18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
આતૃણઉપરરમતોસુંવાળીરાત્રિનોઅંધાર. | આતૃણઉપરરમતોસુંવાળીરાત્રિનોઅંધાર. | ||
{{Right|(અવકાશ, પૃ. ૫૭)}} | {{Right|(અવકાશ, પૃ. ૫૭)}} | ||
{Center|'''હાથ'''}} | |||
અન્ધારનાદોરડેલટકેછેઓરડોએક | |||
ભટકેછેછતનીવળીઓમાંઠેરઠેર | |||
ભૂલાંપડેલપગલાંઅનેક | |||
પતંગિયાંસ્વપ્નોનાંઊંડેઊંડેભોંયતળિયેછેક | |||
ઘડિયાળેસમયનુંસૂકુંજંગલટિંગાય | |||
ભેજથીભીનીભીંતોફુગાય | |||
ઘરડીહવાહાંફીપડીફસડાય | |||
ખુરશીઉપરઅડધોઢળી | |||
બેહાથઢાળીટેમલેમાથુંનમાવી | |||
જેપડ્યોત્હેનેહવેમાથેપડીછેટાલ | |||
તેમથેછેરાત-દિનલખવાકશું. | |||
લખવુંઘણુંઅઘરું | |||
સોયનાનાકામહીંથીઊંટનુંસરવુંહજીસ્હેલું | |||
તરવુંસાતસાગરનુંકેચન્દ્રપરનુંટહેલવુંએ | |||
ખેલ | |||
પણઆએકકોરાકાગળેલખવુંઘણુંમુશ્કેલ | |||
માનીએથયોઊભો | |||
એનાઅંગૂઠામહીંથીબાહુકજેવો | |||
એકપડછાયોહળવેથીફૂટ્યો | |||
ફૂટીફૂલ્યોતેરડેઢમઝોલથઈ | |||
આખોગયોછવરાઈ | |||
જેનીફૂગથીઊભરાયભીંતોભોંયછતટેબલ | |||
અનેટેબલઉપરનોકમનસીબકાગળ | |||
સ્હેજથકીએપ્રથમજોઈરહ્યોટટ્ટારનજરે | |||
પછીભીતરઅચાનક, હાથફૂટતોજોઈ | |||
એતાકીરહ્યો | |||
તાક્યેગયો | |||
લમ્બાયછેએહાથબારીબ્હાર; | |||
લમ્બાયછેએહાથનગરો; વનો | |||
નેવાદળાંનીપાર | |||
લમ્બાયછેએહાથ | |||
ગ્રહો, તારા, નિહારિકાભર્યાઅવસકાશનીપાર | |||
આગળઅનેઆગળઘણેઆગળ | |||
લમ્બાય... લમ્બાયછેએહાથ. | |||
</poem> | </poem> |
edits