19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કેટલાક અભિપ્રાયો | }} {{Poem2Open}} સર્જક-પ્રતિભાના ભાષાકીય ઉન્મેષોને કળવા-કળાવવામાં તમારી ભાવયિત્રી પ્રતિભાની સક્રિયતાનું સવ્યસાચી સ્વરૂપી મૂર્ત થયું છે. મધ્યકાલીન-અર્વાચીન અ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| કેટલાક અભિપ્રાયો | }} | {{Heading| કેટલાક અભિપ્રાયો | }} | ||
{{Block center|<poem>'''આસ્વાદ અષ્ટાદશી ''' </poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સર્જક-પ્રતિભાના ભાષાકીય ઉન્મેષોને કળવા-કળાવવામાં તમારી ભાવયિત્રી પ્રતિભાની સક્રિયતાનું સવ્યસાચી સ્વરૂપી મૂર્ત થયું છે. મધ્યકાલીન-અર્વાચીન અને આધુનિક કાવ્યવિશેષોને લીલયા છતાં વસ્તુલક્ષિતાના અભિગમ દ્વારા ઉદ્ઘાટિત કરવામાં નિઃશેષ સફળતા પ્રાપ્ત થઈ છે. | સર્જક-પ્રતિભાના ભાષાકીય ઉન્મેષોને કળવા-કળાવવામાં તમારી ભાવયિત્રી પ્રતિભાની સક્રિયતાનું સવ્યસાચી સ્વરૂપી મૂર્ત થયું છે. મધ્યકાલીન-અર્વાચીન અને આધુનિક કાવ્યવિશેષોને લીલયા છતાં વસ્તુલક્ષિતાના અભિગમ દ્વારા ઉદ્ઘાટિત કરવામાં નિઃશેષ સફળતા પ્રાપ્ત થઈ છે. | ||
સુભાષ દવે | {{Poem2Close}} | ||
(તા.૨૮-૧૧-૯૧નો પત્ર) | {{Block Right|<poem>'''સુભાષ દવે'''</poem>}} | ||
{{Block Right|<poem>(તા.૨૮-૧૧-૯૧નો પત્ર)</poem>}} | |||
{{Poem2Open}} | |||
તમારી ભાષા, એનો વૈભવ, એનો વિનિમયવિવેક, વસ્તુનો પરામર્શ કરવાની સૂઝ-સમજ, એને અભિવ્યક્ત કરતી અભિનવરીતિ, તત્ત્વના હાર્દને પામવાની તારતમ્યબુદ્ધિ ને રસાસ્વાંદ કરાવવાની આગવી શૈલી - કોઈ વિદગ્ધ પંડિત કરતાં સર્જક-કવિની લાગી. | તમારી ભાષા, એનો વૈભવ, એનો વિનિમયવિવેક, વસ્તુનો પરામર્શ કરવાની સૂઝ-સમજ, એને અભિવ્યક્ત કરતી અભિનવરીતિ, તત્ત્વના હાર્દને પામવાની તારતમ્યબુદ્ધિ ને રસાસ્વાંદ કરાવવાની આગવી શૈલી - કોઈ વિદગ્ધ પંડિત કરતાં સર્જક-કવિની લાગી. | ||
રણજિત પટેલ 'અનામી' | {{Poem2Close}} | ||
(તા.૨૬-૧૨-૯૧નો પત્ર) | {{Block Right|<poem>'''રણજિત પટેલ 'અનામી' '''</poem>}} | ||
{{Block Right|<poem>(તા.૨૬-૧૨-૯૧નો પત્ર)</poem>}} | |||
તમે કાવ્યનાં આંતર-બાહ્ય રૂપોનાં દલેદલ ખુલ્લાં કરી બતાવી, તેમનું મોહક સૌંદર્ય બતાવ્યું છે, તેથી આસ્વાદમૂલક આ વિવેચનો અશેષ બન્યાં છે. | તમે કાવ્યનાં આંતર-બાહ્ય રૂપોનાં દલેદલ ખુલ્લાં કરી બતાવી, તેમનું મોહક સૌંદર્ય બતાવ્યું છે, તેથી આસ્વાદમૂલક આ વિવેચનો અશેષ બન્યાં છે. | ||
જશવંત શેખડીવાળા | જશવંત શેખડીવાળા | ||
edits