સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/અર્થસંક્રાંન્તિનાકારણ અને પરિણામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 106: Line 106:

<ref>9. સંસ્કૃતમાં देवरात, वसुरात આદિ વિશેષનામોને અંતે માનાર્થે रात છે. પણ આ रात મૂળ સંસ્ક઼ૃત હોવા વિષે શંકા છે એ પ્રાકૃતની અસરથી સંસ્કૃતમાં પ્રવેશ પામ્યો જણાય છે. સં. राजનું પ્રાકૃતમાં રાત થઈ (જુઓ નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય,’ ભાગ૧માં ज નો त થવાનું વિધાન કરતો ૩૬મો ઉત્સર્ગ) પાછો સંસ્કૃતમાં સ્વીકારાયો હોય અથવા સં. राजનું પ્રાકૃતમાં रात થઈ राअ तકારબહુલ પ્રાકૃતમાં બને છે એમ (જુઓ ‘વસુદેવ-હિંદી’, અનુવાદ, પ્રસ્તાવના, પૃ.૨૬-૨૮) तનો પ્રક્ષેપ થઈ रात થયું હોય. દૃશ્ય પ્રાકૃતમાં ‘વાળંદ’ માટે रतिअ શબ્દ મળે છે અને નિવ્યુત્પત્તિક દૃશ્ય ગણવા કરતાં ઉપરના ક્રમે સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન કરી, અર્થની દૃષ્ટિએ નીચો ઊતરતાં કંઈક વક્રોક્તિપૂર્વક ‘વાળંદ’ માટે એ પ્રયોજાયો એમ ગણવું એ વધારે યોગ્ય છે. અર્વાચીન ગુજરાતીમાં ‘બલારાત’ (જેમ કે ‘મારી બલારાત જાણે’) જેવા महत्तरिका એટલે ‘વડીલ સ્ત્રી’ પ્રાકૃતમાં આ અર્થો ચાલુ રહ્યા છે. આજે પણ વાયવ્ય સરહદ ઉપરના ચિત્રાલના રાજ્યકર્તાને ‘મહેતર’ કહે છે. પરન્તુ હિન્દીમાં અને ગુજરાતીમાં ‘મહેતર’નો અર્થ ‘ભંગી’ થાય છે! હલકાં ગણતાં કામ કરનાર માટે ઊંચો શબ્દ વાપરવાની મનોવૃત્તિ આવા શબ્દોની પ્રવૃત્તિમાં કાર્ય કરતી હશે? ‘મહાજન’ એટલે ‘મોટો માણસ’ પણ ગુજરાતીમાં તથા બીજી</ref>  
<ref>9. સંસ્કૃતમાં देवरात, वसुरात આદિ વિશેષનામોને અંતે માનાર્થે रात છે. પણ આ रात મૂળ સંસ્ક઼ૃત હોવા વિષે શંકા છે એ પ્રાકૃતની અસરથી સંસ્કૃતમાં પ્રવેશ પામ્યો જણાય છે. સં. राजનું પ્રાકૃતમાં રાત થઈ (જુઓ નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય,’ ભાગ૧માં ज નો त થવાનું વિધાન કરતો ૩૬મો ઉત્સર્ગ) પાછો સંસ્કૃતમાં સ્વીકારાયો હોય અથવા સં. राजનું પ્રાકૃતમાં रात થઈ राअ तકારબહુલ પ્રાકૃતમાં બને છે એમ (જુઓ ‘વસુદેવ-હિંદી’, અનુવાદ, પ્રસ્તાવના, પૃ.૨૬-૨૮) तનો પ્રક્ષેપ થઈ रात થયું હોય. દૃશ્ય પ્રાકૃતમાં ‘વાળંદ’ માટે रतिअ શબ્દ મળે છે અને નિવ્યુત્પત્તિક દૃશ્ય ગણવા કરતાં ઉપરના ક્રમે સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન કરી, અર્થની દૃષ્ટિએ નીચો ઊતરતાં કંઈક વક્રોક્તિપૂર્વક ‘વાળંદ’ માટે એ પ્રયોજાયો એમ ગણવું એ વધારે યોગ્ય છે. અર્વાચીન ગુજરાતીમાં ‘બલારાત’ (જેમ કે ‘મારી બલારાત જાણે’) જેવા महत्तरिका એટલે ‘વડીલ સ્ત્રી’ પ્રાકૃતમાં આ અર્થો ચાલુ રહ્યા છે. આજે પણ વાયવ્ય સરહદ ઉપરના ચિત્રાલના રાજ્યકર્તાને ‘મહેતર’ કહે છે. પરન્તુ હિન્દીમાં અને ગુજરાતીમાં ‘મહેતર’નો અર્થ ‘ભંગી’ થાય છે! હલકાં ગણતાં કામ કરનાર માટે ઊંચો શબ્દ વાપરવાની મનોવૃત્તિ આવા શબ્દોની પ્રવૃત્તિમાં કાર્ય કરતી હશે? ‘મહાજન’ એટલે ‘મોટો માણસ’ પણ ગુજરાતીમાં તથા બીજી </ref>  
--------------   
--------------   
પ્રયોગોમાં અર્થ ઘણો નીચે ઊતર્યો છે, પણ ‘રાત’ મૂળે સારા અર્થમાં વપરાતો હશે એની ઝાંખી તો ત્યાં પણ થાય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં ‘રાત’ માનવાચક અર્થમાં વપરાયો છે. ઉદાહરણ તરીકે  

૧. માલણિ કીહિ, “સુણી માહારી વાત, ભલો અમ ઘરિ આવું રાતિ !”
<poem>૧. માલણિ કીહિ, “સુણી માહારી વાત, ભલો અમ ઘરિ આવું રાતિ !”
-મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવતી-વિક્રમચરિત્ર વિવાહ’ (સં. ૧૬૧૬), પૃ.૧૦.

૨. કહિ પરદારઃ  સ્વામી સૂણો વાત, લીલા નારી નઇ લખમણ રાત.

--એ જ.
--એ જ.
Line 119: Line 118:
-એ જ, પૃ. ૩૭.
-એ જ, પૃ. ૩૭.
૫. નિદ્રા પરહરો, જાગો રાત! દાતણ કિજે, થયૂ પરભાત.

  -એ જ, પૃ. ૫૦.
-એ જ, પૃ. ૫૦.
૬. પાહાલોરાત પધાર્યા તિહાં, ગંગાજમના વહિ છિ જિહાં.

- એ જ, પૃ. ૬૯.
- એ જ, પૃ. ૬૯.
Line 127: Line 126:
-એ જ, પૃ. ૭૦.
-એ જ, પૃ. ૭૦.
૯. “રાજા ! સૂણિ અમ્હારી વાત, અસવાર થઈ આવ્યો એક રાત.”

-એ જ.
-એ જ.</poem>
આમાંનાં પહેલાં પાંચ અવતરણમાં ‘રાત’ શબ્દ શુદ્ધ માનવાચક અર્થમાં છે, જ્યારે પછીનાં ચાર અવતરણોમાં એ ઔપચારિક સંબોધન છે. કેટલીક ભગિનીભાષાઓમાં ‘વેપારી’ કે ‘શાહુકાર’ એવા સાધારણ અર્થમાં તે વપરાય છે. પણ ખાસ તો ‘સોની’ને ‘મહાજન’ કહે છે. ધંધાદારીઓની વિવિધ શ્રેણિઓ (Guilds) માટે ‘મહાજન’ શબ્દ પ્રચારમાં છે એમાંથી આ અર્થ ઊતરી આવ્યો હશે.
આમાંનાં પહેલાં પાંચ અવતરણમાં ‘રાત’ શબ્દ શુદ્ધ માનવાચક અર્થમાં છે, જ્યારે પછીનાં ચાર અવતરણોમાં એ ઔપચારિક સંબોધન છે.  
 
‘ફોજદાર’ ‘જમાદાર’ એ ફારસીમાં લશ્કરી પરિભાષાના શબ્દો છે. એમાં પણ ‘ફોજ’ના ઉપરી સેનાપતિને ‘ફોજદાર’ કહેતા. પણ આજે ‘ફોજદાર’ શબ્દ એક સામાન્ય પોલિસ અમલદાર માટે વપરાય છે. ‘કામદાર’ શબ્દ એક સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યનો કારભારી થાય છે. પણ મહારાષ્ટ્રમાં એનો અર્થ ‘મજૂર’ છે, અને હવે તો છાપાંની અસરથી એ અર્થ ગુજરાતીમાં પણ વ્યાપક બન્યો છે.

‘તાલીમ’ એટલે કેળવણી. પણ એ ઉપરથી થયેલો ‘તાલીમબાજ’, ‘તાલમબાજ’ શબ્દ ગુજરાતીમાં કસરતી તાલીમ પામેલા માણસ માટે પણ વપરાય છે. કસરતી માણસ દાવપેચનો જાણકાર હોય છે તેથી એ જ શબ્દ ધૂર્ત કે ઠગ માણસ માટે વપરાય છે. ગુજરાતી તેમ જ મરાઠીમાં ‘તાલિમખાના’ એટલે ‘અખાડો.’

भोग શબ્દ સંસ્કૃતમાં એકંદર સારા અર્થમાં છે. જો કે ‘શરીર’ માટે भोगायतन  જેવો શબ્દ વપરાયો છે ત્યાં भोगમાં સુખ અને દુઃખ બન્નેનો સમાવેશ થઈ જાય છે. પણ ગુજરાતીમાં ભોગ મળ્યા, ‘ભોગ લાગ્યા’ જેવા પ્રયોગોમાં ‘ભોગ’નો નરસો અર્થ જ છે. સં. भद्र >પ્રા. भल्ल  ઉપરથી ગુજરાતીમાં ‘ભલો-ભોળો’ જેવા શબ્દો થયા, પણ એમાં ભલાઈ કરતાં મૂર્ખાઈનો અર્થ વધારે છે. ગુજરાતનાં ચૌલુક્ય વંશના રાજા ભીમદેવ બીજાને ભોળો ભીમદેવ કહેતા. સંસ્કૃત खट्वारूढ (‘ખાટલામાં ચઢેલો’) અર્થની અધોગતિનું એક ધ્યાન ખેંચે એવું ઉદાહરણ પૂરું પાડે છે. પછીના સંસ્કૃતમાં એનો અર્થ ‘વ્યભિચારી’ ‘લુચ્ચો’ એવો થાય છે, પણ મૂળે વેદાભ્યાસ કર્યા પછી ગુરુની આજ્ઞા લઈ ગૃહસ્થાશ્રયી (ખટ્વારૂઢ) થનાર માટે એ શબ્દ વપરાતો. પછી વેદાભ્યાસ કર્યા વિના ગૃહસ્થાશ્રયી થનાર માટે, અને એમ કરતાં કાલક્રમે ‘દુરાચારી’ માટે એ પ્રયોજાતો થયો. ‘મિત્ર’ના ફારસી પર્યાય ‘યાર’નો ગુજરાતી અ બંગાળીમાં ‘જાર’ એવો હલકો અર્થ થઈ ગયો છે.

‘ભવાઈ’ શબ્દની વ્યુત્પતિ આપણે હજી બરાબર નિશ્ચિત કરી શક્યા નથી. પણ એને સંસ્કૃત भाव સાથે સંબંધ હોય એવો સંભવ છે. ભવાઈમાં પ્રવેશેલી અશ્લીલતાને કારણે એના અર્થમાં ભારે અધઃપતન થયું છે અને ‘ભૂંગળ વિનાની ભવાઈ’ જેવા પ્રયોગો રૂઢ થયા છે. એ જ રીતે અર્વાચીન ગુજરાતીમાં ‘ભવાડો’ શબ્દ ‘ફજેતો’નો પર્યાય છે, પણ જૂની ગુજરાતીમાં ‘ભવાડૂં’ એવું’ ક્રિયાપદિક રૂપ ‘ભજવી બતાવીએ - દેખાડીએ’ એવા સારા અર્થમાં વપરાયેલું છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં ચૌહાણ વંશની રાજપૂતાણીઓ જૌહર કરતી વખતે કહે છે કે-

‘ચહૂઆણનૂં ગિરુઉ રાજ રુડૂં અહ્મે ભવાડૂં આજ;’
{{Poem2Close}}
{{Block center|<poem>‘ચહૂઆણનૂં ગિરુઉ રાજ રુડૂં અહ્મે ભવાડૂં આજ;’
રાણી બોલ ઇસિઉ ઊચરિઉ, ‘ઇમ જાણેજો જમહર કરિઉ.’

(ખંડ ૨, કડી ૧૪૮).
(ખંડ ૨, કડી ૧૪૮).</poem>}}
{{Poem2Open}}
જૂના ગુજરાતીના ‘મસાણી’ અને ‘મુડધા’ એ બે શબ્દો અર્થ-અવનતિનાં સારાં ઉદાહરણ છે. ‘મસાણી’ અત્યારે પારસીઓની એક અટક છે. કેટલાક એનો સંબંધ ‘મસાણ’ સાથે જોડે છે, એ વાસ્તવિક નથી. એવો સંબંધ જોડવા માટે કેવળ બાહ્યશ્રુતિસામ્ય સિવાય બીજું કશું કારણ નથી ‘મસાણી’ શબ્દ સં.महासाधनिक (‘મુખ્ય સેનાપતિ’) ઉપરથી પ્રાકૃત महासाहणिअ દ્વારા વ્યુત્પન્ન થયો છે, અને જૂની ગુજરાતીમાં એનું ‘મસાહણી’ એ રૂપ મળે છે.10<ref>10. જૂના ગુજરાતી સાહિત્યનાં અવતરણોના પ્રકાશમાં ‘મસાણી’ શબ્દની ચર્ચા માટે જુઓ ‘બુદ્ધિપ્રકાશ’ ઑગસ્ટ ૧૯૫૧માં ‘કાન્હડદેપ્રબન્ધ’ના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો’ એ મારા લેખમાં ‘મસાણી’ વિષે. એમાંની ચર્ચા પરત્વે શ્રી. જૂની ગુજરાતીમાં ‘મસાહણી’ એ આખી સેનાનો નહિ પણ તેના એક ભાગનો – માત્ર અશ્વસૈન્યનો ઉપરી ગણાવા લાગ્યો. સંસ્કૃતમાં साधनનો અર્થ ‘સૈન્ય’ પણ છે. એમાંથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણ’ શબ્દ ‘કાન્હડદેપ્રબન્ધ’માં અનેક વાર (૧-૧૯૧, ૨-૨૬, ૨-૨૮, ૨-૩૪, ૨-૧0૬, ૨-૧૩0, ઇત્યાદિ) ‘સૈન્ય’ અર્થમાં વપરાયો છે. साधनिकનું પ્રાકૃત રૂપ साहणिअ થાય; એમાથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણી’ શબ્દ પણ જૂની ગુજરાતીમાં (દા. તા. ‘હંસાઉલિ,’ ખંડ ૩, કડી ૯૧) ‘અશ્વપાલ’ના અર્થમાં વપરાયેલો છે એનો નિર્દેશ ‘મસાહણી’ સાથેની તુલના માટે અહીં કરવો જોઈએ. જૂની ગુજરાતીનાં કેટલાંક અવતરણોમાં (દા. ત. ‘કાન્હડદેપ્રબન્ધ,’ ૨જી આવૃત્તિ, પૃ.૧૧૭, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ ‘પ્રાચીન’ ગુર્જર કાવ્યસંગ્રહમાં મુદ્રિત, પૃ.૯૭, ગણપતિકૃત ‘માધવાનલ-કામકંદલાપ્રબન્ધ.’ રચ્યા સં. ૧૫૭૨, અંગ ૪, કડી ૨૧૭) ‘મસાહણી’ એ રાજપુરુષ તરીકેનું કંઈક માનાસ્પદ સ્થાન જણાય છે. પણ અન્ય પ્રયોગોમાં (દા. ત. ‘કાન્હડદેવપ્રબન્ધ’ રચ્યા સં. ૧૫૨૬, કડી ૩૫, ખંડ૪, કડી ૪૧ કર્મણકૃત ‘સીતાહરણ’ રચ્ચા સં. ૧૫૨૬, કડી ૨૬૫)માં ‘મસાહણી’ની પદવી ઠીક ઠીક નીચે ઊતરેલી જણાય છે, કેમ કે એને વેગથી ઘોડાં છોડતો તેમ જ ઘોડાં ઉપર પલાણ માંડતો વર્ણવ્યો છે. ‘મસાહણી’ની આ બન્ને અર્થચ્છાયાઓ એક સાથે પ્રચલિત હતી એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આ શબ્દ જતે દિવસે એ ધંધામાં પડેલાં અમુક કુટુંબોની અટક તરીકે રૂઢ થયો, અને સામાન્ય પ્રચારમાંથી લુપ્ત થયો.</ref>

રુસ્તમ મસાણી તા.૧લી નવેમ્બર ૧૯૫૧ના અંગ્રેજી પત્રમાં લખે છે  ‘મસાણી વિષેની તમારી નોંધ રસપ્રદ વાચન પૂરું પાડે છે અને ઘણો સમય થયાં જે વસ્તુ અમારા કુટુંબ માટે એક કોયડો સમાન હતી એના ઉપર નવો પ્રકાશ પાડે છે. ‘મસાણી’ શબ્દનું મૂળ ‘મસાણ’ (સ્મશાન)માં હોવાની વાતનો અમારા વડીલો સ્વીકાર કરતા નહોતા અને એવા મૂળનો તમે સ્પષ્ટ પ્રતિવાદ કર્યો છે તે એમની માન્યતાનું સમર્થન કરે છે.

Navigation menu