31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષઘર અમૃત રાજા મિત્રઃ | મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષઘર અમૃત રાજા મિત્રઃ | ||
સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઇચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત. | સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઇચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત. | ||
{{gap| | {{gap|10em}}* | ||
કવિ સાચો, ભોળો જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ, | કવિ સાચો, ભોળો જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ, | ||
ચુગલ સાચો ને ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની રીત. | ચુગલ સાચો ને ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની રીત. | ||
| Line 58: | Line 58: | ||
{{Block center|'''<poem>‘સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જાય, | {{Block center|'''<poem>‘સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જાય, | ||
એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુનેકર ચડ્યો. | એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુનેકર ચડ્યો. | ||
{{gap| | {{gap|10em}}* | ||
એક કવિ પાંખડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.’ | એક કવિ પાંખડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.’ | ||
{{gap| | {{gap|10em}}* | ||
એક નારી હોય શંખણી, બીજી પદ્મિની કે ચિત્રિણી | એક નારી હોય શંખણી, બીજી પદ્મિની કે ચિત્રિણી | ||
{{gap| | {{gap|10em}}* | ||
નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપૂતતણાં : | નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપૂતતણાં : | ||
સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ., | સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ., | ||
| Line 83: | Line 83: | ||
અંદરના કાવ્યાત્મા માટે તો એટલું જ કહેવાનું કે શામળને મન કાવ્યરસ નહિ પણ કથારસ જ મુખ્ય રહ્યો છે. જેમ બધું લખાણ સાહિત્ય નથી હોતું તેમ બધું જ પદ્ય કાંઈ કવિતા બનતું નથી. એ હિસાબે શામળની કવિતમાં પદ્ય ઘણું છે, અને ખરો રસાનુભવ કારાવનારી સાચી કવિતા ઓછી છે. ઘણી પંક્તિઓ ગદ્યાત્મક અને જોડકણાં જેવી પણ લાગે તેવી છે. તેના જમાનામાં સાહિત્યમાં ગદ્યનો ઉપયોગ થતો હોત તો તે પદ્યની દરકાર પણ ન કરત. શૈલીની સૂક્ષ્મ છટાઓ, વર્ણનશક્તિ તથા કલ્પાનલાલિત્ય શામળની કવિતામાં બહુ દેખાતાં નથી. પ્રેમાનંદનાં જેવાં મનોરમ શબ્દચિત્રો તેની કવિતામાં જવલ્લે જ જોવા મળે છે. ‘નંદબત્રીસી’માં છે તેવા, | અંદરના કાવ્યાત્મા માટે તો એટલું જ કહેવાનું કે શામળને મન કાવ્યરસ નહિ પણ કથારસ જ મુખ્ય રહ્યો છે. જેમ બધું લખાણ સાહિત્ય નથી હોતું તેમ બધું જ પદ્ય કાંઈ કવિતા બનતું નથી. એ હિસાબે શામળની કવિતમાં પદ્ય ઘણું છે, અને ખરો રસાનુભવ કારાવનારી સાચી કવિતા ઓછી છે. ઘણી પંક્તિઓ ગદ્યાત્મક અને જોડકણાં જેવી પણ લાગે તેવી છે. તેના જમાનામાં સાહિત્યમાં ગદ્યનો ઉપયોગ થતો હોત તો તે પદ્યની દરકાર પણ ન કરત. શૈલીની સૂક્ષ્મ છટાઓ, વર્ણનશક્તિ તથા કલ્પાનલાલિત્ય શામળની કવિતામાં બહુ દેખાતાં નથી. પ્રેમાનંદનાં જેવાં મનોરમ શબ્દચિત્રો તેની કવિતામાં જવલ્લે જ જોવા મળે છે. ‘નંદબત્રીસી’માં છે તેવા, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"ચપળ નેન ખંજન સમાં, ચક્રવાક જુગ જોડે, | {{Block center|'''<poem>"ચપળ નેન ખંજન સમાં, ચક્રવાક જુગ જોડે, | ||
કનક-કળશ ઉર ઓપતા, અણુમાત્ર નહિ ખોડ; | કનક-કળશ ઉર ઓપતા, અણુમાત્ર નહિ ખોડ; | ||
ઉદર ઉપર ત્રિવલી પડી, પેટ તે પોયણ પાન, | ઉદર ઉપર ત્રિવલી પડી, પેટ તે પોયણ પાન, | ||
ગ્રીવા કપોત સરીખડી, ઉજ્જવળ ઓપિત વાન."</poem>}} | ગ્રીવા કપોત સરીખડી, ઉજ્જવળ ઓપિત વાન."</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી : | – જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી : | ||
| Line 96: | Line 96: | ||
અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ : | અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? | {{Block center|'''<poem>"વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? | ||
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન." | ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન." | ||
વહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાં કરશું આડ? | વહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાં કરશું આડ? | ||
મેઘ વરસંતાં પથ્થર પડે, તેનો વાંક કોને શિર ચડે?" | મેઘ વરસંતાં પથ્થર પડે, તેનો વાંક કોને શિર ચડે?" | ||
{{right|(‘નંદબત્રીસી’)}}</poem>}} | {{right|(‘નંદબત્રીસી’)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ લાગે છે કે શામળની દૃષ્ટિ તેના શ્રોતાવર્ગ પર જ હતી. પણ શ્રોતાજનોની મનોભૂમકા પર જ રહેવાનો પ્રયાસ કરતાં કવિતાનું ગૌરવ બરાબર જળવાય નહિ. ‘શામળની કવિતામાં અને વર્ણનમાં કેટલીકવાર એથી પ્રાકૃતતા આવી ગયેલી જોવામાં આવે છે. રાવણની સભામાં વિષ્ટિકાર તરીકે ગયેલો અંગદ બોલે છે : | એમ લાગે છે કે શામળની દૃષ્ટિ તેના શ્રોતાવર્ગ પર જ હતી. પણ શ્રોતાજનોની મનોભૂમકા પર જ રહેવાનો પ્રયાસ કરતાં કવિતાનું ગૌરવ બરાબર જળવાય નહિ. ‘શામળની કવિતામાં અને વર્ણનમાં કેટલીકવાર એથી પ્રાકૃતતા આવી ગયેલી જોવામાં આવે છે. રાવણની સભામાં વિષ્ટિકાર તરીકે ગયેલો અંગદ બોલે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"જનની કુણરાવણતણી બહુ ઉપજાવ્યાં બાળ, | {{Block center|'''<poem>"જનની કુણરાવણતણી બહુ ઉપજાવ્યાં બાળ, | ||
જાત શ્વાન કે સૂકરી? ભૂંડળ કે શિયાળ? | જાત શ્વાન કે સૂકરી? ભૂંડળ કે શિયાળ? | ||
કે વીંછણ કે નાગણી? કે કરકટની નાર? | કે વીંછણ કે નાગણી? કે કરકટની નાર? | ||
કે અજા એ કોણ છે? બોલો નહીં ગમાર?" | કે અજા એ કોણ છે? બોલો નહીં ગમાર?" | ||
{{right|(‘અંગદવિષ્ટિ’)}}</poem>}} | {{right|(‘અંગદવિષ્ટિ’)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાક્ષસીઓથી પરિવૃત્ત સીતાનું વર્ણન શામળ આમ કરે છે : | રાક્ષસીઓથી પરિવૃત્ત સીતાનું વર્ણન શામળ આમ કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"ગંર્ધવીઓનાં સેન મહીં એક ગાય ગઈ છે, | {{Block center|'''<poem>"ગંર્ધવીઓનાં સેન મહીં એક ગાય ગઈ છે, | ||
કાગડી કંઈ કોટિક, હંસી એક હાર રહી છે; | કાગડી કંઈ કોટિક, હંસી એક હાર રહી છે; | ||
કૌવચ કેરાં વન, તુલસીદળ તહાં પડી છે, | કૌવચ કેરાં વન, તુલસીદળ તહાં પડી છે, | ||
છીપો સંખ્ય અસંખ્ય, ઝવેરમણિ જુગત જડી છે." | છીપો સંખ્ય અસંખ્ય, ઝવેરમણિ જુગત જડી છે." | ||
{{right|(‘રાવણમંદોદરી સંવાદ’)}}</poem>}} | {{right|(‘રાવણમંદોદરી સંવાદ’)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજા કોઈ કવિ પાસેથી જેણે વાણી અને કલ્પનાની ખાણ ખણાવી ખણાવીને ઉપમાઓ કઢાવી હોત તે વર્ણન માટે શામળની ભાષા અને અલંકારો ત્યારે આ! | બીજા કોઈ કવિ પાસેથી જેણે વાણી અને કલ્પનાની ખાણ ખણાવી ખણાવીને ઉપમાઓ કઢાવી હોત તે વર્ણન માટે શામળની ભાષા અને અલંકારો ત્યારે આ! | ||