32,222
edits
(+1) |
No edit summary |
||
| Line 33: | Line 33: | ||
૩. બને તો લિપિવાચન સારી રીતે જાણનાર કોઈ અન્ય વ્યક્તિ પાસે પોતાનું વાચન ચકાસાવડાવી લેવું. | ૩. બને તો લિપિવાચન સારી રીતે જાણનાર કોઈ અન્ય વ્યક્તિ પાસે પોતાનું વાચન ચકાસાવડાવી લેવું. | ||
આપણે કરેલા વાચન પછી મૂળ હસ્તપ્રત સુધી જવાનું ભાગ્યે જ કોઈ અભ્યાસી માટે શક્ય હોય છે, તેથી આપણી જવાબદારી ઘણી વધી જાય છે. વાચનની ભૂલની શક્યતા અલ્પતમ કરી નાખવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. | આપણે કરેલા વાચન પછી મૂળ હસ્તપ્રત સુધી જવાનું ભાગ્યે જ કોઈ અભ્યાસી માટે શક્ય હોય છે, તેથી આપણી જવાબદારી ઘણી વધી જાય છે. વાચનની ભૂલની શક્યતા અલ્પતમ કરી નાખવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. | ||
પાઠસંપાદન | {{Poem2Close}} | ||
'''પાઠસંપાદન''' | |||
{{Poem2Open}} | |||
એ જાણીતી વાત છે કે કોઈ પણ હસ્તપ્રત સો ટકા શુદ્ધ કે પ્રમાણભૂત પાઠ ભાગ્યે જ રજૂ કરતી હોય છે. લેખનદોષ સ્વાભાવિક છે, કર્તાએ પોતે લખેલી પ્રતોમાં પણ લેખનદોષ જોવા મળે છે તે ઉપરાંત લહિયાઓનું અજ્ઞાન (કે ડહાપણ પણ!), એક પ્રત ઉપરથી બીજી પ્રત તૈયાર કરતાં સ્વાભાવિક રીતે ઉમેરાતી ભૂલો, મૌખિક પરંપરાનો પ્રભાવ વગેરે અનેક કારણોથી પાઠ પરિવર્તન પામતા હોય છે, અશુદ્ધ બનતા હોય છે. જ્યાં એકથી વધુ હસ્તપ્રત પ્રાપ્ય બને છે ત્યાં આ વાત ચોખ્ખી દેખાઈ આવે છે. એટલે સંશોધકે પ્રમાણભૂત પાઠ નક્કી કરવાની સ્થિતિ ઊભી થાય છે. અત્યાર સુધીની કામગીરી એક લિપિવાચકની કામગીરી હતી, હવે જ ખરેખર સંશોધકની કામગીરી શરૂ થાય છે. | એ જાણીતી વાત છે કે કોઈ પણ હસ્તપ્રત સો ટકા શુદ્ધ કે પ્રમાણભૂત પાઠ ભાગ્યે જ રજૂ કરતી હોય છે. લેખનદોષ સ્વાભાવિક છે, કર્તાએ પોતે લખેલી પ્રતોમાં પણ લેખનદોષ જોવા મળે છે તે ઉપરાંત લહિયાઓનું અજ્ઞાન (કે ડહાપણ પણ!), એક પ્રત ઉપરથી બીજી પ્રત તૈયાર કરતાં સ્વાભાવિક રીતે ઉમેરાતી ભૂલો, મૌખિક પરંપરાનો પ્રભાવ વગેરે અનેક કારણોથી પાઠ પરિવર્તન પામતા હોય છે, અશુદ્ધ બનતા હોય છે. જ્યાં એકથી વધુ હસ્તપ્રત પ્રાપ્ય બને છે ત્યાં આ વાત ચોખ્ખી દેખાઈ આવે છે. એટલે સંશોધકે પ્રમાણભૂત પાઠ નક્કી કરવાની સ્થિતિ ઊભી થાય છે. અત્યાર સુધીની કામગીરી એક લિપિવાચકની કામગીરી હતી, હવે જ ખરેખર સંશોધકની કામગીરી શરૂ થાય છે. | ||
પાઠસંપાદનના અનેક જટિલ પ્રશ્નો છે : અનેક પ્રત મળતી હોય ત્યાં એક પ્રતને મુખ્ય ગણી પાઠ આપવો કે બધી પ્રતોમાંથી પસંદ કરેલો પાઠ આપવો, મુખ્ય પ્રત કેવી રીતે નક્કી કરવી, જોડણીભેદો એમ ને એમ રહેવા દેવા કે કોઈ એકધારી જોડણી વ્યવસ્થા નિપજાવવી, પાઠાંતરોની નોંધ કેવી રીતે લેવી વગેરે. આની વિગતે ચર્ચા પાઠસંપાદન વિશેના શાસ્ત્રીય ગ્રંથમાં જ થઈ શકે (આ સમસ્યાઓનું ટૂંકું ઉપયોગી દિગ્દર્શન હરિવલ્લભ ભાયાણીની ‘હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન’ (૧૯૮૭) એ પુસ્તિકામાંથી મળશે). અહીં એમાં જવાનું ઇચ્છ્યું નથી, પરંતુ પાઠસુધારણા અને પાઠપસંદગીના પ્રશ્નો કેમ ઊભા થાય છે અને એનો કેવી રીતે ઉકેલ થઈ શકે છે તે અંગેના થોડા મુદ્દાઓ, દૃષ્ટાંતોને આધારે, રજૂ કરવાનું ધાર્યું છે. | પાઠસંપાદનના અનેક જટિલ પ્રશ્નો છે : અનેક પ્રત મળતી હોય ત્યાં એક પ્રતને મુખ્ય ગણી પાઠ આપવો કે બધી પ્રતોમાંથી પસંદ કરેલો પાઠ આપવો, મુખ્ય પ્રત કેવી રીતે નક્કી કરવી, જોડણીભેદો એમ ને એમ રહેવા દેવા કે કોઈ એકધારી જોડણી વ્યવસ્થા નિપજાવવી, પાઠાંતરોની નોંધ કેવી રીતે લેવી વગેરે. આની વિગતે ચર્ચા પાઠસંપાદન વિશેના શાસ્ત્રીય ગ્રંથમાં જ થઈ શકે (આ સમસ્યાઓનું ટૂંકું ઉપયોગી દિગ્દર્શન હરિવલ્લભ ભાયાણીની ‘હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન’ (૧૯૮૭) એ પુસ્તિકામાંથી મળશે). અહીં એમાં જવાનું ઇચ્છ્યું નથી, પરંતુ પાઠસુધારણા અને પાઠપસંદગીના પ્રશ્નો કેમ ઊભા થાય છે અને એનો કેવી રીતે ઉકેલ થઈ શકે છે તે અંગેના થોડા મુદ્દાઓ, દૃષ્ટાંતોને આધારે, રજૂ કરવાનું ધાર્યું છે. | ||