કવિલોકમાં/થોડાક સળગતા શબ્દો...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|  થોડાક સળગતા શબ્દો... |  }}
{{Heading|  થોડાક સળગતા શબ્દો... |  }}

{{Block center|<poem>'''નિરાંત, ગની દહીંવાલા, પ્રકા. પોતે, સુરત, ૧૯૮૧''' </poem>}}
{{Poem2Open}}

પ્રૂફ વાંચતાંવાંચતાં પ્રેમ થઈ ગયો - ગનીભાઈની કવિતા સાથે.

ગનીભાઈ અને એમની કવિતાને મેં આજ સુધી કંઈક દૂરથી જ જોયેલાં. હમણાંહમણાં ગનીભાઈની નજીક આવવાનું થયું અને એમના વ્યક્તિત્વની મધુરપ સ્પર્શી ગઈ. 'નિરાંત'નાં પ્રૂફ પર એક નજર નાખવાનો પ્રસંગ આવ્યો અને ગનીભાઈની કવિતાની કેટલીક માર્મિકતા હાથે —ના, હૈયે — ચડી ગઈ. પ્રૂફની ભૂલો પકડવા માટે લયપાઠની કૂચી વધારે કામિયાબ લાગી; એ લયપાઠે જ શબ્દ-લય-અર્થનાં ઘણાં રસસ્થાનો ઉઘાડી આપ્યાં અને ગનીભાઈની કવિતામાં પહેલો પ્રવેશ થયો.

19,010

edits

Navigation menu