મૃતિઓ જે આર્દ્રતાથી ટપક્યા કરે છે એની ભીનાશનો અનુભવ આ વિલંબિત લયને કારણે સ્તો! લોકગીતોમાં પ્રચલિત ભાત(Pattern)ને અનુસરતા અંતરાઓમાં, પ્રથમમાં ‘કડલાં', ‘કાંબી', ‘નથડી’... અને બીજીમાં ‘દાતણિયાં', ‘નાવણિયાં', ‘ભોજનિયાં', ‘મખવાસિયાં', ‘પોઢણિયાં'... ‘એવી ઉપચાર સામગ્રીના વર્ણકો રૂઢ પ્રકારે આવર્તિત થયા કરે છે. એમાં કશું નાવીન્ય નથી; ન જ હોય. કેમકે આ અંતરાઓની ચરણયુતિએ તો ધ્રુવપદમાં ધ્વનિત ભાવની આજુબાજુ રસપોષક લયગુંફ જ રચવાનો હોય છે; એનું કશું વ્યતિરિક્ત રસમૂલ્ય હોતું નથી. આ ઉદાહરણો પૈકી, પ્રથમમાં કૃત/અતિદ્રુતનાં ત્વરિત લયઆંદોલનો અપ્તરંગી રતિભાવ અને બીજામાં વિલંબિતનાં અતિમંથર તરંગોનો પ્રસ્તાર વિરહકાતર સૂનકારને પડઘાવ્યા કરે છે. આપણો શ્રુતિસંસ્કાર એ બાબતની સાહેદી પૂરશે. સમાન ઢાળની અલગ અલગ રચનાઓમાં તાલભેદથી, નકરા તાલભેદથી, સરજાતો લયપરિવર્ત, ભાવનિષ્પત્તિની આખી તાસીર કેટલી બદલી નાખે છે એ તપાસીએ. અતિખ્યાત લોકરચના અને ‘પ્રેમસખી' રચિત પદની પ્રસ્તુતિમાં. પ્રથમ જોઈએ હીંચના દ્રુતલયમાં નિબદ્ધ આ રચનાની થોડી પંક્તિઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, | {{Block center|'''<poem>“આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, | ||
ઝીણા ઝરમર વરસે મેહ | ઝીણા ઝરમર વરસે મેહ | ||
ગુલાબી, કેમ કરી જાશો ચાકરી રે ? | ગુલાબી, કેમ કરી જાશો ચાકરી રે ? | ||
| Line 62: | Line 62: | ||
અમને વ્હાલો તમારો જીવ- | અમને વ્હાલો તમારો જીવ- | ||
ગુલાબી, ન રે જાવા દઉં ચાકરી રે !' | ગુલાબી, ન રે જાવા દઉં ચાકરી રે !' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જોઈ શકાશે કે અહીં હીંચનો દ્રુતલય, મુગ્ધા નવપરિણિતાના પતિવિયોગની સંભાવનાના આછા શૃંગારને સંકેતિત કરવામાં, નિર્ણાયક રહે છે. હવે, આ જ ઢાળને અનુસરતી પ્રેમાનંદ સ્વામીની રચનાને દીપચંદીની વિલંબિત લયગતિમાં સાંભળો – | જોઈ શકાશે કે અહીં હીંચનો દ્રુતલય, મુગ્ધા નવપરિણિતાના પતિવિયોગની સંભાવનાના આછા શૃંગારને સંકેતિત કરવામાં, નિર્ણાયક રહે છે. હવે, આ જ ઢાળને અનુસરતી પ્રેમાનંદ સ્વામીની રચનાને દીપચંદીની વિલંબિત લયગતિમાં સાંભળો – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'સજની, શ્રીજી મુજને સાંભર્યા રે; | {{Block center|'''<poem>'સજની, શ્રીજી મુજને સાંભર્યા રે; | ||
હૈડે હરખ ઘણો ઉભરાય ! - સજની. | હૈડે હરખ ઘણો ઉભરાય ! - સજની. | ||
નેણે આંસુની ધારા વહે રે, | નેણે આંસુની ધારા વહે રે, | ||
| Line 73: | Line 73: | ||
એ હરિ મળવાને હૈયું તપે રે, | એ હરિ મળવાને હૈયું તપે રે, | ||
‘પ્રેમાનંદ’ના જીવનપ્રાણ રે ! - સજની૦' | ‘પ્રેમાનંદ’ના જીવનપ્રાણ રે ! - સજની૦' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક જ સ્વરબંદિશને અનુવર્તતી આ બંને રચનાઓનાં કંઠાવતરણમાં પ્રથમની ‘હીંચ’ની બદલે ‘દીપચંદી'નો તાલસ્પર્શ મળવાને કારણે આગલો દ્રુતલય અહીં વિલંબિતમાં બદલાયો. આ લયસંચલન થતાં, આગલો ઢાળ જ અહીં ઊંડા હૃદયના ભક્તિભાવની ખટકને, ભગવદ્વિરહની આર્તિને કેટલી પ્રાર્જલતા અર્પે છે! | એક જ સ્વરબંદિશને અનુવર્તતી આ બંને રચનાઓનાં કંઠાવતરણમાં પ્રથમની ‘હીંચ’ની બદલે ‘દીપચંદી'નો તાલસ્પર્શ મળવાને કારણે આગલો દ્રુતલય અહીં વિલંબિતમાં બદલાયો. આ લયસંચલન થતાં, આગલો ઢાળ જ અહીં ઊંડા હૃદયના ભક્તિભાવની ખટકને, ભગવદ્વિરહની આર્તિને કેટલી પ્રાર્જલતા અર્પે છે! | ||
| Line 79: | Line 79: | ||
(૧) લાવણીની ચલતીના દ્રુતલયનું રણઝણતું ગૂંજન સંભળાશે આ વૈષ્ણવી ધોળમાં - | (૧) લાવણીની ચલતીના દ્રુતલયનું રણઝણતું ગૂંજન સંભળાશે આ વૈષ્ણવી ધોળમાં - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવરધનનાથ રે, | {{Block center|'''<poem>‘ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવરધનનાથ રે, | ||
નંદ જશોમતી કેરા લાલા, વ્રજ સૌ કીધું સનાથ- | નંદ જશોમતી કેરા લાલા, વ્રજ સૌ કીધું સનાથ- | ||
ગોવરધન રસિયા રે; / | ગોવરધન રસિયા રે; / | ||
મારે મન વસિયા વ્રજનાથ / | મારે મન વસિયા વ્રજનાથ / | ||
મધુરું વ્હાલો હસિયા રે / | મધુરું વ્હાલો હસિયા રે / | ||
</poem>}} | </poem>'''}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 90: | Line 90: | ||
(૨) તો કહેરવાના દ્રુતલયનું નિબંધન સ્વરગતિની કેવી ઝડપી ચાલ દાખવે છે એ આ અતિખ્યાત આરતીમાં સાંભળવા મળશે. | (૨) તો કહેરવાના દ્રુતલયનું નિબંધન સ્વરગતિની કેવી ઝડપી ચાલ દાખવે છે એ આ અતિખ્યાત આરતીમાં સાંભળવા મળશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શિવશક્તિની આરતી મા, જે ભાવે ગાશે /મા, જે ભાવે ગાશે, | {{Block center|'''<poem>શિવશક્તિની આરતી મા, જે ભાવે ગાશે /મા, જે ભાવે ગાશે, | ||
ભણે શિવાનંદ સ્વામી (૨), સુખસંપત થાશે /કૈલાસે જાશે. | ભણે શિવાનંદ સ્વામી (૨), સુખસંપત થાશે /કૈલાસે જાશે. | ||
{{right|જય ૐ જય ૐ મા જગદંબે !'}} | {{right|જય ૐ જય ૐ મા જગદંબે !'}} | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૩) ‘ધા ધિન્ના, ધા ધિન્ના' - છ માત્રાના દાદરાની લચકતી લયચાલનું માધુર્ય આ ગરબીમાં કેવું છે ? | (૩) ‘ધા ધિન્ના, ધા ધિન્ના' - છ માત્રાના દાદરાની લચકતી લયચાલનું માધુર્ય આ ગરબીમાં કેવું છે ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘શોભા સલુણા શ્યામની, તું જોને સખી, શોભા લલુણા શ્યામની ! | {{Block center|'''<poem>‘શોભા સલુણા શ્યામની, તું જોને સખી, શોભા લલુણા શ્યામની ! | ||
{{gap|9em}}* | {{gap|9em}}* | ||
અનુપમ એ અલબેલો રસિયો, જીવનમૂલી દયારામની ! - તું,' | અનુપમ એ અલબેલો રસિયો, જીવનમૂલી દયારામની ! - તું,' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૪) હવે તો સાવ લુપ્ત થઈ ચૂકેલી ‘હમચી’માં પ્રયોજાતો રમતિયાળ અને રેવાલગતિએ ચાલતો, એક માત્રાનો તાલ, શ્રુતિઘટનની બાબતમાં ભારે પ્રભાવક હતો. જુઓ આ હમચી - | (૪) હવે તો સાવ લુપ્ત થઈ ચૂકેલી ‘હમચી’માં પ્રયોજાતો રમતિયાળ અને રેવાલગતિએ ચાલતો, એક માત્રાનો તાલ, શ્રુતિઘટનની બાબતમાં ભારે પ્રભાવક હતો. જુઓ આ હમચી - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“એકે છંદે, બીજે છંદે, ત્રીજે છંદે દોરી' | {{Block center|'''<poem>“એકે છંદે, બીજે છંદે, ત્રીજે છંદે દોરી' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હાસ-પરિહાસમાં કેટલાંક હળવાં લગ્નગીતો - ફટાણાં-માં પણ આ લયચાલનું પ્રવર્તન સાંભળવા મળશે : | હાસ-પરિહાસમાં કેટલાંક હળવાં લગ્નગીતો - ફટાણાં-માં પણ આ લયચાલનું પ્રવર્તન સાંભળવા મળશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“તમારાં રે બાડાં બોબડાં સંભાળીને લેજો : | {{Block center|'''<poem>“તમારાં રે બાડાં બોબડાં સંભાળીને લેજો : | ||
અમારાં રે શાન્તાબે'નને દોષ મ દેજો !'</poem>}} | અમારાં રે શાન્તાબે'નને દોષ મ દેજો !'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૫) અતિ અટપટો ઝુમરો પણ લોકગીતોમાં ક્યાંક સાંભળવા મળે છે. જુઓ | (૫) અતિ અટપટો ઝુમરો પણ લોકગીતોમાં ક્યાંક સાંભળવા મળે છે. જુઓ | ||
આ જનોઈનું ગીત- | આ જનોઈનું ગીત- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>- કે બડવા/કાને કડી/સાથે વીંટી/હીરે જડી | {{Block center|'''<poem>- કે બડવા/કાને કડી/સાથે વીંટી/હીરે જડી | ||
-કે બડવો/જઈ બેઠો છે/દાદાજીને/ખોળે ચડી’ | -કે બડવો/જઈ બેઠો છે/દાદાજીને/ખોળે ચડી’ | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૬) કેટલીકવાર મુખડાના મંડાણ પછીનાં ચરણોમાં લયખંડકોનાં બેવડાં, ત્રેવડાં કે ચોવડાં આવર્તનો ઉપરાઉપર ધસમસતાં કૂદે. એથી ભાવને વળ ચડાવતી લયછટા ખૂબ પ્રભાવક બનતી હોય છે. આ આરતીની થોડીક પંક્તિઓ જુઓ : | (૬) કેટલીકવાર મુખડાના મંડાણ પછીનાં ચરણોમાં લયખંડકોનાં બેવડાં, ત્રેવડાં કે ચોવડાં આવર્તનો ઉપરાઉપર ધસમસતાં કૂદે. એથી ભાવને વળ ચડાવતી લયછટા ખૂબ પ્રભાવક બનતી હોય છે. આ આરતીની થોડીક પંક્તિઓ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેરે આવ્યા. | {{Block center|'''<poem>ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેરે આવ્યા. | ||
હરખ ને હુલામણે શામળિયો ઘેરે આવ્યા. | હરખ ને હુલામણે શામળિયો ઘેરે આવ્યા. | ||
ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે – ઉતારો૦' | ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે – ઉતારો૦' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આટલું ગાયા પછી ઉપરાઉપર ધસી આવતા લયખંડકો જુઓ : | આટલું ગાયા પછી ઉપરાઉપર ધસી આવતા લયખંડકો જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(૧) ‘કાળીને કરગરતો કીધો / વાદીને મન વરતી લીધો,/(૨) | {{Block center|'''<poem>(૧) ‘કાળીને કરગરતો કીધો / વાદીને મન વરતી લીધો,/(૨) | ||
(૩) પતાળ જઈને નાગ જગાડયો/નાગને તો નાથી લીધો / (૪) | (૩) પતાળ જઈને નાગ જગાડયો/નાગને તો નાથી લીધો / (૪) | ||
(૫) નાગણિયુંને દરશન દીધાં / કમ્મળફૂલ લૈ આવ્યા રે ! ઉતારો.</poem>}} | (૫) નાગણિયુંને દરશન દીધાં / કમ્મળફૂલ લૈ આવ્યા રે ! ઉતારો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
- અહીં (૧), (૨), (૩), (૪), (૫)માંનો પ્રત્યેક ખંડક દ્રુતલયની આરોહાત્મક સપાટીએ વિચરતો રહી સતત આવર્તિત થતો રહે છે. એકધારાં પાંચ આવર્તનો લય-ગૂંજનો જે ગોરંભો ઊભો કરે છે એ ‘કમ્મળફૂલ' સાથે જોરથી ટકરાઈને, ધ્રુપદ સાથે અન્વિત થઈને વેરાઈ જાય છે. લયની આ ફેનિલ સૃષ્ટિનાં શ્રુતિલવલયોનો કોઈ ગજબનો સન્નાટો વાતાવરણમાં છવાઈ રહેતો હોય છે. | - અહીં (૧), (૨), (૩), (૪), (૫)માંનો પ્રત્યેક ખંડક દ્રુતલયની આરોહાત્મક સપાટીએ વિચરતો રહી સતત આવર્તિત થતો રહે છે. એકધારાં પાંચ આવર્તનો લય-ગૂંજનો જે ગોરંભો ઊભો કરે છે એ ‘કમ્મળફૂલ' સાથે જોરથી ટકરાઈને, ધ્રુપદ સાથે અન્વિત થઈને વેરાઈ જાય છે. લયની આ ફેનિલ સૃષ્ટિનાં શ્રુતિલવલયોનો કોઈ ગજબનો સન્નાટો વાતાવરણમાં છવાઈ રહેતો હોય છે. | ||
(૭) આરંભપંક્તિની સ્વરબંદિશને જ આખી રચના અનુવર્તતી રહે એવો ઢાળ, લોકગીતો / ધોળમાં અતિપ્રચલિત છે. અહીં પ્રત્યેક ચરણનું ગાન, સ્વરમંડલની ગૂંજને ઘૂંટતું રહે એથી રચાતા લયવિવર્તોનો કેફ માણવાલાયક નીવડતો જણાશે. ધ્રુપપદ/અંતરાનાં સમાન ચરણો જાણે કે એક માપનાં મોતીની પરોવેલી માળા જોઈ લ્યો ! વિસ્તારભયે થોડાંક ધ્રુવપદો જ માત્ર ટાકું છું : | (૭) આરંભપંક્તિની સ્વરબંદિશને જ આખી રચના અનુવર્તતી રહે એવો ઢાળ, લોકગીતો / ધોળમાં અતિપ્રચલિત છે. અહીં પ્રત્યેક ચરણનું ગાન, સ્વરમંડલની ગૂંજને ઘૂંટતું રહે એથી રચાતા લયવિવર્તોનો કેફ માણવાલાયક નીવડતો જણાશે. ધ્રુપપદ/અંતરાનાં સમાન ચરણો જાણે કે એક માપનાં મોતીની પરોવેલી માળા જોઈ લ્યો ! વિસ્તારભયે થોડાંક ધ્રુવપદો જ માત્ર ટાકું છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem>‘રુખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો, | ||
ગરવાને માથે રે રુખડિયો ઝળુંબિયો’ | ગરવાને માથે રે રુખડિયો ઝળુંબિયો’ | ||
‘આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો, | |||
{{right|ખળખળતી નદિયું રે સાહેલી મારા સપનામાં'}} | {{right|ખળખળતી નદિયું રે સાહેલી મારા સપનામાં'}} | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
‘સૌથી સમરથ રાધા વરનો આશરો, | |||
{{right|જેના જનને દૂભવી શકે નહિ કોઈ જો !'}} | {{right|જેના જનને દૂભવી શકે નહિ કોઈ જો !'}} | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
‘વૃંદાવનના ચંદ શ્રી વિઠ્ઠલનાથજી, | |||
{{right|રાસવિલાસ વ્હાલે કીધો અપરંપાર રે !'}} | {{right|રાસવિલાસ વ્હાલે કીધો અપરંપાર રે !'}} | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૮) લોકનૃત્ય કે સ્ત્રીઓના રાસડામાં સમાપન વેળા ચગતો ટિટોડો નર્તકવૃંદની ચપળતા, ઝડપ, જોમ સાથે લયસંયોજનની અજબ સ્ફૂર્તિને પ્રત્યક્ષ કરાવે છે. | (૮) લોકનૃત્ય કે સ્ત્રીઓના રાસડામાં સમાપન વેળા ચગતો ટિટોડો નર્તકવૃંદની ચપળતા, ઝડપ, જોમ સાથે લયસંયોજનની અજબ સ્ફૂર્તિને પ્રત્યક્ષ કરાવે છે. | ||
‘ધિન્ તાક, ધિન તાક, ધિનાના ધિન તાક' - આ બોલને ગૂંજતી થોડીક પંક્તિઓ | ‘ધિન્ તાક, ધિન તાક, ધિનાના ધિન તાક' - આ બોલને ગૂંજતી થોડીક પંક્તિઓ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
‘શરદપૂનમની રાતડી, રંગ ડોલરિયો ! | ‘શરદપૂનમની રાતડી, રંગ ડોલરિયો ! | ||
માતાજી રમવા ઘો રે, રંગ ડોલરિયો !' | માતાજી રમવા ઘો રે, રંગ ડોલરિયો !' | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
‘અમે અમારે ઘેર જાઈએ, બાયું, રામરામ છે. | |||
બોલ્યું ચાલ્યું માફ રે, બાયું, રામરામ છે.'</poem>}} | બોલ્યું ચાલ્યું માફ રે, બાયું, રામરામ છે.'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૯) ‘કહેરવા'ની ટૂંકી ચાલમાં ગીતનાં ચરણોને રમાડતી અસંખ્ય રચનાઓ આપણી લોકસામગ્રીમાં મળી આવશે. આવાં ધોળ કે પદોના ગાનને સાદ્યંતપણે લયનો જે ઘેઘૂર પુટ મળતો રહે છે એ વડે ગીતમાંનાં નાદાત્મક અનુરણનને શ્રુતિમાધુર્યનો અજબ વૈભવ સાંપડતો હોય છે. આ એક નમૂનો પથરાટવાળાં ચરણો ધરાવતી સંઘગાનની લોકરચનાનો- | (૯) ‘કહેરવા'ની ટૂંકી ચાલમાં ગીતનાં ચરણોને રમાડતી અસંખ્ય રચનાઓ આપણી લોકસામગ્રીમાં મળી આવશે. આવાં ધોળ કે પદોના ગાનને સાદ્યંતપણે લયનો જે ઘેઘૂર પુટ મળતો રહે છે એ વડે ગીતમાંનાં નાદાત્મક અનુરણનને શ્રુતિમાધુર્યનો અજબ વૈભવ સાંપડતો હોય છે. આ એક નમૂનો પથરાટવાળાં ચરણો ધરાવતી સંઘગાનની લોકરચનાનો- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ઢોલ, નગારાં ને ઝાલર વાગે; વાગે છે શરણાઈ વાજાં રે, હાલો જોવાને જઈએ! | {{Block center|'''<poem>‘ઢોલ, નગારાં ને ઝાલર વાગે; વાગે છે શરણાઈ વાજાં રે, હાલો જોવાને જઈએ! | ||
દુવારકામાં રણછોડરાય ડેરાં ચણાવે; ધરમની ધજાયું ચડાવે રે, હાલો જોવાને જઈએ.” | દુવારકામાં રણછોડરાય ડેરાં ચણાવે; ધરમની ધજાયું ચડાવે રે, હાલો જોવાને જઈએ.” | ||
</poem>}} | </poem>'''}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાંદલ તેડવાના પ્રસંગમાં, બીજે દિવસે વહેલી સવારે લગભગ સૂર્યોદય થવાના અરસામાં માતાજીને વિદાય આપતી વેળા ગવાતું ગીત તો, એમાંના નાદગૂંજન અને કલ્પનનિર્મિતિને કારણે ઊંચા કાવ્યગુણનો અનુભવ કરાવે છે પણ એકીસાથે અનેક સ્ત્રીકંઠોમાં ગૂંજતી એની સ્વરઆકૃતિ (Symphony)માં ગતિશીલ લયહિંદોલને કારણે તત્કાળ પ્રકૃતિ અને પરિસરનું કેવું ચિત્રાત્મક રસવિશ્વ ખડું કરી દે છે તે આ થોડીક-પંક્તિઓમાં સાંભળો | રાંદલ તેડવાના પ્રસંગમાં, બીજે દિવસે વહેલી સવારે લગભગ સૂર્યોદય થવાના અરસામાં માતાજીને વિદાય આપતી વેળા ગવાતું ગીત તો, એમાંના નાદગૂંજન અને કલ્પનનિર્મિતિને કારણે ઊંચા કાવ્યગુણનો અનુભવ કરાવે છે પણ એકીસાથે અનેક સ્ત્રીકંઠોમાં ગૂંજતી એની સ્વરઆકૃતિ (Symphony)માં ગતિશીલ લયહિંદોલને કારણે તત્કાળ પ્રકૃતિ અને પરિસરનું કેવું ચિત્રાત્મક રસવિશ્વ ખડું કરી દે છે તે આ થોડીક-પંક્તિઓમાં સાંભળો | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આલાલીલા વાંસની વનવેલ રે, રાનાદે ! | {{Block center|'''<poem>આલાલીલા વાંસની વનવેલ રે, રાનાદે ! | ||
ચકર-ભમરનાં બે પઈ... રે, રાનાદે ! | ચકર-ભમરનાં બે પઈ... રે, રાનાદે ! | ||
હરણ-હિંશોરિયા બે ધોરી રે, રાનાદે ! | હરણ-હિંશોરિયા બે ધોરી રે, રાનાદે ! | ||
| Line 175: | Line 175: | ||
સૂરજદેવ હાંકે આઈનો રથ રે, રાનાદે ! | સૂરજદેવ હાંકે આઈનો રથ રે, રાનાદે ! | ||
રાંદલમા રથમાં બેઠાં જાય રે, રાનાદે ! | રાંદલમા રથમાં બેઠાં જાય રે, રાનાદે ! | ||
</poem>}} | </poem>'''}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||