1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૮. મહાનગર મુંબઈ | }} {{Poem2Open}} બઝાર ગેટ સ્ટ્રીટમાં ગુલાબભાઈને ત્યાં થોડાક દિવસ રહી હું પ્રિન્સેસ સ્ટ્રીટ પર આવેલા પીરભાઈ બિલ્ડિંગમાંના યુનાઈટેડ જૈન સ્ટુડન્ટસ હોમમાં રહેવા ગય...") |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
આમ મુંબઈમાં મારું જીવન વિવિધ અનુભવોમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ચીખલીમાં મારા મિત્રોએ રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. તેના હેવાલ મળતાં એ કામમાં જોડાવા મારું મન અધીરું બન્યું. મને ભાઈ શાસ્ત્રી પાસેથી જાણવા મળ્યું કે જો આપણે સક્રિય રીતે અસહકારના કામમાં જોડાઈએ તો આપણી ટર્મ ગ્રાંટ થઈ શકે છે. અણધાર્યા આ સમાચાર જાણે કે મને કોઈ મોટું વરદાન મળી ગયું હોય એવા લાગ્યા અને કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વિના હું પુંતામ્બેકર સાહેબ પાસે ગયો અને તેમને મારી વાત મેં સંભળાવી. મારા અત્યાર સુધીના અભ્યાસથી એ આકર્ષાયા હતા. મારા અધ્યાપકો પણ મારાથી ખુશ હતા. એ અધ્યાપકોએ એમને આપેલા મારા અંગેના અહેવાલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે ‘તમે હાલ જે માર્ગે છો તે અસહકારના રચનાત્મક કાર્યક્રમોનું એક મહત્ત્વનું અંગ છે. આપણાં અસહકારી વિદ્યાલયો એની તેજસ્વિતાથી આખા દેશમાં અજવાળાં પાથરતા સૂર્ય જેવાં બનવાં જોઈએ. જો બધા તેજસ્વી વિદ્યાર્થીઓ તમારી જેમ કરે તો એ કેવી રીતે બની શકે?' મેં તેમને નમ્રતાથી કહ્યું: ‘સાહેબ, મને એક તક આપો. મારે આપ કરો છો તેવા જ કામમાં જોડાવું છે. મારા સાથીઓ સાથે મારા ગામની નવી શાળામાં કામ કરતાં મારો અભ્યાસ પણ હું ચાલુ રાખીશ. આપ ટર્મ ગ્રાંટ કરો એટલે હું આપનો જ વિદ્યાર્થી રહું છું અને પરીક્ષામાં આપને સંતોષ થાય તેવું પરિણામ અવશ્ય લાવી શકીશ.’ તેમણે જોયું કે હું મારા વિચારમાં મક્કમ છું એટલે તેમણે મને રજા આપી. એ પછી મારે શ્રી જેરાજાણી, કમળાબહેન વગેરેની રજા લેવાની હતી. તેમણે મને રાજીખુશીથી રજા આપી અને સહાય માટે સંપર્ક સાધવા જરૂર પડે તો જણાવ્યું. આમ મુંબઈના અતિ અલ્પ વસવાટમાં અનુભવથી ભરેલું એક કીમતી ભાથું લઈ મેં મુંબઈ છોડ્યું. | આમ મુંબઈમાં મારું જીવન વિવિધ અનુભવોમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ચીખલીમાં મારા મિત્રોએ રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. તેના હેવાલ મળતાં એ કામમાં જોડાવા મારું મન અધીરું બન્યું. મને ભાઈ શાસ્ત્રી પાસેથી જાણવા મળ્યું કે જો આપણે સક્રિય રીતે અસહકારના કામમાં જોડાઈએ તો આપણી ટર્મ ગ્રાંટ થઈ શકે છે. અણધાર્યા આ સમાચાર જાણે કે મને કોઈ મોટું વરદાન મળી ગયું હોય એવા લાગ્યા અને કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વિના હું પુંતામ્બેકર સાહેબ પાસે ગયો અને તેમને મારી વાત મેં સંભળાવી. મારા અત્યાર સુધીના અભ્યાસથી એ આકર્ષાયા હતા. મારા અધ્યાપકો પણ મારાથી ખુશ હતા. એ અધ્યાપકોએ એમને આપેલા મારા અંગેના અહેવાલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે ‘તમે હાલ જે માર્ગે છો તે અસહકારના રચનાત્મક કાર્યક્રમોનું એક મહત્ત્વનું અંગ છે. આપણાં અસહકારી વિદ્યાલયો એની તેજસ્વિતાથી આખા દેશમાં અજવાળાં પાથરતા સૂર્ય જેવાં બનવાં જોઈએ. જો બધા તેજસ્વી વિદ્યાર્થીઓ તમારી જેમ કરે તો એ કેવી રીતે બની શકે?' મેં તેમને નમ્રતાથી કહ્યું: ‘સાહેબ, મને એક તક આપો. મારે આપ કરો છો તેવા જ કામમાં જોડાવું છે. મારા સાથીઓ સાથે મારા ગામની નવી શાળામાં કામ કરતાં મારો અભ્યાસ પણ હું ચાલુ રાખીશ. આપ ટર્મ ગ્રાંટ કરો એટલે હું આપનો જ વિદ્યાર્થી રહું છું અને પરીક્ષામાં આપને સંતોષ થાય તેવું પરિણામ અવશ્ય લાવી શકીશ.’ તેમણે જોયું કે હું મારા વિચારમાં મક્કમ છું એટલે તેમણે મને રજા આપી. એ પછી મારે શ્રી જેરાજાણી, કમળાબહેન વગેરેની રજા લેવાની હતી. તેમણે મને રાજીખુશીથી રજા આપી અને સહાય માટે સંપર્ક સાધવા જરૂર પડે તો જણાવ્યું. આમ મુંબઈના અતિ અલ્પ વસવાટમાં અનુભવથી ભરેલું એક કીમતી ભાથું લઈ મેં મુંબઈ છોડ્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭. કેટલાક સહાધ્યાયીઓ | |||
|next = ૯. એક યાદગાર સાહસ | |||
}} | |||
<br> | |||
edits