26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગતિ ગતિનાં ગીત| ‘પંથી’ પાલનપુરી}} <poem> સમયસમયનાંસપનાંસાથી, :::...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|ગતિ ગતિનાં ગીત| ‘પંથી’ પાલનપુરી}} | {{Heading|ગતિ ગતિનાં ગીત| ‘પંથી’ પાલનપુરી}} | ||
<poem> | <poem> | ||
સમય સમયનાં સપનાં સાથી, | |||
::: | ::: ગતિ ગતિનાં ગીત | ||
કાગળની દીવાલે કીધાં | |||
::: | ::: શબ્દોમાં અંકિત | ||
::: | ::: ઘાટ અટૂલો રહ્યો તૃષાતુર | ||
:::: | ::::: નદી વહી ગઈ દૂર | ||
::: | ::: વ્યાપેલો સુનકાર બધેબધ | ||
::::: ક્યાંય ન સરતો સૂર | |||
મોસમ સાથે વહી ગયાં સૌ | |||
::: | ::: મોસમનાં મનમીત... | ||
::: | ::: એકલ બેઠો ભીંત અઢેલી | ||
:::: | ::::: અવાવરું ઓસરીએ | ||
::: | ::: પર્ણોને ફરકાવી ઊડ્યા | ||
:::: | ::::: પવન કેમ વીસરીએ? | ||
મહેરામણ શો ઊછળે પાછળ | |||
::: | ::: પથરાયેલ અતીત... | ||
{{Right|(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)}} | {{Right|(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...) | — (કુંજડીની હાર સમ...) ]] | કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર | અત્તર-અક્ષર ]] | આસોપાલવ? ના, અહીં દ્વારે ટાંગ્યાં સ્મિતતોરણ. ]] | |||
}} | |||
edits