19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભક્તકવિ પ્રીતમદાસનાં શ્રીકૃષ્ણભક્તિનાં પદો : સંપા. ડૉ. અશ્વિનભાઈ ડું. પટેલ, પ્રકા. સદ્વિચાર પરિવાર, | ભક્તકવિ પ્રીતમદાસનાં શ્રીકૃષ્ણભક્તિનાં પદો : સંપા. ડૉ. અશ્વિનભાઈ ડું. પટેલ, પ્રકા. સદ્વિચાર પરિવાર, | ||
અમદાવાદ, ૧૯૮૯ | |||
અઢારમી સદીના કવિ પ્રીતમદાસ જ્ઞાનવૈરાગ્યના કવિ તરીકે વિશેષ જાણીતા છે. અશ્વિનભાઈ પટેલના સંશોધન મુજબ મૂળ રામાનંદી સંપ્રદાયમાં દીક્ષિત થયેલા પ્રીતમદાસ જીવનના ઉત્તરાર્ધમાં સંદેસર ગામમાં સ્થિર થઈ પુષ્ટિમાર્ગીય કીર્તનભક્તિને પંથે વળ્યા અને તેનું પરિણામ તે તેમનાં કૃષ્ણભક્તિનાં વિપુલ પદો. આ ગ્રંથમાં આ વિષયનાં ચૂંટીને મૂકેલાં ૬૬૧ ગુજરાતી પદો ને ચાળીસેક હિંદી સંગ્રહાયાં છે. જેમાંના પોણા ભાગનાં પદો આ પૂર્વે પ્રકાશિત થયેલાં નથી. આ સંગ્રહની વિશેષતા એમાં છે કે અશ્વિનભાઈએ અનેક હસ્તપ્રતોમાંથી શાસ્ત્રીય રીતે સંપાદિત કરીને આ પદો આપ્યાં છે. ઉપયોગી પાઠાંતરો નોંધ્યાં છે અને શબ્દાર્થ પણ આપ્યા છે. પાઠપસંદગી અને શબ્દાર્થ પરત્વે વિદ્વાનોને અહીંતહીં કંઈક સુધારવાસૂચવવા જેવું લાગે પણ એકંદરે સંતોષકારક કામ થયાની છાપ પડે છે. પ્રીતમદાસ વિશેના પોતાના અધ્યયનને અશ્વિનભાઈ જહેમતપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છે એ ઘણી અભિનંદનીય ઘટના છે. મધ્યકાળનો આપણો સમૃદ્ધ સાહિત્યવારસો આવા ઘણા અભ્યાસીઓની રાહ જોઈ રહ્યો છે. | અઢારમી સદીના કવિ પ્રીતમદાસ જ્ઞાનવૈરાગ્યના કવિ તરીકે વિશેષ જાણીતા છે. અશ્વિનભાઈ પટેલના સંશોધન મુજબ મૂળ રામાનંદી સંપ્રદાયમાં દીક્ષિત થયેલા પ્રીતમદાસ જીવનના ઉત્તરાર્ધમાં સંદેસર ગામમાં સ્થિર થઈ પુષ્ટિમાર્ગીય કીર્તનભક્તિને પંથે વળ્યા અને તેનું પરિણામ તે તેમનાં કૃષ્ણભક્તિનાં વિપુલ પદો. આ ગ્રંથમાં આ વિષયનાં ચૂંટીને મૂકેલાં ૬૬૧ ગુજરાતી પદો ને ચાળીસેક હિંદી સંગ્રહાયાં છે. જેમાંના પોણા ભાગનાં પદો આ પૂર્વે પ્રકાશિત થયેલાં નથી. આ સંગ્રહની વિશેષતા એમાં છે કે અશ્વિનભાઈએ અનેક હસ્તપ્રતોમાંથી શાસ્ત્રીય રીતે સંપાદિત કરીને આ પદો આપ્યાં છે. ઉપયોગી પાઠાંતરો નોંધ્યાં છે અને શબ્દાર્થ પણ આપ્યા છે. પાઠપસંદગી અને શબ્દાર્થ પરત્વે વિદ્વાનોને અહીંતહીં કંઈક સુધારવાસૂચવવા જેવું લાગે પણ એકંદરે સંતોષકારક કામ થયાની છાપ પડે છે. પ્રીતમદાસ વિશેના પોતાના અધ્યયનને અશ્વિનભાઈ જહેમતપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છે એ ઘણી અભિનંદનીય ઘટના છે. મધ્યકાળનો આપણો સમૃદ્ધ સાહિત્યવારસો આવા ઘણા અભ્યાસીઓની રાહ જોઈ રહ્યો છે. | ||
| Line 15: | Line 15: | ||
<br> | <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ઉપાધ્યાય યશોવિજયંજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | |previous = ઉપાધ્યાય યશોવિજયંજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | ||
|next = કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ | |next = કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ | ||
}} | }} | ||
edits