31,377
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. બાપા દાણા જોઈ રહ્યા છે}} {{Block center|<poem> બાપા દાણા જોઈ1 રહ્યા છ ે માગે છ ેત્રણ ન ે પડે છ ેબ ે કેમ આવું થતું હશે? પાછા નાખે છ.ે પણ, આ વખતે ય માગ્યા ત્રણ ને પડ્યા બે. સવાલ બદલ્યો તોય જવાબ એ...") |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
બાપા દાણા | બાપા દાણા જોઈ<ref>દાણા જોવાઃ દરદીના દેહમાં ભૂતપ્રેત છેકે નહીં એ જોવાની એક વિધિ</ref> રહ્યા છે | ||
માગે | માગે છે ત્રણ ને | ||
પડે | પડે છે બે | ||
કેમ આવું થતું હશે? | કેમ આવું થતું હશે? | ||
પાછા નાખે | પાછા નાખે છે. | ||
પણ, આ વખતે ય | પણ, આ વખતે ય | ||
માગ્યા ત્રણ | માગ્યા ત્રણ | ||
| Line 21: | Line 21: | ||
પણ જવાબ નહીં. | પણ જવાબ નહીં. | ||
“અન્નદેવની જીભ કોઈકે બાંધી દીધી હશે કે?” | “અન્નદેવની જીભ કોઈકે બાંધી દીધી હશે કે?” | ||
“પણ, | “પણ, હું હારું તો કોયો ઠાર શાનો?” | ||
મનોમન બબડી બાપા | મનોમન બબડી બાપા | ||
હાથ લાંબો કરી | હાથ લાંબો કરી | ||
પાવાગઢની ટોચે | પાવાગઢની ટોચે બેઠલાં મહાકાળીને | ||
ટચલી આંગળી વાઢી | ટચલી આંગળી વાઢી | ||
લોહી ધરીને કહે | લોહી ધરીને કહે : | ||
“સતનાં વણોવણાંએ | “સતનાં વણોવણાંએ | ||
મૂંગા કર્યાં છે અન્નને, હોક્યાઠાર | |||
અન્ન પણ શું કરે?” | અન્ન પણ શું કરે?” | ||
બાપા કહે છે, “તો ચેતતાં રહેજો, માડી | |||
બાપા કહે | |||
હવે પછી તમારો વારો.” | હવે પછી તમારો વારો.” | ||
મેં એ રાતે મારા બાપાને સપનામાં | મેં એ રાતે મારા બાપાને સપનામાં | ||
મહાકાળીનાં આંસુ લૂછતાં જોયા હતા. | મહાકાળીનાં આંસુ લૂછતાં જોયા હતા. | ||
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી | {{right|(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)}}</poem>}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ડોશી વૈતરણીને આ કાંઠે ઊભાં હતાં | ||
|next = | |next = હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી | ||
}} | }} | ||